આ દિવસે ક્યારેય કોઈની પાસેથી ના લો ઉધાર થઇ જશો બરબાદ

0
28

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ધન દરેક વ્યક્તિના જીવનની મૂળભૂત જરૂરીયાત હોય છે. જેના જીવનમાં ધનનો અભાવ હોય તેને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જીવન નિર્વાહ ચલાવવા માટે વ્યક્તિએ ધન ઉધાર લઈને પણ કામ ચલાવવું પડે છે. આ ઉધાર મિત્ર દ્વારા થતી મદદ તરીકે પણ હોય શકે છે.

કે લોન તરીકે પણ હોય છે. કોઈને કોઈ રીતે ધનનું આદાન-પ્રદાન થતું જ હોય છે. પરંતુ ઘણીવાર એવું પણ બને છે કે એક વખત વ્યક્તિ ઉધારના ચક્રવ્યુહમાં ફસાઈ જાય તો ફરી બહાર નીકળવું અશક્ય થઈ જાય છે. આવી સ્થિતીનું સર્જન ન થાય તે માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી ઉધારના ચક્રમાંથી ઝડપથી મુક્ત થઈ શકાય છે.

મંગળવારે કરજ લેવાથી ધન હાનિ વધે છે. ઉધાર લેનાર વ્યક્તિના જીવનમાં હંમેશા ધનનો અભાવ રહે છે. આ દિવસે ઉધાર નાણા લેવામાં આવે તો કરજમાં ઉત્તરોત્તર વધારો જ થયા કરે છે. પરંતુ મંગળવાર કરજ ચુકવવા માટે ઉત્તમ ગણાય છે. મંગળવારે કરજ ચુકવશો તો શુભ થશે.બુધને સમર્પિત દિવસ છે. બુધના શુભ અને અશુભ પ્રભાવની અસર વેપાર-રોજગાર પર થાય છે. આ દિવસે જો કોઈ વ્યક્તિ ઉધાર નાણા અન્યને આપે તો તે અશુભ ગણાય છે. એટલે કે બુધવારે નાણા ઉધાર આપનારનું અહિત થાય છે.

શનિવારે ઉધાર લીધેલા નાણા ઝડપથી ચુકવી શકાય છે.રવિવારનો દિવસ સૂર્ય નારાયણને સમર્પિત છે. આ દિવસે પૈસાની લેતી-દેતી કરવી અશુભ ગણાય છે. રવિવારે લીધેલા નાણા ચુકવવામાં સમસ્યાઓ ખૂબ નડે છે. હસ્ત નક્ષત્રમાં ઉધાર લીધેલી રકમ ચુકવવામાં આવે તો સમૃદ્ધિ અને સૌભાગ્ય વધે છે. સૂર્ય જ્યારે રાશિ પરિવર્તન કરે તે દિવસે પણ પૈસાની લેવડ-દેવડ ન કરવી.

આ ઉપરાંત જ્યોતિષ શાસ્ત્ર માં ધનની પ્રાપ્તિ માટે એવા ઉપાય બતાવ્યા છે કે જેને તમે અપનાવશો તો અચાનક ધનની પ્રાપ્તિ થશે અને તેની દરેક મનોકામના જલ્દીથી જલ્દી પુરી થશે આ ઉપાયને કરવાથી માં લક્ષ્મી ની કૃપા હમેંશા તમારી પર બની રહે છે આજે અમે તમને એવી જ સરળ ઉપાય જણાવા જઈ રહ્યા છે જેને કરીને તમારી મનોકામના સાથે સાથે અચાનક ધન પ્રાપ્ત પણ થશે.

ચાલો જાણીએ અચાનક ધન પ્રાપ્તિના આ ઉપાયો વિશે અચાનક ધન પ્રાપ્તિ માટે તમેં હળદર કે સિંધુરનો પણ ઉપયોગ કરી શકો છો તેના માટે તમારે સિંધુર અને હળદર લઈને અને તેને ધૂપ કરો પછી આ સામગ્રીને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મૂકી દો તેનાથી ધન લાભ થવાની સંભાવના વધે છે.જેમ કે બધા જાણે છે કે માં લક્ષ્મીને કોડીઓ વધારે પસંદ છે કોડીઓ માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છેતમે 11 કોડીઓ ને શુદ્ધ કેસરમાં રંગીને પીળા કપડામાં વીંટીને ધન મુકવાના સ્થાન પર મૂકી દોતેનાથી ધન લાભ પ્રાપ્તિ થશે.

જો તમે માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો તમે મોતી શંખના ચૂર્ણને પાણીમાં મેળવીને માં લક્ષ્મીજીને નિયમિત રૂપે સ્નાન કરાવો જો તમે આ ઉપાય કરો છો તો તમને જલ્દી ધન સંપત્તિથી છુટકારો મળી જશે. ધન પ્રાપ્ત કરવા માટે તમે દરરોજ તમારા ઘરના દરવાજા આગળ સરસવના તેલનો દીવો કરો જ્યારે તે દીવો ઓલવાઈ જાય તો વધેલા તેલને પીપળાના ઝાડ પર અર્પિત કરી દેવું.જો તમે તમારી મનોકામના પુરી કરવા માંગો છો તો આ જ્યોતિષ ઉપાય જરૂર કરો અચાનક ધન પ્રાપ્તિ માટે બર્ગદ ના ઝાડની ઝટા પર ગાંઠ બાંધી દો જ્યારે તમને ધનની પ્રાપ્તિ થઈ જાય તો આ ગાંઠને ખોલી દેવું.

માતા લક્ષ્મીજી ને ધનની દેવી માનવામાં આવે છે એવું કહેવાય છે કે તેમની કૃપા દ્રષ્ટિ કોઇ વ્યક્તિ પર હોઈ તો તે વ્યક્તિનું ભાગ્ય બદલાઈ જાય છે અને વ્યક્તિના જીવનમાં ધનથી જોડાયેલી સમસ્યાઓ ઉતપન્ન થતી નથી ઉપરોક્ત જ્યોતિષ ઉપાય બતાવ્યા છે તમે આ ઉપાયો ને કરીને અચાનક ધનની પ્રાપ્તિ કરી શકો છો આ ઉપાયો ને કરવાથી માં લક્ષ્મીજીના આશીર્વાદ તમારી ઉપર હંમેશા બની રહેશે અને ધન લાભના માર્ગ મળશે.

હિંદુ ધર્મ ના પૌરાણિક પુસ્તકો અનુસાર માણસ નું જીવન તેની રાશીને આધીન છે અને રાશિમાં થતો ફેરફાર ગ્રહોના પરીવર્તન ને કારણે થાઈ છે. ગ્રંથોમાં ધન અને ભૌતિક સુખ પ્રદાન કરવા વાળા બે ગ્રહો માનવામાં આવ્યા છે, એમાંથી એક છે શુક્ર અને બીજો ગુરુ. માટે કહેવામાં આવે છે કે ધન સંબંધિત પરેશાનીને દૂર કરવા માટે ગુરુવાર અને શુક્રવારનો દિવસ સારો હોય છે. ગુરૂવાર ના દિવસે ક્યાં કામ કરવા જોઈએ અને ક્યાં કામ ન કરવા જોઈએ..

ગુરુ ગ્રહ એ શિક્ષા તથા ધર્મ નો કારક ગણાય છે. ગુરુ ગ્રહ મા નબળાઈ આવવા થી અભ્યાસ ને લગતા તથા અધ્યાત્મ ના કાર્યો મા મન લાગતુ નથી તેથી દુરૂવારે આ મુજબ ના કાર્યો ટાળવા. ગુરૂવાર ના દિવસે કોઈપણ સ્ત્રી એ માથુ ન ધોવુ. કારણ કે ગુરૂવારે જો કોઈ સ્ત્રી માથુ ધોવે તો તેના ઘર મા ધન ની હાનિ સર્જાઈ શકે. આ ઉપરાંત આની અસર તેના પિતા તથા સંતાનો પર પણ પડે છે. ગુરૂવારે માથુ ધોવા થી બૃહસ્પતિ નો પ્રભાવ પણ નબળો પડે છે.

આ સિવાય ગુરુવાર ના દિવસે કોઈ પુરૂષ કે સ્ત્રી એ વાળ ના કપાવવા. જો આ દિવસે વાળ કપાવવા થી તમારી પ્રગતિ ના માર્ગ મા તમને ગંભીર મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત ગુરૂવાર ના દિવસે નખ કાપવા થી પણ અશુભ પ્રભાવ પડે છે. શાસ્ત્રો મા ગુરુ ગ્રહ ને જીવ કહેવાયો છે અને જીવ એટલે આયુ. જો ગુરૂવાર ના દિવસ મા આ બધા કાર્યો કરવા મા આવે તો તમારી આવરદા ઓછી થઈ જાય છે.

આ ઉપરાંત બૃહસ્પતિ એ આપણા શરીર ના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. જો બૃહસ્પતિ નબળો પડે તો શરીર મા ગંભીર રોગો તથા નબળાઈ આવવા ની સંભાવનાઓ વધી જાય છે. આ સિવાય ઘર સાથે પણ બૃહસ્પતિ સંબંધ ધરાવે છે. વાસ્તુશાસ્ત્ર મા ઈશાન ખૂણા નો સ્વામી ગુરુ ને કહ્યો છે.ઈશાન ખૂણો એ આધ્યાત્મ તથા શિક્ષા ની દિશા હોય છે. આ ખૂણા મા જો વધુ વજનવાળી વસ્તુ કબાટ , અલમારી , કપડા ધોવા જેવી ક્રીયાઓ કરવા મા આવે તો બૃહસ્પતિ નબળો પડે છે. આ ઉપરાંત ગુરૂવાર ને લક્ષ્મિજી ના વાર તરીકે પણ ઓળખવા મા આવે છે.

જો આ દિવસે લક્ષ્મિજી તથા નારાયણ નુ એકસાથે પૂજન કરવા મા આવે તો તમારા ઘર મા ધન ની અપાર વર્ષા થાય છે તથા સંપુર્ણ ઘર મા સકારાત્મક વાતાવરણ સર્જાય છે. વૈવાહિક જીવન સુખમયી બને છે. નોકરી-ધંધા મા ઉતરોત્તર પ્રગતિ ના યોગ સર્જાય છે. માટે મિત્રો જો તમે શારીરિક , માનસિક તથા આર્થિક રીતે પ્રબળ બની રહેવા માંગતા હો તો તમારો ગુરુ પ્રબળ હોવો જોઈએ. તો મિત્રો લેખ મા તમને જણાવેલા કાર્યો ગુરૂવારે નહિ કરશો તો અવશ્ય તમારી જીવનશૈલી સુધરશે તથા તમારા ઘર મા લક્ષ્મિજી નો વાસ થશે.

ગુરુવારે કરો આ કામ થશે આકસ્મિક આર્થિક લાભ.મિત્રો હિંદુ ધર્મ ના પૌરાણિક પુસ્તકો અનુસાર માણસ નું જીવન તેની રાશીને આધીન છે અને રાશિમાં થતો ફેરફાર ગ્રહોના પરીવર્તન ને કારણે થાઈ છે. ગ્રંથોમાં ધન અને ભૌતિક સુખ પ્રદાન કરવા વાળા બે ગ્રહો માનવામાં આવ્યા છે, એમાંથી એક છે શુક્ર અને બીજો ગુરુ. માટે કહેવામાં આવે છે કે ધન સંબંધિત પરેશાનીને દૂર કરવા માટે ગુરુવાર અને શુક્રવારનો દિવસ સારો હોય છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ગુરુવારના દેવતા વિષ્ણુ ભગવાન હોવાના કારણે ગુરુવાર ને શુભ માનવમાં આવે છે. તેથી આ દિવસે થતું કામ નું જ્યોતિષ વિદ્યા અનુસાર પોતાનું ખાસ મહત્વ રાખે છે. આ દિવસે અમુક કર્યો કરવાથી તમને ઘણી સમસ્યાઓથી છુટકારો મળશે અને ઘનની પ્રાપ્તિ પણ થશે. તો ચાલો જાણીએ આ દિવસે શું કરવું જોઈએ. ગુરુવારના આ શુભ દિન નિમિતે તમારે નહીંને વિષ્ણુની પૂજા કરવાની છે અને ત્યાર પછી ઘી નો દીવો પ્રગટાવી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ ની પુજા ચણાની દાળ અને ગોળના પ્રસાદ સાથે કરવી જોઈએ.

આ શુભ દિવસે તમારે કોઈ સુહાગણ સ્ત્રીને સુહાગની ચીજ વસ્તુઓ નું દાન કરવું જોઈએ. આ ઉપાય શુક્રવારના દિવસે પણ કરી શકાય છે. એનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. અને આ દિવસે તમારે પીળા રંગના વસ્ત્ર ધારણ કરો અને પીળા ચંદન અથવા કેસરનું તિલક કરો. લાલ પુસ્તક અનુસાર આ ઉપાયથી ગુરુના શુભ ફળોમાં વૃદ્ધિ થાય છે.આ દિવસે એક વાત નું ધ્યાન રહે કે આ દિવસે ધનનું આગમન સારું હોય પરંતુ તેનું જવું સારું નથી હોતું. માટે ગુરુવારના દિવસે કોઈ પાસેથી ઉધાર લેવડ દેવડ કરવી નહિ. આ શુભ દિવસે તમે શ્રી સૂક્તનો પાઠ ધન માટે ઘણો લાભદાયક રહે છે.

ખાવા માં તમારે થોડી તકેદારી રાખવાની જરૂર છે આ દિવસે તમારે સેકેલા ચણા, પૌવા, ચોખા ગુરુવારના દિવસે નહિ ખાવા જોઈએ. શનિવારના દિવસે એને ખાવા લાભદાયક હોય છે. આ દિવસ ગુરુ નામ પર હોવાના કારણે તમારા ગુરુ જી ના આશીર્વાદ જરૂર પ્રાપ્ત કરો અને મોટા વૃદ્ધોના સ્વામી ગ્રહ છે અને તે મર્યાદા પસંદ કરે છે. માટે એમના આશીર્વાદથી ગુરુનું શુભ ફળ મળે છે.