27 વર્ષ ના મોજીલા યુવકને 50 વર્ષની કામુક મહિલા સાથે બંધાયા શારીરિક સંબંધ, પણ આગળ યુવકે એવી જીદ કરી કે….

0
1418

મિત્રો આજકાલના સમયમા દરેક લોકો પ્રેમ કરતા હોય છે અને તેમ્ના ઘણા બધા કિસ્સોઓ આપણી સામે આવતા હોય છે પરંતુ મિત્રો અમુક સમય આ સબંધો ખોટા રસ્તા ઉપર ચાલ્યા જાય છે જેનુ પરિણામ ખરાબ આવી જાય છે તેમજ તેમના ઘર પરિવાર પણ ખરાબ થઈ જાય છે મિત્રો આવા ઘણાબધા કિસ્સાઓ આપણી સામેં જોયા છે અને મિત્રો આજ કારણે અમુક લોકો પ્રેમ કરવા માટે રાજી નથી હોતા પરંતુ મિત્રો જે લોકો પ્રેમ કરે છે તેમને તેની કિમત ચુકવવી પડે છે અને મિત્રો આજે તમને જે કિસ્સો જણાવવા જઇ રહ્યા છે તેમા તેવી જ કિમત ચુક્વમા આવી છે તો મિત્રો આવો જાણીએ કે આ કિસ્સાની સાચી હકીકત શુ છે.

મિત્રો આવો જ એક કીસ્સો સામે આવ્યો છે જે અમદાવાદના અસારવા વિસ્તારમાં 27 વર્ષના પુત્રના 50 વર્ષની મહિલા સાથેના શારીરિક સંબંધનો વિરોધ કરનારી માતાને પુત્રે બરહેમીથી માર મારતાં માતાનું મોત થયું હોવાની ફરિયાદ યુવકની બહેને જ નોંધાવી હતી અને આ ફરિયાદના આધારે પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધ્યો છે જેમા પુત્રે માતા બાઈક પરથી નીચે પડી ગઈ હોવાનો ખોટો દાવો કર્યો હતો પણ પુત્રને 50 વર્ષની મહિલા સાથે સંબંધો હોવાનો માતાએ વિરોધ કર્યો હોવાથી માર માર્યો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યુ છે.

અને આ ઘટનાની વિગત એવી છે કે રવિવારે રાત્રે આશીષ નામનો યુવક તેની પાયલબેન ના ઘરે માતા 65 વર્ષીય જમનાબેનને ઈજાગ્રસ્ત હાલતમાં લઈને પહોંચ્યો હતો જ્યા આશીષ એ માતા બાઈક પરથી નીચે પટકાયા હોવાનુ જણાવ્યુ હતુ અને પાયલ માતા પાસે પહોચી ત્યારે જમનાબેન ના કાન અને મોઢામાંથી લોહી વહી રહ્યુ હતુ.અને ત્યારે બહેને માતાને હોસ્પિટલ માં દાખલ કરાવી હતી ને ભાઈ પર શંકા જતા શાહીબાગ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી.

મિત્રો સારવાર દરમ્યાન માતા જમનાબેનનુ મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આશિષ ની ધરપકડ કરી છે અને આ કેસમાં યુવકને 50 વર્ષની મહિલા સુનિતા સાથે સંબંધો હોવાનું બહાર આવ્યું છે. આશિષની માતા જમનાબેન આ સંબંધથી દુ:ખી હતી. તે આશિષને સંબંધ ખત્મ કરવા કહેતા હતાં તેથી આશિષે અગાઉ પણ તેની માતાને માર માર્યો હોવાના આક્ષેપો બહેને કર્યા છે. આશિષે માતા બાઈક પરથી નીચે પટકાઈ હોવાનુ રટણ ચાલુ જ રાખ્યુ છે.

મિત્રો જેમા આશિષ રાત્રે 3 વાગે તેની માતાને બાઈક પર લઈને કયાં જઈ રહ્યો હતો એ સવાલનો જવાબ તેની પાસે નથી. જે મહિલા સાથે તેના સંબંધ હતા તે પણ ઘર છોડીને ફરાર થઈ ગઈ છે અમે હજુ સુધી હત્યાને લઈને સ્પષ્ટ પુરાવા હાથે લાગ્યા નથી. મહિલાના પોસ્ટમોર્ટમ ના રિપોર્ટ બાદ જ હત્યા કે અકસ્માત મોતની સ્પષ્ટતા થઈ શકશે. હાલમા પોલીસે આક્ષેપોને લઈને હત્યાનો ગુનો નોંધી આશિષની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

જ્યારે મિત્રો આવાજ એક બીજા કિસ્સામા બન્યુ છે એવુ કે એક પતિ એ તેની પત્નીની સોપારી આપી હત્યા કરાવી દીધી હતી અને આજોઇ દરેક લોકો હેરાન થઈ ગયા છે મિત્રો આ સમગ્ર કિસ્સો બિહારના એક ગાંમની છે જ્યા પતિએ પત્નીના ત્રાસ થી કંટાળીને તેની હત્યાની સોપારી આપી હતી અને આ જાણીને ગામના દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા તો આવો મિત્રો આવો જાણીએ કે આ કિસ્સામા આખરે શુ બન્યુ હતુ.

મિત્રો એક પતિ પોતાના પત્નીની ગાળો સાંભળીને એટલો પરેશાન થયો હતો કે તેણે લગ્નના 15 વર્ષ બાદ 50 હજાર રૂપિયાની સોપારી આપીને તેની હત્યા કરાવી દીધી હતી અને ત્યારબાદ પોલિસ સ્ટેશનમા જઈને આરોપીઓને પકડવા માટે ઢોંગ કરવા લાગ્યો હતો અને આ સમગ્ર ઘટના બિહારના એક ગામ ની છે જ્યા થોડાક દિવસ પહેલા ત્રિવેણીગંજના મેલા ગ્રાઉન્ડ સ્થિત વેપારી નવિન ની પત્નીની અજ્ઞાત લોકોએ ઊંઘતી અવસ્થામાં ગોળી મારીને હત્યા કરી દીધી હતી અને ત્યારબાદ આ મામલો પોલીસ માટે પડકાર બની ગયો હતો.

મિત્રો ત્યાના એસપી વિનય કુમારના જણાવ્યા પ્રમાણે પોલીસને હત્યાની જાણકારી મહિલાના પતિએ આપી હતી અને તેણે જ અજાણ્યા લોકો સામે ત્રિવેણીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જ્યા પોલીસે જ્યારે પોતાની તપાસ શરૂ કરી ત્યારે આરોપીઓના ઘરમાં દાખલ થતા અને નીકળતા સીસીટીવી ફૂટે હાથ લાગ્યા હતા અને જ્યારે તપાસ આગળ વધી તો આરોપીઓ અને મહિલાના પતિ નવિન વચ્ચે વાતચીત થયાની જાણ થઈ હતી.

અને જ્યારે આ અંગે મહિલાના પતિની પોલીસે પૂછપરછ શરૂ કરી તો પતિએ જણાવ્યું કે તેની પત્ની તેને ગાળો ભાંડતી હતી અને આવું તે છેલ્લા કેટલાય વર્ષોથી કરતી હતી પરંતુ ચાર વર્ષથી તે પરેશાન હતો જેના કારણે તેની હત્યા કરાવી દીધી હતી અને હત્યા કરાવવા માટે બે કોન્ટ્રાક્ટ કિલર મનુ અને ઝફર ને 30 હજારની સોપારી આપી હતી અને તેણે તે દિવસે સવારે 4 વાગ્યે ઘરમાં ઘૂસીને મહિલાની ગોળી મારી હત્યા કરી હતી.

મિત્રો તે ઉલ્લેખનીય છે કે નવિન અને તેની પત્નીના લગ્ન વર્ષ 2005માં થયા હતા અને આ બંનેને બે બાળકો હતા જેમાં 10વર્ષની પુત્રી અને 8 વર્ષનો પુત્ર હતો અને છેલ્લા ચાર વર્ષથી પતિ પત્ની વચ્ચે અનબન રહેતી હતી અને આરોપી પતિનું કહેવું છે કે તેની પત્ની સતત ગાળો બોલતી રહેતી હતી જેનાથી તે ખૂબ જ પરેશાન રહેતો હતો અને જેના કારણે સોપારી આપીને હત્યા કરાવી દીધી હતી.

જ્યારે મિત્રો બીજા કિસ્સામા સાવ આનાથી અલગ છે જેમા પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી હતી જ્યા ભિવંડીના સમદાનગરના નાલાચૌલમાં રહેતી એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી હતી અને પતિની હત્યા માટે મહિલાએ દોઢ લાખની સોપારી આપી હોવાનું પણ સામે આવ્યું છે અને પોલીસે આ કેસમાં આરોપી મહિલા અને તેના બોયફ્રેન્ડ સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી અને તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા અને કોર્ટે દરેકને એક અઠવાડિયા માટે પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ યોગેશ તેની પત્ની મીના અને 15 મહિનાના બાળક સાથે સંદાનગરના નાલાચૌલમા બે વર્ષથી રહેતો હતો અને તેનો પિતરાઇ ભાઈ વિશાલ મીના ને મળવા માટે હંમેશા આવતા હતા અને આ સમય દરમિયાન મીનાને તેના કઝીન સાથે અફેર હતું અને યોગેશને આ વિશે ખબર પડી હતી જેના કારણે વારંવાર પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો હતો અને તેનાથીજ કંટાળીને મીના વિશાલ સાથે મળીને પ્રેમના માર્ગ પરથી દૂર થવા માટે તેના પતિની હત્યા કરવાની યોજના બનાવી હતી.

મિત્રો આ બંનેએ યોગેશની હત્યા માટે 1.5 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ પીરાણીદાદાના રહેવાસી કલ્લુ ને આપ્યો હતો અને તેને અગાઉથી રૂ. 40,000 પણ આપ્યા હતા અને એક રાત્રે જ્યારે યોગેશ તેના ઘરે સૂઈ રહ્યો હતો ત્યારે મીના અને વિશાલની મદદથી કલ્લુ તેના મિત્ર ફઝલ ની સાથે ઘરમાં પ્રવેશ કર્યો અને ત્યાં સુધી તે ત્યાં સુધી યોગેશ ના મો ને ઓશીકું વડે દબાવી દીધુ હતુ અને મૃત્યુ ન થાય ત્યાં સુધી તેને ઉઝરડાથી માર મારવામાં આવ્યો હતો.

અને આ પછી પતિની હત્યાને અકસ્માત બનાવવા માટે બીજા દિવસે સવારે મીના ભિવંડી શહેર પોલીસ મથકે ગઈ હતી અને તેના પતિની બાઇક અકસ્માતનો શિકાર બનવાની કહાની જણાવી હતી અને તેણે પોલીસને જણાવ્યું કે, અકસ્માત બાદ યોગેશ ઘરે આવ્યો હતો અને દવા પીધા પછી સૂઈ ગયો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું અને પોલીસે આ કેસ આઇજીએમ હોસ્પિટલમાં ડેડ બોડીના પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો જેના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે યોગેશનું ગૂંગળામણ થી મોત નીપજ્યું હતું.

અને આ પછી શંકાના આધારે પોલીસે મીના અને વિશાલ ના મોબાઈલ ફોન કોલ્સની તપાસ કરતાં મામલો સ્પષ્ટ થયો હતો અને કડક પૂછપરછમાં બધી બાબતો સામે આવી અને ભિવંડી શહેર પોલીસે આઈપીસીની કલમ 302 અને 34 હેઠળ ગુનો નોંધી મીના અને વિશાલ, કલ્લુ અને ફઝલ ની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાંથી તેમને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે અને આ કેસની તપાસ પીએસઆઇ રવિન્દ્ર પાટિલ કરી રહ્યા છે.

મિત્રો જયારે આવા જ એક બીજા કિસ્સામા બન્યુ છે એવુ કે 45 વર્ષના પતિથી અસંતોષ હોવાથી 25 વર્ષીય યુવતીએ 30 વર્ષના યુવક સાથે સંબંધ બાંધ્યા હતા અને એક દિવસ આ બંને રંગરેલિયાં મનાવતાં હતાં ને મજા કરતાં હતા અને અઢી વર્ષના પ્રેમ સંબંધ પછી યુવતીને પતિથી છૂટીને પ્રેમી સાથે રહેવાની ઈચ્છા થતાં તેણે પ્રેમીને વાત કરી હતી અને ત્યારે તેની પત્ની અને અને પત્નીના પ્રેમી એ હત્યાનું કાવતરું ઘડી હત્યાને અંજામ આપ્યો હતો.

મિત્રો શુક્રવારે એસ જી હાઇવે પર સરખેજ પાસે ક્રૂરતા પૂર્વક યુવાનની હત્યા કરેલી લાશ મળી આવી હતી અને આ હત્યાના કેસમાં કાઈમ બ્રાંચે ભેદ ઉકેલી લીધો છે અને 2 લોકોની ધરપકડ કરી હતી અને આ પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો અને આ મૃતક યુવાનની પત્નીને જ એક અન્ય યુવક સાથે પ્રેમ સબંધ હોવાથી પત્નીએ પતિની હત્યા કરવાનું કાવતરું ઘડી હત્યા કરી નાંખી હતી અને કાઈમ બ્રાંચે મૃતકની પત્ની અને પ્રેમીને ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી છે.

મિત્રો થોડાક દિવસ પહેલા એસ જી હાઇવે પાસે અંદાજ પાર્ટી પ્લોટથી મહોમદપુરા ગામ જવાના રસ્તે 46 વર્ષીય વિકાસ પટેલ નામના યુવાનની તીક્ષ્ણ હથિયાર વડે ધા ઝીકીને હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી અને આ કેસમાં કાઈમ બ્રાંચે બે આરોપી ધરપકડ કરી છે જેમા મૃતક વિકાસ પટેલની હત્યા કરવાનો પ્લાન તેની પત્નીએ જ બનાવ્યો હતો તેવુ બહાર આવ્યુ છે કારણ કે મૃતકની પત્નીના અક્ષર નામના યુવાન સાથે પ્રેમસંબંધ હતા અને થોડાક દિવસ પહેલા મૃતક વિકાસ નોકરીથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેની જ પત્નીના પ્રેમી અક્ષરે અન્ય ત્રણ લોકો સાથે મળીને હત્યા કરી દીધી હતી અને ફરાર થઇ ગયા હતા.

મિત્રો કાઈમ બ્રાંચની ધરપકડ કરેલા મૃતકની પત્ની નીતા પટેલ અને પ્રેમી અક્ષરે આ બંને બે વર્ષથી પ્રેમસબંધમાં હતા અને મૃતકની પત્ની નીતા અક્ષર સાથે પ્રેમસંબંધ હોવાથી પતિ વિકાસ સાથે અવાર નવાર ઝધડો કરતી હતી અને પત્ની નીતા ને પતિથી છુટકારો મેળવવા પ્રેમી સાથે મળી હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જે બાદ પતિ વિકાસે પત્ની નીતા ને ફોન કરીને કહ્યું કે નોકરીથી આવતા મોડું થશે જેથી પત્ની નીતા એ પ્રેમીને ફોન કરી જાણ કરી ત્યારબાદ પ્રેમી અક્ષર મુતક વિકાસ ની નોકરી વાળી જગ્યાએ હત્યા કરવા પહોંચી ગયો અને વિકાસ નોકરી પુરી કરીને બહાર આવતા જ પ્રેમી સહિત 3 લોકોએ તીક્ષ્ણ હથિયાર ધા ઝીકીને તેને મોત ને ઘાટ ઉતારી દીધો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હત્યારો પ્રેમી અક્ષરે રાજસ્થાનથી મનુ નામના વ્યક્તિને 5 લાખની સોપારી આપી હતી અને ખાસ હત્યા કરવા માટે એક નવી આઈ 10 કાર પણ લીધી હતી જો કે પ્રેમી અક્ષર,મનુ અને અજણીયા શખ્સો ભેગા મળી હત્યા કરી દીધી હતી અને ઉલ્લેખનીય છે કે મૃતક વિકાસ પટેલના અગાઉ બે વખત લગ્ન થઈ છુટાછેડા થયેલ અને નીતા સાથે ત્રીજા લગ્ન હતા જેમાં મૃતક 46 વર્ષ ઉંમર હતી ત્યારે પત્ની 27 વર્ષની હોવાથી બંને અવાર નવાર ઝધડો થતો હોવાનું પત્ની પૂછપરછ સામે આવ્યું છે.

મિત્રો આવો જ એક બીજો કિસ્સો સામે આવ્યો છે નેક્પુરા ના મંગળવારે રાત્રે એક મહિલાએ તેના પ્રેમી અને તેના સહાયક સાથે મળીને ખાડાની વસાહતમાં તેના પતિની હત્યા કરી દીધી હતી અને જ્યારે પરિવારે જણાવ્યું કે પતિની મોતનું કારણ દારૂ હતું તો પોલીસે કડક પૂછપરછ કર્યા બાદ આ મામલો બહાર આવ્યો હતો અને ઘટના બાદ મહિલાનો પ્રેમી અને તેનો સાથી બંને ભાગી છૂટયા હતા.

મિત્રો સમગ્ર કિસ્સા મા બન્યુ હતુ એવુ કે ધૌજા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કરામબીરસિંહે જણાવ્યું હતું કે પોલીસને બાતમી મળી હતી કે નેકપુર ખાડો વસાહતમાં લખન નામના 36 વર્ષીય યુવકની હત્યા કરાઈ છે અને જ્યારે પોલીસ તેના ઘરે પહોંચી ત્યારે તેની પત્ની મધુ ત્યાં હાજર હતી અને જ્યારે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું કે હત્યાની રાત્રે ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી અને ત્યારે ઘરમાં ફક્ત લખન અને તેની પત્ની જ રહેતા હતા.

મિત્રો પોલીસે જણાવ્યું કે લખન એક ટ્રક ચલાવતો હતો અને તે મૂળ રાજસ્થાનના અલવરનો હતો જ્યારે મધુની સઘન પુછપરછ કરવામાં આવી ત્યારે તેણીએ પ્રેમી અને પતિ સાથે કામ કરતા ક્લીનર સાથે કામ કરીને ગુનો કર્યો હોવાનું બહાર આવ્યું હતુ અને પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને આ ઘટના બાદ લખનના ભાઈ ઓમપ્રકાશની ફરિયાદના આધારે પોલીસે મધુ, તેના પ્રેમી અને ક્લીનર સામે ગુનો નોંધી મધુની ધરપકડ કરી હતી અને પોલીસ ફરાર થઈ રહેલા બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

મિત્રો પોલીસે જણાવ્યું હતુ કે આ ઘટનાને અંજામ આપ્યા બાદ મધુ અને તેના પ્રેમી લાશ છુપાવવા માટે કાવતરું ઘડી રહ્યા હતા પરંતુ ક્લિનરના ડરથી ભાગી છૂટ્યા પછી તેની યોજના નિષ્ફળ ગઈ હતી અને આ પછી મધુનો પ્રેમી તેને શોધવા નીકળ્યો હતો પણ પાછો ફર્યો નહીં. હત્યાના બે કલાક બાદ પણ પ્રેમી પરત નહીં આવ્યા બાદ મધુએ કાવતરા હેઠળ પોલિસ અને લખન ના ભાઇને ઓમપ્રકાશ ને ફોન કરીને તેનુ મૃત્યુ દારુ પીવાથી થયુ છે તેવી જાનકારી આપી હતી.