આ છે પાછલા વર્ષોની સૌથી હોટ અભિનેત્રીઓ, તસવીરો જોઈ મોંમા પાણી આવી જશે….

0
473

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે અમે જાણવા જઇ રહ્યા છે અમુક બોલ્ડ અભિનેત્રીઓ વિશે તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ.એવું કહેવામાં આવે છે કે બોલિવૂડ અભિનેત્રીઓની ફિલ્મી કરિયર ખૂબ ટૂંકી હોય છે.  સમય જતાં, સુંદર ચહેરાઓવાળી આ અભિનેત્રીઓનો દેખાવ પણ બદલાઇ જાય છે.  પરંતુ તેમના દ્વારા ભજવેલ પાત્ર આજે પણ યાદ છે.  હિન્દી સિનેમામાં ઘણી એવી અભિનેત્રીઓ છે કે જેમણે તેમના સમયમાં બોલ્ડ પાત્રો ભજવ્યાં છે, ચાલો આવી અભિનેત્રીઓ વિશે વાત કરીએ.

સિમી ગ્રેવાલ – ‘મારુ નામ જોકર’ : રાજ કપૂરની ફિલ્મ ‘મેરા નામ જોકર’માં ઋષિ કપૂરે રાજ કપૂરના બાળપણનું પાત્ર ભજવ્યું હતું.  આ ફિલ્મમાં એક સીન હતો જેમાં શિક્ષક કપડાં બદલી રહ્યા છે અને ઋષિ કપૂર તેને ગુપ્ત રીતે જોઈ રહ્યા છે.  આ શિક્ષક સિમી દ્વારા ભજવવામાં આવ્યો હતો.વૈજયંતી માલા – ‘સંગમ’ : રાજ કપૂરની ફિલ્મ સંગમમાં વાજંયતી માલા બોલ્ડ સ્ટાઇલમાં જોવા મળી હતી.  વૈજયંતિ માલાએ આ ફિલ્મમાં પહેલીવાર બિકિની પહેરી હતી.  આ પાણીની અંદરનું દ્રશ્ય એકદમ પ્રખ્યાત હતું.  ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી.

ઝીનત અમન – ‘સત્યમ શિવમ સુદાનરામ’ વર્ષ 1978 માં આવેલી રાજ કપૂરની ફિલ્મ ‘સત્યમ શિવમ સુદાનરામ’ પણ ખૂબ જ બોલ્ડ હતી.  આ ફિલ્મમાં ઝીનત અમને શરૂઆતથી અંત સુધી બોલ્ડ કપડા પહેર્યા હતા અને બોલ્ડ સીન્સ પણ આપ્યા હતા.  ખાસ કરીને, શશી કપૂર સાથે ઝીનત અમને ફિલ્માવેલ ટાઇટલ ટ્રેક ચર્ચામાં રહ્યું હતું.  ઝિનાત અને શશી કપૂરે આ ફિલ્મના ટાઈટલ ટ્રેકમાં ઘણા ગાઢ દ્રશ્યો આપ્યા હતા.ઝીનત અમાને જણાવ્યું હતું કે ‘પુકાર’નું ગીત ‘સમંદર મેં નહા કે’ ગીત તેના હાર્ટની ખૂબ નજીક છે. ઝીનત અમાન તાજેતરમાં જ સોની એન્ટરટેઇનમેન્ટ પર આવતા ‘સુપર ડાન્સર ચૅપ્ટર 3’ના શો પર હાજર રહી હતી.

શોમાં આ ગીતના શૂટિંગનો અનુભવ શૅર કરતાં ઝીનત અમાને કહ્યું હતું કે ‘આ ગીત મારા માટે હંમેશાં યાદગાર રહેવાનું છે. અમિતાભ બચ્ચન અને હું આ ગીતનું શૂટિંગ ગોવામાં કરી રહ્યાં હતાં.કૂલી’ના શૂટિંગ દરમ્યાન અમિતાભ બચ્ચન ખૂબ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેઓ ઘણા મહિનાઓ સુધી હૉસ્પિટલમાં રહ્યા હતા. તેઓ સ્વસ્થ થયા બાદ ‘પુકાર’ના આ ગીતથી તેમણે કમબૅક કર્યું હતું. દરેક તેમની એનર્જીને જોવા માટે ખૂબ આતુર હતું. તેમણે સૂર્યના આકરા તડકા અને ગોવાની રેતીમાં ગીતનું શૂટિંગ કર્યું હતું. આ ગીત હંમેશાં મારા દિલની એકદમ નજીક રહેવાનું છે.’બોલીવુડમાં આજકાલ લગ્નની સીઝન ચાલી રહી છે.

ત્યારે વિતેલા જમાનાની હીરોઈન ઝીનત અમાનને પણ ફરીથે લગ્ન કરવાની ઈચ્છા થઈ છે. ઝીનત અમાન તેમના જમાનાની ખૂબજ હોટ અને સેક્સી હીરોઈન ગણવામાં આવે છે. 70 ના દશકમાં ઝીનત અમાને ગ્લેમરસ હીરોઈનનો એક અલગ જ ટ્રેંડ બોલીવુડમાં દાખલ કર્યો હતો. જાણવા મળ્યું કે ઝીનત અમાને પોતાના 19 નવેમ્બર 67માં જનમદિવસે ફરીથી લગ્ન કરવાની વાત કરીને ચોકાંવી દીધા. તેમણે કહ્યું કે તે ફરીથી ઘર વસાવવા માંગે છે. તેમણે કહ્યું કે મારા બે સંતાનો જ્યારે પોતાની રીતે સ્વતંત્ર થઈ જશે ત્યારે હું કોઈ વ્યક્તિ સાથે ફરીથી લગ્ન કરવા માટે તૈયાર છું. ઝીનાત અમાન 70 ના દશકમાં બોલીવુડમાં સેક્સી હીરોઈન તરીકે જાણીતી હતી અને 1985માં અભિનેતા મઝહરખાન સાથે તેમણે લગ્ન કર્યા હતા. તેમના પતિના મુત્યુ બાદ તેમના બે સંતાનો અજાન અને જહાજ સાથે રહે છે અને બીજા લગ્ન કર્યા નથી

મંદાકિની – ‘રામ તેરી ગંગા મૈલી’ : મંદાકિનીએ ફિલ્મ ‘રામ તેરી ગંગા મેલી’ થી મુખ્ય અભિનેત્રી તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.  મંદાકિનીએ આ ફિલ્મમાં જબરદસ્ત બોલ્ડ સીન્સ આપ્યા હતા, ખાસ કરીને વોટરફોલ સીન.  આ સીનમાં મંદાકિનીએ ફક્ત સફેદ સાડી પહેરી હતી જેમાં તે ધોધની નીચે ઉભી રહી હતી.  મંદાકિની હજી પણ આ દ્રશ્ય માટે યાદ છે.બોલિવૂડની એક્ટ્રેસ મંદાકિનીનું નામ સાંભળતાં જ મગજમાં સફેદ સાડીમાં લપટાયેલી ભીની છોકરી યાદ આવી આવી જાય છે.

મંદાકિનીએ તેના 6 વર્ષના ફિલ્મી કરિયરમાં ઘણી ફિલ્મો કરી, પરંતુ રામ તેરી ગંગા મેલીથી વધુ શોહરત તેને બીજી કોઈ ફિલ્મથી મળી નથી.30 જુલાઈના રોજ જન્મેલી મંદાકિનીનું ઓરિજિનલ નામ યાસ્મીન જોસેફ હતું. તેની મા મુસ્લિમ હતી અને પિતા ઈસાઈ હતા. મંદાકિનીને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો. પરંતુ સારી તક તેને ન મળી. રામ મેલી ગંગા મેલી પહેલા તેને ત્રણ ફિલ્મ મેકર્સે રિજેક્ટ કરી દીધી હતી.રંજીત વિર્કે મંદાકિનીનું નામ યાસ્મીનમાંથી બદલીને માધુરી કરી દીધું હતું અને મજલૂમ માટે સાઈન કરી.

પરંતુ તેમાં પણ એક મોટો ટ્વિસ્ટ આવ્યો. રંજિત વિર્કની ફિલ્મ શરૂ થાય એ પહેલાં રાજ કપૂરની નજર મંદાકિની ઉપર પડી, તે વખતે મંદાકિની 22 વર્ષની હતી. રાજ કપૂરને મંદાકિનીમાં પોતાની હીરોઈન જોવા મળી, અને તેણે રામ તેરી ગંગા મેલી માટે ઓફર કરી.આ ફિલ્મ એક બ્લોક બસ્ટર સાબિત થઈ હતી. તેની સાથે લોકો મંદાકિનીને ઓળખવા લાગ્યા. તેનું કારણ હતું ફિલ્મમાં તેણે આપ્યા હતા બોલ્ડ સીન. મંદાકિનીએ ફિલ્મમાં ઘણા બોલ્ડ સીન આપ્યા હતા, જે તે સમયમાં દર્શકો માટે હેવી ડોઝ જેવું હતું. ખાસ કરીને તે ઝરણાં વાળો સીન.

સફેદ સાડીમાં મંદાકિનીનો તે લુક આજે પણ લોકોના દિમાગમાં તાજો છે. રામ તેરી ગંગા મેલી મંદાકિનીના કરિયરની એક માત્ર સફળ ફિલ્મ રહી હતી.પરંતુ તે કોન્ટ્રોવર્સીથી દૂર રહી શકી નહોતી. રાજ કપૂરની ફિલ્મમાં ઝરણા વાળો સીને આપ્યા બાદ તે દાઉદ ઈબ્રાહિમ સાથે અફેરની અફવાના કારણે તે ચર્ચામાં રહી હતી. તેની ફિલ્મો ચાલી નહોતી અને મંદાકિનીએ 1996માં ફિલ્મોને બાયબાય કર્યું.

તેણે એક્ટિંગ છોડ્યા બાદ સિંગિંગમાં હાથ અજમાવ્યો હતો. મંદાકિની તેની પતિ ડો. કાગ્યુર ટી રિનપોચે ઠાકુર સાથે મળીને તિબ્બતન હર્બલ સેન્ટર ચલાવે છે. સાથે યોગ પણ શિખવે છે. મંદાકિની અને ઠાકુરના લગ્ન 1990માં થયા હતા. તેના બે બાળકો છે, દીકરો રબ્બીલ અને દીકરી રાબ્ઝે.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.