આ રાજ્યમાં લોકો સે-ક્સ પાવર વધારા ગધેડાનું માસ નું કરી રહ્યા છે સેવન,2 જ દિવસ માં વધી જાય છે પાવર..

0
277

ભારતના આંધ્ર પ્રદેશમાં ગધેડાના માંસના વેચાણનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આંધ્રપ્રદેશના જિલ્લાઓમાં, કેટલાક લોકો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે ગધેડાનું માંસ ખાઈ રહ્યા છે અને માંગ મુજબ, છેતરપિંડી કરનારાઓ ગધેડાનું માંસ તગડી કિંમત વસૂલીને વેચી રહ્યા છે.

આ બાબતની નોંધ લેતા પોલીસે આંધ્રપ્રદેશના બાપતલામાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. અને આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આંધ્રપ્રદેશ પોલીસે સોમવારે બાપટલા જિલ્લામાંથી 400 કિલોથી વધુ ગધેડાનું માંસ જપ્ત કર્યું છે.

આંધ્રપ્રદેશ પોલીસને ગધેડાના માથા, પગ અને પૂંછડી સહિત શરીરના જુદા જુદા ભાગો મળ્યા છે. અને તેઓએ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ (PCA) એક્ટ, 1960 હેઠળ 7 લોકોની ધરપકડ કરી છે.

PETA ઈન્ડિયાના મીટ અશરે કહ્યું છે કે ગધેડો સામાજિક અને સંવેદનશીલ પ્રાણી છે પરંતુ તેમ છતાં આંધ્ર પ્રદેશમાં માંસ માટે તેમની કતલ કરવામાં આવી રહી છે. તેમણે લોકોને ગેરકાયદેસર ગધેડાની કતલ અંગે માહિતી આપવા અપીલ કરી હતી.

તમને જણાવી દઈએ કે ભારત દેશમાં ગધેડાની કતલ તેમજ માંસનો વેપાર ગેરકાયદેસર છે. અને આ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકોને પાંચ વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંને થઈ શકે છે.

ગધેડાની કતલ એ IPCની કલમ 429નું ઉલ્લંઘન છે. ગધેડાના માંસનું સેવન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 હેઠળ સજાપાત્ર છે.

અહેવાલો અનુસાર, પ્રકાશમ તહેવારની આસપાસ આંધ્ર પ્રદેશના કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી અને ગુંટુર જિલ્લામાં ગધેડા ખાવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે ગધેડાનું માંસ ખાવાથી કમરનો દુખાવો અને અસ્થમા મટે છે.

ઘણા લોકો માને છે કે ગધેડાના માંસથી યૌન શક્તિ વધે છે અને તમને જણાવી દઈએ કે ગધેડાનું માંસ 600 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે.

જાણવા મળેલી માહિતી મુજબ આંધ્રપ્રદેશમાં પ્રકાશમ તહેવારની આજુબાજુના દિવસો કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી અને ગુંટુર જિલ્લામાં ગધેડાનું માંસ ખાવામાં આવે છે. જાણકારોના કહેવા મુજબ સે-ક્સ પાવર વધારવા માટે, કમરનો દુખાવો અને અસ્થમાને દુર કરવા માટે ગધેડાનું માંસ ઉપયોગી હોવાનો દાવો કરવામાં આવે છે.