આ ગામમાં નથી રહેતા પુરુષો, છતાં મહિલાઓ થઈ જાય છે ગર્ભવતી, જાણો તેના પાછળનું કારણ….

0
1806

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે દુનિયા વિચિત્ર વસ્તુઓથી ભરેલી છે. આ વિશ્વના કોઈના કોઈ દિવસે કંઈક અજીબ ઘટના બનતી રહે છે.જો કે, આ વિચિત્ર ઘટના પાછળ કોઈ તથ્ય કારણ નથી.ભારતમાં એવી ઘણી બધી જગ્યાઓ છે જ્યાં તે જગ્યા પોતાની વિચિત્ર પ્રથા કાર્ય અથવા કોઈ જગ્યા માટે પ્રચલિત હોય છે.જેમ કે ભારત જેવા દેશમાં ઘણી વિચિત્ર વાતો થાય છે આ વિચિત્ર વસ્તુઓમાં ભારતનું એક ગામ પણ શામેલ છે.આ ગામમાં એક પણ પુરુષ નથી તેમ છતાં મહિલાઓ પ્રેગ્નનેંટ થાય છે તો ચાલો જાણીએ કે તેના પાછળનું રહસ્ય શું છે.

આજે અમે તમને જે જાતિ અથવા સમુદાય વિશે જણાવવા જઈ રહ્યા છે જે ખૂબ જ વિચિત્ર છે.અહીં એક પણ પુરુષ રહેતો નથી.આ સમુદાયના લોકોમાં ફક્ત મહિલાઓ શામેલ છે.આખા ગામમાં લગભગ અઢીસો એટલે કે 250 જેટલી મહિલાઓ રહે છે.સાથે અહીંયા પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ છે.પરંતુ સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તે પછી પણ આ ગામની મહિલાઓ ગર્ભવતી થાય છે. છેવટે કેવું છે આ ગામ અને શુ છે.

આ જાતિ કેન્યાના ઉમોજા ગામમાં રહે છે આ ઉમોજા ગામની ચર્ચા ઘણા લાંબા સમયથી થઈ રહી છે.આ ગામની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં એક પણ પુરુષ રહેતો નથી.આ ગામમાં ફક્ત મહિલાઓ જ રહે છે.ઉમોજા ગામની સ્થાપના 1990 માં કરવામાં આવી હતી અને આ ગામની સ્થાપના માત્ર 15 જ મહિલાઓએ કરી હતી.આ બધી મહીલાઓ એ હતી જેમના પર સ્થાનિક બ્રિટિશના સૈનિકોએ બળાત્કાર કર્યો હતો.આ પછી મહિલાઓએ આ ગામની સ્થાપના કરી જેમાં માત્ર મહિલાઓ જ રહી શકે છે.

આ ગામમાં છેલ્લા 30 વર્ષોથી પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ મુકેલો છે.આ ગામમાં કોઇ પણ પુરુષ પ્રવેશ ન કરે તે માટે ગામની સીમમાં કાંટાળો તાર લગાવ્યો છે.જો કોઈ પુરુષ આ સીમાને પાર કરવાનો પ્રયાસ કરશે, તો તેને દંડ કરવામાં આવે છે.આ ગામમાં બળાત્કાર, બાળલગ્ન, ઘરેલુ હિંસા અને સુન્નત જેવી બધી હિંસા ભોગવી શકે તેવી મહિલાઓ રહે છે.હાલમાં આ ગામમાં લગભગ 250 જેટલી મહિલાઓ અને લગભગ 200 બાળકો રહે છે.

હવે તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ગામમાં ફક્ત મહિલાઓ રહે છે તો બાળકો ક્યાંથી આવ્યા અને તમારે હવે એ જાણવું મહત્વપૂર્ણ છે કે જ્યારે પુરૂષો ગામમાં રહેતા નથી તો પછી આ ગામની મહિલાઓ કેવી રીતે ગર્ભવતી થાય છે.આ વાતનો જવાબ ઉમોજા ગામની બાજુમાં સ્થાયી થયેલા બીજા ગામના પુરુષોએ આપ્યો હતો.તે ગામના એક વડીલે જણાવ્યું કે આ મહિલાઓને લાગે છે કે તેમાંના ઘણા પુરુષો વગર જીવે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આમાંની ઘણી મહિલાઓને તેમના પોતાના ગામના પુરુષો સાથે પ્રેમ થઈ જાય છે.

આ પછી આ પુરુષો રાતના અંધારામાં ઉમોજા ગામમાં જાય છે અને પછી સવાર થતા પહેલા પાછા ફરે છે.આ પુરુષોનો સબંધ ગામની એક જ નહીં પરંતુ ઘણી મહિલાઓ સાથે રહેતા હોય છે.જો કે મહિલાઓ પુરૂષો સાથેના તેમના સંબંધોને ખુલ્લેઆમ સ્વીકારતી નથી, તેથી કોઈને ખબર નથી હોતી કે કઇ સ્ત્રીએ કયા પુરુષ સાથે સંબંધ બાંધ્યો છે.આપણા આ આધુનિક જમાનામાં ગર્ભને રોકવા માટેનું સાધન છે પરંતુ ત્યાં ગર્ભનિરોધકનું કોઈ સાધન ન હોવાથી અહીંની મહિલાઓ ગર્ભવતી થઇ જાય છે.

આ દરમિયાન જે બાળક થાય છે આ મહિલાઓ તેમના બાળકોની સંભાળ પોતે જ રાખે છે.જો દીકરીઓ છે,તો તેમને ભણાવે છે અને પોતાના પગ પર ઉભા રહેતા શીખવાડે છે.આ ગામમાં પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકીને આ ગામે ઘણી ચર્ચા ભેગી કરી છે.આને કારણે અહીં ઘણા પ્રવાસીઓ આવે છે.આ પ્રવાસીઓ પાસેથી ગામમાં પ્રવેશ માટે પૈસા લેવામાં આવે છે.જેનાથી તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે છે.

સાથે જ આ ગામની મહિલાઓ પણ ખાસ પ્રકારના ઘરેણાં બનાવે છે અને ત્યાં આવતા પ્રવાસીઓને વેચીનેપણ પૈસા કમાય છે અને તે પૈસાથી ખાવાનું ખરીદીને તેમના બાળકોને ખવડાવે છે.જે પણ હોય આ ગામની મહિલાઓને આ ગામ સાથે ખૂબ લગાવ છે.તેઓ કહે છે કે જ્યારે તેઓ બહારની દુનિયામાંથી દગો મળ્યો હતો ત્યારે આ ગામે જ અમને સહારો આપ્યો હતો.

મિત્રો બીજા એક એવા ગામ વિશે જણાવવા જઈ રહ્યા છે જ્યાં મહિલાઓ લગ્ન કરવા માટે પુરુષોની રાહ જોતી હોય છે. મિત્રો આપણા ભારતમાં લગ્ન દરમિયાન જે સાત ફેરા લેવામાં આવે છે આ સાત ફેરામાં પતિ પત્ની એક બીજાને જીવનભર સાથ આપવનો હોય છે.મિત્રો આપણે સામાન્ય રીતે એવું જ સાંભળ્યું હોય છે કે પુરુષોની તુલનામાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે માટે પુરુષોને ઝડપથી કોઈ છોકરી લગ્ન કરવા માટે મળતી નથી. કારણ કે છોકરીઓનું પ્રમાણ છોકરાની તુલનાએ ઓછું હોય તો એવું પણ બની શકે કે ઘણા પુરુષો કુંવારા જ રહી જતા હોય છે.

લગ્ન કરવા માટે અત્યારે છોકરીઓ મળતી નથી પરંતુ આજે આ સમયમાં કેટલા પુરુષોને લગ્ન કરવા માટે મહિલાઓ મળતી નથી આજે અમે તમને આ લેખમાં જણાવવાના છે કે જ્યાં એક ગામ છે ત્યાં અત્યાર સુધી તમે જોયું હશે કે છોકરાઓ લગ્ન માટે છોકરીઓ શોધે છે પરંતુ આ ગામમાં આનાથી કંઈક ઊલટું જ ઉભરી આવે છે એટલે કે તમે જણાવી એતો આ એક એવું ગામ છે જ્યાં મહિલાઓ લગ્ન કરવા માટે પુરુષોની રાહ જોતી હોય છે એટલે કે તેમને અહીંયા લગ્ન કરવા માટે પુરુષોની રાહ જોવી પડે છે.મિત્રો એવું નથી કે તે ગામની છોકરીઓમાં કોઈ ખોટ છે અથવા તે સુંદર નથી. પરંતુ આ મહિલાઓ તો ખુબ જ સુંદર છે. તો પછી સવાલ એ થાય કે આટલી સુંદર સ્ત્રીઓ હોવા છતાં પણ કેમ તેને કોઈ પુરુષ સાથી નથી મળતો.આ બઉ વિચિત્ર વાત છે તમને જણાવી દઈએ કે આ ગામની મહિલાઓ ખુબજ સુંદર છે પરંતુ આ મહિલાઓ જ્યાં રહે છે ત્યાં પુરુષો જ નથી.ચાલો તમને જણાવી દઇએ આ ગામ ક્યાં આવેલુ છે અને કેમ ત્યાં કોઈ લગ્ન કરવા માટે તૈયાર હોતું નથી.

આ લેખમાં તમને જણાવીશુ કે આ ગામની કુંવારી મહિલાઓ લગ્ન કરવા માટે પુરુષોની આતુરતાથી રાહ જોતી હોય છે આ ગામ આપણા દેશમાં નથી આપણા દેશમાં આનાથી કંઈક ઉલટું જ છે અહીંયા પહેલા જે બાળકીની ભ્રુણ હત્યા થતી હતી જેના કારણે આપણા દેશમાં મહિલાઓ કરતા પુરુષોની સંખ્યા વધારે છે આ કારણે આપણે દેશમાં પુરુષોને લગ્ન કરવા માટે મહિલાઓની રાહ જોવી પડે છે.પરંતુ મિત્રો આજે આપણે એક દેશના એક એવા ગામ વિશે માહિતી મેળવીશું કે જ્યાં સુંદર અને યુવાન છોકરીઓ રાહ જોઈ રહી છે છોકરાની જેથી તે તેની સાથે લગ્ન કરી શકે આ લગ્ન કરવા માટે આ ગામમાં એક રહસ્યમય વાત છે જે જાણીને તમને ખુબજ આશ્ચર્યજનક લાગશે ચાલો તમને જણાવી દઈએ કે આ પાછળનું કારણ શું છે.

અમે તમને જે ગામ વિશે જણાવી રહ્યા હતા કે જ્યાંની મહિલાઓ લગ્ન માટે તરસી રહી છે આ મહિલાઓના ગામમાં એક પણ પુરુષ નથી માટે ત્યાંની મહિલાઓ લગ્ન માટે પુરુષોને શોધતી હોય છે.તો અમે જે ગામની વાત કરી રહ્યા છીએ તે ગામ બ્રાઝીલનું એક ગામ છે અને તે ગામનું નામ છે કોર્ડેરો.ગામમાં છોકરીઓ ખુબ જ સુંદર અને યુવાન છે પરંતુ કોઈ પણ છોકરો તેની સાથે લગ્ન નથી કરતો.આ ગામમાં લગભગ ૬૦૦ જેટલી છોકરીઓ કુંવારી બેઠી છે.છોકરીની ઉમર વીસ વર્ષથી શરૂ અને પાંત્રીસ વર્ષે ખતમ થઇ જતી હોય છે ત્યારબાદ તેમની લગ્ન કરવાની ઉંમર જતી રહેતી હોય છે.આ ગામમાં જે છોકરીઓ કુંવારી છે તે ખુબજ સુંદર છે તો પણ અહીંયા કોઈ પુરૂષ લગ્ન કરતા નથી જેથી આ મહિલાઓ લગ્ન માટે તરસી રહે છે.

છોકરીઓની સ્થિતિ એવી થઇ ગઈ છે કે તે પોતાનું ગામ છોડીને શહેર જવા લાગી છે. પરંતુ મિત્રો આશ્ચર્યની વાત તો એ છે કે આ છોકરીઓ શહેર ગયા પછી પણ આ સુંદર અને યુવાન છોકરીઓને સરળતાથી કોઈ છોકરાઓ પસંદ કરતા જ નથી અને પસંદ કરે તો પણ લગ્ન નથી કરતા.પરંતુ મિત્રો તમે જ વિચારો કે કેમ કોઈ છોકરો લગ્ન કરે કારણ કે આ ગામની છોકરીઓની શરત પણ ખુબ મોટી છે. અને તે શરત એ છે કે જે કોઈ પણ છોકરો આ ગામની છોકરી સાથે લગ્ન કરે તે છોકરાએ છોકરી સાથે લગ્ન કર્યા બાદ તે છોકરીના ગામમાં જ રહેવાનું રહેશે. તમે જ વિચારો આવી શરતો પર ક્યો છોકરો તેમની સાથે લગ્ન કરવા માટે તૈયાર થાય.