આ દિવસે જન્મેલા લોકો પર સદાય રહે છે માં લક્ષ્મીજીનો હાથ,ધનની સમસ્યાતો દૂર દૂર સુધી નથી દેખાતી.

0
10

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે વ્યક્તિનો ગુણાંક તેની જિંદગીને ઘણી પ્રભાવિત કરે છે. ગુણાંક એટલે વ્યક્તિની જન્મ તારીખને જોડાવા પર જે નંબર આવે છે. વ્યક્તિનું ભવિષ્ય, તેનો સ્વભાવ બધું જ તેના ગુણાંક પર આધારિત હોય છે. ત્યારે ગુણાંક 6 વાળાની વાત કરવામાં આવે તો આ લોકો પર ખાસ કરીને માં લક્ષ્મીની કૃપા હોય છે. જે લોકોનો જન્મ 6,15 અને 24 તારીખે થયો છે, તેનો ગુણાંક 6 હોય છે. તો જાણો આ ગુણાંકવાળાની ખુશીઓ વિશે.

આ ગુણાંકનો ગ્રહ શુક્ર હોય છે અને શુક્ર સુપર પાવરનું પ્રતીક હોય છે. આ લોકો સુપર ટેલેન્ટવાળા હોય છે. તેની પાસે દરેક સવાલનો જવાબ હોય છે.આ ગુણાંકવાળી મહિલા ઘણી મળતાવડા સ્વભાવની હોય છે, એટલું નહી પુરૂષો પણ જોવામાં ઘણાં સુંદર હોય છે. આ લોકો કલા પ્રેમી હોય છે અને તેને હંમેશા સજી-ધજીને રહેવું પસંદ હોય છે.આમ તો ગુણાંક 6 વાળા દરેક કામમાં નિપુણ હોય છે અને કોઇ પણ રીતે પોતાનું કામ નીકાળી લે છે, પરંતુ આ લોકો થોડા જૂગાડ પ્રકારના પણ હોય છે.

જો વાત તેમના ઇનકમની કરવામાં આવે તો આ લોકો એટલા માહેર હોય છે કે તેમની ટેલેન્ટ દ્વારા ખૂબ ઊંચાઇ સુધી પહોચી જાય છે. તેમજ કમાણીની બાબતમાં તેમના પર ધનની દેવી હંમેશા મહેરબાન રહે છે. માર્કેટિંગની બાબતમાં પણ આ લોકો એક્સપર્ટ હોય છે.
લક્ષ્મી માતા હિંદુ ધર્મની એક મુખ્ય દેવી છે. ભગવાન વિષ્ણુની પત્ની છે તેમ જ ધન, સંપદા, શાંતિ અને સમૃદ્ધિની દેવી તરીકે માનવામાં આવે છે.વ્યક્તિનો મૂળાંક તેના જીવનને ઘણી અસર કરે છે. મૂળાંક એટલે તેની જન્મ તારીખને જોડવા પર જે નંબર આવે છે તે. વ્યક્તિનું ભવિષ્ય, તેનો સ્વભાવ કેટલાંક મૂળાંક પર નિર્ધારિત હોય છે. જો 6 વાળા મૂળાંકની વાત કરીએ તો આ લોકો પર સામાન્ય રીતે માતા લક્ષ્મીની કૃપા હોય છે.

જે લોકોનો જન્મ 6,15, અને 24 તારીખના રોજ થયો હોય, તેનો મૂળાંક 6 હોય છે. જાણો આ મૂળાંકવાળાઓની ખાસિયતો.આ મૂળાંકનો ગ્રહ શુક્ર હોય છે અને શુક્ર સુપર પાવરનું પ્રતીક હોય છે. આ લોકો સુપર ટેલેન્ટવાળા હોય છે. તેની પાસે દરેક પ્રશ્નનો જવાબ હાજર હોય છે.આ મૂળાંકની મહિલાઓ ઘણી મળતાવડી હોય છે. એટલું જ નહીં પુરુષ પણ જોવામાં ઘણો સુંદર હોય છે. આ લોકો કલા પ્રેમી હોય છે અને તેમણે હંમેશા વ્યવસ્થિત રહેવાનું પસંદ હોય છે.

આમ તો મૂળાંક 6વાળા દરેક કામમાં નિપુણ હોય છે અને કોઇપણ રીતે પોતાનું કામ નીકાળી જ લે છે, પરંતુ તેઓ થોડાંક જુગાડુ સ્વભાવના પણ હોય છે. ક્રિએટિવ કામમાં એક્સપર્ટ અને નવા વિચાર પર પોતાનું ક્રિએશન કરે છે.જો વાત તેમની આવકની કરીએ તો આ લોકો એટલા માહેર હોય છે કે પોતાની ટેલેન્ટ દ્વારા વધુ ઊંચાઇ સુધી જતા રહે છે અને કમાનની બાબતમાં તો તેના પર ધનની દેવી હંમેશા મહેરબાન રહે છે. માર્કેટિંગની બાબતમાં પણ આ લોકો એક્સપર્ટ હોય છે.

આ દિવસે ગણેશ સહિત લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે. ગાયત્રી માતાની કૃપાથી મળતાં વરદાનોમાં એક લક્ષ્મી પણ છે. જેના પર આ અનુગ્રહ ઉતરે છે, તે દરિદ્ર, દુર્બલ, કૃપણ, અસંતુષ્ટ જેવા ગુણોથી ગ્રસિત રહેતો નથી. સ્વચ્છતા તેમ જ સુવ્યવસ્થાના સ્વભાવને પણ ‘શ્રી’ કહેવાય છે. આ સદગુણો જ્યાં હશે, ત્યાં દરિદ્રતા, કુરુપતા ટકી શકશે નહીં.

કોઇપણ પદાર્થને મનુષ્ય કે કોઇપણ જીવ માટે ઉપયોગી બનાવવાની અને એની અભીષ્ટ માત્રા ઉપલબ્ધ કરવાની ક્ષમતાને લક્ષ્મી કહેવામાં આવે છે. આમ તો પ્રચલિત રીતે ‘લક્ષ્મી’ શબ્દ સંપત્તિ માટે પ્રયુક્ત કરવામાં આવે છે, પરંતુ તે ચેતનાનો એક ગુણ છે, જેના આધાર પર નિરુપયોગી વસ્તુઓને પણ ઉપયોગી બનાવી શકાય છે. ધનસંપદા માત્રામાં અલ્પ હોવા છતાં પણ એનો સત્કાર્યોમાં ભરપૂર ઉપયોગ કરવો એ એક વિશિષ્ટ કલા છે. લક્ષ્મી જ્યાં આવે છે એને લક્ષ્મીવાન, શ્રીમાન કહેવામાં આવે છે. શેષ અમીર લોકોને ધનવાન કહેવામાં આવે છે.

ધનસંપદાનો અધિક માત્રામાં સંગ્રહ થાય એટલા માત્રથી કોઇને સૌભાગ્યશાળી નહીં કહેવાય. સદબુદ્ધિના અભાવમાં આ ધનસંપદા નશાનું કામ કરે છે, તેમ જ મનુષ્યને અહંકારી, ઉદ્ધત, વિલાસી અને દુર્વ્યસની બનાવી દે છે. સામાન્ય રીતે ધન મેળવતાં જ લોકો કૃપણ, વિલાસી, અપવ્યયી અને અહંકારી થઇ જતા હોય છે. લક્ષ્મી માતાના એક વાહન તરીકે ઉલૂક (ઘુવડ) માનવામાં આવે છે. ઉલૂક એટલે કે મૂખર્તા. કુસંસ્કારી વ્યક્તિઓને અનાવશ્યક સંપતિ મૂર્ખ જ બનાવે છે. તેના ધન વડે તેનાથી દુરુપયોગ જ થાય છે અને એના ફળ સ્વરૂપ તે દુ:ખી જ થાય છે.

મા લક્ષ્મીની કૃપા મેળવવા પુરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરી લો આ લક્ષ્મી મંત્રનો જાપ, મહાલક્ષ્મીની પ્રસન્નાતાથી ઘર-પરિવારમાં સુખ સમૃદ્ધિ કાયમ રહે છે. આજના ભાગદોડથી ભરેલા જીવનમાં માનવી સૌથી વધારે સમય પૈસા કમાવા પાછળ આપતો હોય છે અને સૌથી વધારે મહત્વ નાણાને જ આપતો હોય છે. ધનની દેવી લક્ષ્મીને સમર્પિત દિવાળીના તહેવાર આવ્યો છે. ધન મેળવવા માટે લોકોએ દરેક વિધીને અપનાવે છે. અહી જાણો ઉપાય, જેનાથી લક્ષ્મી કૃપા મળી શકે છે.

ઉપાય માટે સામગ્રી – તાંબાનો લોટો, પાણી અને તુલસીના પાન આ રીતે કરો ઉપાય, ઘરમાં જે પણ મહિલા સવારે જલ્દી ઉઠતી હોય તેણે આ ઉપાય કરવો જોઈએ. ઘરની અંદર અને બહાર સાફ-સફાઈનું પુર્ણ ધ્યાન રાખો. ઉપાય કરતા પહેલા સ્ત્રીએ ખુદના પણ નિત્ય કર્મોથી પરવારીને પવિત્ર થઈ જવુ જોઈએ. ત્યારબાદ ઘરના મુખ્ય દ્વાર પર રોજ તાંબાના લોટાથી જળ છાંટવુ જોઈએ. જળમાં તુલસીના પાન નાખો અને આ પાન દ્વારા જ દરવાજા પર પાણીના ટીપા નાખો.દ્વાર પર પાણી છાંટતી વખતે મહાલક્ષ્મીના મંત્રોનો જાપ કરવો જોઈએ.

જો તમે મંત્ર જાપ ન કરી શકતા હોય તો ઈષ્ટદેવનુ ધ્યાન કરો.મહાલક્ષ્મી મંત્ર, ૐ મહાલક્ષ્મયૈ નમ:, ૐ શ્રી શ્રિયૈ નમ:આ ઉપાય સાથે જ મહાલક્ષ્મીની પૂજા કરો. પૂજનમાં લક્ષ્મીને કમળનુ ફુલ, ચંદન, કેસર, પીળા વસ્ત્ર, અત્તર અને મીઠાઈ અર્પિત કરો.પૂજન પછી ઘરમાં કોઈ શાંત અને પવિત્ર સ્થાન પર બેસીને અહી આપેલ મંત્રોમાંથી કોઈ એક મંત્રનો જાપ 108વાર કરો. મંત્ર જાપ માટે કમળકાકડીની માળાનો ઉપયોગ કરો.