આ 4 રાશિઓ પર હમેશાં રહે છે ધનની દેવી લક્ષ્મીજીનો હાથ, ક્યારેય નહી થાય તિજોરી ખાલી…

0
18

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે કેટલાક લોકો અંગે એવું કહેવાય છે કે તેના પર લક્ષ્મીજીના ચાર હાથ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બારમાંથી કેટલીક રાશિ એવી છે.

જે ધનને સરળતાથી આકર્ષી શકે છે. આ રાશિના જાતકો કંઈપણ કામ કરે તેમને લાભ થાય જ છે, તેમનું કરેલું રોકાણ પણ બમણાં લાભ સાથે તેમને પરત મળે છે. આ રાશિના જાતકોનો જન્મ મધ્યમ વર્ગમાં થયો હોય તો પણ તેઓ અમીર તો બને જ છે. આ રાશિના જાતકો ઓછી મહેનત અને પરિશ્રમ કરે તો પણ ધાર્યુ પરિણામ જરૂરથી મેળવી શકે છે. તો જાણી લો કે તમારી રાશિ આ 4 રાશિમાંથી એક છે કે નહીં.

વૃષભ રાશિ.અમીર બનાવે તેવી સૌથી પહેલી રાશિ છે આ રાશિના જાતકો શુક્ર ગ્રહના પ્રભાવમાં હોય છે. શુક્ર ગ્રહ ધન, વિલાસતા, રોમાંસનો કારક ગ્રહ છે. તેથી જ આ રાશિના જાતકો તેમના જીવનમાં ઓછી મહેનતે પણ વધારે ધન કમાઈ શકે છે. જો કે મોટા ભાગે તેમને એવા અવસર પ્રાપ્ત થઈ જ જાય છે જેમાં તેઓ અઢળક કમાણી કરી લેતાં હોય છે.તમારા ધાર્યાકામ થવાથી તમે આનંદની લાગણી અનુભવો, પ્રિયજન તરફથી સારો પ્રેમભાવ જોવા મળી શકે છે, અગત્યની મિલનમુલાકાત ફળદાયક બની શકે,વેપારમાં નાનુંકામ કરવુજ યોગ્ય છે, કોઈના કામમાં સહયોગ આપો તેવી વૃત્તી જોવા મળી શકે છે.તમારામાં તાજગી અને સ્ફૂર્તિનો અભાવ રહેશે.

વૃશ્ચિક રાશિ.આ રાશિના જાતકોને ભૌતિક સુખ-સગવડો પ્રત્યે વધારે લગાવ હોય છે. મકાન, ગાડી, ફોન વગેરે વસ્તુઓ તેમને આકર્ષિત કરતી હોય છે. જો કે આ રાશિના જાતકો જે પણ પ્રાપ્ત કરે છે તે મહેનત કરીને પ્રાપ્ત કરે છે.માર્કેટિંગક્ષેત્રમાં તમારો સારો પ્રભાવ જોવા મળે, પ્રિયજન તરફથી ખુશીની લાગણીનો અનુભવ થાય, ધાર્મિકભાવના વધુ જોવા મળી શકે છે.વધુ પડતા કામ અને ખાનપાનમાં લાપરવાહીથી સ્વાસ્થ્ય ખરાબ રહી શકે છે. સમયસર ભોજન અને ઊંઘ ન લેવાને કારણે માનસિક બેચેનીનો અનુભવ કરી શકો છો. પ્રવાસમાં અડચણની આશંકા હોવાથી તે ટાળવો.

કર્ક રાશિ.અમીર બનનારી ત્રીજી રાશિ છે કર્ક, આ જાતકો ભાવુક હોય છે, તેઓ પોતાના પરિવારને દરેક પ્રકારના સુખથી ભરપુર જીવન આપવા સતત પ્રયત્નો કરે છે. તેઓ તનતોડ મહેનત કરી અને અઢળક ધન કમાતાં હોય છે.પ્રિયજન સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાના આવે તેનું ધ્યાન રાખવું, તમારે આજે સમાધાનકારી નીતિ અપનાવાથી પરિસ્થિતિ હળવી બની રહશે. મનમાં કોઈવાતનો તમને ઉદ્વેગ રહ્યા કરે તેવું બની શકે.મોજમસ્તી અને મનોરંજનની પ્રવૃત્તિમાં તમને વિશેષ રુચિ રહેશે. મિત્રવતૃળ સાથે બહાર ફરવાનું આયોજન કરશો. વિજાતીય વ્યક્તિઓ પ્રત્યે આકર્ષણ વધશે. પ્રણય પ્રસંગોની પૂર્વ ભૂમિકા નિર્મિત થશે.

સિંહ રાશિ.આ રાશિના જાતકો અન્ય કરતાં અલગ હોય છે અને હજારો લોકોમાં પણ પોતાની આગવી ઓળખ ઊભી કરવા સક્ષમ હોય છે. જો કે તેમના મનની એક ઈચ્છા હોય છે કે અન્ય લોકો તેમને નોટિસ કરે તેમને મહત્વ આપે. તેમનામાં નેતૃત્વની ક્ષમતા હોય છે. તેઓ ભીડમાં પણ અલગ તરી આવે છે. કોઈને મોં પર પરખાવી દેવાની ક્ષમતા રાખતા હોય છે આ રાશિના જાતક.સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ મહેનત યોગ્ય છે.

જૂનીકોઈ ઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી વાર્તાલાપ કરી ખુશીની લાગણી અનુભવો. થોડા મજાકવૃત્તિવાળા બનો.તમે શારીરિક-માનસિક સ્વસ્થતાથી કામ કરશો. સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં વધુ દિલચસ્પી રહેશે. સાહિત્ય અને કળાના ક્ષેત્રમાં કેટલાંક નવાં સર્જન કરવાથી પ્રેરણા મળશે. સ્નેહીજનો તથા પ્રિય વ્યક્તિઓ સાથે મિલન મુલાકાત થશે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે વ્રત કરવાથી પણ લાભ થાય છે. જો શક્ય હોય તો આ દિવસે વ્રત પણ રાખવું જોઇએ. શુક્રવારના દિવસે વ્રત કરવાથી સંતોષી માતાની પણ કૃપા પ્રાપ્ત થાય છે.ધાર્મિક માન્યતાઓ અનુસાર મંત્ર જાપ કરવાથી ખૂબ જ વધારે પ્રમાણમાં લાભ થાય છે.મા લક્ષ્મીના આ મંત્રના જાપથી તેઓ પ્રસન્ન થાય છે. આ સાથે જ ૐ શ્રી શ્રી મહાલક્ષ્મયૈ શ્રી શ્રી ૐ નમ: મંત્રનો 108 વાર જાપ કરો.ઘરમાં શાંતિભર્યુ વાતાવરણ જાળવી રાખો, ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે શુક્રવારના દિવસે લક્ષ્મી નારાયણની પૂજા કરો.

તેનાથી ઘરમાં ખુશાલી અને સકારાત્મકતા આવે છે. ધનની પ્રાપ્તિ માટે શુક્રવારની સાંજે લાલ રંગના કપડા પહેરીને દેવી લક્ષ્મીની ઉપાસના કરો. આ સાથે જ લાલ રંગના આસન પર બેસીને દેવીનું ધ્યાન ધરો.શુક્રવારની સાંજે કરો આ કામ, સાંજના સમયે ઘીની પાંચ જ્યોતવાળો દીવો તૈયાર કરીને તેનાથી આરતી કરો. તેનાથી ઘરમાં સકારાત્મકતા આવશે અને આ સાથે જ જીવન વૈભવશાળી બનશે.

જો તમારી પાસે પૈસા ટકતા ન હોય તો માતા લક્ષ્મીની પૂજા કપૂર સળગાવીને કરો અને તેમાં કુંકુ નાખો. હવે તે રાખને એક લાલ કાગળમાં રાખીને પર્સમાં રાખી લો, તેનાથી ધન ટકશે.અન્નનો બગાડ ન કરશો, ધાર્મિક માન્યતાઓ અનુસાર અન્ન પણ લક્ષ્મી માતાનું એક સ્વરૂપ છે. આપણે વિશેષ ધ્યાન રાખવું જોઇએ કે અન્નનો બગાડ જરા પણ ન થાય. કેટલાક લોકો ગુસ્સા અને આક્રોષમાં આવીને ભોજન ફેંકી દેતા હોય છે. આમ ક્યારેય પણ ન કરવું જોઇએ. આમ કરનાર લોકોથી લક્ષ્મી માતા નારાજ થઇ જાય છે. હંમેશા ધ્યાન રાખો કે ક્યારેય પણ અન્નનું અપમાન ન કરવું જોઇએ.