આ કારણે મોદીના બોડીગાર્ડ હમેંશા કાળા ચશ્માં પહેરે છે,જાણો શુ હોય છે આ ચશ્માં ની ખાસિયત.

0
16

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે દેશના પીએમ નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સહીત તમામ મોટા નેતાઓના સુરક્ષાકર્મીઓ કાળા ચશ્મા પહેરેલા જોવા મળે છે. આ સુરક્ષાકર્મીઓને જોઈને હંમેશા આપણી મગજમાં એક વાત આવે છે કે આ કાળા ચશ્મા કેમ પહેરે છે. આજે અમે તમને જણાવીશું કે કયા ખાસ કારણે સુરક્ષાકર્મીઓ કાળા ચશ્મા પહેરે છે.

આંખોને કોઈ જોઈ ન શકે સુરક્ષાકર્મી અથવા તો બોડીગાર્ડ કાળા ચશ્મા એટલા માટે પહેરે છે જેના કારણે તેમની આંખને જોઈ ન શકાય અને તેના જાણ ન થઈ શકે કે તે કોને જોઈ રહ્યા છે.સુરક્ષાકર્મીઓને આપવામાં આવે છે વિશેષ ટ્રેનિંગ, તમામ વીવીઆઈપીના ખૂબ જ મજબૂત સુરક્ષા ધેરામાં હાજર સુરક્ષા ગાર્ડને એક વિશેષ ટ્રેનિંગ આપવામાં આવે છે. જેમાં તેમને આંખોથી મગજની દરેક વાતને સમજવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. આ લોકો આ પ્રકારે પ્રશિક્ષિત હોય છે તે આંખ અને શરીરની ભાષા વાંચીને તમારા પહેલા કદમને પહેલા જ વાંચી શકે છે.

ખતરાથી બચવા માટે પહેરે છે કાળા ચશ્મા, સુરક્ષાકર્મી કાળા ચશ્મા એટલા માટે પહેરે છે કે જેના કારણે ધૂળ, બોમ, ગોળી અથવા તો કોઈ પણ બાજુથી જો તેમને ખરાબ હાલાતનો સામનો કરવો પડે તો તેમની આંખો સંપૂર્ણ રીતે સુરક્ષિત રહી શકે.પ્રકાશના કારણે આંખો પર પડી શકે છે પ્રભાવ, પ્રકાશથી બચવા માટે સુરક્ષાકર્મી કાળા ચશ્માનો ઉપયોગ કરે છે. જ્યારે તડકો વધારે હોય છે તો તે સમયે ખાંખ વધારે સમય માટે તડકો સહન નથી કરી શકતી અને જ્યારે તમે બહારથી અંદર આવો છો તો તમને વધારે સ્પષ્ટ નથી દેખાતું. આ કારણે પણ બોડીગાર્ડ ચશ્મા પહેરે છે.

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના તમામ મોટા નેતાઓના સુરક્ષા કર્મીઓ અવારનવાર કાળા ચશ્માં પહેરેલા જોવા મળે છે. આ સુરક્ષા જવાનોને જોઈને હંમેશાં આપણા મગજમાં એક વાત આવે છે, આખરે આ લોકો કાળા ચશ્માં કેમ પહેરે છે? ચાલો જાણીએ કે, કયાં ખાસ કારણોને લીધે સુરક્ષા કર્મીઓ કાળા ચશ્મા પહેરે છે.

આંખોની હરકતોને કોઈ જોઈ ન શકે સુરક્ષા કર્મચારી કે બોડીગાર્ડ કાળા ચશ્મા એટલા માટે પહેરે છે, જેથી કોઈની નજર ન પડે કે તેઓ કઈ બાજુ જોઇ રહ્યા છે. હકીકતમાં, સુરક્ષા કર્મચારીઓ કાળા ચશ્માનો ઉપયોગ એટલા માટે કરે છે, જેથી ઝડપ દરમ્યાન તેઓ કંઈ બાજુ જોઈ રહ્યા છે તે કોઈ જાણી ન શકે.

સિક્યુરિટી ગાર્ડ્સને અપાય છે એક ખાસ તાલીમ, તમામ વીવીઆઈપીના બહુજ મજબૂત ઘેરામાં તૈનાત સુરક્ષા ગાર્ડોને એક વિશેષ ટ્રેનિંગ આપવામાં આવે છે. જેમાં તેમને આંખોથી મગજની દરેક વાતોને વાંચવાની તરકીબ શીખવવામાં આવે છે. આ લોકો એ રીતે ટ્રેનિંગ પામેલાં હોય છેકે, આંખો અને શરીરની ભાષા વાંચીને આગળનાં પગલાંને પહેલાંથી જ સમજી શકે છે.

ખતરાથી બચવા માટે પહેરે છે કાળા ચશ્મા, સુરક્ષાકર્મી કાળા ચશ્મા એટલા માટે પહેરે છે, જેથી ધૂળ, બોમ્બ, ગોળીબાર અથવા તો કોઈ પણ કારણોસર તેમણે કઠોર પરિસ્થિતીનો સામનો કરવાનો આવે તો તેમની આંખો સુરક્ષિત રહે છે.પ્રકાશને કારણે પણ આંખો ઉપર થાય છે અસર, પ્રકાશથી બચવા માટે પણ સુરક્ષાકર્મીઓ કાળા ચશ્માનો ઉપયોગ કરે છે. જ્યારે તડકો વધારે હોય છે તે દરમ્યાન આંખો વધારે સમય સુધી તાપ સહન કરી શકતી નથી. અને જ્યારે તમે બહારથી અંદર આવો છો તો વધારે સ્પષ્ટ દેખાતું નથી. આ કારણે બોડીગાર્ડ કાળા ચશ્મા પહેરે છે.

તો આ કારણથી કાળા ચશ્મા જ પહેરે છે સિક્યોરિટી ગાર્ડ, આપણામાંથી ઘણાલોકો આંખોને ધૂળ તડકાથી સુરક્ષિત રાખવા માટે ચશ્મા પહેરે છે. ઘણા લોકો રાત્રે પણ આંખોને પ્રોટેક્ટ કરવા માટે સનગ્લાસનો ઉપયોગ કરે છે પરંતુ શું તમે વિચાર્યું છે કે સિક્યોરિટી ગાર્ડ્સ હંમેશા બ્લેક કલરના જ ચશ્મા કેમ પહેરે છે. આ બાબતે એક અધિકારનું કહેવું છે કે વીવીઆઇપી લોકો મોટાભાગે કેમેરાથી ઘેરાયેલા હોય છે.

કેમેરાની ફ્લેશ આંખો પર ચમકે છે. એવી પરિસ્થિતનો ફાયદો ઊઠાવીને કોઇ પણ વ્યક્તિ અટેક કરી શકે છે. ગાર્ડસ જ્યારે ચશ્મા લગાવી લે છે તો એમની આંખો પર ફ્લેશની કોઇ અસર થતી નથી. બ્લેક કલરના ચશ્મા એના માટે પરફેક્ટ માનવામાં આવે છે. આ ઉપરાંત પણ એના ઘણા કારણો છે જેના કારણે સિક્યોરિટી ગાર્ડ્ બ્લેક ચશ્મા પહેરે છે.

બ્લેક સનગ્લાસ પહેરવા પર બીજી વ્યક્તિને ખબર પડતી નથી કે સિક્યોરિટી ગાડર્સની નજર એમની પર છે. એવામાં એ સરળતાથી પોતાની આસપાસની એક્ટિવિટી પર નજર રાખી શકે છે.એકદમથી અટેક થવા પર મોટાભાગે આંખો બંધ થઇ જાય છે. એવી સ્થિતિમાં સિક્યોરિટી ગાડર્સ આંખો બંધ કરી શકે નહીં સનગ્લાસ પહેરવા પર એમની આંખો બંધ થતી નથી. સનગ્લાસ એમની આંખોને તડકો ધૂળ અને પવનથી બચાવીને રાખે છે. એનાથી એ એમની ડ્યૂટી સારી રીતે કરી શકે છે