આ છે વિશ્વની સૌથી મોટી મશીનો,એક તો એટલી મોટી છે કે તેની ઉંચાઈ પાંચ માળની બિલ્ડીંગ બરાબર છે……

0
113

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જાણીશું દુનિયાની વિશાળ મશીન વિશે.મિત્રો બદલતા યુગની સાથે મનુષ્ય ની જરૂરત પણ બદલાય છે. બદલતી જરૂરત સાથે મનુષ્યને વધારે પામવાની ઈચ્છા થાય છે. આ કારણે મનુષ્ય કોઈક કામ જલ્દી પતાવવા મશીન નો ઉપયોગ કરે છે. પરંતુ આપડી વચે એવી મશીન છે જે વિશાળ છે તો આજ અમે તમે જાણવા જઈ રહ્યા છે પાચ એવી મશીન વિશે તેની સાઈઝ જાણીને તમારા હોશ ઉડીજશે.

1. બિગ બેરથા:- દુનિયાની સૌથી મોટી સુરંગ ખોદવવાડી મશીન એની ઉચાઈ 57 ફીટ છે. આ મશીન ઇમારત પાચ મંજિલ અડી શકે છે. એના થી અંદાજો લગાવી શકાય છે કે આ મશીન શું કરી શકે છે. આ મશીન કોઈ પણ સિમેન્ટ ની દિવાલ ને એક વારમાં તોડી શકે છે. આ મશીનને કિંમત 500 કરોડ છે. આ મશીન જાપાનને અમેરિકા માટે બનાવ્યું છે. અમેરિકાના સેટલ શહેરમાં જમીનની નીચે 1.7 મિલ મોટો હાયવે બનાવવા આ મશીન બનાવ્યું હતું.

2. કેટરપિલર 797:- આ મશીન દુનિયાની સૌથી મોટી ખનન ટ્રકમાં થી એક છે. આ ટ્રક 363 વજન ઊંચકી શકે છે. આ કોઈ પણ ટ્રક થી સૌથી વધારે છે. આ ટ્રક મોટી ખાદાનો, ખનન માટે ઉપયોગ થાય છે. આ ટ્રકની કિંમત જાણીને આપ દગ થઇ જશો. આ ટ્રકની કિંમત 36 કરોડ છે. અને તેના ટાયરની કિંમત 2 કરોડ છે. આ ટ્રકના ટાયરનું વજન 15 હજાર કિલો છે. આ ટ્રક કેટલપિલર ઇએન્સી કંપની એ અમેરિકાના ઉપયોગ માટે બનાવ્યું છે.

૩. બેગર 288:- જર્મન કંપની દ્વારા આ મશીન બનાવવા આવી છે. આ એક ઉથખલન માટે બનાવ્યું હતું. આ મશીન નું કુલ વજન 13 હજાર 554 ટન છે. આ મશીન બનાવવા 5 વર્ષ લાગશે. આ મશીન ને જોડવા પણ 5 વર્ષ લાગશે. આ મશીન 1778માં બનાવી હતી. આનું અપગ્રેડ વજન 1955 બેગર 293 આનું વજન 14 હજાર 228 ટન છે.આ મશીનનો ઉપયોગ કોલસાની ખાણ માં કોલસા કાઢવા માટે થાય છે. આ 2 લાખ 40 હજાર ટન એકવારમાં કાઢી શકે છે.

4. પ્રિલુડ ફ્લનગ:- યે જહાજ દુનિયાનું સૌથી મોટામાં મોટુ જહાજ છે. તેની લંબાઈ 428 લાંબા છે અને પોહડાઇ 74 મીટર છે. આને બનાવવા 2 લાખ ટન સ્ટીલ નો ઉપયોગ થયો છે. જ્યારે આ જહાજ આખું ભરાઈ જાય છે ત્યારે તેનું વજન 6 લાખ ટન સુધી થઈ જાય છે. આની કિંમત 74000 કરોડ છે. આ જહાજને સાઉથ કોરયાની બે સૌથી મોટી કંપની સાથે મળીને બનાવ્યું છે. દુનિયાના આ મોટા જહાજ એન્જીનીયરીંગનો સૌથી મોટો નમૂનો છે.સેમસંગના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે આ જહાજમાં 488 મીટર (1601 ફૂટ ઊંચું) લાંબું ફ્લોટિંગ લિક્વિફાઇડ નેચરલ ગેસ (FLNG) માટેનું પ્લેટફોર્મ છે.આ જહાજ વરાળથી પણ ચાલી શકશે નહીં, તેને ખસેડવા માટે અન્ય જહાજમાં લંગારવું પડશે. છતાંય તેની એક આગવી ઓળખ છે.

આ જહાજનો ઉપયોગ LNG માટે કરાશે. તેની ક્ષમતા 6 લાખ ટન વજન લોડ કરવાની એટલે કે દુનિયાના સૌથી મોટા છ એરક્રાફ્ટ કેરિયર્સમાં પાણી ભરી શકાય તેટલી ક્ષમતા થાય.74 મીટર પહોળા અને 110 મીટર ઊંચાઇ ધરાવતા વ્હિસલની ક્ષમતા વાર્ષિક 3.6 મિલિયન ટન LNGનું ઉત્પાદન કરવાની અને તેની સ્ટોરેજ ક્ષમતા અંદાજે 175 જેટલા ઓલ્મિપિક સ્વિમિંગ પુલની ક્ષમતા બરાબર છે.આ જહાજની ડિલિવરી સપ્ટેમ્બર, 2016મા ડચની જાયન્ટટ પાવર કંપની શેલને કરાશે. શેલે પોતાની વેબસાઇ પર પ્રેસ રીલીઝ મૂકી છે તેમાં કહ્યું છે કે તેઓ પશ્ચિમ ઑસ્ટ્રેલિયામાં નોર્થઇસ્ટ બ્રૂમથી 475 કિલોમીટરના અંતરે Prelude મૂકાશે. જેનો તેઓ 25 વર્ષ માટે ઉપયોગ કરશે.આ જહાજની પાંચ ચક્રવાતી તોફાન સામે પણ ટકી શકે તેટલી ક્ષમતા છે. અને કોઇપણ વાતાવરણમાં તે કામ કરી શકે તેવી ડિઝાઇન કરાઇ છે.

5. એન્ટોનોવ એન-225 મિરિયા :- આ હવાઈ જહાજ ઇતિહાસનું સૌથી મોટું જહાજ છે. આ વિમાનની લંબાઈ 84 મીટર પંખાની લંબાઈ 18 મીટર અને આનું કુલ વજન 854 કિલો ગ્રામ છે. આ વિમાન 32 પૈડાં લગાવેલા છે. જે આને શોફ્ટ લેન્ડિંગ કરવા મદદ કરે છે. આ વિમાન 1980 સોવેથ યુનીયની એન્ટીનો ડીઝાઇન કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. આ વિમાન સોવેથ યુનીય સ્પેસ પ્રોગ્રામમાં ઉપયોગ માટે બનાવ્યું હતું.પરંતુ ૧૯૯૪ માં સર્વિસ માં થી કાઢી નાખવામા આવ્યું હતું. અને 2001 માં તેને પાછું સર્વિસ માં લગાવ્યું હતું.

આનું વધારે વજન ઊંચકવાની શમતા તને ખાસ બનાવે છે. તે આજ સુધીનું સૌથી મોટું વિમાન છે.આ વિમાનની જો સૌથી અગત્યની ખાસ વાત હોય તો તે એ છે કે આ વિમાન રિફ્યુલિંગ થયા વગર 18 કલાક સુધી અટક્યા વગર ઉડ્ડયન કરી શકે છે. આ વિમાનમાં કુલ 6 એન્જિન લગાવાયેલા છે અને તેને અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવ્યું છે.આ કાર્ગો પ્લેન યુક્રેનમાં તૈયાર કરવામાં આવ્યું છે.એન્ટોનોવ એન-225 મિરિયા નામનું આ કાર્ગો પ્લેન મંગળવારે કીવથી રવાના થયું હતું અને ગુરૂવારે મોટી રાત્રે ભારતના હૈદરાબાદ એરપોર્ટ પર પહોંચ્યું હતું.

આ કાર્ગો પ્લેન તુર્કમેનિસ્તાન થઈને ભારત આવ્યું છે અને હવે તે રવિવારે ઓસ્ટ્રેલિયાના પર્થમાં લેન્ડ કરશે.આ પ્લેનમાં 117 ટન વજનનું ઇલેક્ટ્રિક જનરેટર લગાવાયેલું છે. આ વિમાન ઓસ્ટ્રેલિયાની માઈનીંગ કંપનીને ડિલિવર કરવાનું છે. કીવથી પર્થના પ્રવાસમાં ભારે વજનને કારણે વિમાન તુર્કમેનિસ્તાન, ભારત અને મલેશિયામાં રોકાઈને ઇંધણ ભરશે. એ ઉલ્લેખનીય છે કે આ એકમાત્ર એવું વિમાન છે કે જેનો વિંગ એરિયા બોઈંગ 747 વિમાનના વિંગ એરિયા કરતા લગભગ બે ગણો છે.આ વિમાનની એક ખુબી એ પણ છે તે તે પોતાની અંદર બે એરક્રાફ્ટ અથવા તો 10 બ્રિટિશ ટેન્ક સાથે લઈને ઉડ્ડયન કરી શકે છે. લાંબા સમય સુધી આ કાર્ગો વિમાનનો ઉપયોગ સોવિયત આર્મી દ્વારા કરવામાં આવ્યો હતો. એ પણ નોંધ અહીં કરવી પડે છે કે સ્પેસશીપ લઈ જવા માટે આ કાર્ગોનો ઉપયોગ નાસા દ્વારા પણ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here