90 વર્ષ જુના વડમાં ખુદ હનુમાનજીએ આપ્યા દર્શન,તસવીરોમાં તમે પણ કરીલો દાદા ને નમન.

0
18

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે કલયુગમાં મહાબલી હનુમાનજીને અજર-અમર દેવતા માનવામાં આવે છે, એવું કહેવામાં આવે છે કે મહાબાલી હનુમાનજી પણ કળિયુગમાં પણ જાગૃત દેવતા છે અને તેઓ તેમના ભક્તોની ભક્તિથી ખૂબ જલ્દી પ્રસન્ન થાય છે, જે ભક્ત હનુમાનજીની ઉપાસના કરે છે, તેને વિશેષ લાભ મળે છે.આજના સમયમાં દરેક મહાબલી હનુમાનજીનો આશીર્વાદ મેળવવા ઇચ્છે છે, જેના માટે તેઓ તેમની ભક્તિ અને પૂજા કરે છે, જે ભક્ત ઉપર મહાબલી હનુમાનજી પ્રસન્ન થઇ જાય છે, તે ભક્તની તમામ મુશ્કેલીઓ દુર થઇ જાય છે, મહાબલિ હનુમાનજીની કૃપાથી ભક્ત પોતાનું જીવન આનંદમય વિતાવે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે સુરેન્દ્રનગર જિલ્લામાં હનુમાન ભક્ત સૌથી વધુ છે અને હનુમાનજીના મંદિરો આવેલા છે. જાતજાતના વિચિત્ર નામ ધરાવતા હનુમાનજીના મંદિરો કે ડેરી વગરની એક પણ શેરી મહોલ્લો કે બજાર જોવા નહિ મળે. વઢવાણમાં અનેક હનુમાન મંદિર છે. તેમાં અતિ પ્રાચીન હનુમાન ડેરી ખાંડી પોળ વિસ્તારમાં 100 વર્ષ જૂની છે. અનેક ભક્તોનું આસ્થાનું ધામ છે. અહીં આશરે 90 વર્ષથી વડનું ઝાડ ડેરીની પાછળ ઊંભું છે. આ વડના ઝાડના થડમાં હનુમાનજીની આબેહૂબ આકૃતિ દેખાઈ હતી. જેથી દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે વઢવાણના ખાંડી પોળમાં 100 વર્ષ જૂની હનુમાનની ડેરી આવેલી છે. આ ડેરીની પાછળ આશરે 90 વર્ષથી વિશાળકાય વડનું ઝાડ ઊભું છે. જેના થડમાં અચાનક રામ ભક્ત હનુમાનજીની આબેહૂબ આકૃતિ દેખાઈ હતી. જેના પગલે ભક્તોમાં અચરજ ફેલાયું હતું. જ્યારે દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા. મળતી માહિતી પ્રમાણે વઢવાણના ખાંડી પોળમાં 100 વર્ષ જૂની હનુમાનની ડેરી આવેલી છે. આ ડેરીની પાછળ આશરે 90 વર્ષથી વિશાળકાય વડનું ઝાડ ઊભું છે. જેના થડમાં અચાનક રામ ભક્ત હનુમાનજીની આબેહૂબ આકૃતિ દેખાઈ હતી.

જેના પગલે ભક્તોમાં અચરજ ફેલાયું હતું. જ્યારે દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા.ઝાડમાં હનુમાનની મૂર્તિ આબેહૂબ છે કુદરતી રીતે ઝાડનો આકાર ઉપસેલો છે. આ વડના ઝાડમાં હનુમાનની ઉપસેલી મૂર્તિની તરફ એક બાળકનું ધ્યાન ગયું તેને બધા ભક્તોને દેખાડ્યું હતું. આમા હનુમાનનો કુદરતી આકાર ગદા મુગટ ચેહરો જાણે હનુમાનની રીતસર મૂર્તિ પ્રગટ થતા લોકો દર્શન કરવા ઉમટી પડ્યા. ઝાડમાં હનુમાનની મૂર્તિ આબેહૂબ છે કુદરતી રીતે ઝાડનો આકાર ઉપસેલો છે.

આ વડના ઝાડમાં હનુમાનની ઉપસેલી મૂર્તિની તરફ એક બાળકનું ધ્યાન ગયું તેને બધા ભક્તોને દેખાડ્યું હતું. આમા હનુમાનનો કુદરતી આકાર ગદા મુગટ ચેહરો જાણે હનુમાનની રીતસર મૂર્તિ પ્રગટ થતા લોકો દર્શન કરવા ઉમટી પડ્યા.સ્થાનિક લોકો દાદાનો ચમત્કાર થયો હોવાનું માની રહ્યા છે. સ્થાનિક લોકો દાદાના દર્શન કરવા માટે દોડી આવ્યા હતા. જુના વડના ઝાડમાં કુદરતી ઉભરી આવેલી હનુમાન જીની મૂર્તિના દર્શન કરવા ભક્તોની ભીડ જામી છે. સ્થાનિક લોકો દાદાનો ચમત્કાર થયો હોવાનું માની રહ્યા છે.

સ્થાનિક લોકો દાદાના દર્શન કરવા માટે દોડી આવ્યા હતા. જુના વડના ઝાડમાં કુદરતી ઉભરી આવેલી હનુમાન જીની મૂર્તિના દર્શન કરવા ભક્તોની ભીડ જામી છે.અહીં મંદિર સામે રહેતા અજિત ભાઈ પરમારે જણાવ્યું કે હું રોજ દિવા કરવા મંદિરે જવું છું. મારી સાથે મારો નાનો પૌત્ર આવે છે તે આ આકાર જોયો નેં હનુમાનની મૂર્તિ સ્પષ્ટ દેખાય.અહીં મંદિર સામે રહેતા અજિત ભાઈ પરમારે જણાવ્યું કે હું રોજ દિવા કરવા મંદિરે જવું છું. મારી સાથે મારો નાનો પૌત્ર આવે છે તે આ આકાર જોયો નેં હનુમાનની મૂર્તિ સ્પષ્ટ દેખાય.

મિત્રો સુરેન્દ્ર નગર માં હનુમાનજી નું મંદિર છે જેના વિશે તમને જણાવી દઈએ સુરેન્દ્રનગરમાં 1000 થી વધુ હનુમાનજી મંદિરો હોવાથી સુરેન્દ્રનગર હનુમાનનગર તરીકે ઓળખાવા લાગ્યું છે. આ હનુમાન મંદિરો અલગ ઈતિહાસ અને વિચિત્ર નામોને કારણે ગુજરાતભરમાં જાણીતા બન્યા છે. આ હનુમાન મંદિરોમાં ભક્તોજનો દ્વારા હનુમાન જયંતી નિમિત્તે આશરે પાંચમણ તેલ અને ૩૦ જેટલા કોથળા નાળિયેળ ચઢશે. આ પ્રસંગે દરેક હનુમાન મંદિરે યજ્ઞ, સંતવાણી, ડાયરા સહિતના કાર્યક્રમોમાં હજારો લોકો ઉમટી પડશે.

સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર અને રતનપર જેવા જોડિયા શહેરમાં 1000થી વધુ હનુમાનજી મંદિરો આવેલા હોવાથી સુરેન્દ્રનગર હનુમાન નગર તરીકે પણ ઓળખાઈ રહ્યું છે. સુરેન્દ્રનગરમાં આવેલા દરેક હનુમાનજીના મંદિર માટે લોકો અલગ અલગ માનતા અને માન્યતા ધરાવે છે. આજે હુનુમાન જયંતીએ હનુમાનજીને પાંચ મણ તેલ અને ૩૦ કોથળો નાળિયેર ચડાવવામાં આવશે. હનુમાન જયંતીનું સુરેન્દ્રનગરમાં ખાસ મહત્વ હોવાથી આ દિવસે દરેક મંદિરોને શણગારવામાં આવી રહ્યા છે.

વઢવાણમાં વાઘેલા રોડ પર આવેલા કાનેટી હનુમાન, નાના કેરાળા ગામના મારૂતિ હનુમાન, ગડીયા હનુમાન, ખીજડીયા હનુમાન મંદિરે આ દિવસે ભવ્ય કાર્યક્રમનું આયોજન થતાં લોકો ઉમટી પડશે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં લખતરના ગેથાળા હનુમાન, નારીચાણાના નારીચાણા હનુમાન વગેરે પ્રખ્યાત મંદિરોમાં ભજન સંતવાણી, બટુકભોજનનું ભવ્ય આયોજન થતુ હોવાથી મેળા જેવા માહોલ જામે છે. આથી જ સુરેન્દ્રનગર હનુમાન નગર બની જશે.

સુરેન્દ્રનગર આસપાસ આવેલા હનુમાનજીના મંદિરોના નામો પણ ચિત્રવિચિત્ર. સુરેન્દ્રનગર જિલ્લામાં અમુક હનુમાન મંદિરોના નામો ચિત્ર અને વિચિત્ર છે. જેમ કે, ફોડિયા હનુમાન, હાલતા હનુમાન, ટાડિયા હનુમાન, માથા ફોડિયા હનુમાન, ગટરિયા હનુમાન, માથાભારે હનુમાન, વીજળીયા હનુમાન, ઝાલાવાડમાં આવેલા ખીજડીયા હનુમાન, ગાડિયા હનુમાન, કાનેટી હનુમાન, નાના કેરાલાનાં સ્વયંભૂ હનુમાન, ગથેળા હનુમાન, કેશવીર હનુમાન, પંચમુખી હનુમાન, નારીચાણા હનુમાન, કેસરિયા હનુમાન, ઐતિહાસિક હનુમાન, બાલા હનુમાન જેવા મંદિરો પાછળ ઈતિહાસ પણ છૂપાયેલો છે.