આ એક વસ્તુ તમારાં ઘરમાં કરી શકે છે રૂપિયાના ઢગલા, જાણીલો આ ખાસ રીત.

0
27

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભગવાન શિવની સાધના કરવા માટે મનની એકાગ્રતા સૌથી વધુ મહત્વની છે. એરાગ્રતા વિના પરમતત્વની પ્રાપ્તિ અશક્ય છે. મન ચંચળ અને અતિચલયમાન છે. જ્યારે પણ કોઈ કાર્યમાં એકાગ્ર થવાનો પ્રયાસ સાધક કરે ત્યારે મન અનેક વિચારોમાં અટવાઈ અને સાધનામાં અવરોધ ઊભો કરી દે છે. મનનો કારક ચંદ્ર હોય છે. મનની ચંચળતા ચંદ્ર પર આધારિત હોય છે. ભગવાન શંકરે મનના કારક ચંદ્રમાને જ પોતાના મસ્તક પર સ્થાન આપ્યું છે. જેથી તેમના ભક્ત શિવ સાધના નિર્વિધ્ન રૂપે સંપન્ન કરી શકે.

આજે જાણીએ શિવના મતંગેશ્વર સ્વરૂપ અને માતા માતંગી વિશે. માતા માતંગી દશમહાવિદ્યાના ક્રમમાં નવમાં સ્થાને આવે છે. માતા માતંગી શ્યામવર્ણ અને ચંદ્રમાને મસ્તક પર ધારણ કરે છે. મા માતંગી વૈદિકોની સરસ્વતી છે. માતા માતંગી મતંગ ઋષિની પુત્રી હતી. મતંગ ઋષિ પરમ શિવભક્ત હતા અને દેવી માતંગીએ શિવસાધના કરી શિવના મતંગેશ્વર સ્વરૂપની પ્રાપ્તિ કરી. આ સ્વરૂપ કોઈપણ વ્યક્તિને અઢળક ધનના સ્વામી બનાવી શકે છે. તેના માટે આ એક સરળ ઉપાય કરવાની જરૂર રહેશે.

ઉપાય.મંગળવારના દિવસે શિવાલય જઈને શિવલિંગ સાથે શિવ પરિવારનું વિધિપૂર્વક પૂજન કરવું. ચમેલીના તેલનો દીવો કરવો અને ગુગળનો ધૂપ કરવો. પ્રભુને સિંદૂર ચઢાવી અને ગોળનો નૈવેદ્ય લગાવો. લાલ કરેણના ફૂલ અને જાયફળ ચઢાવવું. પૂજા પછી ડાબા હાથમાં જાયફળ રાખવું અને જમણા હાથમાં રુદ્રાક્ષની માળા રાખી નીચે આપેલા મંત્રનો 108 વાર જાપ કરવો. મંત્રજાપ પછી આરતી કરવી અને જાયફળને ઘરે લઈ જવું અને તિજોરીમાં રાખી દેવું. આ ઉપાય સફળતા, સુખ, સમૃદ્ધિ પ્રદાન કરે છે અને હંમેશા તિજોરીને પૈસાથી ભરેલી રાખે છે.મંત્ર: ૐ હ્રીં એં ભગવતી મતંગેશ્વરી શ્રીં સ્વાહા.

આ ઊપરાંત તમને અમુક નિયમો નું ધ્યાન રાખી અને પૂજા કરવામાં આવે તો ભગવાન શિવ ખુબ જ પ્રશન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. પૂજા કરવા માટે સવારે વેલુ ઉઠી જવું અને સ્નાન કરી લેવું ત્યાર બાદ પૂજા માટે ની બધી સામગ્રી તૈયાર કરી લેવી. પૂજા ની સામગ્રી આ મુજબ છે. સૌથી પહેલા પંચામૃત તૈયાર કરો.

પંચામૃત માં દૂધ, દહીં, ધી, મધ, અને સાકર ભેળવો અને જો દૂધ ગાય નું હોય તો તો બેસ્ટ રહેશે. આ શિવાય શિવજી ને ભાંગ પણ પસંદ છે તો ભાંગ બનાવો. સાથે સાથે ધતુરાનું ફૂલ અને આકડા ના ફૂલ લો હવે 11 કે 21 બીલીપત્ર લો અને તેમાં ચંદન થી ઓમ લખો. અને પછી થાળી માં અમુક ફળ મુકો આ ઉપરાંત ચોખા દરેક પૂજા માં ખુબ જ જરૂરી છે પરંતુ ખંડિત ન હોવા જોઈએ. આખા ચોખા જ પૂજા માટે લેવા હવે તમેં ફૂલ ની માળા અને ધૂપ પણ રાખો.

હવે સામગ્રી તૈયાર કાર્ય પછી કોઈ એક શિવ મંદિરે જાવ અને ત્યાં જઈ પહેલા શિવ લિંગ પર પાણી ચડાવો. ઓમ નમ: શિવાય નો જપ કરતા રહેજો. હવે શિવલિંગ પર પંચામૃત ચડાવો. હવે ફરી પાણી થી શિવ લિંગ ધોઈલો. ત્યાર બાદ ઓમ લખેલા બીલી પત્ર ચડાવો. અને પછી ભાંગ, ધતૂરા ના ફૂલ અને આકડા ભગવાન ને ચડાવો. પછી ચોખા અને ફળ ચડાવો. છેલ્લે ધૂપ કરી અને ભગવાન ની આરતી કરો અને આ દિવશે અપવાસ કરો . અને તમારી મનોકામના ભગવાન શિવ ને કહો. અને જો બની શકે તો ઘરે જઈ અને રૂદ્રાક્ષ ની માળા કરો સાથે મહા મ્રત્યુજય મંત્ર ની જપ કરો.

આ ઉપરાંત શિવજીને પ્રસન્ન કરી મનોકામના પૂર્ણ કરવાના અનેક ઉપાયો શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે. જળ, બલ્લીપત્ર, આંકડો, ઘતુરા, ભાંગ, કપુર, દૂધ, ચોખા, ચંદન, ભસ્મ અને રૂદ્રાક્ષ જેવી 11 સામગ્રીથી ભોળાનાથ પ્રસન્ન થાય છે. ચાલો જાણીએ શા માટે શિવજીને આ 11 વસ્તુ પ્રિય છે.

શિવજીને પ્રિય 11 વસ્તુ.ભાંગ.શિવ હંમેશા ધ્યાનમગ્ન રહે છે. ભાંગ ધ્યાન કેન્દ્રીત કરવામાં ઉપયોગી છે. ધ્યાન કેન્દ્રીત થવાથી જીવાત્મા પરમાનંદમાં રહે છે. માટે ભાગં તેમને પ્રિય છે.કપુર.कपूरगौरं करूणावतारं ભગવાનનો વર્ણ કપૂર સમાન ગૌર છે, ઉજ્જવળ છે. કપૂરની મહેક વાતાવરણને સુગંધીત અને પવિત્ર બનાવે છે. કપૂરની સુગંધ મહાદેવજીને અતિ પ્રિય છે. તેથી પૂજામાં તેનો ઉપયોગ થાય છે. દૂધ.પંચામૃત માનું એક દૂધ છે. ખાસ કરીને શ્રાવણ માસમાં દૂધનું સેવન હાનીકારણ હોવાનું કહેવાય છે, માટે શ્રાવણમાંસમાં દૂધનો ત્યાગ કરીને તે દૂધ શિવજીને અર્પણ કરવાની પ્રથા છે.ચોખા.અતૂટ ચોખા, અખંડ ચોખાથી પૂજા કરવાથી પૂજા સંપન્ન થાય છે. તૂટેલા ચોખાથી દોષ લાગે છે.

ચંદન.ચંદનનો સ્વભાવ શિતળ છે. વિષની સમસ્યાથી બચવા માટે સુગંધી-શિતળ અને મનને પ્રસન્ન કરનાર ચંદન અર્પણ કરવાથી શિવજી પ્રસન્ન થાય છે. ભસ્મ.ભસ્મ પવિત્રતાનું પ્રતિક છે. શિવજીએ આ પવિત્રતા બળીને ભસ્મ થનાર માતા ઉમામાં જોઈ હતી. આખા શરીરને ભસ્મ લગાવીને મનને શાંત રાખવાનો તેઓએ પ્રયાસ કર્યો હતો.

રૂદ્રાક્ષ.ભગવાનના નેત્ર બિંદુમાંથી રૂદ્રાક્ષની ઉત્પતી થઈ છે. તે ભગવાનને અતિપ્રિય હોવાથી તેને ગળામાં ધારણ કરે છે. શિવજીએ રૂદ્રાક્ષને ભક્તોના હીત માટે પણ ઉત્પન કર્યો હતો. આમ આ 11 સામગ્રીથી ભગવાન શિવની પૂજા- આરાધના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.જળ.ભગવાન શિવ પોતેજ જળ સ્વરૂપ છે. શિવજીને ગળામાં વિષ ધારણ કરવાથી અત્યંત પીડા થઈ અને પીડામાંથી મુક્તિ આપવાના હેતુથી સર્વ ભક્ત ગણ તેમને શિતળ જળ ચડાવે છે. સમસ્ત દેવી-દેવતાઓ પણ શિવજીને જળધારાથી સ્નાન કરાવે છે.

બીલીપત્ર.બીલીપત્ર એટલે શિવજીના ત્રણ નેત્રોનું પ્રતિક છે. ઋષિમુનિઓ કહે છે કે ભોળાનાથને બીલીપત્ર ચડાવાથી કન્યાદાન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે.આંકડો.આંકડો હનુમાનજીને પ્રિય છે. હનુમાનજી પણ શિવસ્વરૂપ જ છે. કહેવાય ચે કે આંકડાનું ફૂલ ચડાવવાથી સોનાના દાન જેટલું ફળ પ્રાપ્ત થાય છે. ધતુરો.ધતુરો શિવને ખુબ પ્રિય છે. ધતુરો, ભાંગ અને આંકડો ઔષધી ઉત્માદાયક છે. શિવજી કાયમ હીમાલયમાં બરફમાં નિવાસ કરે છે. આ તમામ સામગ્રી તેમને ઉષ્મા અર્પણ કરે છે. તેથી પ્રિય છે.

10 વસ્તુમાંથી એક વસ્તુ લઇ આવો તો થશે ફાયદો. રુદ્રાક્ષ.શ્રાવણ મહિનામાં ભગવાન શિવની વિશેષ કૃપા માટે ઘરમાં રુદ્રાક્ષ લઇ આવવો જોઈએ.ઘરમાં સુખ,સૌભાગ્ય અને સમૃદ્ધિ તથા મનની પવિત્રતા માટે રુદ્રાક્ષ લાભદાયીક છે.ઘરમાં રાખેલા રુદ્રાક્ષમાં ચાંદીનું પડ ચડાવી પહેરી શકાય છે. આ રુદ્રાક્ષ જીવન માટે અત્યંત શુભ અને સમૃદ્ધિ દાયક હશે.સર્પ.સાપ ભગવાન શિવનું આભૂષણ છે. શ્રાવણ મહિના પહેલા દિવસે નાગ-નાગણીનું ચાંદીનું જોડું ઘરમાં લાવી આખો મહિનો પૂજા કરી છેલ્લે દિવસે શિવ મંદિરમાં રાખી દેવાનું. આ પ્રયોગ કરવાથી કાર્લ સર્પ યોગ અને પિતૃદોષથી મુક્તિ મળે છે.

ત્રિશુલ.ત્રિશુલ ત્રણ દેવ અને ત્રણ લોકનું પ્રતીક છે. શિવજીના હાથમાં હંમેશા ત્રિશુલ હોય છે. શ્રાવણ મહિના દિવસે ઘરમાં ચાંદીનું ત્રિશુલ લઈ આવવાથી વર્ષ દરમિયાન આવતી મુશ્કેલીઓથી સામનો મેળવી શકાય છે. ડમરુ.ડમરુ ભગવાન શિવનું પવિત્ર વાદ્ય છે. ડમરુંના અવાજથી આજુબાજુની નકારાત્મક શક્તિ દૂર ભાગી જાય છે.આરોગ્ય માટે પણ ડમરુંનો અવાજ અસકારક માનવામાં આવે છે. શ્રાવણ મહિનાના પહેલા દિવસ ડમરુ લઈને શ્રાવણ માસના છેલ્લા દિવસે કોઈ બાળકને ભેટમાં આપી દેવું.

જલ પાત્ર.શક્ય હોય તો શ્રાવણ મહિનાના પહેલા દિવસે ગંગાજળ ઘરમાં લાવી આખો મહિનાનો ભગવાન શિવનો જલાભીષેક કરો. જો ગંગા જળ લઇ આવવાનું શક્ય ના હોય તો ચાંદી, તાંમ્બા અને પીતલના પાત્રમાં ચોખ્ખુ જળ ભરી શિવજીને અર્પણ કરવાથી ફાયદો થાય છે. આ ઉપાય કરવાથી ધનની ક્યારે પણ કમી રહેતી નથી.ચાંદીનું મોતી.ભગવાન શિવના માથા પર ચંદ્રમા બિરાજમાન છે. શ્રાવણના પહેલા દિવસે ચાંદીનું ચંદ્ર કે મોટી લાવી પૂજામાં રાખો। શક્ય હોય તો સાચા મોતી પણ લાવી શકાય છે.મોટી ચંદ્ર ગ્રહની શાંતિ કરે છે. આ પ્રયોગ કરવાથી ચંદ્ર ગ્રહની શાંતિ થાય છે. સાથે જ મન પણ મજબૂત બને છે.

ચાંદીનું કડુ.ભગવાન શિવજી પગમાં ચાંદીનું કડુ પહેરતા હતા. તેથી શ્રાવણ મહિના પહેલા દિવસે ચાંદીનું કુ ઘરમાં રાખવાથી તીર્થ યાત્રા અને વિદેશ યાત્રાનો ભોગ બને છે.ચાંદીના નંદી.નંદી ભગવાન શિવનું સવારી છે. નંદીને શક્તિ,સંપન્નતા અને કર્મઠતાનું પ્રતીક માનવામાં આવે છે. શ્રાવણના પહેલા દીસવે ચાંદીનું નંદી ઘરમાં લાવી આખો મહિનો પૂજા કરવાથી આર્થિક સંકટોમાંથી મુક્તિ મળે છે.

ચાંદીની ડબ્બીમાં ભષ્મ.શ્રાવણ મહિનામાં શિવ મંદિરમાંથી ભસ્મ લાવી ચાંદીની ડબ્બીમાં લાવી ઘરમાં રાખવાની. આ ભષ્મને આખો મહિના પૂજા કરી ત્યરબાદ તીજોરોમાં રાખી દેવાથી બરકત વધે છે. આ ભસ્મનો ચાંદલો કરવાંથી માણસનું મગજ અને દિલ હંમેશા શુદ્ધ રહે છે.ચાંદીનું બિલીપત્ર.શિવની પૂજામાં બીલીપત્ર અર્પણ કરવામાં આવે છે. પરંતુ ઘણીવાર શુદ્ધ બિલિપત્ર મળવા મુશ્કેલ છે. ત્યારે ચાંદીનું બીલીપત્ર શિવજીને અર્પણ કરવાથી પાપોનો નાશ થાય છે.અને શુભ કાર્ય સંયોગ બને છે.