આ 5 પ્રકારની સ્ત્રીઓને લગ્ન માટે માનવામાં આવે છે ખતરનાક,પુરુષોએ બચીને રહેવું,નહીં તો…

0
119

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.તમને જણાવી દઈએ કે લગ્નએ વ્યક્તિના જીવનનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય છે. એટલે લગ્નની બાબતમાં ઉતાવળથી પગલું ન ભરવું જોઈએ. નહી તો, આખું જીવન પસ્તાવાનો વારો આવે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે લગ્ન માટે નિર્ણય સમજી વિચારીને લેવો જોઈએ. લગ્ન એ સોળ સંસ્કારોમાં મહત્વપૂર્ણ સંસ્કાર છે. લગ્નજીવનમાં ખુશ રહેવા માટે ખૂબ જ જરૂરી છે એક સારો લાઈફ પાર્ટનર મળવો. એટલા માટે લગ્ન માટે તમારે એક એવી યુવતીની પસંદગી કરવી જોઈએ, જે પોતાના પતિ અને પરિવાર બંનેને પ્રેમપૂર્વક સંભાળી શકે.
વિષ્ણુ પુરાણ અનુસાર અમુક ખાસ પ્રકારની મહિલાઓ લગ્ન માટે અયોગ્ય જણાવવામાં આવેલી છે. તો ચાલો જાણીએ કે તે કોણ છે.

મિત્રો વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે સ્ત્રીની વાણી મીઠી હોય છે, તેની વાણીમાં હંમેશા સરસ્વતી વાસ કરે છે. માનવામાં આવે છે કે વાણીમાં સરસ્વતીનો વાસ હોય છે અને જે સ્ત્રી મધુર વાણી બોલે છે, તેમનાથી માં સરસ્વતી હંમેશા પ્રસન્ન રહે છે. જો સ્ત્રી ખરાબ અથવા કટુ વચન બોલે છે તો તેના ઘરમાં ક્યારેય પણ શાંતિ રહેતી નથી. તે ઘરમાં હંમેશા અશાંતિનું વાતાવરણ રહે છે. એટલા માટે આવી સ્ત્રીઓ સાથે વિવાહ કરવા જોઇએ નહીં.

મિત્રો પરસ્પર સંબંધો અને એક જ ગૌત્રમાં લગ્ન કરવા નહીં, કોઈપણ વ્યક્તિએ તે સ્ત્રી સાથે ક્યારેય પણ લગ્ન કરવા જોઈએ નહીં, જેનો સંબંધ આપણા માતા-પિતા તરફથી કોઈ સંબંધ ધરાવતો હોય. વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે લગ્ન પરસ્પર સંબંધો અથવા એક જ ગૌત્રમાં થાય તો જેનેટિક બીમારીઓ થવાની સંભાવના વધારે રહે છે. જે સ્ત્રીની માતા પક્ષ સાથે પાંચમી પેઢી સુધી અને પિતા પક્ષ સાથે સાતમી પેઢી સુધી કોઈ સંબંધ ન હોય તેની સાથે લગ્ન કરવા જોઈએ.

મિત્રો ખરાબ પુરુષ સાથે સંબંધ રાખનાર, જો કોઈ સ્ત્રી કોઈ ખરાબ પુરુષ સાથે સંબંધ રાખે છે તો તેની સાથે લગ્ન કરવા જોઈએ નહીં. કારણ કે તે કોઈ પણ સમયે મુસીબતમાં મુકાઈ શકે છે. તે દુષ્ટ પુરુષ તે સ્ત્રીનો ઉપયોગ પોતાના કામ માટે પણ કરી શકે છે. તેની સંગતમાં રહીને સ્ત્રીનો સ્વભાવ પણ એવો જ બની શકે છે. આવું થવાથી તેના ચરિત્રમાં પણ દોષ આવી જાય છે. એટલે માટે આવી સ્ત્રી સાથે વિવાહ કરવા જોઇએ નહીં.

મિત્રો ઝીણા મનની અને કજિયાખોર સ્ત્રી,લગ્નએ બે વ્યક્તિને નહીં પણ બે પરિવારને એકબીજા સાથે જોડે છે. એટલે આ સંબંધ માટે મોટા મનની છોકરી પસંદ કરવી. નહીં ઝીણા મનની. જે નાની અમથી વાતમાં ઈર્ષા કરે અને ઝઘડો કરે. કારણ કે, પરિવારને એક રાખવા માટે તારું-મારું રાખતાં લોકો ક્યારેય પણ સંભાળી શકતાં નથી. એટલે કજિયાખોર અને ઈર્ષાળુ મહિલા સાથે લગ્ન કરવા નહી.સવારે જલદી ન ઉઠનાર,એક વૈવાહિક સ્ત્રી ઉપર પરિવારની જવાબદારી હોય છે.

મિત્રો જો તે આ જવાબદારીઓ નિભાવી શકતી નથી તો તે આળસની નિશાની હોય છે. માનવામાં આવે છે કે જો સ્ત્રી દિવસભરના કાર્યોમાં પોતાનો સમય ન આપી શકે તો તે મોડે સુધી સુધી રહે છે. તે સ્ત્રી પોતાનું ઘર ક્યારેય પણ સાફ રાખી શકતી નથી. જેના કારણે ઘરમાં ક્યારેય પણ લક્ષ્મીની કૃપા રહેતી નથી અને તે ઘરમાં હંમેશા ગરીબીનો વાસ રહે છે. એટલા માટે આવી સ્ત્રીઓ સાથે લગ્ન કરવા જોઈએ નહીં.લગ્ન પછી પુરા પરિવારને સાથે લઈને ચાલવાનું હોય છે. એવામાં મતલબી કે સ્વાર્થી છોકરીઓ સાથે લગ્ન કરી ને તમે તમારી જ ફેમિલી ને નુકશાન પહોચાડો છો. એટલા માટે આ પ્રકારની મહિલાઓ થી દુર રહેવું.

પૈસાની લાલચી, અમુક મહિલાઓ ફક્ત એટલા માટે લગ્ન કરે છે, જેથી પતિના પૈસા પર જિંદગીભર એશ કરી શકે. એનું તમારી સાથે કોઈ ખાસ લેણદેણ હોતું નથી, તે તમારી સેલરી અને પ્રોપર્ટી જોઇને લગ્ન કરે છે. એટલા માટે આ પ્રકારની મહિલાઓ થી દુર રહેવું.વધારે ફલર્ટ કરતી મહિલા, જો કોઈ મહિલા કોઈ એક પુરુષ સાથે સંતુષ્ટ નથી અને એના ભૂતકાળ માં થોડા સમયનો સબંધ રહ્યો હોય તો એની સાથે લગ્ન કરવથી બચવું. બની શકે કે થોડા દીવસ પછી તે તમને છોડી દે.

બેદરકાર મહિલા, લગ્ન એક ખુબ જ જવાબદાર વાળું કામ હોય છે. બાળક, પતિ અને ઘર ને સારી રીતે સંભાળવું પડે છે. એવામાં એક બેદરકાર અને જવાબદારી થી બહ્ગતી છોકરી સાથે લગ્ન કરવા કોઈ સમજદારી નથી.ખુબ જ માંગ કરતી મહિલા, જો કોઈ મહિલા પરિસ્થિતિ પ્રમાણે જીવતી નથી અને દરેક વખતે માંગ કર્યા કરે છે તો એવી મહિલા સાથે ૧૦૦ ફૂટ નું અંતર બનાવી લેવું. એની સાથે લગ્ન કરીને ધન અને માનસિક શાંતિ બંને ખોઈ દેશો.

બીજાની ઈર્ષ્યા કરતી, જો કોઈ મહિલા ની અંદર ઈર્ષ્યા ની ભાવના વધારે હોય તો તે તમારા પરિવાર માં કંકાશ ઉભો કરી શકે છે, તે તમારા સારા સુખી પરિવાર માં ઝગડો કરાવી શકે છે.ડ્રામા કરતી, અમુક મહિલાઓ હદ થી વધારે ડ્રામેબાજ હોય છે. પોતાની વાત મનાવવા માટે તે કોઈ પણ હદ સુધી જાય છે. ક્યારેક ખોટું બોલે છે તો ક્યારેક હંગામો કરે છે.એનાથી દુર રહેવામાં જ ભલાઈ છે.

પ્રોમિસ તોડતી મહિલા, લગ્નને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે વાદા નિભાવવા ખુબ જ જરૂરી હોય છે. જો કોઈ મહિલા કોઈ પણ પ્રોમિસ કે વાદા પર ટકી રહેતી નથી તો એની સાથે લગ્ન કરવામાં કોઈ ફાયદો નથી.પોતાની રીતે રહેતી, અમુક મહિલાઓ ખુબ જ વધારે ઘમંડી હોય છે. દરેક જગ્યા પર પોતાની મનમાની ચલાવે છે. પોતાને બીજા થી મોટી સમજે છે અને બીજા ને નીચા બતાવે છે. એવી મહિલા સાથે તો ભૂલથી પણ લગ્ન ન કરવા.