મહિલાઓની નાભિ માં આ 1 વસ્તુ લગાવવાથી થાય છે ચમત્કાર,જરૂર જાણી લો..

0
224

વ્યક્તિની કુંડળીમાં હાજર ગ્રહોની સ્થિતિ તેના જીવનને પ્રભાવિત કરે છે જે લોકોની કુંડળીમાં ગ્રહો ફાયદાકારક સ્થિતિમાં હોય છે તેમને જીવનમાં સફળતા અને પ્રગતિની સાથે આર્થિક લાભ પણ મળે છે.

બીજી તરફ જે લોકોની કુંડળીમાં ગ્રહો મહાદશામાં હોય તેમને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે એવું માનવામાં આવે છે કે જે લોકોની કુંડળીમાં શુક્ર નબળો હોય છે તેઓને ધન અને ઐશ્વર્યની કમીનો સામનો કરવો પડે છે.

પુરાણો અનુસાર ભગવાન વિષ્ણુની નાભિમાંથી પુરુષોનો જન્મ થયો હતો તેથી તેને પવિત્ર માનવામાં આવે છે બાઈબલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તે પૃથ્વી અને સ્વર્ગને જોડે છે તેથી તે એક પવિત્ર સ્થળ છે.

ચાલો આજે જાણીએ શુક્ર ગ્રહ અને નાભિમાં અત્તર સાથે સંબંધિત ઉપાયો જેને અજમાવવાથી લાભ મેળવી શકાય છે આ પ્રયોગ કરવા માટે તમારે તમારી દિનચર્યામાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવાની જરુરિયાત નથી.

પરંતુ દરરોજ નાહ્યા બાદ જે પ્રકારે ભગવાનની પૂજા કે ધ્યાન કરો છો કરો તે બાદ કોઈપણ આંગળી દ્વારા ગુલાબ કે ચંદનનો અત્તર લઈને પોતાની નાભિમાં લગાવો આવું કરવા માટે કોઈપણ પ્રકારના અત્તરનો ઉપયોગ કરી શકો છો.

પરંતુ મનોકામનાઓ માટે આ બન્ને ખાસ સુગંધનો ઉપયોગ કરવો લાભકારી સાબિત થાય છે ધનલાભ માટે કરો આટલું ગુલાબ માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે તેથી આર્થિક તંગી દૂર કરવી હોય કે ધનલાભની ઈચ્છા હોય.

તો આવી પરિસ્થિતિમાં ગુલાબના અત્તરનો ઉપયોગ કરો સમ્માન-પ્રસિદ્ધિ માટે નોકરીમાં બઢતી માટે કે સમાજમાં પોતાની ખાસ ઓળખાણ બનાવવા માટે ચંદનની સુંગધવાળા અત્તરનો ઉપયોગ કરો એવું માનવામાં આવે છે.

કે ઘરની બહાર નીકળતી વખતે નાભિમાં અત્તર લગાવવાથી વ્યક્તિને ક્યારેય ધન અને ઐશ્વર્યની કમી થતી નથી નાભિમાં ચંદન ગુલાબ અને મોગરાનું અત્તર લગાવવું વધુ શુભ અને અસરકારક માનવામાં આવે છે.

કહેવાય છે કે ચંદન અને મોગરાના અત્તરને નાભિમાં લગાવવાથી વધુ પડતો ગુસ્સો અને અનિદ્રાની સમસ્યા દૂર થઈ શકે છે માઈગ્રેનથી છુટકારો મેળવવા માટે નાભિમાં પરફ્યુમ લગાવવું ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.