એક સર્વે મુજબ 90 % સ્ત્રીઓ જ્યારે પોર્ન વીડિયો જુઓ છે ત્યારે કરે છે આવા કાર્યો, નથી જાણતાં તો જાણીલો.

0
1043

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જ્યારથી ભારતમાં સસ્તા ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ થઇ છે ત્યારથી લોકોને X વિડિયો જોવાની આદત પડી ગઇ છે.

આ આદતના કારણે ભારતમાં યુવાન છોકરાઓ અને છોકરીઓની લાઇફ બરબાદ થઇ રહી છે.લોકો પોતાના સર્જનાત્મક મગજનો ઉપયોગ રચનાત્મક કામોમાં ઉપયોગ કરવાના બદલે પોતાની નવરાશની પળોમાં X વિડિયો જોતા રહે છે

જેના કારણે શરીર અને મગજ બંને ઉપર તેની વ્યાપક અને ગંભીર અસર જોવા મળી રહી છે. આજે અમે તમને X વિડિયો જોવાના કેટલાંક એવા નુકસાન વિશે જણાવીશું તેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો.

સંકુચિત વિચારણાસરણી.જે યુવક કે યુવતી વધારે પ્રમાણમાં આ પ્રકારના વિડિયો જુએ છે તેમનું મગજ ધીમે-ધીમે કમજોર થવા લાગે છે. યાદશક્તિ ધીમે-ધીમે નબળી થવાની સાથે-સાથે મગજના સ્નાયુઓપણ શિથિલ થવા લાગે છે. મગજમાં દરેક સમયે માત્ર X વિડિયોના જ દ્રશ્ય ફરતા રહે છે જેનાથી રૂટિન લાઇફના કામ ઉપર પણ તેની આડઅસર પડે છે.

અનૈતિક સંબંધ.આ પ્રકારના X વિડિયો જોવાથી યુવક અને યુવતીઓમાં સરળતાથી અનૈતિક સંબંધ બની જાય છે જે સમાજ અને યુવક-યુવતી માટે બહુ જ નુકસાનકારક છે. વિડિયો જોયા બાદ મનમાં ઉદભવતી જીજ્ઞાસાને શાંત કરવા માટે લોકો કેટલીક વખત ખોટું પગલું પણ ભરી લેતા હોય છે.

સમાજથી દૂર થઇ જવું.જો કોઇને ખબર પડે અથવા તો તમે આવા વિડિયો જોતાં પકડાઇ જાવ તો તમે સમાજની સામે શરમમાં મુકાઇ શકો છો. આવી વ્યક્તિઓ ઘર-પરિવારના લોકો સાથે યોગ્ય રીતે વાત પણ કરી શકતા નથી અને સમાજથી દૂર થઇ જાય છે. આથી એ જ યોગ્ય છે કે તમારે આ પ્રકારના વિડિયો જોવા જોઇએ નહીં.

પોર્ન ઇન્ડસ્ટ્રી આજે ખૂબ જ મોટી બની ચૂકી છે. પોર્ન ઇન્ડસ્ટ્રી હવે વાત કરવામાં આવે તો તે અબજો ડોલરની ઇન્ડસ્ટ્રી બની ચૂકી છે. વિશ્વનો દરેક યુવાન પોર્ન ફિલ્મ ક્યારેક ને ક્યારેક જરૂર જુએ છે.

ભારતમાં બાળકો અને યુવાનો દ્વારા પોર્ન જોવાનું ચલણ આજકાલ વધતું જઈ રહ્યું છે. જેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે ભારત પાછલા બે-ત્રણ વર્ષોમાં સૌથી વધારે પોર્ન જોનાર દેશોમાં દસમાંથી ત્રીજા સ્થાન પર આવી ગયું છે. કોઈપણ ચીજ જો હદથી વધારે કરવામાં આવે તો હાનિકારક બને છે. પોર્ન જોવાની આદત પણ એવું છે જે આસાનીથી પીછો નથી છોડતી. વધારે પડતાં પોર્ન મૂવી જોવાથી નીચે દર્શાવવામાં આવેલા નુકશાન થઇ શકે છે.

મગજનું સંકોચન.એક રિસર્ચમાં જાણવા મળેલ છે કે જે વ્યક્તિ વધારે પોર્ન ફિલ્મો જુએ છે તેનું મગજ સંકોચાઈ જાય છે. જો વ્યક્તિનાં મગજનું સ્ટ્રેટમ નાનું છે તો તે વધારે નુકસાનકારક બની શકે છે.

અસંતુષ્ટી.પોર્ન ફિલ્મ જુના વ્યક્તિ પોતાની અંગત લાઈફમાં પણ એ રીતે જ શારીરિક ક્રિયા કરવા માંગે છે જે પોર્ન ફિલ્મોમાં બતાવવામાં આવે છે. પરંતુ હંમેશા એવું બને છે કે પોર્ન ફિલ્મો જાણી જોઈને વધારે ભડકાઉ અને આકર્ષક બનાવવામાં આવે છે અને તેના જેવું સામાન્ય વ્યક્તિ માટે સરળ નથી હોતું.

જેના લીધે નુકસાન એ થાય છે કે વ્યક્તિને ક્યારેય સંતુષ્ટિ નથી મળી શકતી. વ્યક્તિના સ્વભાવમાં ક્રૂરતા અને ઉગ્રતા આવી જાય છે અને તે સ્વભાવ ચીડચિડિયો થઈ જાય છે.

વૈવાહિક જીવન પર ખરાબ અસર.સતત પોર્ન જોવાને કારણે વ્યક્તિ પોતાના પાર્ટનર પાસેથી પણ એવી જ આશા રાખે છે જેવી પોર્ન ફિલ્મોમાં બતાવવામાં આવે છે. પરંતુ દરેક સમયે તેને હકીકત બનાવવી શક્ય નથી હોતી. તેનાથી નુકસાન એ થાય છે કે વ્યક્તિને પોતાના પાર્ટનર પ્રત્યે અણગમો થવા લાગે છે.

વિકૃતતા.પોર્ન ફિલ્મો જોવાથી વ્યક્તિની નજર વિકૃત બની જાય છે. જે સમાજમાં બળાત્કાર જેવી ઘટનાઓમાં વધારો કરવા માટે જવાબદાર બને છે. ઓક્સીટોસિન હોર્મોનમાં ઘટાડો.

ઓક્સીટોસિન મગજમાં મળી આવતો એક શક્તિશાળી હોર્મોન છે જેને “લવ હોર્મોન” પણ કહેવામાં આવે છે. આ હોર્મોન પુરુષ અને મહિલાઓ બંનેના બંધનને બાંધવામાં મદદ કરે છે. જો શારીરિક ક્રિયાને પોર્ન ફિલ્મોની માફક કરવામાં આવે તો આ હોર્મોન કામ નથી કરતો જેની સીધી અસર સંબંધો પડે છે.

ફોરપ્લેને નજરઅંદાજ કરવું.શારીરિક ક્રિયા ને પોર્ન ફિલ્મોની માફક કરવાનું વિચારનાર વ્યક્તિ ઉતાવળમાં અલગ અલગ પોઝિશન કરવાની કોશિશ કરે છે જેના લીધે ફોરપ્લે યોગ્ય રીતે નથી થઈ શકતો.

ફોરપ્લે દરમિયાન કપલ ખુબ જ મજા માણે છે જેના લીધે તેમના વચ્ચે મધુરતા આવે છે, પરંતુ પોર્ન વાળી માનસિકતાને કારણે તે ખોવાઈ જાય છે.કામોત્તેજના પર ખરાબ અસર પડે છે.

ઘણા લોકો ઉત્તેજિત થવા માટે પોર્ન ફિલ્મોનો આશરો લેવા લાગે છે અને ધીરે ધીરે આ તેમની આદત બની જાય છે. જેના લીધે નુકશાન એ થાય છે કે વ્યક્તિ પ્રાકૃતિક રીતે ઉત્તેજિત થવામાં સફળ થવા લાગે છે, જેનું નુકસાન આગળ ચાલીને થાય છે.

ગેરકાયદેસર સંબંધોમાં વધારો.ગેરકાયદેસર સંબંધો માટે પોર્ન ફિલ્મો અમુક હદ સુધી જવાબદાર છે. વધારે પોર્ન ફિલ્મો જોનાર વ્યક્તિ હંમેશા કોઈ સાથે ગેરકાયદેસર સંબંધો બનાવવા વિશે વિચારતા રહે છે

જે સમાજ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. ઘણી વખત તેના લીધે મર્યાદાઓ પણ છિન્નભિન્ન થવાની આશંકા રહે છે. જે પોર્ન જોવાનો સૌથી મોટું નુકસાન છે.

તમને જણાવી દઈએ કે જો તમે પોર્ન ઓનલાઇન જોવાની લત છે તો પછી આ સમાચાર વાંચ્યા પછી તમે જોવાનું બંધ કરી શકો છો. ઓનલાઇન પોર્ન જોવું તમને મોટી મુશ્કેલીમાં મુકી શકે છે કારણ કે તમે જાણે અજાણતા પોતાને હેકર્સના ટાર્ગેટમાં લાવી રહ્યા છો. હાલના દિવસોમાં હેકર્સ ઓનલાઇન પોર્ન જોનારા યુઝર્સના કમ્પ્યુટરને હેક કરે છે

અને તેનું નિરીક્ષણ કરે છે અને કુશળતાપૂર્વક તેનું વિડિઓ રેકોર્ડિંગ કરી લે છે અને તેમને તેની ખબર પણ પડતી નથી. વેબકેમથી વિડિયો રેકોર્ડ થાય છે હેકર્સ યુઝર્સની ઓનલાઇન પ્રવૃત્તિને રેકોર્ડ કરવા માટે પીસી અથવા લેપટોપમાં માલવેર ઇન્સ્ટોલ કરે છે.

માલવેર ઇન્સ્ટોલ થયા પછી, હેકર્સ વેબકેમ દ્વારા વિડિયો બનાવે છે, જેમાં યુઝર પોર્ન જોતો નજરે પડે છે. વાસ્તવિક રમત અહીંથી શરૂ થાય છે. આ હેકરો રૂપિયા માંગવા માટે યુઝરને ઇમેઇલ મોકલે છે.

જેમાં લખવામાં આવે છે કે તેમની પોર્ન જોતી પર્સનલ ફૂટેજ રેકોર્ડ કરવામાં આવી છે. જો તેઓ માંગેલી રકમ નહિ આપે તો આ ક્લિપ તેના પરિવારજનો સાથે શેર કરી દેવામાં આવશે. સાયબર ક્રાઇમની દુનિયામાં, તેને સેક્સર્ટાર્શન (બ્લેકમેઇલિંગ વિડિયો) કહેવામાં આવે છે.

સેક્સર્ટાર્શન ઇમેલથી ભરી દે છે ઇનબોક્સ આ હેકર્સ યુઝર્સને ઈનબોક્સ સેક્સર્ટાર્શન ઈમેલથી ભરી દે છે. હેકર્સ આ ઈમેલથી યુઝર્સને એટલો પરેશાન કરવાનો પ્રયાસ કરે છે કે તે તેને રૂપિયા ચૂકવવા માટે તૈયાર થઈ જાય છે.

હેકર્સ બીટકોઇન્સમાં રૂપિયાની માંગ કરે છે. યુઝર્સને સામાન્ય રીતે આ ઇમેઇલ્સને અવગણે છે, પરંતુ આ હેકરો પાસે તેનો પણ રસ્તો છે. હેકર્સ યુઝર્સને રેકોર્ડ કરેલી પોર્ન વીડિયોની ઓનલાઈન માહિતી આપે છે.

ઇમેઇલ્સ વિદેશી ભાષાઓમાં મોકલવામાં આવે છે હેકરો સુરક્ષા સિસ્ટમને છેતરવાની નવી રીત શોધે છે. હેકર્સ સાયબર ક્રિમિનલ બ્લોકીંગ સિસ્ટમથી બચવા માટે ઈમેલ અંગ્રેજી સિવાયની કોઈ અલગ ભાષામાં કરે છે

અને તેને સમજવા માટે ગૂગલ ટ્રાન્સલેટનો ઉપયોગ કરવો પડે છે. ઇમેઇલ એ ગૂગલ ટ્રાન્સલેટ માટે અંગ્રેજી શબ્દ છે. આ કારણો છે આ ઇમેઇલ્સ ફિલ્ટરની પક્કડમાં આવતા નથી.

જો કે, રાહતની વાત છે કે ગૂગલ, એપલ અને માઇક્રોસોફ્ટ આવા કૌભાંડો અટકાવવા નવી સિસ્ટમ્સ વિકસાવી રહ્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સેક્સર્ટાર્શન ઇમેઇલ્સ ટૂંક સમયમાં રોકી શકાશે.