આ છે વિશ્વની સૌથી બોલ્ડ અને ગ્લેમરસ ફૂટબોલ રેફરી, પલેયરો પણ થઈ જાય છે ફિદા

0
276

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું સ્વાગત છે તો આજે મિત્રો આપણે જાણીશું વિશ્વની સૌથી ગ્લેમરસ ફૂટબોલ પ્લેયર વિશે આપણે ઘણી બધી હોટ મોડેલો ને જોઈ હશે અને બૉલીવુડમાં પણ અનેક અભિનેત્રીઓ છે જે ખુબજ હોટ અને સુંદર દેખાઈ છે પરંતુ આ હોટ ગર્લ્સ ને જોઈ ને તમે પણ ચકિત થઈ જશો આ વિશ્વની સૌથી ગ્લેમરસ રેફરી છે.

કલાઉડિયા રોમાની બૉલીવુડ ની અભિનેત્રીઓ ને પણ આપે છે ટક્કર ઇટાલિયન-અમેરિકન મોડલ ક્લાઉડિયા રોમાની જાણીતી ફુટબૉલ રેફરી છે તેણે પ્રોફેશનલ ફુટબોલ લીગ Serie A અને Serie Bને ક્વૉલીફાઇડ કરી છે.

રોમાની ફુટબૉલ રેફરી હોવાની સાથે મૉડેલ પણ છે.અને તેને ફૂટબોલની ગ્લેમરસ રેફરી તરીકે ઓળખવામાં આવે છે અને એવું પણ કહેવામાં આવે છે કે તે બૉલીવુડની અભિનેત્રીઓ ને પણ ટક્કર આપે છે.

આ ઉપરાંત કલાઉડિયા રોમાની ખૂબ જ હોટ અને સુંદર રેફરી તરીકે પણ ઓળખવામાં આવે છે તે અનેક ઇન્ટરનેશનલ મેગેઝીનના કવર પેજ પર પણ ચમકી ચુકી છે રોમાની પોતાની હૉટ અને સેક્સી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે અને તેને ફોટા માં લોકો લાખો ની સંખ્યામાં લાઈક પણ કરે છે.

આ સિવાય તેને ઇન્સ્ટાગ્રામમાં પણ લાખો લોકો ફોલો કરે છે અને તેની આ તસવીરો પર હજારો લાઇક્સ મળે છે અને સોસિયલ મીડિયામાં તેની આ તસવીર ખૂબ જ પ્રખ્યાત પણ છે.

આ ઉપરાંત તે બૉલીવુડ ની અભિનેત્રીઓ ને પણ ટક્કર આપે છે ક્લાઉડિયા રોમાનીને વર્ષ 2016માં દુનિયાની સૌથી સેક્સી મહિલાઓની લિસ્ટમાં સામેલ કરવામાં આવી હતી આ ઉપરાંત રોમાનીના ફોટોને લાખો લોકો લાઈક કરે છે રોમાનીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક મિલિયનથી વધુ ફૉલોઅર્સ છે.

આ સિવાય રોમાની તેની અનેક તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં મૂકે છે રોમાની અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે આ ઉપરાંત રોમાની ના ફેન્સ તેની બોલ્ડ તસવીરો જોવા માટે ખૂબ જ ઉત્શુક હોય છે રોમાનીના ફેન્સ તેની આવી તસવીરોની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે.

આ સિવાય તે અવારનવાર અનેક વાર તેના ફોટો શેર કરે છે અને ક્લાઉડિયા રોમાની જબરદસ્ત ફોટોશૂટ કરાવતી રહે છે રોમાનીની પોપ્યુલારિટી દુનિયાભરમાં ફેલાયેલી છે રોમની ફૂટબોલ રેફરીનો જન્મ 14 એપ્રિલ 1982 માં થયો હત તે ઇટાલીના જીક્યુ અને ગ્રીસના મેક્સિમ મેગેઝિનના કવર પૃષ્ઠો પર પણ પ્રગટ થયો છે.

ક્લાઉડિયાનું નામ વિશ્વની ટોપ સો સુંદર મહિલાઓમાં શામેલ છે તેને ઇટાલીના ક્લેરેન્સ મેગેઝિનના મિસ ઇન્ટરનેટનું બિરુદ પણ મળ્યું છે તેથી તે મિસ ઇન્ટરનેટ તરીકે પણ જાણીતી છે તે તેના વાસ્તવિક નામ કરતાં આ શીર્ષક નામને કારણે વધુ પ્રખ્યાત છે.

સુંદર બાલાએ 2014 માં ફીફા ટેસ્ટ ક્લિયર કર્યો હતો. આ પછી તેમને લાયક રેફરી બનાવવામાં આવ્યા હતા તે ઘણી સ્થાનિક ટૂર્નામેન્ટ્સમાં હાજર રહી છે પરંતુ ઇટાલીની લિગા સેરી-એમાં ભાગ લીધો નથી જો તેણી તેમાં જોડાઈ હોત તો તે આવનારી પ્રથમ મહિલા રેફરી હોત 2014 ની શરૂઆતમાં જર્મનીની બિબીઆના સ્ટેનહોસ પ્રથમ મહિલા રેફરી બની હતી ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં હજી સુધી કોઈ મહિલા રેફરી નથી.

મિસ ઇન્ટરનેટ ફક્ત વ્યાવસાયિક જીવનમાં જ ગ્લેમરસ નથી પરંતુ વ્યક્તિગત જીવનમાં શૈલી સભર પણ છે. ક્લોડિયા ઘણીવાર બોલ્ડ અને કૂલ સ્ટાઇલવાળા હોટ ડ્રેસમાં જોવા મળે છે ઘણા વર્ષોથી તે સુપ્રસિદ્ધ સ્ટ્રાઈકર ફ્લિપ્પો ઇંગેગી સાથે સંબંધમાં હતો.

તે અનેક ઇન્ટરનેશનલ મેગેઝીનના કવર પેજ પર પણ ચમકી ચુકી છે. રોમાની પોતાની હૉટ અને સેક્સી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે તેની આ તસવીરો પર હજારો લાઇક્સ મળે છે ક્લાઉડિયા રોમાનીને વર્ષ 2016માં દુનિયાની સૌથી સેક્સી મહિલાઓની લિસ્ટમાં સામેલ કરવામાં આવી બિકિની અને સ્વિમશૂટવાળી તેની અનેક એવી તસવીરો છે જેના પર તેના ફેન્સ ફીદા છે ઇન્સ્ટાગ્રામ પર તેના 10 લાખથી વધારે ફોલોઅર્સ છે તે કહે છે કે ફુટબોલ સાથે તેને પ્રેમ છે તે મિલાન ટીમની સપોર્ટર છે.