Breaking News

આ કોઈ હિરોઈન નથી વિશ્વની સૌથી સુંદર સાધ્વી છે, બોલિવૂડમાંથી આવી ચૂકી છે અનેક ફિલ્મની ઓફર્સ…

આજ રાજસ્થાનના અજમેરની એક એવી સાધ્વી વિશે જણાવી રહ્યું છે, જેણે એમએ સુધીનો અભ્યાસ કર્યા બાદ આધ્યાત્મનો માર્ગે ચાલવાનો નિર્ણય કર્યો હતો. આ સાધ્વી છે સ્વામી અનાદિ સરસ્વતી. જેમના ધાર્મિક પ્રવચનને સાંભળવા લોકોની ભીડ જામતી હોય છે. તે ‘ચિતિ સંધાન યોગ’ નામની એક સંસ્થાની ચેરપર્સન છે. અનાદી સોશિયલ મીડિયા પર પણ સારી રીતે એક્ટિવ જોવા મળે છે. આજકાલ ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે સોશિયલ મીડિયા સાથે જોડાયેલ ન હોય.

ધર્મ અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલા લોકો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય હોય છે. સોશિયલ મીડિયાએ પણ બાબાસ અને સાધ્વીઓને પકડ્યા છે. ઘણીવાર એવું બનતું હોય છે કે જેના વિશે આપણને કઈ ખબર પણ નથી હોતી અને એવામાં જ ભારતમાં હિન્દુ ધર્મનું ખૂબ જ મહત્વ છે તેવું કહેવામા આવ્યું છે અને ત્યારબાદ આ વાત આપણે સૌ કોઈ જાણીએ છે ત્યારે આપણાં સાધુ, સંતોને પણ એટલું જ માન આપીએ છીએ અને ત્યારબાદ એવું પણ કહેવામાં આવ્યું છે કે જેટલું ભગવાનને ત્યારે આજે આપણે એક એવા સાધ્વીની વાત કરવાની છે અને તેમજ જે વિશ્વના સૌથી સુંદર સાધ્વી છે તેવું માનવામાં આવે છે.

અને ભગવાનને આપણે આ માનવ અવતાર આપ્યો છે અને ત્યારબાદ આપણું જીવન સદ માર્ગના બદલે બીજે જતું રહે છે જેના વિશે ખબર નથી હોતી. પણ એવામાં જીવનમાં સુખ દૂ:ખ આવ્યા કરવાનું છે અને તેમજ ત્યારે સંસારની મોહ માયા મેલીને આપણે સંયમ માર્ગ સિંધવતા હોઈએ છે.ત્યારબાદ કહેવામાં આવે છે કે કામ, ક્રોધ, મોહ આ બધુ જ છોડીને પોતાનું જિવન બીજાં ના માટે સમર્પિત કરી દેવું એ ઘણા ઓછા વ્યક્તિઓ કરી શકતાં હોય છે આવા લોકો દેશ પ્રેમી લોકો હોય છે અને આવા લોકો જ પોતાનો જીવ કુરબાન કરી દેતા હોય છે.

આજે આપણે જે વાત કરું છું તે ભારતની સૌથી સુંદર સાધ્વી વિશે વાત કરી રહ્યો છુ અને જે દેશના 20 સૌથી સુંદર ચિહ્નોમાં શામેલ છે તેવું કહેવામાં આવ્યું છે.તેમજ કહેવામાં આવ્યું છે કે આ સુંદર સાધ્વી આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રખ્યાત થઈ ગઈ છે કારણ કે જેને સમજદારીનું કામ કર્યું છે અને તેની આ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે અને અમે જેમની વાત કરી રહ્યા હતા તે સ્વામી અનાદી સરસ્વતી છે.

અને તે રાજસ્થાન અજમેરની છે અને તને મોટું બલિદાન આપ્યું છે અને તેમજ સ્નાતક થયા પછી કહેવાય છે કે તેમણે સાધ્વીનો માર્ગ અપનાવ્યો હતો.અને ત્યારબાદ આ સમયે તેણે દેશમાં ઘણી જગ્યાએ તેનું પ્રાયોજક કર્યું હતું અને તેમજ વિશ્વને સત્ય અને દેવના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે તેવી જ રીતે આ મહિલાએ કામ કર્યું છે. ત્યારબાદ તમને એ પણ જણાવી દઈએ કે આ અનંદી સરસ્વતીને પતંજલિ યોગ દર્શન અને ભગવદ્ ગીતા જેવા આધ્યાત્મિકતાનું જ્ઞાન પણ આપે છે અને આ એક ખૂબ જ જ્ઞાની મહિલા હતી તેવું કહેવામાં આવ્યું છે.

અને તેમને શ્રેષ્ઠ ભારતીય સ્ત્રી સંતનો એવોર્ડ પણ મળ્યો હતો અને ત્યારબાદ જણાવ્યું છે કે આજે તેમનુ નામ વિશ્વના ખૂણે ખૂણે પ્રચલીત છે. તેમજ બોલીવૂડની અભિનેત્રીઓ પણ તેમની સુંદરતા સામે ટક્કર ના આપી શકે ત્યારે આજે તેમણે પોતાનું વિચારવાના બદલે સમાજની સેવા કરવામાં પોતાનું જીવન વિતાવવાનું પસંદ કર્યું છે અને તેઓએ સમાજ માટે આવું મોટું કામ કર્યું છે જેમને સો સો સલામ છે.

વામી અનાદી સરસ્વતીએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે.2008માં અનાદી સરસ્વતીએ ગુરુ રેવેન્દ્ર સ્વામી ધર્મ પ્રેમાનંદ સરસ્વતીથી દિક્ષા મેળવી હતી. તેમણે સમાજશાસ્ત્રમાં એમ.એ કર્યું છે. આ ઉપરાંત, તેઓને આધુનિક તકનીકી અને વજ્ઞાન વિશે ઘણું જ્ઞાન છે. શિક્ષણ પૂર્ણ કર્યા પછી, તેમણે આધ્યાત્મિકતાના માર્ગ પર ચાલવાનું નક્કી કર્યું અને એક કથાવાસી બની.તમારી કથાવાચનની આ સાધ્વી ટૂંક સમયમાં સમગ્ર દેશમાં નોંધાઈ છે.

તેમની વાર્તા કહેવાની શૈલી પણ જુદી છે. તેણી પોતાની કથાવાર્તામાં જ્ઞાન વજ્ઞાન વિશે ધાર્મિક અને આધ્યાત્મિક બાબતોની પણ વાત કરે છે. તેમની વાર્તા કહેવાની શૈલી અન્ય ની જેમ પરંપરાગત નથી. જ્યારે પણ તેમનો કોઈ કાર્યક્રમ હોય ત્યારે હજારો લોકો એકઠા થાય છે.લોકો તેમની આધુનિક વાર્તા કહેવાની શૈલી તેમજ તેમની સુંદરતાથી સમજી ગયા છે. આ સાધ્વીઓ માત્ર વાર્તાઓ જ નહીં, પરંતુ લોકોને મોટિવેશનલ કાર્યક્રમો દ્વારા સારી જીવનશૈલી અને સકારાત્મક વિચારસરણી અપનાવવાની તાલીમ પણ આપે છે.

હવે ઘણી કંપનીઓએ તેમના કર્મચારીઓને પ્રેરણા આપવા અને તેમનામાં સકારાત્મક વિચારસરણી વિકસાવવા માટે તાલીમ સત્રો શરૂ કર્યા છે. લોકો તેમની સાથે સોશિયલ મીડિયા પર જડાઈ છે અને તેમની પ્રેરણાદાયક વસ્તુઓ અને પ્રોગ્રામ વિશે પણ માહિતી મેળવે છે.સોશિયલ મીડિયા પર તેમના ચાહક સતત વધી રહ્યા છે.સાધુઓની દુનિયા સામાન્ય વ્યક્તિ માટે જેટલી આકર્ષક છે તેટલી જ વિચિત્ર પણ છે. સામાન્ય વ્યક્તિ ભગવાનની ભક્તિ જરૂર કરે છે પણ તે વૈરાગ્ય અથવા સંન્યાસ લેવા અંગે વિચારી સુદ્ધાં નથી શકતો.

પણ કહેવાય છે કે જ્યારે જીવનના સત્યનું જ્ઞાન થઈ જાય છે તો મનમાં વૈરાગ્ય આવતાં વાર નથી લાગતી. કેટલાક વ્યક્તિઓને નાની ઉંમરમાં જ્ઞાન થઈ જાય છે કે સંસાર નશ્વર છે, આ કારણથી તેઓ સંન્યાસ લઈને ભગવાનનું ધ્યાન અને ધર્મ પ્રચારનો માર્ગ અપનાવી લે છે.આજે અમે તમને જણાવી રહ્યા છીએ સિંહસ્થ કુંભમાં આવેલી 10 યુવા સાધ્વીઓ વિશે જે યુવાવસ્થામાં જ સંન્યાસ લઈ ધર્મ પ્રચાર અને ભગવાનની ભક્તિમાં લીન થઈ ગઈ છે. આ યુવા સાધ્વીઓના ચહેરાનો તેજ તેમની સાધનાની સફળતા દર્શાવે છે.

About Hu Gujarati TEAM

Check Also

ખુબજ અમીર ઘરના જમાઈ છે આ 6 સુપરસ્ટાર, જાણો કેટલી અમીર છે તેમની વહુ ??

મિત્રો, આજના હું ગુજરાતી ના આજબ ગજબ ના આ લેખ માં અમે તમને જણાવી રહયા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *