આ કામ માટે વિરાટ કોહલી કરતા પણ વધારે પૈસા વસુલે છે પ્રિયંકા,જાણો શુ કામ કરે છે?

0
203

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે સોશિયલ મીડિયા પર, સામાન્ય લોકો ફક્ત ચિત્રો, વીડિયો જોવા માટે હોય છે, પરંતુ શું તમે જાણો છો કે મોટા સ્ટાર્સ અહીં પોસ્ટ કરવા માટે ખૂબ મોટા પૈસા લે છે.સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવા માટે વિરાટ કોહલી અને પ્રિયંકા જેવા સ્ટાર્સ કરોડો રૂપિયાલે છે. દેશી ગર્લ પ્રિયંકા ચોપડા હોલીવુડમાં સ્થાયી થઈ ગઈ છે અને અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ પોસ્ટ કરવા માટે આશરે 2.18 કરોડનો ચાર્જ વસૂલ્યો હતો. ક્રિકેટરનો એક ખેલાડી વિરાટ કોહલી પણ આટલા પૈસા લેતો નથી.થોડા સમય પહેલાં, હેડક્યુરે ઈન્સ્ટાગ્રામ રિચ લિસ્ટ 2020 બહાર પાડ્યું હતું.

આમાં, ઇન્સ્ટાગ્રામની પ્રાયોજિત પોસ્ટથી થતી કમાણી વિશે જણાવ્યું હતું. તે યાદીમાં પ્રિયંકા ચોપરાનું નામ પણ હતું. આ હિસાબે આ અભિનેત્રીઓ એક પોસ્ટ કરતાં બે કરોડથી વધુ ચાર્જ લે છે.તે જ સમયે, ક્રિકેટર વિરાટ કોહલીનું નામ અન્ય ભારતીય સેલિબ્રિટીમાં હતું. વિરાટે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરવા માટે 1.35 કરોડ ચાર્જ કર્યા છે.આપને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડા ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ અનુસરેલા સેલેબ્સમાં બીજા નંબર પર છે.અહીં 59.9 મિલિયન લોકો આ અભિનેત્રીને ફોલો કરે છે. પ્રિયંકા પાસે બે ઇન્સ્ટા હેન્ડલ્સ છે. તેમની એક ટીમ વ્યાવસાયિક કાર્ય માટે ઉપયોગ કરે છે અને બીજા ખાતા પર, પ્રિયંકા ચોપરાએ તેની વ્યક્તિગત પોસ્ટ કરી છે.માહિતી માટે, તમને જણાવી દઈએ કે 2018 માં, ફોર્બ્સે આ અભિનેત્રીને 100 શક્તિશાળી મહિલાઓમાં સ્થાન આપ્યું હતું.તે પછી, 2019 માં પ્રિયંકા પણ સૌથી વધુ કમાણી કરનાર 100 સેલેબ્સની યાદીમાં જોડાઈ.તાજેતરમાં જ તેની ફિલ્મ ધ વ્હાઇટ ટાઇગર રિલીઝ થઈ છે, જેને દુનિયાભરમાં ખૂબ પસંદ આવી રહી છે.પ્રિયંકા ચોપડા.બોલિવૂડથી હોલિવૂડ સ્ટાર બનેલી પ્રિયંકા ચોપડા લક્સ, નોકિયા બ્રુ કોફી ગાર્નિયર જેવા અનેક બ્રાન્ડ્ઝનું પ્રમોશન કરી ચૂકી છે આ કામ માટે તે 7 થી 10 કરોડ રૂપિયા લે છે.

આલિયા ભટ્ટ.બોલિવૂડની ક્યુટ એક્ટ્રેસ આલિયા ભટ્ટ પણ ખૂબ જ ઓછા સમયમાં મોંઘી અભિનેત્રી બની ગઇછે તેમની પાસે પણ ઘણી બ્રાન્ડના વિજ્ઞાપન આવતા રહે છે. આલિયા ભટ્ટ તેના માટે પ થી 9 કરોડ રૂપિયા સુધી લે છે.પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન 2018માં થયા હતા. ત્યારબાદ અમેરિકા ગયા બાદ પ્રિયંકા અને નિક પોતાના કેરિયરને આગળ વધારવા પ્રયત્નો કરી રહ્યા હતા.પ્રિયંકા જોનાસ બ્રધરના મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી હતી. તો થોડા સમય બાદ તેણે પોતાના નવા ડ્રેસનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ ઉપર પણ પોસ્ટ કર્યો હતો. બંને સેલિબ્રિટી પોતાના ક્ષેત્રમાં નામના ધરાવે છે. જેના કારણે તેમની નેટવર્થમાં પણ નોંધપાત્ર વધારો થાય છે.એક તાજેતરના રિપોર્ટમાંથી જાણવા મળ્યું હતું કે, બંનેની નેટવર્થ 734 કરોડ રૂપિયા છે.

ફોર્બ્સ ઈન્ડિયા 2019ના લીસ્ટમાં પ્રિયંકા ચોપરાનું નામ 100 સેલિબ્રિટી લિસ્ટમાં છે જેમાં તે 14માં ક્રમે છે. તેની વાર્ષિક કમાણી રૂ. 23.4 કરોડ રૂપિયા રહી છે. આટલી કમાણી તેને ‘ધ સ્કાઈ ઈઝ પિંક’ અને હોલિવુડની ફિલ્મ ‘માંથી થઈ છે. આ ઉપરાંત તે માતા મધુ ચોપરા સાથે પર્પલ પેબલ પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે. પ્રિયંકા દરેક ફિલ્મના રૂ. 12 કરોડ વસુલે છે. તે બોલિવુડની હાઈએસ્ટ પેઈડ એક્ટરમાંથી એક છે. વર્ષ 2015માં તેણે ‘ક્વાંટીકો’માં કામ કર્યું હતું.તે અમેરિકન ટેલિવિઝન ડ્રામા સીરીઝમાં કામ કરનારી પ્રથમ ઈન્ડિયન એક્ટર છે. જેમાં તેણે દરેક એપોસિડના રૂ. 3 કરોડ રૂપિયા વસુલ કર્યા હતા.જ્યારે કોઈ પણ સ્ટેજ પ્રોગ્રામના પર્ફોમન્સ માટે 4થી 5 કરોડ રૂપિયા લે છે. આ ઉપરાંત જાણીતી બ્રાંડની જાહેરાત પણ કરે છે. પ્રિયંકા પોતાના ઈન્સ્ટાગ્રામમાંથી પણ પૈસા કમાય છે. 2019માં ખુલાસો થયો હતો કે, જે સ્પોન્સર્સ પોસ્ટ તે શેર કરે છે તેના પૈસા લે છે.

દરેક પોસ્ટ પર તે 1.92 કરોડ રૂપિયા વસુલે છે. ઈન્ડિયન સેલિબ્રિટીમાં તેના સૌથી વધારે ફોલોઅર્સ છે. કમાણીની બાબતમાં સેલિબ્રિટીઓની યાદીમાં તે 19માં ક્રમે છે. જે વર્ષે 73 કરોડ રૂપિયા કમાય છે. પ્રિયંકાની નેટવર્થ આશરે 50 મિલિયન ડૉલર છે. જે આશરે 367 કરોડ વાર્ષિક થાય છે. પ્રિયંકા પોતાની કમાણીનો 10 ટકા ભાગ ધ પ્રિયંકા ચોપરા ફાઉન્ડેશન ફોર હેલ્થ-એજ્યુકેશનમાં ડૉનેટ કરે છે.12 વર્ષની વયે નિકે પોતાના કેરિયરની શરૂઆત કરી દીધી હતી. ત્યાર બાદ તેણે જોનાસ બ્રધર્સ નામનું એક બેન્ડ તૈયાર કર્યું હતું. સૌથી સફળ કેરિયર નિકનું રહ્યું હતું.ગત વર્ષે તેણે હેપિનેસ બિહન્ગ ટુર કરી હતી. જેની 1 મિલિયનથી વધારે ટિકિટ વેચાઈ હતી. તેણે ગત વર્ષે 671.4 ડૉલરની કમાણી કરી હતી.આ સિવાય મ્યુઝિક રિયાલીટી શૉ વોઈસમાં તેણે જજ તરીકે સેવા આપી હતી.હાલમાં તેની નેટવર્થ 50 મિલિયન ડૉલર હોવાનું મનાઈ રહ્યું છે. તાજેતરમાં બંનેએ કેલિફોર્નિયામાં 144 કરોડ રૂપિયાનો એક બંગલો ખરીદ્યો હતો. બંનેને રોયલ કારનો પણ ખૂબ શોખ છે. ગ્રાન્ડ સેલિબ્રેશન પાછળ તેઓ કરોડો રૂપિયા ખર્ચે છે. ઉમેદભવનમાં ચાર દિવસીય પ્રસંગમાં કુલ 584000 ડૉલરનો ખર્ચો થયો હતો.

વધુ માહિતી આપતા તમને જણાવીએ કે પ્રિયંકા અને નિકની જોઈન્ટ નેટવર્થ કુલ 734 કરોડ રૂપિયા છે.જ્યારે પ્રિયંકાએ વિશ્વ સુંદરીનો ખિતાબ જીત્યો, ત્યારે તે આ ખિતાબ જીતનાર પાંચમી ભારતીય મહિલા અને છેલ્લા સાત વર્ષમાં આ ખિતાબ જીતનાર ચોથી ભારતીય મહિલા હતી વિશ્વ સુંદરીનો ખિતાબ જીત્યા પછી, પ્રિયંકા અભિનેત્રી બની. હિન્દી ચલચિત્રોમાં પ્રવેશતા પહેલાં,તેણીએ ૨૦૦૨ માં તમિલ ચલચિત્ર તામિઝ્હાન માં પ્રથમ વખત અભિનય કર્યો, જેમાં તેણીએ ગીત પણ ગાયું. ૨૦૦૩ માં, તેણીની પ્રથમ હિન્દી ફિલ્મ “ધ હીરો લવ સ્ટોરી ઓફ અ સ્પાય” પ્રકાશિત થઇ અને તે માટે તેમણે સારી પ્રસંશા મેળવી.એક સામાન્ય દરજ્જાની ફિલ્મ હોવા છતાં, તે વર્ષની સર્વોત્તમ કમાણી કરનાર ફિલ્મોમાં તેની ગણના થઇ.તેણીની પછીની ફિલ્મ અંદાઝ અક્ષય કુમાર સાથે હતી જે સફળ થઇ.જેમણે તેણીને ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ મહિલા નવાંગતુક પુરસ્કાર અપાવ્યો અને ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રી પુરસ્કાર માટે પણ નામાંકન પ્રાપ્ત થયું.ત્યાર બાદની તેણીની થોડી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર નબળો દેખાવ કર્યો.