પરિવારમાં વર્ષો થી પુત્રનો જન્મ ન થતો હતો માં મોગલની માનતા રાખી અને થયો ચમત્કાર..

0
434

માતા મોગલ ના પરચા ના કારણે સૌરાષ્ટ્રમાં આવેલું મોગલ ધામ ભક્તોથી ઉભરાતું રહે છે માતા મોગલ હાજરાહજૂર છે અને પોતાના ભક્તોની દરેક ઈચ્છા પૂરી કરે છે આ વાતનો પરચો અત્યાર સુધીમાં અનેક ભક્તોને મળી ચૂક્યો છે.

સૌરાષ્ટ્રમાં આવેલું કબરાઉ મોગલ ધામ લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે અહીં દૂર દૂરથી ભક્તો પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે ભક્તો માને છે કે માતા તેમને દુઃખી જોઈ શકતા નથી.

અને ગણતરીની કલાકોમાં જ તેમના દુઃખ દૂર કરી દેતા હોય છે જ્યારે તેમને માતાનો ચમત્કાર મળે ત્યારે તેઓ મોગલ ધામ આવીને માતાના આશીર્વાદ મેળવે છે આવા જ એક ચમત્કાર વિશે આજે તમને જણાવીએ માં મોગલ ના દરબાર માં જો કોઈ સાચા દિલથી પ્રાર્થના કરે છે.

તો તેની મનોકામના પૂર્ણ થાય છે એક સત્ય ઘટના આજે અમે તમને સત્ય ઘટના બતાવવા જઈ રહયા છીએ તેને જાણીને તમને જરૂરથી માની જશો કે માં મોગલ ભગુડામાં બિરાજમાન છે માં મોગલ તેના ભક્તો સાથે કયારેય અન્યાય થવા દેતી નથી.

એકવાર માં મોગલ કોઈના માથા પર પોતાનો હાથ મૂકી દે છે તો તેના જીવન કયારેક દુઃખ નથી આવતું માં મોગલના આજ સુધી હજારો લાખો ભક્તોને પરચા થયા છે એવામાં જ હાલ આપણે એક એવા પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

જેમાં એક યુવક એક લાખ રૂપિયા લઈને કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે.

ત્યારે એ યુવકે મણિધર બાપુના આશીર્વાદ લીધા ત્યારે મણીધર બાપુએ આશીર્વાદ આપતા કહ્યું કે બેટા શેની માનતા હતી ત્યારે યુવકે જણાવ્યું કે મારા એક લાખ રૂપિયા અટવાઈ ગયા હતા અને તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કમજોર બની ગઈ હતી.

ત્યારે માં મોગલ પર શ્રદ્ધા રાખી અને માં મોગલ ને માનતા માની હતી તેથી જ માં મોગલના આશીર્વાદ લેવા અહીં આવી પહોંચ્યો છું મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા અને મણીધર બાપુએ યુવકને તે સમયે એક રૂપિયાની નોટ આપી હતી.

ત્યારબાદ યુવકે કહ્યું હતું કે તે રૂપિયાની નોટને મારી પાસે જ રાખતો આનાથી મારે ક્યારેય રૂપિયાની તકલીફ નથી પડી પરંતુ એકાવન સો રૂપિયાની માનતા માનીને ગયો હતો બે મહિના પછી તે યુવકના એક લાખ રૂપિયા અટવાય પડ્યા.

અને જે તરત પાછા આવી જતા તે ખૂબ ખુશ થઈ ગયો હતો તેથી જ તે માં મોગલ પર શ્રદ્ધા અને આસ્થા રાખીને માં મોગલ ની માનતા માની છે મણીધર બાપુએ કહ્યું કે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખો તો માં મોગલ બધા કામ પાર પાડે છે.

અને આ કોઈ ચમત્કાર ન માનતા તમે એમાં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે માં મોગલ ને કોઈ દાન ભેટની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે તેથી જ તો કહેવાય છે કે આ દુનિયાનો અંત આવે છે.

ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે માં મોગલ ના પરચા અપરંપાર છે મોગલ માં પર શ્રદ્ધા રાખવાથી જ ભક્તોના દુ:ખ દૂર થાય છે મોગલનું નામ લેતા જ ભક્તોનું અટકેલું કામ પૂર્ણ થઈ જાય છે.

મોગલના નામ સાથે માયા જોડાયેલી થઈ જાય તો માતા મોગલનું નામ લેવાથી જ દુઃખ દૂર થઈ જાય છે કહેવાય છે કે માં મોગલ ના દ્વારે આવનાર દરેક ભક્ત ખાલી હાથે ઘરે પરત ફરતા નથી.

એવી જ રીતે આ યુવકને પણ માં મોગલ પ્રત્યે વિશ્વાસ રાખ્યો કે તરત જ તેની માનતા પૂર્ણ થઇ તેથી જ તો કહેવાય છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે અને માં મોગલ ને કોઈ દાનભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે જય માં મોગલ.