સવાલ.મારી ઉંમર 24 વર્ષ છે મારા હાથ પર સફેદ ડાઘ છે જે કારણે મારા લગ્નમાં મુશ્કેલી આવે છે આ ડાઘ દૂર કરવાનો ઉપાય જણાવવા વિનંતી.એક યુવતી (રાજકોટ)
જવાબ.તમારી સમસ્યા કોસ્મેટિક અથવા તો કોઈ બીમારીનું લક્ષણ છે તમારે આ માટે કોઈ ત્વચા રોગ નિષ્ણાતની સલાહ લેવાની જરૃર છે તમારો આ ડાઘ કોસ્મેટિક સમસ્યા હશે તો પરમેનન્ટ કલરિંગથી દૂર થવાની શક્યતા છે.
જોકે આ પ્રયોગ કોઈ નિષ્ણાતની દેખરેખ હેઠળ જ કરવો કોઈ બીમારીને કારણે ડાઘ પડયો હોય તો કદાચ ઉપચારથી ઠીક થઈ શકે છે સૌપ્રથમ મનમાં બંધાયેલી લઘુતાગ્રંથિ દૂર કરી નાખો અને કોઈ સારા નિષ્ણાતની સલાહ લો.
સવાલ.હું એક યુવકને અસીમ પ્રેમ કરતી હતી પરંતુ તેણે મારો વિશ્વાસઘાત કર્યો છે એની સાથે મારે શારી-રિક સં-બંધ હતો એ કારણે હું ગર્ભવતી બની હતી પરંતુ તેણે મને ગર્ભપાત કરાવવાની ફરજ પાડી.
પરંતુ હવે તે બીજી યુવતી સાથે લગ્ન કરી આરામથી જીવન ગાળી રહ્યો છે પરંતુ હું ડિપ્રેશનનો શિકાર બની ગઈ છું એના સિવાય મને બીજા કોઈ વિચારો જ આવતા નથી આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય જણાવવા વિનંતી.એક યુવતી (અમરાવતી)
જવાબમ.આ પરિસ્થિતિમાં ડિપ્રેશનનો શિકાર થવું સામાન્ય છે તમારે આ બધું ભૂલાવી દેવું જરૃરી છે આ માટે તમે તમારા મનને કોઈ રચનાત્મક કાર્યમાં વાળો પ્રવૃત્તિઓમાં તમારી જાતને મગ્ન રાખો નવા મિત્રો બનાવી તેમની સાથે સમય પસાર કરો.
એ વ્યક્તિનું તમારા જીવનમાં કોઈ અસ્તિત્વ જ નથી એમ સમજો એ વ્યક્તિ તમારા પ્રેમને લાયક નથી આવી વ્યક્તિ પાછળ જીવન વેડફો નહીં ભવિષ્યમાં તમને આનાથી પણ સારો જીવનસાથી મળશે સમય દરેક રોગની દવા છે સમય વિતતા જ બધું વ્યવસ્થિત થઈ જશે ધીરજ ધરો એ વ્યક્તિના વિચાર કરવાનું જ છોડી દો.
સવાલ.હું 18 વર્ષની કુંવારી છોકરી છું એક વાર હું મારી બહેન ના ઘરે મુંબઈ રોકવા ગઈ હતી મારા જીજાજી ખુબજ મજકિયા સ્વભાવ ના છે મને મારા જીજાજી ખુબજ પસંદ છે મજાક મજાક માં તે ક્યારેક મારા ખાનગી ભાગ ને ટચ કરી લે છે.
તે મને ખુબજ ગમે છે હું મારા જીજાજી સાથે એક વાર શરીર સુખ માણવા માંગુ છું પરંતુ થોડા દિવસો બાદ થયું એવું કે હું મારી બહેન ની રૂમ માંજ સુઈ ગઈ હતી તો મોડી રાત્રે જીજાજી ઘરે આવ્યા.
અને મારી બાજુ માં સુઈ ગયા અને આખી રાત મારી સાથે શરીર સુખ માણ્યું માણે ખુબજ આંનદ આવ્યો મને તેની સાથે બીજી વાર શરીર સુખ માણવું છે પણ હવે હું તેને કેવી રીતે જણાવુ?એક યુવતી(નવસારી)
જવાબ.સૌથી પેહલા તમારે તમારી બધી ઈચ્છાઓ ને કંટ્રોલ રાખવી જોઈએ કારણ કે એ તમારા જીજાજી થાય અને જો આવું ન કર્યું તો તમારી બેન નો સબંધ જોખમમાં મુકાઇ જશે અને તમારે આ વિશે તમારી બેહન ને પણ જણાવવું જોઈએ કે ભૂલથી જીજાજી એ આવું કર્યું તો કદાચ તમને માફ કરી દેશે.
સવાલ.મારી અને મારા પ્રેમીની ઉંમર 18 વર્ષની છે તે મને પ્રેમ કરે છે પરંતુ તેનો સ્વભાવ ખૂબ જ તીખો છે મારી એક પણ વાત માનવા તે તૈયાર નથી ઘણીવાર તો ગુસ્સામાં તે મને મારે પણ છે મારે તેની સાથેના સંબંધો તોડવા છે મારી સખીઓ પણ મને આજ સલાહ આપે છે યોગ્ય સલાહ આપવા વિનંતી.એક યુવતી (મુંબઈ)
જવાબ.તમારી સહેલીઓની સલાહ સાચી છે એ યુવક સાથેના તમામ સંપર્કો કાપી નાખો આમ પણ તમારી ઉંમર ઘણી નાની છે સાચ્ચો પ્રેમ પારખવાની શક્તિ તમારામાં નથી હમણાં તો પ્રેમનું ચક્કર છોડી ભણવામાં ધ્યાન આપો પ્રેમ માટે આખી ઉંમર પડી છે.