આ ખાસ બ્રાન્ડની સિગરેટ ફૂંકે છે દીપિકા, માંડ માંડ મળી રહે છે ભારતમાં, જાણો વિગતે……

0
140

નમસ્કાર મિત્રો આજના આ બોલિવુડના લેખમા તમારું સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ સુશાંત સિંહ રાજપૂત કેસમાં હવે બોલિવૂડની મોટી મોટી માછલીઓ ફસાતી જોવા મળી રહી છે અને એનસીબી ડ્રગ્સ એંગલમાં દરેક પાસાઓ તપાસીને કાર્યવાહી કરી રહી છે જયા સાહાની ચેટ અને તેની કંપની ક્વાનની મેનેજરની ચેટથી બોલિવૂડની મોટી મોટી અભિનેત્રીઓ સંકજામાં આવી છે અને થિદાક દિવસ પેહલા શ્રધ્ધા કપૂર, દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, નમ્રતા સિલોડકર જેવી મોટી મોટી અભિનેત્રી બાદ હવે આ ડ્રગ્સ એંગલના તાર સલમાન ખાન સાથે જોડાઈ રહ્યા છે.

મિત્રો બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ એંગલ સામે આવ્યા બાદ આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ડ્રગ કટોકટી નો સામનો કરવો પડી રહ્યો છે અને હમણાં સુધી.ડ્રગના વપરાશકારોમાં બધા મોટા નામો દેખાયા છે અને છેલ્લો કિસ્સો દીપિકા પાદુકોણનો છે અને નવી ડ્રગ ચેટ મુજબ દીપિકાએ ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સી કેડબ્લ્યુએનનાં સભ્ય કરિશ્મા પાસે ડ્રગની માંગ કરી હતી અને હવે આ મેનેજમેન્ટ કંપની એનસીબીના લક્ષ્ય હેઠળ છે અને તેની કડી બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન સુધી પહોંચી ગઈ છે.

મિત્રો તમને જણાવી દઇએ કે દિલ્હી પોલીસ ની નારકોટિક્સ બ્રાન્ચમાં કામ કરતાં એક અધિકારીનાં જણાવ્યાં અનુસાર, ડૂબ એક હેન્ડ રોલ સિગરેટ છે એટલે કે બજારમાં મળનારી સિગરેટનાં પેપરને જાતે રોલ કરીને તૈયાર કરીને પછી તેને પીવી. નશો કરવા માટે તેનો ઉપયોગ મોટી માત્રામાં થતો હોય છે અને આ નશો કોઇપણ પ્રકારનો હોઇ શકે છે તેમા પછી તેમાં તમાકૂ રોલ કરવામાં આવે, ગાંજો કે પછી કોકેઇન

મિત્રો તમને જણાવી દઇએ કે દીપિકાએ કહ્યું હતું કે તેનું આખું ગ્રુપ ડૂબનો ઉપયોગ કરે છે અને એક રિપોર્ટ અનુસાર, દીપિકાએ NCBનાં અધિકારી ઓને પૂછપરછમાં જણાવ્યું છે કે, તેનું આખુ ગ્રુપ ડૂબનો ઉપયોગ કરે છે જે એક ખાસ પ્રકારની સિગરેટ હોય છે તો તેને જ્યારે પુછવામાં આવ્યું કે ડૂબમાં ડ્રગ્સ હોય છે તો આ સવાલનાં જવાબમાં તેણે ચુપ્પી સાધી લીધી હતી.

મિત્રો અમિત સાહનીએ કહ્યું હતુ કે આ કેસમાં ક્રાઇમ પ્રૂવ થવા પર સેક્શન 27 લાગૂ થાય છે. જે હેઠળ આરોપીઓ દ્વારા જણાવવામાં આવેલાં ડ્રગ્સ જો NDPS એક્ટમાં શેડ્યૂલમાં પ્રતિબંધિત શ્રેણીમાં આવે છે તો સરકારનાં ઓફિશિયલ ગેજેટમાં આપવામાં આવેલી પ્રતિબંધિત દવાઓની શ્રેણીમાં આવે છે તો તેનું સેવન કરનારાને અલગ અલગ પ્રાવધાન હેઠળ 6 મહિના કે એક વર્ષની જેલની સજા થઇ શકે છે.

મિત્રો નારકોટિક્સ કાયદા હેઠળ આ અંગે શું પ્રાવધાન છે વકિલ અને એક્ટિવિસ્ટ અમિત સાહની જણાવે છે કે નારકોટિક્સ ડ્ર્ગસ એન્ડ સાઇકોટ્રોપિક પદાર્થ અધિનિયમ 1985 હેઠળ કોઇ વ્યક્તિ આ પ્રાવધાન અને નિયમ વિરુદ્ધ જઇને કોઇ પ્રકારનું ડ્રગ્સનું સેવન કરે છે, બનાવે છે રાખે છે, તેને ઇમ્પોર્ટ- એક્સપોર્ટ કરે છે, ટ્રાન્સપોર્ટ કરે છે કે, ખરીદે છે તો આ એક્ટનાં ઉલ્લંધન હેઠળ તેને ડ્રગ્સની માત્રા ઓછી હોય તો આરોપીને 6 મહિનાની અને જો મોટી માત્રામાં ડ્રગ્સ હોય તો 10 વર્ષ કે મહત્મ 20 વર્ષની સજા અને બે લાખનો દંડ થઇ શકે છે.

ડૂબમાં મોટાભાગે કોકેઇન પીવામાં આવે છે.અને આ મામલે અધિકારીએ જણાવ્યું હતુ કે ડૂબમાં મોટાભાગે કોકેઇન પીવામાં આવે છે અને જે લોકો કોકેઇનનાં સૌથી વધુ એડિક્ટ હોય છે તેઓ આનો ઉપયોગ મોટી માત્રામાં કરે છે અને તેમનું કહેવું છે કે ડૂબનો ઉપયોગ ફક્ત પાર્ટીમાં જ નથી થતો પણ સામાન્ય રીતે સ્મોકિંગમાં પણ કરવામાં આવે છે.

અમિત સાહનીએ કહ્યું કે, આ કેસમાં ક્રાઇમ પ્રૂવ થવા પર સેક્શન 27 લાગૂ થાય છે. જે હેઠળ આરોપીઓ દ્વારા જણાવવામાં આવેલાં ડ્રગ્સ જો NDPS એક્ટમાં શેડ્યૂલમાં પ્રતિબંધિત શ્રેણીમાં આવે છે તો સરકારનાં ઓફિશિયલ ગેજેટમાં આપવામાં આવેલી પ્રતિબંધિત દવાઓની શ્રેણીમાં આવે છે તો તેનું સેવન કરનારાને અલગ અલગ પ્રાવધાન હેઠળ 6 મહિના કે એક વર્ષની જેલની સજા થઇ શકે છે.

તમને જણાવી દઇએ કે એનડીપીએસ અધિનિયમની કલમ 27 એ ધિરાણ સંબંધિત છે અને એનો મતલબ એ છે કે આ મામલો માત્ર ડ્રગ્સ લેવા માટે જ નહીં પણ ધંધાના આરોપોમાં પણ વધ્યો છે અને જેના કારણે મેજિસ્ટ્રેટ કોર્ટ અને ત્યારબાદ સેશન્સ કોર્ટે રિયા ચક્રવર્તીની જામીન અરજી નામંજૂર કરી હતી અને તપાસ એજન્સી એનસીબીએ તેના રિમાન્ડમાં દાવો કર્યો છે કે ધરપકડ કરાયેલા આરોપીઓ બોલીવુડ ડ્રગ્સ રેકેટ સાથે જોડાયેલા છે.

પરંતુ હજી સુધી સુશાંત સિંહ રાજપૂત કેસથી સંબંધિત રિયા ચક્રવર્તી સિવાય એક પણ મોટી ફિલ્મ વ્યક્તિત્વ તેના હાથ સુધી પહોંચી નથી અને જ્યારે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રિયા ચક્રવર્તીએ ખુદ પોતાના નિવેદનમાં 3 ફિલ્મ અભિનેત્રીઓના નામનો ઉલ્લેખ કર્યો હતો અને સુશાંતસિંહ રાજપૂત મોત મામલે ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલ એનસીબીને મોટી સફળતા મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here