આ જગ્યાએ યુવતીઓ ગાંજો પીને કરે છે, એવા કૃત્યો કે જાણી અચક પામી જશો…

0
295

મિત્રો પોતાને સ્વસ્થ રાખવા અને તાણથી દૂર રહેવા માટે આ રેસની જીવનમાં યોગ વધુ મહત્વની બની છે અને ખરેખર છેલ્લા કેટલાક વર્ષોમાં યોગે ભારતમાં ખૂબ પ્રસિદ્ધિ મેળવી છે અને તેની અસર હવે આખા વિશ્વમાં પણ જોવા મળી રહી છે પરંતુ હવે ભારતમાં જન્મેલા આ યોગની વિદેશમાં નવી સંસ્કૃતિ સાથે રજૂઆત થઈ રહી છે જેમા અમેરિકામાં આ યોગનો એક અલગ પ્રયોગ થઈ રહ્યો છે જે આ પહેલાં તમે ક્યારેય પણ સાંભળ્યો નહી હોય ચાલો અમે તમને જણાવી દઈએ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં યોજાનારા આ યોગ ક્લાસમાં ગાંજાના સેવન સાથે યોગ અને પ્રાણાયમ કરવામાં આવે છે અને સાન ફ્રાન્સિસ્કોમાં આ અનોખા યોગ ક્લાસ યોગ શિક્ષક દ ડસોલ્ટ ચલાવે છે.

મિત્રો યોગ કરવો એ આપણા સ્વાસ્થ માટે ખુબજ ફાયદકારક માનવા આવે છે તેમજ મિત્રો યોગ કરવો એ પણ લોકોનો અલગ લલગ અંદાજ હોય છે મિત્રો યોગ કરવાથી આપણુ શરીર ખુબજ તંદુરસ્ત રહે છે પરંતુ મિત્રો તમને જાણીને નવાઇ લાગશે કે અમુક દેશોમા યોગ કરવાનો એક અલગ અંદાજ છે મિત્રો વિશ્વમાં ઘણા પ્રકારના લોકો છે જેઓ તેમના અનન્ય કાર્યથી દરેકને આશ્ચર્યચકિત કરે છે અને તેમની આદત અને ક્રિયાઓ વિશે સાંભળીને પણ લોકો આશ્ચર્ય અનુભવીએ છે મિત્રો આજે અમે તમને એક એવા દેશ વિશે જણાવી રહ્યા છીએ જ્યા લોકો ગાંજો પીને યોગ કરે છે.

મિત્રો તમને પણ સાંભળીને તમને વિચિત્ર લાગ્યું હશે પરંતુ આ લોકો પણ એવું જ કરે છે તો મિત્રો ચાલો તેના વિશે જાણીએ મિત્રો આ વિશે તે લોકો જણાવે છે કે હજારો વર્ષ પહેલાં લોકો ધ્યાન અને યોગ કરવા માટે ગાંજોનો ઉપયોગ કરતા હતા, અને અમારા યોગ શિક્ષકને આ તાલીમ દરમિયાન ન કહ્યું હતુ અને હવે અમને આ વાતની જાણ થઈ ગઈ હતી અને અમને એ પણ સમજાયું છે કે ગાંજાને પીધા પછી યોગ કરતા લોકો યોગ વધુ સારી રીતે કરે છે મિત્રો યોગ કરવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે અને દરેકની યોગ કરવાની પોતાની શૈલી છે પરંતુ અમેરિકામાં અનોખી રીતે યોગ કરવામાં આવે છે.

સાન ફ્રાન્સિસ્કોના યોગ ક્લાસમા બધા વિદ્યાર્થીઓ ગાંજાના સેવન સાથે યોગ અને પ્રાણાયમ કરે છે મિત્રો આ યોગ ક્લાસ ચલાવતા યોગ ગુરુ ડી ડસોલ્ટ કહે છે કે તેમણે આ ક્લાસ 2012 માં શરૂ કર્યો હતો અને હવે તે ખુબજ લોકપ્રિય થઇ ગયો છે મિત્રો એક વેબસાઇટ અનુસાર ડસોલ્ટ જણાવે છે કે યોગ શરૂ કરતા અડધા કલાક પહેલાં ગાંજાનું સેવન કરવામાં આવે છે અને દરેક વિદ્યાર્થી પોતાની રીતે ગાંજાનુ સેવન કરે છે મિત્રો આ યોગના ક્લાસમાં ડિપ્રેશનના દર્દીઓને પ્રાથમિકતા આપવામાં આવે છે.

મિત્રો ખરેખરમા સાન ફ્રાન્સિસ્કોમાં રહેતી ડિ ડસોલ્ટ યોગ કરવા માટે પહેલા ઘણો બધો ગાંજો પીએ છે અને પછી તે યોગ કરે છે અને તેના બદલે તે યોગાના ક્લાસો પણ લે છે મિત્રો વર્ષ 2009 માં ડી એ આ અનન્ય યોગના ક્લાસો શરૂ કર્યા હતા અને આ પ્રથમ સત્ર કેનેડામાં શરૂ થયું હતું જે હજી સુધી ચાલુ છે અને ઘણા લોકો અહીં આવે છે અને તેમની પાસેથી યોગ શીખે છે પરંતુ તેમને યોગ શીખતા પહેલા ગાંજો પીવડાવવામા આવે છે આ ક્લાસના સત્ર માટેની ફી 25 ડોલર છે અને અહીં આવીને તમે તમારી મરજી મુજબ ગાંજા પી શકો છો. ડી મુજબ તમારા મનની ઉડાઈ ગાંજા યોગથી વધુ સારી રીતે સમજી શકાય છે મિત્રો આમાં તે લોકો શામેલ છે જે હતાશામાંથી પસાર થઈ રહ્યા છે

મિત્રો ડુસોલ્ટના આ યોગ ક્લાસમાં દરેક સત્રમાં ફક્ત 25 લોકો જ ભાગ લઈ શકે છે અને દરેક સત્ર માટેની ફી $ 25 છે અને આ યોગામાં હતાશાના દર્દીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે તેમજ મિત્રો ડુસોલ્ટ કહે છે કે ગાંજો પીનારા લોકોને આંતરિક અને આધ્યાત્મિક ઉર્જા પ્રદાન કરે છે તેમજ ગાંજો નશામાં જતા જ વ્યક્તિનું મન શાંત થઈ જાય છે અને વ્યક્તિને શાંતિનો અનુભવ થવા લાગે છે વર્ગની શરૂઆતમાં, લોકોને અર્ધ સર્કલમાં બેસીને તેમના ભાગના ગાંજાનું સેવન કરવું પડે છે આ વર્ગમાં આવતા લોકો આજુબાજુના વાતાવરણથી આરામદાયક લાગે છે અને પછી આ સત્ર શરૂ થાય છે.