આ કામ કર્યાબાદ થઈ જશે ધનના ઢગલા ખુદ માં લક્ષ્મીજી વરસાવસે કૃપા.

0
67

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ધન પ્રાપ્તિ માટેના તંત્ર પ્રયોગોમાં ઘણી વસ્તુઓનો ઉપયોગ કરાતો હોય છે. કમળકાકડી પણ એમાંથી એક છે. શત્રુ જન્ય કષ્ટોથી બચવા માટે મંત્ર જાપ પણ કમળકાકડીની માળાથી કરાય છે. દરરોજ ૧૦૮ કમળકાકડીના મણકાથી આહુતિ આપો અને એવું ૨૧ દિવસ સુધી કરશો તો આવતી પેઢી સંપન્ન બની રહે છે.કમળકાકડીની માળા લક્ષ્મી માતાના ચિત્ર પર પહેરાવી કોઈ નદી કે તળાવમાં વિસર્જિત કરો તો ઘરમાં લક્ષ્મીજીનું આગમન થઈ શકે છે.

શુક્રવારે સવાર અને સાંજ એ બંને સમયે સ્નાન પછી યથાશક્તિ લાલ વસ્ત્ર પહેરીને દેવી લક્ષ્મીની લાલ સામગ્રીઓથી પૂજા કરો.દેવીની ચાંદી કે કોઈપણ ધાતુની બનેલી પ્રતિમાને દૂધ, દહીં, ઘી, ખાંડ અને મધથી બનેલા પંચામૃત અને પવિત્ર જળથી સ્નાન કરાવ્યા પછી લાલ ચંદન, કંકુ, લાલ અક્ષત, કમળ, ગુલાબ કે ઉમરડાના ફૂલ ચઢાવીને ઘરમાં બનેલી દૂધની ખીરનો ભોગ લગાવો.

પૂજા પછી નીચે લખેલા મંત્રોમાંથી કોઈપણ એક કે બંનેના, લાલ આસન પર બેસીને કમળકાકડીની માળાથી ઓછામાં ઓછા ૧૦૮ વાર જાપ કરો. ૐ હ્રીં ક્લીં શ્રીં ૐ હ્રીં શ્રીં સૌં શ્રીં હ્રીં ૐ મહાલક્ષ્મ્યૈ નમઃ ।।, ૐ મહાલક્ષ્મ્યૈ નમઃ ।। પૂજા અને મંત્ર જાપ પછી માતા લક્ષ્મીની આરતી કરો, પ્રસાદ ગ્રહણ કરો અને માતાને ચઢાવેલું કંકુ કાગળમાં બાંધી તિજોરીમાં મૂકી દો.જો દુકાનમાં કમળકાકળીની માળા પાથરીને એના પર લક્ષ્મીનો ફોટો સ્થાપિત કરાય તો વ્યાપારમાં હંમેશા ઉન્નતિ થાય છે.

જો કોઈ વ્યક્તિ દર બુધવારે ૧૦૮ કમળકાકડીના દાણાને લઈને ઘી સાથે એક-એક કરીને અગ્નિમાં ૧૦૮ આહુતિઓ આપે તો તેમના ઘરમાંથી દરિદ્રતા હંમેશા માટે ચાલી જાય છે.જે વ્યક્તિ પૂજા-પાઠના સમયે કરેલ માળાને ગળામાં ધારણ કરે છે એના પર લક્ષ્મીજીની કૃપા હંમેશા બની રહે છે.શુક્રવારે, દિવાળી, નવરાત્રિ કે કોઈ દેવી ઉપાસનાના ખાસ દિવસે કમળકાકળીની માળામાંથી જુદા-જુદા રૂપોમાં લક્ષ્મી મંત્રના જાપ, દેવી લક્ષ્મીની કૃપાથી ધન-ઐશ્વર્ય-યશ મેળવવા કામનાસિદ્ધિ અને મંત્રસિદ્ધિના અચૂક ઉપાય ગણાય છે.

આ ઊપરાંત જ્યોતિષ શાસ્ત્રોમાં ધન પ્રાપ્તિ માટે થોડા એવા અસરકારક ઉપાય બતાવવામાં આવ્યા છે, જેને જો વ્યક્તિ અપનાવે છે તો તેને અચાનક ધન પ્રાપ્તિ થાય છે અને તેની તમામ મનોકામના ઓ વહેલી તકે પૂરી પણ થાય છે અને આ ઉપાયો કરવાથી માતા લક્ષ્મીજીની કૃપા વ્યક્તિ ઉપર હંમેશા જળવાયેલી રહે છે, આજે અમે તમને એવા જ થોડા સરળ ઉપાયો વિષે જાણકારી આપવાના છીએ. જે કરીને તમે તમારી મનોકામનાઓ સાથે સાથે અચાનક ધન લાભ પ્રાપ્ત કરી શકો છો તોઆવો જાણીએ અચાનક ધનલાભ પ્રાપ્તિના આ ઉપાયો વિષે.

અચાનક ધન લાભ પ્રાપ્ત કરવા માટે તમે કાળી હળદર અને સિંદુરના ઉપાય કરી શકો છો, તેના માટે તમારે કાળી હળદર અને સિંદુર લેવાનું રહેશે, ત્યાર પછી તમે ધૂપ દેખાડીને એક લાલ કપડાની અંદર આ બધી વસ્તુ લપેટીને તમારી તિજોરીમાં રાખી દો તેનાથી ધન લાભ પ્રાપ્ત થવાની શક્યતા વધે છે જેમ કે મોટાભાગે લોકો જાણતા હશે માતા લક્ષ્મીજીને કોડીયા ઘણા પસંદ છે અને કોડીયા માતા લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે અને જો તમે ૧૧ કોડીયાને શુદ્ધ કેસરમાં રંગીને પીળા કપડામાં બાંધીને ધન રાખવાના સ્થાન ઉપર રાખો છો તેનાથી ધન લાભ પ્રાપ્તિના યોગ ઉભા થાય છે.

જો તમે માતા લક્ષ્મીજીનું ધ્યાન કરતા રોજ માથા ઉપર કેસરનું તિલક લગાવો છો, તો તેનાથી ધન લાભ મળે છે અને તમે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માગો છો તો તમે મોટી શંખનું ચૂર્ણ પાણીમાં ભેળવીને રોજ નિયમિત રીતે લક્ષ્મીજી ને સ્નાન કરાવો અને જો તમે આ ઉપાય કરો છો, તો તેનાથી ઘણું જલ્દી ધન સંબંધિત તકલીફો માંથી છુટકારો મળે છે તેમજ ધન લાભ પ્રાપ્ત કરવા માટે તમે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર રોજ સરસીયાના તેલનો દીવડો પ્રગટાવો, જયારે આ દીવડો બુજાઈ જાય, તો તેમાં વધેલા તેલને પીપળાના ઝાડ ઉપર અર્પણ કરો.

મિત્રો જો તમે તમારી મનોકામના પૂરી કરવા માગો છો તો તેવી સ્થિતિમાં આ જ્યોતિષના ઉપાય જરૂર કરો જેમા અચાનક ધન પ્રાપ્તિ માટે તમે તમારી મનોકામના કહીને વડના ઝાડની ઝટામાં ગાંઠ લગાવી દો અને જયારે તમને ધન પ્રાપ્તિ થઇ જાય તો તમે આ ગાંઠને ખોલી દો.જો તમે ધન મેળવવા માંગો છો તો તે માટે તમારે ઘરમાં ભગવાનની પૂજા કર્યા પછી છેવટે ડેલી ની પૂજા કરો.તમે ડેલી ની બંને બાજુ સાથીયા બનાવીને તેની પૂજા કરો.

સાથીયા ની ઉપર એક ચોખાની ઢગલી બનાવો ને 1સોપારી ઉપર કલાવા બાંધીને ઢગલી પર મુકીદો.જેમ કે તમે જાણો છો કે શુક્રવાર નો દિવસ માતા લક્ષ્મીજીનો આરાધ નાનો વિશેષ દિવસ માનવામાં આવે છે અને માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે, એવું કહેવામાં આવે છે કે જો તેમની કૃપા દ્રષ્ટિ કોઈ વ્યક્તિ ઉપર થઇ જાય તો તે વ્યક્તિનું ભાગ્ય જ બદલાઈ જાય છે અને વ્યક્તિના જીવનમાં ક્યારે પણ ધન સાથે જોડાયેલી સમસ્યાઓ ઉભી થતી નથી.

ઉપર થોડા જ્યોતિષના ઉપાય જણાવવામાં આવ્યા છે, તમે આ ઉપાયો કરીને અચાનક ધન લાભ પ્રાપ્ત કરી શકો છો, આ ઉપાયો કરવાથી માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારી ઉપર હંમેશા જળવાઈ રહેશે અને ધન લાભના રસ્તા ખુલશે અને જો તમે તમારું કિસ્મત ચમકાવવા માંગો છો તો કોઈ પણ શુક્રવારે તાળાં ની દુકાનમાં જઈને ત્યાંથી એક સ્ટીલ નહિતર લોખંડનું બંધ તાળું ખરીદી લો,પણ તમારે એક વાતનું ધ્યાન રાખવું પડશે જે તાળું ખરીદી રહ્યા છો તે ખુલ્લું ના હોવું જોઈએ અને ના તમે તે તાળાં ને ખરીદતા સમયે ખોલો.

અને ના દુકાનદાર ખોલવાદો,તમે બંધ તાળાં ને જ ખરીદીને ઘેર લાવો અને શુક્રવારની રાતે તમારા સૂવાના રૂમમાં બેડની જોડે તાળું મૂકીને સૂઈ જાવ અને ઉપર કેટલાક લાલ કિતાબના અનુસાર ઉપાય બતાવવામાં આવ્યા છે,જો તમે આ ઉપાય કરો છો તો તે તમારા જીવનની ધનથી જોડાયેલી મુશ્કેલીઓ દૂર થશે અને માતા લક્ષ્મીજી ની કૃપા દ્રષ્ટિ તમારા ઉપર હંમેશા રહેશે લાલકિતબના અનુસાર આ ઉપાય વધુ અસરકાર ક માનવામાં આવે છે,આનાથી તમારું કિસ્મત ચમકી શકે છે.

શાસ્ત્રો અનુસાર એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ કેળાના ઝાડની મૂળમાં નિયમિત રીતે કેળાના ઝાડની પૂજા કરે છે અને ઘીનો દીવો સળગાવે છે, તેના પર ભગવાન લક્ષ્મી તેમ જ ભગવાન વિષ્ણુનો આશીર્વાદ હશે. કેળાના ઝાડની પૂજા દરમિયાન તમે દીવો પ્રગટાવી અને જળ ચઢાવો, તે સંપત્તિથી સંબંધિત મુશ્કેલીઓને દૂર કરશે, એટલું જ નહીં, પરંતુ કેળાના ઝાડની પૂજા કરવાથી પણ ગુરુ ગ્રહ મજબૂત બને છે.

જો તમને ધનની દેવી દેવી લક્ષ્મીજીનો આશીર્વાદ મેળવવા માંગતા હોય, તો તમારે દર ગુરુવારે તુલસીના છોડમાં શુદ્ધ ગાયનું દૂધ ચઢાવવું જોઈએ, પરંતુ તમારે ખાસ કાળજી લેવી પડશે કે દૂધમાં એકદમ પાણી ન હોય. દૂધ આપતી વખતે તમારે પીળા કપડાં પહેરવા જોઈએ. જો તમે આ ઉપાય નિયમિતપણે કરો છો તો તે તમારા જીવનમાંથી પૈસાથી સંબંધિત મુશ્કેલીઓને દૂર કરશે અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે.

જો તમે તમારી આર્થિક સ્થિતિને મજબુત બનાવવા માંગતા હો, તો ઘરે રોટલી બનાવતી વખતે ગાય માટે પહેલી રોટલી મુકો, પરંતુ તમે ધ્યાનમાં રાખો કે તે રોટલી સુકાવા ન દો. તમે ગાયને સમયસર તાજી રોટલી ખવડાવો. જો તમે આ સરળ ઉપાય નિયમિતપણે લેશો, તો તે તમારા જીવનમાંથી પૈસાથી સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે. જો તમે તમારા ઘરની બરકત જાળવી રાખવા માંગતા હો, તો પછી તિજોરીમાં સફેદ કૌડિયા અને ચાંદીના સિક્કા એક સાથે મૂકો.

એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી, તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી હોય છે. તમારે તમારા જીવનમાં પૈસાની તંગીનો સામનો કરવો પડશે નહીં, આ ઉપરાંત, જો તમે પીળા કપડામાં કૌડિયા હળદરમાં રંગો છો અને તેને તિજોરીમાં રાખો છો, તો તે ઘરને જીવંત રાખે છે અને તમારા કામને પ્રોત્સાહન આપે છે.