80 વર્ષે પણ મારે સે-ક્સ નથી છોડવું મારે શું કરવું?.

0
418

સવાલ.હું ત્રીસ વર્ષની નોકરી કરતી મહિલા છું લગ્નને પાંચ વર્ષ થઈ ગયાં છે અમારે ત્રણ વર્ષની એક બેબી પણ છે મેં લવમેરેજ કર્યાં છે હું પતિના જેટલું જ કમાઉં છું લગ્ન પછી મારાં સાસરિયાંએ બધી રીતે મને અપમાનિત કરી છે.

એમનો વિરોધ કરવાને બદલે મારા પતિએ એમની વાતોમાં આવી જઈને મારો હાથ તોડી નાખ્યો જેઠ અને સાસુએ મને ઘરમાંથી કાઢી મૂકી તેમ છતાં હું મારી મા અને ઘરના લોકો સાથે ફરી સાસરે ગઈ.

પરંતુ મારાં સાસરિયાંએ અમારું અપમાન કરીને અમને કાઢી મૂક્યાં મારા પતિને મારામાં કે બેબીમાં કોઈ જ રસ નથી આટઆટલું સહન કર્યા પછી મારી પણ પતિ સાથે રહેવાની ઇચ્છા નથી હું શું કરું?એક બહેન (જામનગર)

જવાબ.તમે સમજ્યાવિચાર્યા વગર જ પ્રેમલગ્ન કરી નાખ્યાં છે એનું પરિણામ પણ તમે ભોગવી રહ્યાં છો આવા પતિથી છુટકારો મળે એ જ તમારા હિતમાં છે માટે વહેલી તકે છૂટાછેડા લઈ લો.

સવાલ.હું પાંત્રીસ વર્ષનો પરિણીત પુરુષ છું લગ્નને આઠ વર્ષ થઈ ગયાં છે બે બાળકો પણ છે મારી સમસ્યા એ છે કે છેલ્લા એક વર્ષથી સેક્સ પ્રત્યે વિરક્તિ આવી ગઈ છે જ્યારે મારી પત્નીને રોજ ઇચ્છા થાય છે.

પહેલાં તો હું જેમ બને તેમ ટાળવાની કોશિશ કરું છું પરંતુ જો સં-ભોગ કરવા માટે તત્પર થઈ જાઉં તો તરત જ અથવા સંભોગ કરતાં પહેલાં જ સ્ખલન થઈ જાય છે મને ડર છે કે આના પરિણામે ક્યાંક અમારી વચ્ચે અંતર ન ઊભું થાય શું નિયમિત સંભોગ કરવાથી નબળાઈ આવી શકે?એક ભાઈ (સુરત)

જવાબ..સે-ક્સની બાબતમાં અધકચરી માહિતી હોવાથી ઘણી વાર લગ્નજીવનમાં તિરાડ પડી જાય છે એ જ રીતે તમે પણ ખોટી માન્યતાઓના શિકાર બન્યા છો નિયમિત સં-ભોગ કરવાથી નબળાઈ આવે છે એવા ખોટા વહેમ કાઢી નાખી લગ્નજીવનનો આનંદ માણો.

સવાલ.નોકરીમાંથી બે વર્ષ પહેલાં જ રિટાયર્ડ થયો છું પણ હવે ઇન્દ્રિયમાં કમજોરી અને ઢીલાપણું આવી ગયું હોવાથી સે-ક્સલાઇફમાંથી પરાણે રિટાયરમેન્ટ લેવું પડે એમ છે મને ખૂબ જ ઇચ્છા થાય છે.

અને મનમાં ૨૪ કલાક એના જ વિચારો ચાલતા રહે છે જો દિવસમાં એકાદ વાર વાજબી રીતે સે-ક્સ માણ્યું હોય તો પછી આ પ્રૉબ્લેમ નથી રહેતો ઇન્દ્રિયની કમજોરી પછી જાતજાતનાં શક્તિવર્ધક તેલોની માલિશની કોઈ અસર નથી.

મિત્રો સલાહ આપે છે કે દેશી વાયેગ્રા લેવી પણ મારાથી એ લેવાય?મારા ફ્રેન્ડે આયુર્વેદિક ગોળી આપી છે પણ એની ખાસ અસર નથી તેનું કહેવું છે કે આ ગોળી રોજ લેવાની છે એમ કરવાથી જ ઉત્થાન થશે શું વાયેગ્રા રોજ લેવી પડે બાકી એની અસર ન થાય?એક પુરુષ(ગોધરા)

જવાબ.ઘાટકોપર હવે સે-ક્સલાઇફમાંથી પણ રિટાયર થઈ જવાનું છે એવા નિરાશાજનક વિચારો મનમાંથી કાઢી નાખો તમને સે-ક્સની ઇચ્છા થાય છે એ બતાવે છે કે પુરુષની કામપ્રક્રિયાનું પહેલું પગલું તો તમે પાર કરી ચૂક્યા છો.

હવે સવાલ છે યોનિપ્રવેશ થઈ શકે એટલી ઇન્દ્રિયમાં ઉત્તેજના આવે એનો આ સમસ્યા માટે દેશી વાયેગ્રા ખૂબ જ અસરકારક બની શકે છે એક વાત સમજી લો કે વાયેગ્રા રોજેરોજ લેવા માટે નથી.

તમારા મિત્રએ જે રોજ લેવા માટેની દવા આપી છે એ વાયેગ્રા નહીં હોય ઇન્દ્રિય ઉત્થાનમાં મદદ કરે એવી કોઈ આયુર્વેદિક દવા નથી જે રોજ લેવી પડે વાયેગ્રા માત્ર જ્યારે સમાગમ કરવો હોય એના એક કલાક પહેલાં ભૂખ્યા પેટે લેવાની હોય છે.

જોકે એ માટે તમે બ્લડ-પ્રેશર માટેની કોઈ ગોળી ન લેતા હો એ જરૂરી છે જો એ લેવી ન પડતી હોય તો દેશી વાયેગ્રા તમને સારું રિઝલ્ટ આપશે અને આ સમસ્યા સહેલાઈથી દૂર થઈ શકશે.

બીજી એક ખાસ સલાહ કે કોઈ પણ ગોળી ક્યારેય ડૉક્ટરની સલાહ વિના ન લેવી જોઈએ માટે જો દેશી વાયેગ્રાનું મન હોય તો પણ એક વખત તમારા ફૅમિલી ડૉક્ટરની ઍડ્વાઇઝ લઈ લો એ જરૂરી છે.

ધારો કે તમે પૂછ્યા વિના કોઈ વાયેગ્રા લેતા હો તો એકદમ લો કહેવાય એવો ડોઝ લેવો જોઈએ ઘણા એવી ભૂલ કરે છે કે કેમિસ્ટને પૂછીને દવા લઈ લે પણ કઈ અને કેટલી માત્રાની વાયેગ્રા લેવાની છે એ બાબતમાં ફૅમિલી ડૉક્ટર જ બેસ્ટ છે એટલે તેની સલાહ લેવી.

સવાલ.હું વિકલાંગ છું. મારે જાણવું છે કે સે*ક્સ લાઈફમાં અવરોધને કારણે કોઈ સમસ્યા છે? અને હું એ પણ જાણવા માંગુ છું કે શું મારા બાળકો ભવિષ્યમાં વિકલાંગતા સાથે જન્મશે? મને આ પ્રશ્નનો જવાબ જણાવો.

જવાબ.વિકલાંગતાના કારણે સે-ક્સ લાઈફમાં કોઈ સમસ્યા નથી. દરેક વિકલાંગ માણસ તેના રોજિંદા જીવનમાં પોતાની રીતે સારું કામ કરે છે, તેવી જ રીતે સે-ક્સ પણ કરે છે. બાળકોની વાત કરવામાં આવે તો, ના, ઘણા એવા યુગલો છે જેમાં બાળક સ્વસ્થ હોવાથી પતિ-પત્ની બંને વિકલાંગ હોય તો પણ ગભરાવાની જરૂર નથી.