આ સમયે અને આ દિવસ પીપળાની પૂજા કરવાથી આવી શકે આ મોટું નુકશાન, જાણી લો આજે જ….

0
30

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે પીપળાને હિન્દુ ધર્મંમાં પવિત્ર માનવામાં આવે છે અને તેની પૂજા કરવાથી અનેક લાભ થાય છે. શાસ્ત્રો અનુસાર શનિવારના દિવસે પીપળામાં અનેક દેવી-દેવતાઓનો વાસ હોય છે. શનિ મહારાજ પણ આ દિવસે પીપળામાં નિવાસ કરે છે. જેથી શનિવારે પીપળાને જળ આપવું અને દીવો કરવાથી શનિ દોષને દૂર કરી શકાય છે.

મિત્રો પરંતુ પીપળાની પૂજાના પણ કેટલાક નિયમ છે. અઠવાડિયાનો એક દિવસ એવો છે જે દિવસે પીપળાની પૂજા કરવાથી લાભની જગ્યાએ નુકસાન થાય છે. આ દિવસે પીપળાનો સ્પર્શ કરવાથી દુર્ભાગ્ય વધે છે.શાસ્ત્રો મુજબ પીપળાના વૃક્ષમાં દિવસના સમયે લક્ષ્મીનો વાસ હોય છે જ્યારે પીપળામાં રાતના સમયે લક્ષ્મીની બહેન અલક્ષ્મીનો વાસ હોય છે.

રવિવારના દિવસે પીપળામાં કોઇ દેવી-દેવતાનો વાત હોતો નથી. જેથી દેવી લક્ષ્મીની બહેન દિવસ-રાત પીપળામં વાસ કરે છે. આ દિવસે પીપળાની પૂજાથી સુખ સમૃદ્ધિને હાનિ પહોંચે છે. જ્યોતિષની દ્રષ્ટિએ જુઓ તો પીપળાનો સંબંધ શનિથી માનવામાં આવે છે. રવિવારના દિવસે સ્વામી સૂર્ય છે. સૂર્ય અને શનિના વચ્ચે તાળમેળ સારુ ન હોવાના કારણે રવિવારને પીપળાની પૂજા શુભ નથી.

કહેવામાં આવે છે કે પીપળાની પૂજા કરવી હોય તો સાંજ પહેલા કરી લેવી જોઇએ. સૂર્યાસ્ત બાદ પીપળાની પૂજા અને પીપળાની નીચે જવું શુભ માનવામાં આવતુ નથી. તેની પાછળ અનેક ધાર્મિક કારણ છે કે તેનાથી વ્યક્તિની ઉપર અલક્ષ્મીનો પ્રભાવ પડી જાય છે. પરતું વૈજ્ઞાનિક આધારે જોવામાં આવે તો સાંજના સમયે પીપળો સૌથી વધારે કાર્બનડાયેક્સાઇડ ગેસ છોડે છે. જેના કારણથી સાંજના સમયે જવાથી મનાઇ કરવામાં આવે છે.

એવી ધાર્મિક માન્યતા છે કે જ્યારે પણ પીપળાની પૂજા કરીએ કે પીપળાની સામે જીવો પ્રગટાવીએ તો ક્યારેક તેની ઉપર ન જોવું. તેની પાછળ એવું તર્ક આપવામાં આવે છે કે પીપળાના મૂળમાં દૈવીય શક્તિનો વાસ હોય છે. જ્યારે ઉપરના ભાગમાં અસૂર શક્તિઓ વાસ કરે છે.માન્યતા છે કે પીપળાના ઝાડમાં દરેક દેવી-દેવાતાઓનો વાસ હોય છે. આજ કારણ છે કે આ ઝાડને કાપવુ શુભ માનવામાં આવતું નથી. પરંતુ ક્યારેક ઝાડ કાપવા હોય તો તેને રવિવારના દિવસે કાપો જ્યારે પણ ઝાડ કાપો ત્યારે પીપળાના દેવી-દેવતાથી માફી જરૂર માંગી લો. જેથી તે તમારાથી નારાજ ન થાય.

શાસ્ત્રોમાં પરિક્રમાને પ્રદક્ષિણા કરવી કહેવામાં આવે છે અને આ પૂજાનું એક અંગ માનવામાં આવે છે. પીપળાના ઝાડની પરિક્રમા કરવા સાથે ઘણા લાભ જોડાયેલા છે. એટલા માટે તમે આં ઝાડની પરિક્રમા જરૂર કરતા રહો. એવી માન્યતા છે કે પીપળાના ઝાડની ૧૦૮ પરિક્રમા કરવાથી મનગમતી ઈચ્છા પૂરી થઇ જાય છે.

આવો જાણીએ પીપળાના ઝાડની પરિક્રમા કરવાના લાભ.શરીર રહે છે સ્વસ્થ, પીપળાના ઝાડની પરિક્રમા કરવાથી આરોગ્ય સારું રહે છે. શાસ્ત્રો મુજબ આ ઝાડના છાયામાં ઉભા રહેવાથી શરીરને શુદ્ધ હવા અને પુષ્કળ ઓક્સીજન મળે છે. એટલા માટે જે લોકો આ વૃક્ષની પરિક્રમા કરે છે, તેને શ્વાસ સંબંધિત બીમારી અને કફની સમસ્યા નથી થતી.

દેવોની જળવાઈ રહે છે કૃપા,સ્કંદ પુરાણમાં પીપળાના વૃક્ષ વિષે વર્ણન કરતા જણાવવામાં આવ્યું છે કે આ ઝાડ ઉપર તમામ દેવતાઓનો વાસ હોય છે. માટે આ ઝાડની પરિક્રમા કરવાથી તમામ દેવતાઓની કૃપા મેળવી શકીએ છીએ. એટલા માટે દેવોને પ્રસન્ન કરવા માટે આ ઝાડની પરિક્રમા કરવી જોઈએ. પ્રાચીન કાળમાં લોકો દેવતાઓને પ્રસન્ન કરવા માટે આ ઝાડની પૂજા કરતા હતા અને તેની પરિક્રમા કરતા હતા.

ગરીબી થઇ જાય છે દુર,પીપળાના ઝાડ ઉપર વિષ્ણુ અને માં લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ મંગલ મુહુર્ત દરમિયાન જો પીપળાની પરિક્રમા કરવામાં આવે અને તેને જળ ચડાવવામાં આવે તો માં લક્ષ્મી પ્રસન્ન થઇ જાય છે અને જીવનની ગરીબી દુર થઇ જાય છે. એટલા માટે જે લોકો ગીરીબી કે ધનની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તે આ ઝાડની પૂજા જરૂર કરતા રહે.

જીવનમાં આવશે સુખ :-પીપળા પૂજનથી દુઃખ અને દુર્ભાગ્ય દુર થઇ જાય છે અને જીવન સુખથી ભરાઈ જાય છે. જીવનમાં સમૃદ્ધી મેળવવા માટે રોજ ઝાડની પૂજા કરો અને ઝાડ ઉપર ચોખા ચડાવો. આ ઉપાય સતત ૧૧ દિવસ સુધી કરવાથી જીવન આનંદથી ભરાઈ જશે.શનિદેવથી થાય રક્ષણ, જે વ્યક્તિની કુંડલીમાં શનીની દશા સારી નથી ચાલી રહી તે પીપળાના ઝાડની પૂજા જરૂર કરતા રહે. શનિવાર કે અમાસના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવાથી અને આ ઝાડની સાત પરિક્રમા લેવાથી શનીની પીડા માંથી મુક્તિ મળી જાય છે. અને પરિક્રમા પછી આ ઝાડ ઉપર કાળા તલ પણ ચડાવો.

શાસ્ત્રોમાં પીપળાના ઝાડનું વર્ણન કરતા કહેવામાં આવ્યું છે કે, આ ઝાડ પર ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. એટલા માટે આ ઝાડની પૂજા કરવાથી ઉત્તમ ફળ મળે છે. પીપળાના ઝાડની પૂજા કરવાથી ઘણા પ્રકારના લાભ મળે છે, અને જીવન સુખોથી ભરાય જાય છે. સાથે જ દરેક મનોકામના પણ પુરી થઈ જાય છે. જોકે પીપળાના ઝાડની પૂજા કરવાનો વિશેષ દિવસ હોય છે, અને એજ દિવસે પીપળાના ઝાડની પૂજા કરવી જોઈએ, અને તેને પાણી અર્પણ કરવું જોઈએ.

પીપળાના ઝાડની પૂજા કરવા સાથે જોડાયેલા લાભ :જે લોકો મનથી આ ઝાડની પૂજા કરે છે તે લોકોની દરેક મનોકામના પુરી થઈ જાય છે.આર્થિક તંગી આવવા પર આ ઝાડની પૂજા કરો અને આ ઝાડ પર પાણી ચડાવો.પરિવારમાં ક્લેશ થવા પર જો આ ઝાડને પાણી ચડાવવામાં આવે તો પારિવારિક ક્લેશ ખતમ થઈ જાય છે.જો કોઈ કામમાં સફળતા નથી મળી રહી તો પીપળાના ઝાડની પૂજા કરો.આ દિવસે કરો પૂજા :પીપળાના ઝાડની પૂજા કરવા માટે ઉત્તમ સમય શુક્લ પક્ષનો ગુરુવાર હોય છે. આ દિવસે આ ઝાડની પૂજા કરવાથી અને ઝાડ પર પાણી ચડાવવાથી જલ્દી જ પૂજાનું ફળ મળી જાય છે. એટલા માટે તમે શુક્લ પક્ષના ગુરુવારના દિવસે જ પીપળાના ઝાડની પૂજા જરૂરથી કરો.