આ એક ઉપાય બદલી નાખશે તમારું, થશે અનેક લાભ, આવશે અઢળક ધન…

0
419

મિત્રો આજના સમયમાં દરેક વ્યક્તિ ધનવાન બનવાના સપના જુએ છે અને પ્રતિષ્ઠ મેળવવા માંગે છે પરંતુ દરેકને સફળતા એક જેવી મળતી નથી અને ઘણીવાર એવુ બને કે તમે ખૂબ મહેનત કરો છો પણ છતા પણ તમને અપેક્ષા મુજબનુ ફળ મળતુ નથી તો તમે  નિરાશ થઈ જાવ છો  તો મિત્રો નિરાશ ન થશો અને કારણ કે આજે આમે આપને બતાવી રહ્યા છીએ કેટલાક એવા ટોટકા જેને કરવાથી તમે તમારા સપના પુરૂ કરી શકશો.જીવનમાં દરેક પૈસાદાર બનવા માંગે છે.

મિત્રો પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે લોકો પૈસાદાર બનવા માંગે છે. અથાગ મહેનત કરવા છતાં પણ જો તમને સફળતા નથી મળી રહી, તો તમારે થોડા ઉપાય કરવાની જરૂર છે અને શાસ્ત્રોમાં આ ઉપાયો વિષે જણાવવામાં આવ્યું છે જેથી તમે પૈસાદાર બની શકો છો તમે આ ઉપાયોને અપનાવીને ન માત્ર પૈસાદાર બની શકો છો, પરંતુ તમારી આવનારી પેઢીઓને પણ આરામથી ખવરાવી શકો છો.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર વ્યક્તિએ દરેક શુક્રવારના દિવસે માતા વૈષ્ણવ લક્ષ્મીને વ્રત કરીને તેની પૂજા કરવી જોઈએ. પૂજા કર્યા બાદ તમારે માતા લક્ષ્મીને મીઠો પ્રસાદ ચઢાવવો જોઈએ. આમ કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે આપણે સૌ જાણીએ છીએ કે શનિ દેવતા બધા ગ્રહ ના સ્વામી માનવામાં આવે છે. જો તમે કોઇ કારણોસર શનીદેવ તને પસંદ કરો છો તો તમારું જીવન ધન્ય બની જશે.

આ માટે તમારે શનિવારના દિવસે શનિ મંદિરે જઈને શનિદેવ તેની સમક્ષ જઈને સરસો ના તેલ ના દીવો પ્રગટાવવો જોઈએ. ત્યારબાદ તમારે આ દિવસે ઓછામાં ઓછા એક રૂપિયાનું દાન કરવું જોઈએ. આમ કરવાથી તમારા જીવનમાં આવી પડેલું દરેક સંકટ દૂર થશે. તથા આર્થિક પરિસ્થિતિ સબળ બનશે.જો તમારી આજુબાજુ સની દેવતાનું મંદિર ન હોય તો તમે પીપળાના વૃક્ષની નીચે જઈને માટીના દીવા માં સરસોનું તેલ નાખીને દીવો સળગાવી શકો છો. આમ કરવાથી ગ્રહો ના દેવતા શનિ પ્રસન્ન થાય છે. અને તમારા ઘરની અંદર પૈસા ને લગતી બરકત આવે છે.

આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મની અંદર તુલસીને એક માતાની જેમ પૂજવામાં આવે છે. હિન્દુ ધર્મમાં કોઈ એવું કર નહીં હોય કે જેની અંદર તુલસીનો છોડ ન હોય. તુલસીનો છોડ ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો વાસ થતો હોય છે. તે તો દરેક વ્યક્તિએ સવારે અને સાંજે માતા તુલસી ના આશીર્વાદ લેવા જોઈએ અને તેમની પૂજા પણ કરવી જોઈએ. જેથી વાતાવરણમાં શુદ્ધતા બની રહે અને ઘરમાં રહેલી પૈસાની તંગી દૂર થાય.

હિન્દુ શાસ્ત્રોમાં દાનનુ ખૂબ જ મહત્વ સમજાવવામાં આવ્યું છે. દાન કરવાથી સામેવાળા વ્યક્તિ ને સપોર્ટ મળે છે અને તેમના દિલમાંથી નીકળતા આશીર્વાદ તમારી ગરીબી દૂર કરી દેતા હોય છે. તે દરેક વ્યક્તિ અઠવાડિયામાં કોઈ એક દિવસ ગરીબ અને મજૂર લોકોને દાન કરવું જોઈએ. દાન કરવાથી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.

તમે જોયું હશે કે બધી જગ્યાએ હનુમાનજીને નારંગી રંગનું સિંદૂર ચડાવેલું છે. કારણકે બજરંગ બલી અને નારંગી રંગનું સિંદૂર ખુબ જ પસંદ છે. એવું એટલા માટે કે એક વખત માતા સીતાએ જણાવ્યું હતું કે રામ ભગવાનની લાંબી ઉંમર માટે બે સિંદૂર લગાવે છે. આ સાંભળી ને હનુમાનજીએ પણ પોતાના આખા શરિર પર સિંદુર લગાવી દીધું હતું. તેથી દરેક વ્યક્તિએ મંગળવારના દિવસે હનુમાનજીને નારંગી રંગનું સિંદૂર ચઢાવવું જોઈએ.

મિત્રો જો કોઈ વ્યવસાયમા વારંવાર કોઈ તકલીફનો સામનો થઈ રહ્યો છે અને ઘણાબધા પ્રયત્નો કરવા છતા વ્યવસાયમા સમસ્યાઓ ઓછી થતી નથીતો મિત્રો તમે શુકલ પક્ષના પહેલા ગુરુવારના દિવસે એક પીળા કાપડમા કાળી હળદર,11 અભિમંત્રી ગોમતી ચક્ર ,ચાંદીના સિક્કા,અને 11અભિમંત્રી ધનદાયક કોળિયાને એક સાથે બાધીલો અને ત્યારબાદ 108 વખતે ઓમ નમ ભગવતે વાસુદેવાય નમહ નો જાપ કરવો અને ત્યારબાદ આ પોટલીને તમે જ્યા ધન મુકો છો ત્યા મુકી દો મિત્રો ઍવ માનવામા આવે છે કે આ ઉપાય કરવાથી વ્યવસાયને લગતી કોઇપણ સમસ્યા દુર થઇ શકે છે.

મિત્રો તે સિવાય શનિવારના દિવસે પીપળનુ એક પાન તોડીને તેને ગંગાજળથી ધોઈને તેના પર હળદર અને દહીનુ મિશ્રણથી તમારા જમણા હાથની અનામિકા આંગળીથી હ્મીં લખો. ત્યારબાદ તેના પાનને અગરબત્તી-દિવો કરી તેને તમારા પર્સમાં રાખી લો. દરેક શનિવારે પૂજાની સાથે તે પાન બદલતા રહો. આ ઉપાય કરવાથી તમારુ પાકિટ ક્યારેય ધન થી ખાલી નથી રહેતુ. જુનુ પાન કોઈ પવિત્ર સ્થાન પર જ મુકો.

મિત્રો દેવી લક્ષ્મી કમળ પર બેસે છે અને હાથમાં કમળ જ ધારણ કરે છે. શાસ્ત્રોમાં તેમનો નિવાસ પણ કમલવન બતાવ્યો છે. તેમને ધનની દેવી માનવામાં આવે છે અને શુક્રવારે લક્ષ્મીજીના ભજન પૂજન માટે વિશેષ માનવામાં આવે છે. તેમજ શાસ્ત્રો મુજબ શુક્રવારે આખો દિવસ વ્રત રાખ્યા પછી સાંજે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે.

મિત્રો તમને જણાવી દઇએ કે આ વ્રત 7, 11 કે 21 શુક્રવાર તમારી ઈચ્છા મુજબ તમે કેટલા પણ કરી શકો છો તેમજ લક્ષ્મીજીની પૂજા-અર્ચના કરતા તેમને લાલ ફૂલ ચઢાવો. સફેદ ચંદન તેમને તિલક અને ચોખા અને ખીરાથી દેવીને ભોગ લગાવીને પ્રસાદ ગ્રહણ કરો છો. સાત્વિક ભોજન કરો.  ઉપવાસ છોડતી વખતે ખીર જરૂર ખાવ.