99% તમે નહિ જાણતા હોય કે એક પુરુષ અને સ્ત્રી દિવસમાં આટલી વાર કરે છે સંભોગનો વિચાર, જાણી લો…

0
25

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે સંભોગ શબ્દ આવતા દરેક લોકો પોતાનુ મો ફેરવી લે છે કારણ કે જાહેરમા આ વાત વિશે કોઇપણ વાત કરવા માટે તૈયાર હોતા નથી પરંતુ મિત્રો કહેવાય છે કે આખા દિવસ દરમિયાન પુરુષો લગભગ 34 વાર સંભોગ વિશે વિચારે છે.

પરંતુ તેના સબંધીત મહિલાઓનો આંકડો શુ છે સામાન્ય રીતે સ્ત્રીઓ વિશે એવું કહેવામાં આવે છે કે તેઓ સંભોગ માટેની તેમની ઇચ્છા વિશે મુખરથી વિચારતી નથી અને બોલતી પણ નથી અને હજી પણ તમારા અનુમાન મુજબ મહિલાઓ સંભોગ વિશે દિવસમાં કેટલી વાર વિચાર કરતી હશે પરંતુ આજનો વિષય આ નથી પરંતુ બીજો છે જેમા મિત્રો આજે આપણે વાત કરીશુ કે જે નેટવર્કિગ સાઈટ ઉપર જે પોર્ન ફિલ્મોમા સંભોગ માટેનો સમય 30થી 40 મિનિટ સુધી બતાવવામાં આવે છે તે શુ ખરેખર સાચો હશે તો દોસ્તો આવો જાણીએ કે હકીકતમા સંભોગ માટે કેટલો સમય અનુકુળ રહે છે.

જ્યાં એકબાજુ પુરુષો દિવસમાં 34 વખત સેક્સ વિશે વિચારે છે ત્યાં બીજી બાજુ મહિલાઓ દિવસમાં 18 વખત સેક્સ વિશે વિચારે છે તેવું એક રિસર્ચમાં જાણવા મળ્યું છે. મહિલાઓની સરખામણીમાં પુરુષોમાં સેક્સની ઈચ્છાનું ટેસ્ટોસ્ટેરોન લેવલ વધારે જોવા મળે છે. આ કારણે મહિલાઓની સરખામણીમાં પુરુષો સેક્સ વિશે વધારે વખત વિચારે છે. આ સિવાય પુરુષોના મગજમાં સેક્સની કલ્પના પણ વધારે જોવા મળે છે.મહિલાઓ સેક્સમાં પ્રેમની શોધ કરે છે જ્યારે પુરુષો પોતાનો અહંકાર સંતોષવા માટે પણ સેક્સનો સહારો લેતા હોય છે.

સેક્સ માણવાની ઇચ્છાની વાત કરીએ તો તે માટે કહેવાય છે કે સૌથી વધુ તે પુરુષોને જ થતી હોય છે. આ અંગે ઘણા સવાલો પણ છે. જેમ કે, પુરુષો એક દિવસમાં કેટલી વખત સેક્સ વિશે વિચારે છે? જો કે કેટલાક લોકો કહે છે કે, પુરુષો દર સાત મિનિટે સેક્સ વિશે વિચારે છે, જ્યારે કેટલાક લોકો હંમેશા. પરંતુ સત્ય કંઈક જુદુ જ છે. આપને જાણીને નવાઇ લાગશે કે, એક અભ્યાસ દર્શાવે છે કે પુરુષો સેક્સ વિશે દિવસમાં સરેરાશ 13 વખત વિચારે છે .

લોકો પર કરવામાં આવેલા સર્વેમાં આ વાત જાણવા મળી છે કે, પુરુષો દિવસમાં આશરે 13 વખત તો સેક્સ અંગે વિચારે જ છે. જો કે આ અંગે મહિલાઓ પણ ઓછી નથી. મહિલાઓ દિવસમાં આશરે 5 વખત સેક્સ વિશે વિચારે છે. પુરુષો વિશે કરવામાં આવેલા આ સર્વે પર ધ્યાન આપીએ તો પુરુષો ભલે દિવસમાં 13 વખત સેક્સ વિશે વિચારતા હોય પણ ફક્ત 2 વખત જ સેક્સ માણે છે. અને વર્ષમાં ફક્ત 104 વખત સેક્સનો આનંદ ઉઠાવે છે.

જો કે મહિલાઓ થોડું વધારે વજન ધરાવતાં પુરુષો સાથે સેક્સ માણવા માટે વધારે આકર્ષિત થાય છે. જ્યારે ઓછા કે સામાન્ય વજનવાળા પુરુષો સાથે સેક્સ માણવા માટે તેમની ઇચ્છા ઓછી હોય છે. આ સાથે સેક્સ સ્ત્રી-પુરુષ પર ઘણી શારીરિક, મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક અસર કરે છે. અને તે આપણને તંદુરસ્ત તેમજ ડિપ્રેશનથી દૂર રાખવામાં પણ મદદરૂપ થાય છે

સંભોગ માણવાની ઇચ્છાની વાત કરીએ તો તે માટે કહેવાય છે કે સૌથી વધુ તે પુરુષોને જ થતી હોય છે. આ અંગે ઘણા સવાલો પણ છે. જેમ કે, પુરુષો એક દિવસમાં કેટલી વખત સેક્સ વિશે વિચારે છે? જો કે કેટલાક લોકો કહે છે કે, પુરુષો દર સાત મિનિટે સેક્સ વિશે વિચારે છે, જ્યારે કેટલાક લોકો હંમેશા. પરંતુ સત્ય કંઈક જુદુ જ છે. આપને જાણીને નવાઇ લાગશે કે, એક અભ્યાસ દર્શાવે છે કે પુરુષો સેક્સ વિશે દિવસમાં સરેરાશ 13 વખત વિચારે છે .

લોકો પર કરવામાં આવેલા સર્વેમાં આ વાત જાણવા મળી છે કે, પુરુષો દિવસમાં આશરે 13 વખત તો સેક્સ અંગે વિચારે જ છે. જો કે આ અંગે મહિલાઓ પણ ઓછી નથી. મહિલાઓ દિવસમાં આશરે 5 વખત સેક્સ વિશે વિચારે છે. પુરુષો વિશે કરવામાં આવેલા આ સર્વે પર ધ્યાન આપીએ તો પુરુષો ભલે દિવસમાં 13 વખત સેક્સ વિશે વિચારતા હોય પણ ફક્ત 2 વખત જ સેક્સ માણે છે.અને વર્ષમાં ફક્ત 104 વખત સેક્સનો આનંદ ઉઠાવે છે.

જો કે મહિલાઓ થોડું વધારે વજન ધરાવતાં પુરુષો સાથે સેક્સ માણવા માટે વધારે આકર્ષિત થાય છે. જ્યા ઓછા કે સામાન્ય વજનવાળા પુરુષો સાથે સેક્સ માણવા માટે તેમની ઇચ્છા ઓછી હોય છે. આ સાથે સેક્સ સ્ત્રી-પુરુષ પર ઘણી શારીરિક, મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક અસર કરે છે. અને તે આપણને તંદુરસ્ત તેમજ ડિપ્રેશનથી દૂર રાખવામાં પણ મદદરૂપ થાય છે.

જો આંકડામાં વિશ્વાસ કરીએ તો દર સાત સેંકડે સેક્સ વિશે વિચારવું એનો મતલબ એક કલાકમાં 514 વખત વિચારવું અથવા આશરે દરરોજ 7200 વખત વિચારવું. શું આ વધારે પડતું નથી? મારા માટે આ એક મોટો આંકડો છે. હું માનું છું કે એક દિવસમાં આવતા અન્ય કોઈ પણ વિચાર કરતાં વધુ આ મોટો આંકડો છે.

સેક્સ વિશે વાત કરવામાં અથવા તે વિશે વિચારવામાં કશું ખોટું નથી. સેક્સ આપણા શરીરની કુદરતી જરૂરિયાત છે અને સ્વાભાવિક પ્રક્રિયા છે. આપણે આપણા શરીરની જરૂરિયાત વિશે વિચારવામાં શરમાવું જોઈએ નહીં. જ્યારે પણ મનમાં સેક્સ વિશેના વિચારો આવે ત્યારે તેને નકારાત્મકરીતે લેવા જોઈએ નહીં. સેક્સનો મતલબ પણ અલગ-અલગ લોકો માટે જુદો-જુદો હોય છે.

જ્યાં એકબાજુ પુરુષો દિવસમાં 34 વખત સેક્સ વિશે વિચારે છે ત્યાં બીજી બાજુ મહિલાઓ દિવસમાં 18 વખત સેક્સ વિશે વિચારે છે તેવું એક રિસર્ચમાં જાણવા મળ્યું છે. મહિલાઓની સરખામણીમાં પુરુષોમાં સેક્સની ઈચ્છાનું ટેસ્ટોસ્ટેરોન (Testosterone) લેવલ વધારે જોવા મળે છે. આ કારણે મહિલાઓની સરખામણીમાં પુરુષો સેક્સ વિશે વધારે વખત વિચારે છે. આ સિવાય પુરુષોના મગજમાં સેક્સની કલ્પના પણ વધારે જોવા મળે છે.

મહિલાઓ સેક્સમાં પ્રેમની શોધ કરે છે જ્યારે પુરુષો પોતાનો અહંકાર સંતોષવા માટે પણ સેક્સનો સહારો લેતા હોય છે. તમે શારીરિક જરૂરિયાતો સંતોષી શકો પણ ક્યારેય અહંકારનો પૂરી રીતે સંતોષી શકશો નહીં. પુરુષ વધારે પાર્ટનર ઈચ્છતા હોવાને કારણે પણ સેક્સ વિશે વધારે વિચારે છે જ્યારે મહિલાઓ પોતાના એકમાત્ર પાર્ટનરને સંતોષ આપવાનું વિચારે છે.

તમે શારીરિક જરૂરિયાતો સંતોષી શકો પણ ક્યારેય અહંકારનો પૂરી રીતે સંતોષી શકશો નહીં. પુરુષ વધારે પાર્ટનર ઈચ્છતા હોવાને કારણે પણ સેક્સ વિશે વધારે વિચારે છે જ્યારે મહિલાઓ પોતાના એકમાત્ર પાર્ટનરને સંતોષ આપવાનું વિચારે છે.મિત્રો સંભોગ દરેકના જીવનમાં એક વિશેષ ક્ષણ હોય છે અને આ અંગે દરેકના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો હોય છે અને આને લગતા ઘણાં જટિલ વિષયો છે જેના આધારે આજ સુધી કંઈપણ યોગ્ય રીતે કહેવું મુશ્કેલ છે પરંતુ આજના સમયમાં ઘણી સ્ત્રીઓ પુરુષોના મનમાં સંભોગ માટેનો યોગ્ય સમય અને કેટલી વાર તેનો ઉપયોગ કરે છે.

તેના વિશે અનેક પ્રકારના પ્રશ્નો ઉભા કરે છે અને તે લોકો આ પ્રશ્નોના જવાબો શોધવા માટે પુસ્તકો અથવા ઇન્ટરનેટનો આશરો લે છે પરંતુ ઘણાં પુસ્તકો અને લેખ વાંચ્યા પછી પણ તેમને સંતોષકારક જવાબો મળતા નથી.મિત્રો મોટાભાગના લોકોમાં સંભોગ માટે કેટલો સમય આપવો જોઈએ તે જાણવાની ઉત્સુકતા રહે છે અથવા એમ કહો કે સંભોગ કરવા કેટલો સમય કરવો જોઈએ તો આનું મુખ્ય કારણ એ છે કે લોકોને સંભોગ પ્રત્યે ઘણી ખચકાટ હોય છે અને લોકોનું માનવું છે કે લાંબા સમય સુધી સંભોગ માણવાથી અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ વધી જાય છે.

પરંતુ ખરેખર એવું હોતુ નથી તો ચાલો તમને જણાવીએ કે સંભોગમાં કેટલો સમય પસાર કરવો જોઇએ તાજેતરમાં આ વિશે ઘણી સ્ત્રીઓની ચર્ચા કરવામાં આવી હતી અને ઘણા આશ્ચર્યજનક ઘટસ્ફોટ બહાર આવ્યા હતા.આ સર્વેમાં મહિલાઓને પૂછવામાં આવ્યું છે કે તેઓ સંભોગમાં કેટલો સમય વિતાવે છે તો મોટાભાગની મહિલાઓએ કહ્યું કે તેઓ સામાન્ય રીતે ફોરપ્લેમાં 5 થી 9 મિનિટ અને સંભોગ દરમિયાન 10 થી 14 મિનિટ વિતાવે છે અને દરેક પુરૂષના મનમાં એવો સવાલ પેદા થાય છે કે પોતાના સાથીને સેક્સ દરમ્યાન સંતોષ આપવા માટે કેટલો સક્ષમ છે.

તેમજ પોર્ન ફિલ્મ જુઓ ત્યારે તેમાં 30-40 મિનિટ સુધી સંભોગની ક્રિયા દર્શાવવામાં આવતી હોય છે. જેના પરિણામે સમયને લઈને ઘણા પુરૂષો ચિંતામાં ગળાડૂબ થઈ જાય છે તેમજ વર્ષ 2008માં અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થમાં કેનેડા અને અમેરિકાના ઘણાં ડોક્ટર્સને બોલાવવામાં આવ્યા છે અને અહીં ડોક્ટરોએ સંભોગની સમયાવિધિ વિશે રોચક વાતો બતાવી છે.

તેમજ ડૉક્ટરનું માનવું હતું કે પાર્ટનર સાથે સેક્સની અવધિ એ બંનેના મૂડ પર આધારિત હોય છે તેમજમિત્રો ડૉક્ટર્સે બતાવ્યું કે જો તમે ત્રણ મિનિટ સુધી સંભોગ કરવા માટે સક્ષમ છો તો ચિંતા ન કરો. પણ જો તમે ત્રણ મિનિટથી ઓછો સમય પસાર કરો છો તો ચિંતા કરવાની જરૂર છે. જો તમે ત્રણથી સાત મિનિટમાં સ્ખલિત થાવ છો તો તમારા પાર્ટનરને સંતોષ આપી શકતા નથી અન્વ સેક્સ માટેની સીમા જો તમે 13 મિનિટ સુધી ખેંચી શકો છો તો તમે સામાન્ય છો. ડૉક્ટર્સના જણાવ્યા પ્રમાણે 3-13 મિનિટની અવધિનું સંભોગ સામાન્ય સંભોગની શ્રેણીમાં આવે છે.

અને તે જ સમયે એક સંશોધનથી બહાર આવ્યું છે કે મહિલાઓ જાતીય આત્મીયતામાં લગભગ 13 મિનિટ વિતાવવી તે સામાન્ય બાબત છે જેમાં મોટા ભાગનો સમય ફોરપ્લેમાં ખર્ચવામાં આવે છે જો કે.નિષ્ણાતો કહે છે કે વાસ્તવિકતા કઇક જુદી છે અને જે વ્યક્તિ સંભોગમાં વધારે સમય પસાર કરે છે તે પૂરી રીતે સ્વસ્થ હોય છે. જો 30 મિનિટ સુધી કોઈ પુરૂષ સંભોગ કરે છે તો તેનો પાર્ટનર પણ 30 મિનિટ સુધી સક્ષમ હોવો જોઈએ નહીં તો બાદમાં સેક્સ કષ્ટદાયક બને છે.સંભોગ એટલે પાર્ટનર્સનું મધુર મિલન અને આ મિલન દરમ્યાન બંને પાર્ટનરની સહમતિ, મૂડ, સ્વાસ્થ્ય, આહાર, નિંદ્રા આ તમામ વસ્તુઓ આધાર રાખે છે.

જેથી સમયના વિશે હવે વિચારવાની વાત એ છે કે તમે 30 મિનિટ સુધી સંભોગ કરી શકો છો શું તમે સંભોગ દરમિયાન અને ફોરપ્લેય દરમિયાન સંતુષ્ટ છો જો જવાબ ના માં હોય તો તમારે ફરીથી વિચારવાની જરૂર છે અને તમારી જાતીય જીવનને રિચાર્જ કરવાની જરૂર છે અને જો તમારા જીવનસાથીને વધુને વધુ સમય આપો અને જો તમારો પાર્ટનર સમય અંગે વારંવાર ફરિયાદ કરે છે તો તે મહત્વનું છે કે તમે બંને એક સાથે વાત કરો કારણ કે આપણા દેશમાં સંભોગ વિશે કોઈ ખુલ્લી વાતો કરતા નથી અને જ્યારે સલાહકારો ખૂબ દૂર છે ત્યારે ભાગીદારો એકબીજા સાથે વાત કરવાથી શરમાવે છે અને આવી સ્થિતિમાં બંનેમાં મુશ્કેલી ઉભી થાય છે અને જો તમે સંભોગનો સંપૂર્ણ આનંદ માણવા માંગતા હો તો તમારી વચ્ચે તે અંગે ખુલીને વાત કરો.