આ ડોકટર પાસે સારવાર કરાવવા દર્દીઓ આપોઆપ થઈ જાય છે બીમારી, સુંદરતા એવી કે તસવીરો જોઈ તમે પણ દીવાના થઈ જશો.

0
83

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ઈન્ટરનેટ પર મહિલા ડોકટરની તસવીરો વાયરલ થઈ છે. આ તસવીર જોઈને ગમે તેવી વ્યક્તિ બોલી ઉઠશે oh she is very hot. આ મહિલા ડોકટર તેમના સેક્સી ફિગર માટે સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે.

ડોકટર સ્ટેસી નાઈટો ફિઝિશિયન છે. સ્ટેસીની તસવીરો એવી વાયરલ થઈ છે કે દરેક જણ પ્રેમરોગમાં સપડાયા છે. સ્ટેસી ડોકટર ઉપરાંત મોડલ અને ફિટનેસપ્રિય પણ છે. સ્ટેસી સેકસી ડોકટર તરીકે પણ જાણીતા છે. વેલ ડોન્ડ ફિગર ધરાવતાં સ્ટેસી અમેરિકાના લોસ એન્જેલસમાં રહે છે અને હવે સમગ્ર વિશ્વમાં જાણીતા બની ગયા છે.સ્ટેસીએ જણાવ્યું હતું કે મને મારા કામમાંથી જ્યારે પણ સમય મળે છે ત્યારે હું મારા શરીર માટે મહેનત કરું છું. આ મારા માટે થેરાપીનું કામ કરે છે. લાખો નહીં પણ સમગ્ર વિશ્વના લોકો સ્ટેસીના ફિગર અને સેક્સી બોડીના ઘેલા બની ગયા છે.

આવીજ એક બીજી ડોકટર તમે ક્યારેય એવુ નહીં વિચારો કે કોઈ જીવલેણ બિમારી તમને ઝકડી રાખે, અથવા તો તમે બિમાર પડો. જો કે, દુનિયામાં એક એવી પણ ડોક્ટર્સ છે, જેને લઈને લાખો લોકો બિમાર થઈ રહ્યા છે. આ ડોક્ટર પાસે સારવાર કરાવવા માટે સાજા અને એકદમ સ્વસ્થ લોકો પણ પરાણે બિમાર પડી રહ્યા છે. આ લેડી ડોક્ટરને દુનિયાની સૌથી સેક્સી ડોક્ટર તરીકેનો ખિતાબ આપવામાં આવ્યો છે. 32 વર્ષિય આ મહિલા ડોક્ટરનું નામ જસેનિયા વાઈસ છે, જે પહેલા એક સાઈકિયાટ્રિક ક્લીનિકમાં કંસલટેંટ હતી અને અહીં તે સુસાઈડીકલ દર્દીને જોતી હતી, તથા તેમની સારવાર પણ કરતી હતી.

આ સમયે તેની પાસે સારવાર કરાવવા માટે ખૂબ બધા દર્દીઓ આવતા હતા. જો કે, બાદમાં તેણે મોડલ બનવાનો વિચાર કર્યો, અને મોડલિંગમાં પોતાની કરિયર શરૂ કરી.. બાદમાં તેની કિસ્મત ચમકવા લાગી અને ધીમે ધીમે તે ખૂબ પ્રખ્યાત પણ થઈ ગઈ. ત્યાર બાદ તો તેણે ક્યારેય પાછુ વળીને જોયુ નથી. જે આજે એક સફળ મોડલ તરીકે પ્રસ્થાપિત થઈ ગઈ છે.

જસેનિયા વાઈસને અત્યાર સુધીમાં કેટલાય પ્રખ્યાત મેગેઝિનના કવર પેજ પર સ્થાન મળ્યુ છે. આ સાથે જ તે કેટલીય નામી બ્રાંડ સાથે મોડલિંગ પણ કરી ચુકી છે. સૌથી ખાસ વાત તો છે કે, લોકો તેને અત્યાર સુધીમાં સૌથી હોટ ડોક્ટર તરીકે ઓળખાવી રહ્યા છે. આ ડોક્ટર સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસ્વીરો શેર કરતી રહે છે. જેના કારણે લોકો પણ તેની પાસે સારવાર કરાવવા માટે તડપી રહ્યા છે, લોકો ખૂબ ઉત્સાહિત રહે છે. જેથી કરીને લોકોને તેની સાથે સમય પસાર કરવાનો મોકો મળે.

આવીજ એક બીજી ડૉક્ટર હંમેશા લોકો ડોક્ટરને જોઈને લોકો ભાગતા હોય છે. લોકો બીમાર થાય તો પણ ડોક્ટર પાસે જવા કરતા પહેલા ઘરેલુ ઉપચાર જ કરતા હોય છે. પરંતુ એવી પણ એક ડોક્ટર છે, જેની પાસે જવા માટે ખોટા ખોટા લોકો બીમાર પડવા માંગે છે. તે ડોકટરની એક ઝલક મળી જાય તે માટે લોકો નાનીમોટી બીમારી લઈને તે ડોકાતર પાસે જાય છે. આ સત્ય હકીકત છે. અમેરિકાની એક સુંદર અને હોટ ડોક્ટરના દિવાના દુનિયાભરમા ખુબ વધી રહ્યા છે. આ મહિલા ડોક્ટરના ચાહકો લાખો માઈલ(કિલોમીટર) દૂરથી પણ તેની પાસે ઈલાજ કરાવવા આવે છે.

અમેરિકાના ફ્લોરિડામાં રહેનારી સુંદર ડોક્ટરનું નામ છે જેસેનિયા, જે પોતાની તબીબી આવડત કરતા પણ વધુ તેની સેક્સી અને આકર્ષક ફિગર માટે પ્રખ્યાત છે. જેસેનિયા પાસે સારવાર કરાવવા માટે લાખો લોકો હંમેશા તૈયાર જ રહે છે. કેમ કે, જેસેનિયા ડોક્ટર તો છે, પણ તે દુનિયાની સૌથી હોટ હસીન અને સેક્સી ડોક્ટર પણ છે. આ જ તેની આગવી ઓળખ છે.

અંગ્રેજીમાં કહેવાય છે કે, ‘if the doctor is beautiful keep apple away…’ 32 વર્ષીય ડોક્ટર જેસેનિયા દુનિયાની સૌથી સુદર અને હોટ ડોક્ટર હોવાનું દુનિયાભરમાં કહેવામાં આવી રહ્યું છે. આજથી થોડા વર્ષ પહેલા તો સાઈક્રિયાટ્રિક ક્લિનિકમાં કન્સલટન્ટ તરીકે પોતાની સેવા આપતી હતી. તે આત્મહત્યા કરવા જનારા લોકોની સારવાર કરીને તેમનો ઉપચાર કરતી હતી. અચાનક તેનુ મન બદલાયું અને તબીબી વ્યવસાયની સાથે તેણે મોડેલિંગનો વ્યવસાય પણ શરૂ કર્યો. જ્યાં પણ તે સફળ રહી અને દુનિયામાં ખુબ ફેમસ થતી ગઈ.

જેસેનિયા એ પાર્ટટાઈમ ડોક્ટર છે, કેમ કે તેની પાસે સમય બહુ જ ઓછો રહે છે. આંતરરાષ્ટ્રીય મેગેઝિનના કવરપેજ પર તેનો ફોટો આવ્યા બાદ જેસેનિયા હવે ખુબ પોપ્યુલર બની ગઈ છે. સોશિયલ મીડિયા પર તેના દ્વારા પોસ્ટ કરાતી દરેક તસવીર ખુબ જડપી વાયરલ થઈ જાય છે. દુનિયાની સૌથી હોટ ડોક્ટર જેસેનિયાની સાથે સમય વિતાવવા માટે લોકો જાણી જોઈને બીમાર પડે છે અને સારવાર કરાવવા તેની પાસે લાઈન લાગતી હોય છે.

સુંદર લાગવું તો દરેકને ગમતું જ હોય છે. પરંતુ ભગવાન કેટલાક લોકોને એટલું અદભુત સૌંદર્ય આપતા હોય છે કે, તેમની આગળ સુંદરતા માપવાના માપદંડ પણ ટૂંકા પડી જાય. અહીં જુઓ દુનિયાની સૌથી સુંદર 9 મહિલાઓ વિશે, જેમને મળ્યા છે સુંદરતાના ખિતાબ અને ફેમસ થઈ ગઈ છે દુનિયામાં.

બેલા હદીદ: અમેરિકન સુપર મોડેલ બેલા હદીદની પસંદગી દુનિયાની સૌથી સુંદર મહિલા તરીકે થઈ છે. તેના પિતા ફિલિસ્તીની છે અને મા ડચ છે. બેલાને તેના અસાધારણ ફીચર્સના કારણે સુંદરતાનો ખિતાબ મળ્યો છે. આ વર્ષે એક કૉસ્મેટિક સર્જન ડૉક્ટર જૂલિયન ડી સિલ્વાએ દુનિયાની સૌથી સુંદર મહિલાનો ખિતાબ આપ્યો. તેમણે ક્લાસિક ગ્રીક બ્યૂટીના આધારે બેલાને સુંદરતાનો ખિતાબ આપ્યો છે.

લુપિતા ન્યોંગો: 36 વર્ષની લુપિતા ન્યોંગો માત્ર ઑસ્કર વિજેતા અભિનેત્રી જ નથી, પરંતુ તેને તેની સુંદરતા માટે પણ ઓળખવામાં આવે છે. આ મેક્સિકન-કેન્યાઇ સ્ટારે સુંદરતાના માપદંડો બાબતે ઘણી સ્પીચ આપી છે. જ્યારથી તે ચર્ચામાં આવી છે ત્યારથી તે દુનિયાની બેસ્ટ ડ્રેસ્ડ અને સૌથી સુંદરના લિસ્ટમાં આવી ગઈ છે.

દીપિકા પાદુકોણ: ભારતમાં સૌથી વધારે કમાનાર એક્ટ્રેસમાંની એક છે અને ઘણા એવોર્ડ જીતનાર દીપિકા આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે, દીપિકાએ વર્ષ 2007માં ઓમ શાંતિ ઓમ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2012 માં તેને પીપુલ્સ પત્રિકા દ્વારા ઈન્ડિયાઝ મોસ્ટ બ્યૂટિફુલ વૂમનનો ખિતાબ મળ્યો હતો. તેની સ્માઇલ તેની સુંદરતાને નિખારે છે.

બિયૉન્સે: સિંગર અને એક્ટ્રેસ બિયૉન્સે તેની સુંદરતા માટે દુનિયાભરમાં ફેમસ છે, બેલા હદીદ બાદ ગોલ્ડન રેશિયો ઓફ બ્યૂટી ફીની યાદીમાં બિયૉન્સે બીજા નંબરે છે, તેને પીપુલ મેગઝીન દ્વારા વર્લ્ડની સૌથી સુંદર મહિલાનો ખિતાબ આપવામાં આવ્યો છે. એમ્બર હર્ડ: અમેરિકન એક્ટ્રેસ અને મૉડલ એમ્બર હર્ડનું નામ લાંબા સમયથી સુંદર મહિલાઓની યાદીમાં યથાવત રહ્યું છે, નીલી આંખોવાળી આ એક્ટેસને પણ ડૉક્ટર જૂલિયન ડી સિલ્વાની ‘ગોલ્ડન રેશિયો ઑફ બ્યૂટી ફી’ માં જગ્યા મળી છે.

પિયા વર્ત્ઝબૈક: પિયા વર્ત્ઝબૈક એક ફિલિપિન-જર્મન મોડેલ, એક્ટ્રેસ અને બ્યૂટી ક્વીન છે. તેણે 20 ડેસેમ્બર, 2015 માં મિસ યૂનિવર્સ 2015 નો તાજ પહેર્યો હતો. દુનિયાભરના લોકોનું ધ્યાન આ બ્યૂટી પર ત્યારે ગયું હતું, જ્યારે સ્ટીવ હાર્વેએ ભૂલથી પિયાની જગ્યાએ કોઇ બીજી સ્પર્ધકની જાહેરાત વિજેતા તરીકે કરી દીધી હતી.એરિયાના ગ્રાંડે: સિંગર એરિયાના ગ્રાંડેને તેનાં નમણાં ફીચર્સ અને સુંદર ફિગર માટે ઓળખવામાં આવે છે. એરિયાના ડૉક્ટર જૂલિયન ડી સિલ્વાની યાદીમાં ચોથા સ્થાન પર છે.

ગીગી હદીદ: બેલા હદીદ તેના પરિવારની એકમાત્ર મોડલ નથી, જે સુંદરતા માટે ચર્ચામાં રહી હોય. નીલી આંખોવાળી ગીગી હદીદ પણ તેના લૂક્સ માટે ઓળખાય છે.કૈટ્રિઓના ગ્રે: કૈટ્રિઓના ગ્રે ફિલિપિન-ઑસ્ટ્રેલિયન મૉડેલ, સિંગર અને બ્યૂટી પ્રેઝેન્ટ રહી ચૂકી છે, ભૂરી આંખોવાળી આ મોડલ દુનિયાભતમાં તેની સુંદરતા માટે ફેમસ છે.