મણિધર બાપુનું જીવના માં મોગલે કેવી રીતે બદલી નાખ્યું?,મજૂરી કરવા આવેલ બાપુ માં જીવન માં થયો હતો આ ચમત્કાર.

0
370

મોગલમાંનો પરચો સમગ્ર ગુજરાતમાં ફેલાયેલો છે અને લોકો ત્યાં મોટા પ્રમાણમાં જોવા મળે છે અને તેમજ મોગલમાં એટલે એક એવી આઈ છે કે જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ અઢારે વરણની આઈ છે.તેમજ આધારે વરણ માં મોગલને ખૂબ જ માને છે અને એવું પણ કહેવામા આવી રહ્યું છે કે માં મોગલ એ ભગુળામાં સાક્ષાત બેઠી છે.

તેમજ આઈશ્રી માં મોગલ માંનો ઈતિહાસ સાડા તેરસો વર્ષ જુનો છે તેવું કહેવામા આવ્યું છે અને મોગલ માંના પિતા દેવસુર ધાંધણીયા અને માતા રાણબાઈમાં છે અને તેમના જન્મ સ્થળની વાત કરવામાં આવે તો તે છે ભીમરાણાએ આઈનું જન્મ સ્થળ છે.

તેમજ આગળ વાત કરવામાં આવે તો માતાજીનો જન્મ થયો ત્યારે માં બોલતા ન હતા અને તેની સાથે જ એવું કહેવામાં આવ્યું છે કે તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મુંગા છે પણ આ વાતની કોઈને જાણ ન હતી કે તેમની પાસે કેવી શકિત છે અને તેમજ એવું પણ કહેવામાં આવ્યું છે કે આઈ શ્રી મોગલ માઁ નું મંદિર, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં, ભગુડા ગામે આવેલું છે ત્યાં માં મોગલને ખૂબજ માનવામાં આવે છે.

તેની સાથે કહેવામા આવે છે કે જ્યાં તે સાચા મનથી માનતા માને છે તો તેમની માનતા જરૂર પુરી થાય છે અને ભગુળાને મોગલધામ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમજ આશરે 450 વર્ષ જેટલો પ્રાચિન ઇતિહાસ ધરાવતાં આ માતાજીનાં સ્થાનકનું મોટું અને મહત્વનું રહસ્ય રહેલુ છે.

મોટા પ્રમાણમાં લોકો ત્યાં જોવા મળતા હોય છે અને તળાજા તાલુકામાં પ્રકૃતિના ખોળે ચકલીના માળા જેટલું ભગુડા ગામ આવેલું છે તેમ કહેવામા આવ્યું છે અને ખુલ્લા હરિયાળા ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગુળા ગામમાં આઈ મોગલ બેઠી છે જે લોકોની દરેક મનોકનમાં પૂર્ણ કરે છે અને તેમજ આ ગામ જ્યાં આઈ મોગલ હાજરા હજૂર છે.

તેવું માનવામાં આવ્યું છે અને આ સ્થાન સાથે ઘણી પાવનકારી ઘટનાઓ અને કથાઓ જોડાયેલી છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે અને તેમજ દેશ વિદેશથી આવતા હજારો લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ એટલે ભગુળા માઁ મોગલનું ધામ માનવામાં આવે છે.

મણિધર બાપુએ માં મોગલના ઉપાસક છે. તેમને જણાવ્યું કે માં માંગલે તેમને દર્શન આપ્યા હતા અને આ વાત બિલકુલ સાચી છે.

તમે માં મોગલનો ફોટો તો જોયો હશે માં મોગલ પોતાના રૌદ્ર રૂપમાં છે. તો બધા લોકો મણિધર બાપુને પૂછે છે કે માં મોગલનું કેમ રૌદ્ર સ્વરૂપ છે.ત્યારે મણિધર બાપુએ જણાવ્યું હતું કે માં મોગલે મને આ સ્વરૂપમાં દર્શન દીધા હતા.

તેમને મને કહ્યું હતું કે કોઈ એક ધર્મના નહિ પણ અઢાળે વર્ણના લોકોના દુઃખ દૂર કરજે. ત્યારથી મણિધર બાપુ કાબરાઉમાં બિરાજમાન છે. તે છેલ્લા ઘણા વર્ષોથી લોકોના દુઃખ દૂર કરે છે.