રાત્રે પત્નીને ખુશ કરતો અને દિવસે ગામ ની ભાભીઓને,પણ એક દિવસ બધા ને એકસાથે મન થઈ ગયુ

0
427

વાત અમારા ગામડાની છે જ્યાં અમિત રહેતો અમિત આમ તો મારો ભાઇબંધ આખો દિવસ રખડવા સિવાય કશું જ કામ કરતો નહીં એટલે એના ઘરના લોકો પણ તેને આખોયે દિવસ ડફણા માર્યા રાખતા કે કંઇક તો કામ કર અમિતને આમ તો કંઈ જ આવડતું ન હતું.

પણ ડફોળ એના ભાઇબંધો ભેગો ઢોર ચરાવવા જતો એટલે ધીરેધીરે માલઢોરને કેમ સાચવવા તે એને આવડવા લાગ્યું અને ધીરેધીરે તે ભેંસોને દોહવાનું કામ કરવા લાગ્યો પછી તો અમિત ધીરેધીરે ભેંસો દોહવામાં એવો પાવરધો થઇ ગયો.

કે ભેંસો દોહવાની તેની સ્પીડ જોઇને ગામની મહિલાઓ કહેવા લાગી કે અમિતભાઇ અમારે ઘેર દોહવા આવજો ધીરેધીરે કામ ધંધા વગરનો કેહવાતો અમિત ગામમાં ભેંસો દોહવાની બાબતમાં જાણે દાદો બની ગયો.

અમિતનું કામ વહેલી સવારે શરૂ થાય ત્યારબાદ તે સવારે દસેક વાગ્યા સુધીમાં પોતાના ગામના લગભગ વીસેક ઘરમાં ભેંસો દોહવાનું કામ પતાવી દે ગામના બધા પુરુષ લોકો તો સવારે શિરામણ કરીને પોતપોતાના વાડી ખેતરોમાં જતા રહે.

સાથે ભાથું હોય એટલે બપોરે ઘેર આવવાનો પ્રશ્ન જ ન હોય ગામડાઓમાં બપોરના સમયે આમ તો બધા સૂઇ જાય પણ અમિત સવારે 10 વાગ્યે ઘરે આવ્યા બાદ અગિયાર વાગ્યે જમીને પછી એકાદ કલાક લાંબો વાહો કરીને પછી ફરી.

પાછો અમિત ગામ આખામાં રખડવા નીકળી જાય બપોરના સમયે ગામડાની સૂમસામ શેરીઓમાં માવા ચોળતો ચોળતો અમિત નીકળે એવામાં એક દિવસ ગામની એક ભાભીની નજર અમિત પર પડી એટલે.

તેને અમિતને કહ્યું એ અમિત્યા મારે ત્યાં ભેંહ દોવા આવીશ એટલે અમિત પાછો સીન નાખતો બોલ્યો ભાભી સોરી હું બહુ બીઝી રહું છું મારે પેલેથી જ 10 ઘરના ઢોરના દોવાના હોય એટલે મારા હાથ રહી જાય છે.

ભાભી બોલ્યા રેવા દેને મને ખબર છે તું ભેંહૂ દોતા દોતા શું કરતો હોશ આ સાંભળીને અમિત ચોંકી ગયો અમિતને ખબર પડી ગઇ કે હું ભેંહુ દોતા દોતા ગામની ભાભીઓ પર લાળ ટપકાવું છું તે આ મોહિની ભાભીને ખબર પડી ગઇ છે.

એટલે અમિતે કહ્યું ભાભી કોઇને કેતા નહીં હું તમારી ભેંહ દોઇ જઇશ પણ એક શરતે હું બપોરે 2 થી 4ની વચ્ચે આવીશ ભાભી પણ સમજી ગયા કે અમિત ભેંસ દોહવાના બહાને બપોર વચ્ચે જ ઘરે આવવા માંગે છે.

ભાભી પણ તેના નામ જેવા જ રસીલા હતા એટલે ભાભીએ કહ્યું સારુ બપોર વચ્ચે આવજે બે ત્રણ દિવસ બપોરના સમયે ભેંસ દોહવા આવેલા અમિતે મોહિની ભાભી સામે પણ એવી જ નજરથી જોવાનું શરૂ કર્યું.

એટલે ભાભીના મનમાં રહેલો ઉમળકો પણ ફૂટી નીકળ્યો એક દિવસ મોહિની ભાભી બોલ્યા એલા અમિત આમ ક્યાં સુધી ભેંહૂ દોતો રહીશ કંઇક વિચાર્યુ છે આગળ શું કરવું છે અમિત પાછો વળીને બોલ્યો કે દિવસનું વિચારું છું.

પણ મેળ પડતો નથી મસ્તીખોર મોહિની ભાભી બોલ્યા સાલા હું કામની વાત કરું છું ભાભી હું પણ કામની જ વાત કરું છું આમ ભાભીનું ગ્રીન સિગ્નલ મળતા જ ભેંસ દોહવા આવતો અમિત ન જાણે ક્યારે ભાભીની પડખે ચડવા લાગ્યો.

ધીરેધીરે રોજનો નિત્યક્રમ બની ગયો ગામ નાનું હોય એટલે ભાભી-ભાભીઓ વચ્ચે થતું મીઠી મીઠી વાતુમાં અમુક અમુક ભાભીઓ એકબીજાને કહે કે તારા ભાઇ તો હમણા સાવ ઢીલા પડી ગયા છે.

તેવામાં રસિલા ભાઇએ મજાકમાં મજાકમાં કહ્યું કે ભેંસો દોહતો દિનેશ ભાઇ કડક છે આ વાત સામે આવતા જ થોડા જ દિવસમાં દિનેશે તો ડાયરી મેન્ટેન કરવી પડે તેવી સ્થિતી આવી કેમકે ગામની ભાભીઓમાં અમિતની ડિમાન્ડ એટલી વધી ગઇ.

કે ભેંસુ દોનારો અમિત હવે અનેક ભાભીઓને રેબઝેબ કરવા લાગ્યો આમ નાના એવા ગામમાં ભાભીઓ માટે રાત્રે ઘરવાળો અને દિવસે દોનારો મળી ગયો અમિતના જાણે દિવસો હતા દિવસભર રખડતો અમિત બાદમાં ગામ આખામાં વટથી ફરતો થઇ ગયો હતો અમિત.