આ જગ્યાએ ભરાઈ છે ખાસ મેળો જ્યાં તમને કોઈ સ્ત્રી પસંદ આવે, તો તમે તેને ગુલાલ લગાવી ઘરે લઈ જઈ શકો છો….

0
338

મિત્રો આજે હું એક એવો લેખ જણાવવા જઈ રહ્યો છું કે જેના વિશે તમે નહીં જાણતાં હોવ અને તેમજ કહેવામા આવ્યું છે કે ભારતમાં જેટલા દિવસ નથી તેનાથી તો વધુ તહેવારો અને મેળાઓ ભરાય છે અને તેમજ જેની પાછળનું મુખ્ય કારણ છે ભારતની ઉત્સવપ્રિય અને શ્રદ્ધાળુ લોકોનું રહેલું છે ભારતમાં ઘણા મેળાઓ ભરાઈ છે અને જે ભારતના લોકો ધર્મપ્રિય હોવાની સાથે સાથે ઉત્સવપ્રિય પણ છે અને દરેક ઉત્સવો ઉજવવાનો તેમનો અંદાજ અને ઉત્સાહ જોવા લાયક છે તેમ જણાવ્યું છે.

મિત્રો તમને જણાવી દઇએ કે ભલે આજે લોકો પાસે સમય નથી પણ વિવિધ તહેવારો અને ઉત્સવોના સમયે તેઓ સમય જરૂર કાઢી લે છે અને દરેક તહેવારો તેઓ ઉજવતા હોય છે અને જો તે તહેવાર કે ઉત્સવ ધર્મના મહત્વને લગતો હોય તો પૂછવુ જ શુ પણ ત્યારે જણાવ્યું છે કે હિંદી ફિલ્મોમાં મેળો જોવા ગયેલી હીરો હિરોઇનની મુલાકાત અને તેનાથી અલગ થવાની ઘણી વાતો તમે જોઇ હશે પણ ઘણીવાર એવી અમુક વાતો આપણને જાણવા મળતી હોય છે કે જેને જાણીને આપણે પણ નવાઈ લાગતી હોય છે.

તેમજ આદીકાળથી મેળાઓ અને ઉત્સવોની ઉજવણી માનવી કરતો આવ્યો છે અને હાલમાં પણ તેની પરંપરાઓ ચાલુ જ છે અને તેને માંન આપવામા આવે છે અને આ પ્રચલિત મેળાઓ અને તહેવારો ધાર્મિક માન્‍યતાઓ અને પરંપરાગત રીતરિવોજો જોડાયેલા છે તેવુ માનવામાં આવી રહ્યું છે અને તેની સાથે જ ભારતમાં એક મેળો એવો પણ છે કે જે કુવારાઓની મનની ઇચ્છાઓને પૂર્ણ કરે છે અને આ મેળામાં કુંવારા લોકો ભેગા થાય છે.

આ જગ્યા એવી છે કે જેના વિશે તમે આજે પહેલી વાર જ સાંભળ્યું હશે અને તેમજ તમે જાણતા જ હશો કે લગ્ન માટે કેટલાક છોકરા ઓને છોકરીઓ મળતી નથી અને અમુક તો આખું જીવન છોકરી મળતી નથી અને કુંવારા રહે છે તો આ જગ્યા પણ આવા લોકો ઘણા પ્રમાણ માં જોવા મળતા દેખાય છે અને આપણા ભારત માં ઘણા મેળાઓ થાય છે અને આ મેળાની અલગ અલગ પરંપરાઓ હોય છે.

તેંમજ અહીંયા લોકો ખૂબ જ પ્રમાણમાં જોવા મળતા હોય છે અને આ ભગોરિયા હાટબજાર માં મધ્યપ્રદેશના ઇન્દોરના આદિવાસી વિસ્તારો ધાર, ઝાબુઆ અને ખારગોનમાં ભાગોરિયા મેળા ખૂબ ધૂમધામ સાથે ઉજવવામાં આવે છે અને અહીંયા યુવક યુવતીઓ ભેગા થાય છે અને તેમજ આ યુવક-યુવતીઓ તેમના જીવનસાથીની શોધ માટે આવે છે અને તેમજ જેમાં પરસ્પર સંમતિ વ્યક્ત કરવાની રીત પણ ખૂબ જ અનોખી છે તેવું કહેવામા આવી રહ્યું છે અને લોકો અહીંયા ઘણા પ્રમાણમાં ભેગા થાય છે.

મિત્રો તેવી જ રીતે કહેવામા આવ્યું છે કે જેમાં આ મેળામાં આજુબાજુના ગામના લોકો આવે છે અને આ મેળામાં આનંદ ઉઠાવે છે અને ત્યારબાદ આ મેળામાં પણ લોકો પોતાની વસ્તુ વેચવા દૂર દૂર થી આવે છે અને તેઓ ઘણી વસ્તુ લઈ પણ જાય છે અને આપણે બધા જમ્યા પછી પાન ખાતા હોએ છીએ પણ આ મેળામાં સૌ પ્રથમ છોકરો છોકરીને પાન ખાવા માટે આપે છે અને ત્યારબાદ જો છોકરી પાન ખાય છે તો તે હા માનવામાં આવે છે અને ત્યારબાદ કહેવાય છે કે તે છોકરો અને છોકરી ભાગોરિયા હાટથી ભાગી જાય છે અને તેમજ બંને લગ્ન કરી લેતા હોય છે.

મિત્રો ત્યાર બાદ મેળામાં પણ બીજો એક રિવાજ રીતે છોકરા અને છોકરીઓના લગ્ન કરવામાં આવે છે અને આમ જ કહેવામા આવી રહ્યું છે કે આપણે ગુલાલ એટલે કે રંગ નો ઉપયોગ હોળીના દિવસે જ કરવામાં આવે છે પણ અહીંયા કંઈક અલગ જ જોવા મળ્યું છે અને કહેવામા આવ્યું છે કે આ મેળામાં બીજો એક રસ્તો એ છે કે જો છોકરો અને છોકરી ગાલ પર ગુલાબી રંગ લગાવે છે અને તેના જવાબમાં છોકરી પણ છોકરાના ગાલ પર ગુલાબી રંગ લગાવે છે તો ત્યારબાદ માનવામાં આવે છે કે તે સંબંધ નિશ્ચિત માનવામાં આવે છે.

તેમજ આવો જ એક બિનો કિસ્સો મિત્રો આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરીશુ જેના વિશે તમેં ક્યારેય પણ સાંભળ્યું પણ નઈ હોય મિત્રો આ દેશમા કે પછી આ જગત મા ઘણા બધા મોટા બજારો ભરાય છે જ્યા ઘણી બધી ચીજ વસ્તુ વેચાય છે અને લોકો દ્વારા ખરીદવા મા પણ આવે છે મિત્રો પણ અમુક બજારો એવા પણ હોય છે જે આપડી કલ્પના થી ઉપર હોઇ છે એવુ જ એક બજાર યુરોપિયન દેશ બલ્ગારિયા મા ભરાય છે જ્યા કોઈ વસ્તુ નહી પરંતુ છોકરીઓ નુ બજાર ભરાય છે અને તે તેમના માતાપિતા દ્વારા પોતાની છોકરીઓ માટે કોઈ ગ્રાહક શોધવા માટે અહિ આ બજાર ભરાય છે અને આ બજાર એક વર્ષ મા 3 જ વાર ભરાય છે તો આવો જાણીએ આ અનોખા બજાર વિશે.

દોસ્તો અત્યાર સુધી તમે અલગ અલગ બજાર જોયા અને તેમના વિશે સાંભળ્યું હશે જ્યા તમે અલગ અલગ પ્રકાર ના સમાન ને વેચતા અને ખરિદતા જોયા હશે પરંતુ શુ તમે એવા બજાર વિશે સાંભળ્યું છે કે જ્યા સ્ત્રીઓ ને વેચવામા તથા ખરીદવામા આવતી હોય આ અજીબો ગરીબ રિવાજો ત્યાના સમુદાય મા ખુબજ પ્રચલીત છે મિત્રો આસમુદાયના લોકો દ્વારા આ વર્ષો થી આ બજાર ભરાવામા આવે છે.

મિત્રો આજે તમને એક એવા બજાર વિશે જણાવવા જઈ રહ્યા છે જ્યા દુલ્હનો ને ખરિદવામા તેમજ વેચવામા આવે છે આ બજાર મા કોઇપણ વ્યક્તિ પોતાની મનપસંદ દુલ્હન ખરીદવા ખુબજ આતુર રહે છે મિત્રો આ કોઇપણ પ્રકારે ગેરકાયદે નથી પરંતુ આ બજાર કાયદેસર કરવામા આવે છે મિત્રો યુરોપિયન દેશ બુલ્ગારિયા મા એક બજાર મા ફક્ત દુલ્હનો ની ખરીદીને સંપુર્ણ રીતે કાયદેસર માનવામાં આવે છે.

બુલ્ગારિયા ના સ્ટારા જાગોર મા ત્રણ વર્ષ 1 વાર દુલ્હનો નો નુ બજાર ભરાય છે અને તે આ દુલ્હનો ના માતા પિતા દ્વારા ભરાય છે અહીયા થી કોઇપણ વ્યક્તિ વરરાજા બનીને તેમની મનપસંદ દુલ્હન ઘરે લઈ જાય છે અને આ બજાર ત્યાના ગરીબ પરીવાર દ્રારા ભરાય છે ત્યાના લોકો પરિસ્થિતિ એટલી ગરીબ હોય છે કે તેઓ પોતાની છોકરી ના લગ્ન નો ખર્ચ પણ નથી ઉઠાવી શકતા તેથી તેઓ આ બજાર મા પોતાની છોકરીઓને એક દુલ્હન ની જેમ સજાવીને અહિયા વેચવા માટે લાવે છે મિત્રો તમને અહી દરેક ઉમર ની દુલ્હન મળી જશે.

મિત્રો અહિ દુલ્હન ખરીદવા આવેલા છોકરાઓ સાથે તેમના પરીવાર ના લોકો પણ તેમની સાથે આવે છે અને જો કોઈ પણ છોકરાને કોઈ દુલ્હન પસંદ આવી જાય તો સૌથી પેહલા તેની સાથે વાત કરીને તેને પોતાની પત્ની સ્વીકાર કરી લે છે અને ત્યારબાદ પરીવાર ના લોકો એકબીજા સાથે વાત કરીને જે દુલ્હન ની કિમત હોય તે દુલ્હન ના પરીવાર ને આપી દે છે દુલ્હન ખરીદવા કે વેચવા નુ આ ચલણ ગરીબ પરિવારો મા તેમની પેઢીઓ ચાલી આવી રહ્યુ છે તેમજ મિત્રો આ કામ મા કોઇપણ જાતની કાનૂની રોક નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here