આ દિગ્ગજ અભિનેતા સાથે લિપલોક કરવાની નાં પાડી અર્ચના પુરણ સિંઘએ શનિ દેવલ સાથે કર્યું લીપલોક, જુઓ તસવીરો…..

0
126

મનોરંજનની દુનિયામાં અર્ચના પૂરણ સિંહ એક મોટું નામ બની ગયું છે.  તેણે અમિતાભ બચ્ચનથી લઈને અક્ષય કુમાર સુધીની લગભગ દરેક સુપરસ્ટાર સાથે સ્ક્રીનો શેર કરી છે.  આ દિવસોમાં તે ટીવી પરના કપિલ શર્મા શોમાં જોવા મળી રહી છે.  આ શોમાં અર્ચનાએ પોતે કહ્યું હતું કે તેણે કેવી રીતે ફિલ્મમાં અનુપમ ખેરને કિસ કરવાનો ઇનકાર કર્યો હતો.નુપમ ખેર થોડા સમય પહેલા ધ કપિલ શર્મા શોમાં અતિથિ તરીકે હાજર થયો હતો.  તે શોમાં અર્ચનાએ કહ્યું હતું કે મેં અને અનુપમે પહેલા લડાઈ નામની ફિલ્મમાં કામ કર્યું હતું.

અર્ચનાએ કહ્યું હતું કે તે ફિલ્મમાં આપણે બંનેએ કિસિંગ સીન આપ્યો હતો.  અર્ચનાના મતેઅનુપમ ખેરને આ સીન કરવામાં થોડો ખચકાટ હતો.  તે સંભવત તેની પત્ની કિરણ ખેર પાસેથી ફોન પર પરવાનગી માંગતો હતો.અર્ચના અનુસાર તે ડિરેક્ટર પાસે ગઈ અને સ્પષ્ટ કહ્યું કે હું અનુપમ સાથે કિસિંગ સીન કરવા માંગતી નથી.  આ દ્રશ્ય પછીથી સ્ક્રિપ્ટ પરથી દૂર કરવામાં આવ્યું.

બાદમાં અર્ચનાએ સની દેઓલ સાથે આગ કા ગોલા નામની ફિલ્મમાં કામ કર્યું હતું.  આ ફિલ્મ 1990 માં રિલીઝ થઈ હતીઅર્ચના પૂરણસિંહે સની દેઓલ સાથે  લપલોક કર્યો હતો.  ત્યારે તે વિશે ઘણી ચર્ચા થઈ હતી.The Kapil Sharma Show માં અર્ચના પુરન સિંહને જોર જોરથી હસતા તો તમે જોઇ જ હશે, શો માં કપિલ સાથે પણ અર્ચનાની નોક ઝોક પણ કમાલની હોય છે.  હવે, અર્ચના પૂરન સિંહ કોમેડિયન કપિલ શર્માના જીવનને મુશ્કેલીમાં મુકવા જઇ રહી છે.

અર્ચના હવે કપિલની સ્ટોરીમાં વિલેન તરીકે જોવા મળશે. આ રીયલ નહી પણ રીલ લાઇફમાં થવા જઇ રહ્યું છે.  દ કપિલ શર્મા શો ના દિગ્ગજ કપિલ શર્મા, અર્ચના પુરન સિંહ અને કીકૂ શારદા હોલિવુડ ફિલ્મ દ એંગ્રી બર્ડસ-2 માં ડબિંગ કરતાં જોવા મળશે. તેમજ ત્રણેયની જુગલબંધી જોવા લાયક હશે. આ હોલીવુડ ફિલ્મમાં અર્ચના પુરન સિંહ ફિલ્મની વિલેન જીટાનો અવાજ આપવાની છે. જ્યારે કપિલ શર્મા ફિલ્મમાં હીર રેડનો અવાજ ડબ કરી રહ્યાં છે.

આજ રીતે એંગ્રી બર્ડ ફિલ્મના હિંદી વર્ઝનમાં કોમેડીના બાદશાહ કપિલ શર્માની લાઇફમાં મુશ્કેલીઓ ઉભી કરવા આવી રહી છે.  કપિલ શર્માએ થોડા સમય પહેલાં જ કહ્યું હતુ કે, મારા પ્રોડ્યુસર ઇચ્છે છે કે, આ કોમેડી ના જોરદાર લેવલે લઇ જાઉ. એક એવો સમય પણ આવશે જ્યારે આ કેરેક્ટર ગિસ્સામાં હશે અને લોકો ખુબ હસી હસીને લોટ પોટ થઇ જશે. તેમજ હું ફક્ત અવાજ આપી રહ્યો છુ તે મને આ ફિલ્મમાં જોઇ નહી શકે. 23 ઓગસ્ટે હોલિવુડ ફિલ્મ દ એંગ્રી બર્ડસ -2 હિન્દી, ઇંગ્લીશ, તામિલ અને તેલુગુમાં રિલીઝ થશે.

જ્યારે વ્યક્તિ તેની જિંદગીને સાચી દિશામાં લઇ જાય છે ત્યારે તેની પાસે બે મોકા હોય છે. જો કોઈ સંબંધમાં બંને તરફથી નાં હોય તો સંબંધ છોડી દેવો જ શ્રેષ્ઠ છે. કંઈક એવું જ થોડા વર્ષો પહેલા અર્ચના પુરણ સિંહે વિચાર્યું હતું જ્યારે તેના પહેલા લગ્ન અસફળ રહ્યા તો તે ખુબ જ એકલી થઇ ગઈ હતી. ત્યારે તે પહેલા લગ્નથી નિરાશ થઈને આ એક્ટરપર દિલ લગાવ્યું હતું દિલ. પરંતુ હવે સામે આવ્યું તેના પહેલા લગ્ન તૂટવાનું સાચું કારણ.

ધ કપીલ શર્માના શોમાં જજની ખુરસી પર બેસીને મસ્તી કરતી એક્ટ્રેસ અર્ચના પુરણ સિંહને જોઇને તમને એવું નહિ લાગે કે આની જિંદગીમાં જરા પણ દુખ હશે. તે હંમેશા હસતી જ નજરે આવે છે અને  હંમેશા પોઝીટીવ વાતો જ કરે છે, પરંતુ પોતાની અંગત લાઈફ વિશે વાત કરતી નથી. તેને કોઈ ઓળખાણની જરૂર નથી હાલમાં તેની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે અંગત જીવન પણ ખુબ જ સારું ચાલી રહ્યું છે.

અર્ચનાના લગ્નને 27 વર્ષ થઇ ચુક્યા છે એટલું જ નહિ તેને પરમીત શેટ્ટી સાથે બે દીકરા પણ છે. પરમીત અને અર્ચના વચ્ચે આજે પણ ખુબ જ પ્રેમ છે પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે પરમીત શેત્તે અર્ચનાના બીજા પતિ છે, અરમિત પહેલા અર્ચનાના લગ્ન કોઈ બીજા સાથે થયા હતા. ખબરો મુજબ જાણવા મળ્યું છે કે અર્ચના પહેલા લગ્નથી એટલી નારાજ હતી કે તે બીજા લગ્ન કરવા પણ નહોતી ઈચ્છતી પરંતુ એકલતામાં ઘણી દુખી થઇ.

બરોબર આ સમયે તેના જીવનમાં પરમીત આવ્યો અને એક ઇવેન્ટ દરમિયાન બંનેની મુલાકાત પ્રેમમાં બદલી ગઈ. તે સમયમાં લીવ-ઇન-રીલેશનશીપ ઘણી મોટી વાત હતી પરંતુ દુનિયાની ચિંતા કર્યા વગર જ બંનેએ સાથે રહેવાનું ચાલુ કરી દીધું. અને થોડા સમયબાદ વર્ષ 1992 માં બંનેએ લગ્ન પણ કરી લીધા.

વર્ષો પહેલા અર્ચના પુરણ સિંહએ તેના એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું, “લગ્ન એક સંબંધને મળતું નામ છે. જ્યારે અમે બંનેએ એકસાથે લીવ-ઇનમાં રહેવાનો નિર્ણય લીધો ત્યારના અમે બંને એકસાથે છીએ અમે અમારા બાળકોને એક ઓળખાણ અપાવવા માટે લગ્નનો નિર્ણય લીધો હતો.” અર્ચના એ આગળ કહ્યું કે, “આજે પણ અમારી સારી દોસ્તી છે અને અમે બંને આજે પણ લવ બર્ડ છીએ. લગ્ન બાદ પણ અમારો સંબંધ બિલકુલ નથી બદલ્યો અને કાગળનો એક કટકો અમારા સંબંધને બદલી ન શક્યો.

અર્ચના પુરણ સિંહે કરી આ ફિલ્મો :અર્ચના પુરણ સિંહે બોલીવુડમાં 80 માં દશકમાં એન્ટ્રી કરી અને ત્યારબાદ ઘણી ફિલ્મોમાં કામ કર્યું. જો કે અર્ચનાએ લીડ એક્ટ્રેસ તરીકે કામ નથી કર્યું પરંતુ ફીલ્મીમાં તેનો કિરદાર ખુબ જ ખાસ હોય છે. તેને બોલીવુડમાં, કુછ-કુછ હોતા હૈ, જલવા, મોહ્બત્તે, બોલ બચ્ચન, દે દના દન, અગ્નિપથ, રાજા હિન્દુસ્તાની, શોલા અને શબનમ, કિક, કૃષ, મની હૈ તો હની હૈ, લડાઈ, મહાકાલ, મસ્તી, જાનશીન, જંકાર બીટ્સ, આગ કા ગોલા, એસી ભી ક્યા જલ્દી હૈ, બાજ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. અર્ચના વર્ષ 2008 થી સોનીના કોમેડી સર્કસમાં જજ કરી રહી છે. અને આ સીજનમાં કપિલ શર્મામાં જજ તરીકે જોવા મળી હતી.

લૉકડાઉન હોવાને કારણે બોલિવૂડ સ્ટાર્સ જરૂરિયામંદ લોકોની શક્ય તેટલી મદદ કરી રહ્યું છે. હાલમાં જ અર્ચના પુરન સિંહ પતિ પરમીતસ સેઠી સાથે પોતાના વિસ્તારના ગરીબ લોકોને ખાવાનું આપતાં જોવા મળ્યાં હતાં. આ વીડિયો એક્ટ્રેસ નંદિની સેને સોશિયલ મીડિયામાં શૅર કર્યો હતો.

શું છે વીડિયોમાં?વીડિયોમાં અર્ચના પુરન સિંહ ગ્લવ્ઝ તથા માસ્ક પહેરીને જરૂરિયાતમંદ લોકોને ભોજન આપતી જોવા મળે છે. આટલું જ નહીં તે સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખવાની પણ સલાહ આપે છે. આ વીડિયો પર ચાહકોએ કમેન્ટ્સ પણ કરી હતી.છે. બોલિવૂડ એક્ટ્રેસ નીના ગુપ્તાએ આ પોસ્ટ પર કમેન્ટ કરતાં કહ્યું હતું કે વાઉં, યે હુઈ ના બાત.

મદદ:લૉકડાઉન દરમિયાન અર્ચના પુરન સિંહે ગરીબોને ભોજન આપ્યુંલૉકડાઉન હોવાને કારણે બોલિવૂડ સ્ટાર્સ જરૂરિયામંદ લોકોની શક્ય તેટલી મદદ કરી રહ્યું છે. હાલમાં જ અર્ચના પુરન સિંહ પતિ પરમીતસ સેઠી સાથે પોતાના વિસ્તારના ગરીબ લોકોને ખાવાનું આપતાં જોવા મળ્યાં હતાં. આ વીડિયો એક્ટ્રેસ નંદિની સેને સોશિયલ મીડિયામાં શૅર કર્યો હતો.

શું છે વીડિયોમાં?વીડિયોમાં અર્ચના પુરન સિંહ ગ્લવ્ઝ તથા માસ્ક પહેરીને જરૂરિયાતમંદ લોકોને ભોજન આપતી જોવા મળે છે. આટલું જ નહીં તે સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખવાની પણ સલાહ આપે છે. આ વીડિયો પર ચાહકોએ કમેન્ટ્સ પણ કરી હતી.છે. બોલિવૂડ એક્ટ્રેસ નીના ગુપ્તાએ આ પોસ્ટ પર કમેન્ટ કરતાં કહ્યું હતું કે વાઉં, યે હુઈ ના બાત.

ઉલ્લેખનીય છે કે અર્ચના પુરણ સિંહ પતિ તથા બાળકો સાથે મડ આઈલેન્ડમાં આવેલા પોતાના ઘરમાં ક્વૉરન્ટીન સમય પસાર કરી રહી છે. અર્ચના પોતાની મેડ ભાગ્યશ્રીના વીડિયો સોશિયલ મીડિયામાં અવાર-નવાર પોસ્ટ કરે છે. હાલમાં જ અર્ચના સિંહે પોતાના ગાર્ડનમાં સાપ હોવાની વાત કહી હતી અને તેને કારણે તેણે મોર્નિંગ વોકનો રૂટ ચેન્જ કર્યો એમ પણ કહ્યું હતું.

નોંધનીય છે કે અર્ચના પુરન સિંહ ‘ધ કપિલ શર્મા શો’માં પર્મનન્ટ ગેસ્ટ તરીકે જોવા મળે છે. 19 માર્ચથી ટીવી તથા સિરિયલના શૂટિંગ બંધ છે. આથી જ અર્ચના પરિવાર સાથે સમય પસાર કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here