આ છે મહારાણા પ્રતાપનો મેવાડ રાજવંશ, જે આજે પણ જીવે છે પોતાના શાહી અંદાજમાં,જોવો લાઈફ સ્ટાઇલ..

0
788

ભારતના ઇતિહાસમાં ઘણા રાજા મહારાજાઓનો ઉલ્લેખ જોવા મળે છે. ભારતના બંધારણમાં 1971માં થયેલા 26માં અમેન્ડમેન્ટની સાથે જ દેશના રાજાઓને મળતી વિશેષ ઉપાધિઓ અને સાલિયાણાં સમાપ્ત કરી દેવાયા. ત્યાર બાદ ઘણા શાહી પરિવારોએ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે.જો કે દેશમાં હજુ પણ એવા પરિવારો છે જે તેમના પૂર્વજોની જેમ જ એટલા જ દમામ અને ભભકાથી જીવન જીવે છે.

પણ આજે આપણે આ લેખ માં વાત કરીશું મેવાડ રાજવંશ વિશે.જે આજે પણ પોતાના શાહી અંદાજ માં જીવે છે.મેવાડ રાજવંશનો ઇતિહાસ ઇસ 566થી ગુહાદિત્ય મહારાજાથી શરુ થાય છે. જેમણે મેવાડ રાજવંશનો પાયો નાખ્યો હતો. મેવાડી રાજવંશ મહારાણા પ્રતાપ માટે જાણીતા છે જેમણે મુઘલ રાજા અકબર સામે વીરતાપૂર્વક જંગ ખેલ્યો હતો.

અને તેમજ આ મહારાણા પ્રતાપનો મેવાડ રાજવંશએ ભારતનો સૌથી પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત શાહી વંશ છે અને હાલ આ રાણા શ્રીજી અરવિંદ સિંહ મેવાડ વંશના 76 મા રક્ષક છે.અને તેમનો પરિવાર ઉદયપુરમાં રહે છે તેવું જણાવવામાં આવ્યું છે અને તેમજ આ તમામ રાજવી દરજ્જો ઉપરાંત, આ પરિવાર પાસે સમગ્ર રાજસ્થાનમાં હેરિટેજ હોટલ, રિસોર્ટ્સ અને ચેરિટી સંસ્થાઓ પણ છે તેની જાણ કરી છે.મેવાડ રોયલ્સ ભારતના સૌથી પ્રખ્યાત રાજવી પરિવારોમાં શામેલ છે.

જણાવી દઈએ કે કુંવર વિશ્વારાજ સિંહ મેવાડ રાજવંશના 76 માં શાસક અને તેમજ આ ઉદયપુરના 34 માં મહારાણા મહેન્દ્ર સિંહ મેવાડના દીકરા છે.મેવાડના પૂર્વ રાજપરિવાર પાસે 450 કરડોની છે સંપત્તિ પણ છે.તેની સાથે જ કહેવામા આવ્યું છે કે આ મેવાડના પ્રથમ શાસક ગુહદત્તા હતા અને અંતિમ શાસક ભૂપાલ સિંહ બહાદુર (1930-48) હતા તેમની પણ અહીંયા વાત કરવામાં આવી છે અને તેમજ આ રાજવંશની મિલકત લગભગ 450 કરોડ આંકવામાં આવે છે તેની પણ અહીંયા જાણકારી આપવામાં આવી છે ત્યારબાદ જણાવ્યું છે કે આ ઉદયપુરના દિવંગત મહારાણા ભાગવત સિંહના નિધન બાદ તેના મોટા દીકરા મહારાણા મહેન્દ્ર સિંહ મેવડા પરિવારના પ્રમુખ બન્યા હતા.

તેમજ તમને ઘણા આવા રાજાઓ વિશે ખબર હશે પણ તેની સાથે જ અહીંયા કહેવામા આવ્યું છે કે તેમના નાના ભાઈ અરવિદ સિંહ મેવાડનો દાવો છે કે તે પરિવારના પ્રમુખ છે એવું પણ અહીંયા જણાવવામાં આવ્યું છે અને તેની સાથે જ તે 1984 માં મહારાણા ભાગવત સિંહે તેમની બધી મિલકત ટ્રસ્ટ મારફતે નાના દીકરા અરવિંદને આપી દીધી હતી તેની પણ વાત કરવામાં આવી છે અને તેમજ જે મોટા દીકરા મહેન્દ્ર સિંહે આ મિલકતમાં ભાગ માંગ્યો હતો જેની વાત પણ અહીંયા કરવામાં આવી છે.

તેમજ તેમની લાઈફ સ્ટાઇલ વિશે વાત કરવામાં આવે તો અહીંયા તેમના વિશે જણાવવામાં આવ્યું છે કે આ અરવિંદ સિંહના લગ્ન કચ્છની રાજકુમારી વિજયારાજ સાથે થયા હતા અને તેમજ ધૂમધામથી તેમના લગ્ન કરવામાં આવ્યા હતા અને તેમજ તેમને દીકરો લક્ષ્યરાજ સિંહ અને દીકરી પદ્મજા છે તેવું પણ અહીંયા જણાવવામાં આવ્યું છે તેની સાથે જ તેમનો પરિવાર રાજવંશ છે અને આગળ વાત કરતા જણાવ્યું છે કે આ રાજપરિવારે રાજસ્થાનમાં એચઆરએચ ગ્રુપ ઓફ હોટલ્સ નામથી હોટલનો બિઝનેસ છે તેવું પણ જણાવવામાં આવ્યું છે.ત્યારબાદ અંતે આ વિશે જણાવતા કહેવામા આવ્યું છે કે આ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર ખુદ અરવિંદ સિંહ છે.

તેની સાથે જ તેમાં ઉદયપુરના લેક પિચોલમાં જાગ મંદિર આઈલેન્ડના નામથી ખૂબ જ સુંદર હોટલ સામેલ છે તેવું પણ જણાવવામાં આવ્યું છે અને તેમજ આ વિશ્વરાજ સિંહ આજે પણે સામાન્ય જનતા વચ્ચે જાય છે સાથે જ કહેવામા આવ્યું છે કે આ લોકો તેમને મેવાડના આગલા વારસદાર તરીકે ઓળખે છે અને કહેવામા આવ્યું છે કે તેઓ સામાન્ય રીતે રાજશાહી ડ્રેસ, હાથોમાં તલવાર અને મેવાડી પાઘડીમાં નજરે પડે છે તેવું પણ જણાવવામાં આવ્યું છે.રાણા શ્રીજી અરવિંદ સિંહ મેવાડ એટલે કે વિશ્વનો સૌથી જૂનો સેવા આપતો રાજવંશ ખૂબ સારી રીતે હોઈ શકે તેના વર્તમાન કસ્ટોડિયન છે. એચઆરએચ ગ્રુપ ઓફ હોટેલ્સના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર અરવિંદ સિંહ પણ આતુર રમતગમત અને વિમાનચાલક છે.

તેમને તમામ શાહી દરજ્જા ઉપરાંત સમગ્ર રાજસ્થાનમાં તેમની હેરિટેજ હોટલો, રિસોર્ટ્સ અને ચેરિટી સંસ્થાઓ છે. તેમની કુલ સંપત્તિ ગણવી અઘરી છે પરંતુ હમણાં તેમના પરિવારના જ બે સભ્યો વચ્ચે 1000 કરોડ જેટલી સંપત્તિ માટે કોર્ટમાં લડત ચાલી રહી છે જે દર્શાવે છે કે સમગ્ર પરિવાર હજારો કરોડની સંપત્તિના માલિક છે.

મધ્યયુગ ભારત ના ઇતિહાસ માં મેવાડ રાજ્ય એ ભારત નું સૌથી માનનીય સ્થળ હતું. તેને હિંદ નો સૂર્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. મેવાડના સૂર્યવંશી રાજાઓનો ગૌરવપૂર્ણ ઇતિહાસ છે, પરંતુ મેવાડ ના ગૌરવ ની પાછળ તેના દેશભક્ત સરદારો, રાવ-ઉમરાવ, યોદ્ધાઓનું મોટું યોગદાન રહ્યું છે.જો તમને આ પોસ્ટ સારી લાગી હોય તો શેર કરવાનું ના ભૂલતા.આ બધી જ માહિતી અમે બીજી ન્યુઝ ચેનલ પરથી લીધેલી છે.