Breaking News

આ જગ્યા એ આજે જ ઉગાડો લીમડો, ધનવાન બનતાં દુનિયાની કોઈ તાકાત નહિ રોકી શકે..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે લીમડો એવું વૃક્ષ છે જે ખૂબ જ ઓછી કાળજી લેવા છતાં ઊગી જતું હોય છે.

તેને એકવાર તમે ઉગાડો પછી તેની કાળજી બીજાં વૃક્ષોના પ્રમાણમાં ઓછી લેવી પડતી હોય છે અને એટલે જ તે ચોરે ને ચૌટે જોવા મળતું વૃક્ષ છે. તે સરળતાથી ઊગવાની સાથે ગુણકારી પણ ઘણો છે. લીમડામાં ઔષધીય ગુણ ભરપૂર હોય છે. આપણે ત્વચાને લગતી નાનીમોટી કોઇપણ તકલીફ હોય તો લીમડાનો તરત ઉપયોગ કરીએ છીએ અને તેના ગુણથી આ તકલીફ પણ મટી જાય છે.

આ તો લીમડાના ઔષધીય ગુણ વિશે આપણે વાત કરી પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં પણ લીમડાના વૃક્ષનું ઘણું મહત્ત્વ છે, વૃક્ષશાસ્ત્રમાં લીમડાને ઘણું જ શુભ વૃક્ષ માનવામાં આવ્યું છે.તો ચાલો તેના વિશે થોડું જાણી લઇએ.ઘરમાં લીમડાના વૃક્ષને ઉગાડવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાં પાનની કડવાશ શરીરને અનેક રોગથી દૂર રાખે છે તેમજ તેની હકારાત્મક ઊર્જા ઘરને પણ અનેક નકારાત્મક શક્તિથી દૂર રાખે છે. જો બાળકોને નજર લાગી હોય તો લીમડાનાં પાનને પણ મીઠા અને લીંબુ સાથે રાખીને માથેથી ઉતારવાથી ખરાબ નજરમાંથી બાળક તરત મુક્ત થઇ જાય છે.

આપણું ઘર નકારાત્મકતાથી તેમજ કાળા જાદુથી બચીને રહે તે માટે દરેક ઘરના આંગણામાં એક લીમડો અચૂક ઉગાડવો જોઇએ. ઘરની બહાર લીમડાનું વૃક્ષ એવી જગ્યાએ ઉગાડો જ્યાંથી તે લીમડાનાં પાનને સ્પર્શીને તમારા ઘરમાં હવા અને પ્રકાશ બંને આવતાં હોય. લીમડાના સ્પર્શથી ઘરમાં સકારાત્મક ઊર્જા અને પ્રકાશનો પ્રવેશ જ ઘરમાં થાય છે.

ઘરનું બાળક વારંવાર બીમાર પડી જતું હોય તો તેના રૂમમાં થોડાં લીમડાનાં પાન હંમેશાં મૂકી રાખો. એકવાર પાન કરમાય એટલે બે દિવસે તેને બદલી નાખવાં. આમ કરવાથી બાળક ઓછું બીમાર પડશે.ઘરના મુખ્ય દ્વારની બરાબર સામે લીમડો ઉગાડવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાંથી લક્ષ્મી બહાર નથી જતી.જો તમે ઘરમાં માતાજીની ઉપાસના કરવા માગતા હોવ તો હંમેશાં તેમાં લીમડાનાં લાકડાંનો જ ઉપયોગ કરવો, કહેવાય છે કે લીમડાનાં લાકડાં માતાજીને ખૂબ પ્રિય છે.

જો વાણીની સમસ્યા હોય, મતલબ કે બોલવામાં તકલીફ પડતી હોય, મન અતિશય ચંચળ હોય, નાનીનાની વાતમાં હજાર વિચાર આવતા હોય, નિર્ણય લેવામાં તકલીફ પડતી હોય, એકવાર એક વસ્તુનો નિર્ણય લીધા બાદ તે નિર્ણય અંગે વારંવાર શંકા જતી રહેતી હોય, નિર્ણય બદલવાનો વિચાર આવતો હોય આવી કોઇપણ તકલીફ હોય તો રોજે સવારે લીમડાનું દાતણ કરવું અને ઓશિકા નીચે પાંચ લીમડાનાં પાન રાખવાં. આમ કરવાથી આ તકલીફો દૂર થાય છે.

લક્ષ્મીનો ખૂબ વ્યય થતો હોય, જરૂરિયાત ન હોય તો પણ ખર્ચ થઇ જતો હોય તો હંમેશાં પર્સમાં લીમડાની એક ડાળખી મૂકી રાખો. આમ કરવાથી ખોટી જગ્યાએ, કારણ વગરના પૈસા નહીં વપરાય.જો કુંડળીમાં શનિ નબળો હોય અને તેને કારણે જીવનમાં અવારનવાર તકલીફ આવતી રહેતી હોય તો લીમડાનાં લાકડાંનો નાનો કટકો કરીને તમે તમારી પાસે રાખી શકો છો. આમ કરવાથી શનિ ગ્રહ મજબૂત બનશે અને તમને તકલીફ નહીં આપે. જ્યોતિષ જગતમાં કહેવાયું છે કે લીમડાનો સંબંધ શનિ ને કેતુ સાથે જોડાયેલો છે, તેથી આ ગ્રહ નબળા હોય તો લીમડો તેમાં મદદરૂપ બની શકે છે.

જો કુંડળીમાં કેતુ નબળો હોય તો લીમડાનાં પાનને પાણીમાં નાખીને તેનાથી સ્નાન કરવાથી કેતુની તકલીફ દૂર થઇ જાય છે.હિંદુ ધર્મમાં આને પવિત્ર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ઘરમાં આનું વૃક્ષ રાખવાથી દરિદ્રતા દુર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. આની પૂજાથી શનિ દોષ દુર થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા થાય છે.આ વૃક્ષમાં ત્રણ દેવ એટલેકે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ થાય છે. ઉપરાંત આ વૃક્ષની પૂજા કરવાથી હનુમાનજી પણ પ્રસન્ન થાય છે.

તુલસીનું વૃક્ષ તો બધાના જ ઘરમાં હોવું જોઈએ. તુલસીમાં લક્ષ્મી દેવીનો વાસ થાય છે તેથી આપણા ઘરમાં હંમેશાં લક્ષ્મી રહે છે. ભાગ્યે જ કોઈ એવું હિન્દુ ઘર હશે કે જ્યાં તુલસીનો છોડ ન હોય. તુલસીને સ્વાસ્થ્ય માટે પણ વરદાન માનવામાં આવે છે. આ છોડ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પ્રેમ, જુનુન, ધન, ભાગ્ય અને સુંદરતાને પોતાની તરફ આકર્ષિત કરે છે.પુરાણોમાં પવિત્ર એવી તુલસી હિન્દુ સંસ્કૃતિનું પ્રતીક અને હર્બલ છોડ છે. તુલસીનો છોડ ઘરના દક્ષિણી ભાગમાં ન લગાવવો જોઈએ. ઘરના દક્ષિણી ભાગમાં લગાવેલો તુલસીનો છોડ ફાયદાની જગ્યાએ ઘણું નુકસાન પહોંચાડી શકે છે.

તુલસીનું પૂજન કરવું શ્રેષ્ટ માનવામાં આવે છે. કારણકે આની પૂજા કરવાથી આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તુલસીનો છોડ ઘરમાં હોવાથી ધન, સુખ-સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે.લીમડોના વૃક્ષની પૂજાથી કુંડળી અને બધા જ વાસ્તુદોષ દુર થાય છે. આનાથી પારિવારિક શાંતિ રહે છે. આના સ્વાસ્થ્ય લાભ પણ છે. આયુર્વેદમાં આને અહેમ મહત્વ આપવામાં આવે છે.ઉપરાંત લીમડોનાં વૃક્ષને દોસ્તી અને શુદ્ધતાનું પ્રતિક માનવામાં આવે છે.

આનાથી ઘરમાં રહેલી નેગેટીવ ઉર્જા દુર થાય છે. વૃક્ષની આજુબાજુનું વાતાવરણ શુદ્ધ અને હકારાત્મક ઉર્જાથી ભરપૂર રહે છે. લીમડાનું વૃક્ષ વાસ્તુદોષને પણ દૂર કરે છે.આ વૃક્ષ ઘેઘુર, ઘટાદાર હોય છે જેને કારણે ગામનાં પાદર, ચોક, કુવાકાંઠે વગેરે જગ્યાઓ પર ખાસ ઉગાડવામાં આવે છે. મોટા વડની ડાળીઓ પરથી નવાં મુળ ફુટે છે જે વડવાઇ કહેવાય છે. તમે આની પૂજા દરરોજ કરી શકો છો. આને પૂજવા માટે કોઈ ખાસ દિવસ નથી હોતો.

હિંદુ ઘર્મની મહિલાઓ પોતાના પતિની લાંબી આયુ માટે વડ સાવિત્રીના દિવસે આ વૃક્ષનું પૂજન કરે છે. આ મહિલા માટે વધારે ઉપયોગી છે. કારણકે આની પૂજાથી મહિલા અખંડ સૌભાગ્ય વતી રહે છે.વડને ભારતનાં રાષ્ટ્રીય વૃક્ષ તરીકેનું બહુમાન આપવામાં આવેલ છે. હિંદુ સંસ્કૃતિમાં ઘણા અન્ય વૃક્ષોની જેમ વડને પણ ‘કલ્પવૃક્ષ’ કહેવામાં આવે છે. આ શુક્રાણુ, નપુંસકતા અને સ્વપ્નદોષ માટે વરદાનરૂપ છે.આપણા ગુજરાતમાં સુરત નજીક ‘કબીર વડ’ નામની જગ્યા છે. જ્યાં આ વિશાળ વટવૃક્ષ છે, જે અંદાજે ૩૦૦ વર્ષથી વધુ જુનું છે.

આ વૃક્ષની પૂજાથી પણ લક્ષ્મી દેવી પ્રસંન્ન થાય છે. પૂજા કરનારને ઘન સંબંધિત કોઈ સમસ્યા નથી રહેતી, વ્યક્તિને હર ક્ષેત્રમાં સકસેસ મળે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ આ વૃક્ષમાંથી સારા પરિણામ (પોઝીટીવિટી) મળે છે. ઘરમાં આને રોપવાથી વિભિન્ન સમસ્યાઓથી તમને મુક્તિ મળશે.આ વૃક્ષના પાનને ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે. આના સ્વાસ્થ્યને લગતા ફાયદાઓ પણ છે. આનાથી રોગ મટે છે. ત્રણ પાનવાળું આ વૃક્ષ ભગવાનના ત્રણ કાર્યો નિર્માણ, સંરક્ષણ તથા વિનાશનું પ્રતીક છે.

About Hu Gujarati TEAM

Check Also

ઘરમાં ઉંબરાનું હોય છે ખાસ મહત્વ,તેની પૂજા કરવાથી થાય છે ઘણાં ફાયદા,આજેજ આ રીતે કરીલો જીવનનું દુઃખ થશે દૂર…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …