સવાલ.પોર્નોગ્રાફી દ્વારા પ્રેરિત ડોપામાઇન અસંતુલનને કારણે ઉત્થાનની તકલીફ વિશે તમારું શું કહેવું છે? મેં નિયમિતપણે પોર્ન જોવાનું બંધ કર્યા પછી શું મેં મારા જાતીય સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો નોંધ્યો છે?
જવાબ.એ સારી વાત છે કે તમે સમજી ગયા છો કે પોર્ન એડિક્શન તમારી સે@ક્સ લાઈફને બગાડી શકે છે. જ્યાં સુધી તમારા પ્રશ્નના જવાબની વાત છે કે પોર્નોગ્રાફી ઉપયોગી છે કે કેમ તો હા તે યુવાનોમાં વધારાની ઉત્તેજના લાવે છે જે ઉત્તેજના વધારે છે પરંતુ હું તેની ભલામણ કરતો નથી.
વૃદ્ધ લોકોમાં, પોર્ન જોયા પછી, ઉત્તેજના ફરીથી દેખાઈ શકે છે અને તેમની કામેચ્છા ફરી ઉભી થઈ શકે છે. આવા કિસ્સામાં પોર્ન ઉપયોગી થઈ શકે છે, પરંતુ જો તમને તેની લત લાગી જાય તો તે તમારા સંબંધોને સંપૂર્ણપણે બગાડી શકે છે.
સવાલ.મારે અત્યારે અભ્યાસ ચાલુ છે અને મારી ઉંમર 17 વર્ષ છે અને હું એક છોકરાને ખુબજ પ્રેમ કરું છું અને મને લાગે ત્યાં સુધી તે પણ મને ખુબ જ પ્રેમ કરે છે અને મારો બોયફ્રેન્ડ 20 વર્ષનો છે.
એક દિવસ તે મને તેના રૂમમાં લઇ ગયો અને તેણે મારી સાથે શારીરિક છૂટછાટ લેવાની શરૂઆત કરી મેં ના પાડી તો તેણે મને છોડી દેવાની ધમકી આપી તે દિવસે એણે સમાગમ સિવાય બધી જ છૂટછાટ કરી લીધી હતી અને તે હવે સમાગમ પણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે.
પરંતુ મને લગ્ન પૂર્વે આમાં રસ નથી પરંતુ તેને કહેલું તે વાક્ય યાદ આવે છે કે તું મારી સાથે આવું નહિ કરે તો હું તને છોડી દઈશ માટે તે મને છોડી દેશે એવો પણ મને ડર લાગે છે આ અંગે મારે શું કરવું એ જણાવવા વિનંતી.
જવાબ.જુઓ તમે તેને પ્રેમ કરો છો એ વાત સાચી પરંતુ પ્રેમ ખાલી સમાગમ માટે જ કરે છે તો તમને આ છોકરો છોડીને જતો રહે એમાં જ તમારી ભલાઇ છે કારણકે આને તમારી પ્રત્યે પ્રેમ નથી તે માત્ર તમારો સં-ભોગ કરવા માટે જ ઉપયોગ કરવા માગે છે અને આમ પણ તમારી ઉંમર ઘણી નાદાન છે હજુ તમને જ્ઞાન નથી તમને આ નાદાનીમાં કોઇ ભૂલ થઇ જશે.
અને તમને ગર્ભ રહી જશે તો તમે અને તમારો પરિવાર મુશ્કેલીમાં મૂકાઇ જશે આ વખતે તમારો આ કહેવાતો પ્રેમી તમારી સાથે ઊભો રહેશે નહીં એ વાત પણ જાણી લો આથી એ છોકરા સાથે તમામ સંપર્ક કાપી નાખો અને એની સાથે એકાંતમાં જવાનું ટાળો આવા છોકરાઓ ફક્ત તમારી સાથે સમા-ગમ કરવા જ પ્રેમનું નાટક કરતા હોય છે માટે તમારે તેની સાથે સંપૂર્ણ સબંધ રદ કરી દો.
સવાલ.મારી ગર્લફ્રેન્ડ મને ઓરલ સે-ક્સ કરાવી આપે છે ત્યારે ક્યારેક મને તેના મોંમાં જ સ્ખલન થઈ જાય છે તેને વીર્યનો સ્વાદ ગમે છે એટલે તે ગળી જાય છે શું વીર્ય ગળી જવાથી ગર્ભ રહે ખરો.
બીજું ઓરલ સે-ક્સથી એચઆઈવી ફેલાવાની શક્યતાઓ કેટલી.જવાબ.મુખમૈથુન દરમ્યાન સ્ત્રી વીર્ય ગળી જાય તો પ્રેગ્નન્સીની કોઈ જ શક્યતાઓ નથી કેમ કે પાચનતંત્ર અને પ્રજનનતંત્રને કોઈ ડાયરેક્ટ કનેક્શન નથી હોતું.
પેટમાં ગયેલું વીર્ય પ્રજનનમાર્ગમાં કોઈ કાળે પહોંચી નથી શકતું ને સ્ત્રીબીજ પેટમાં નથી ઊતરતું.બે વફાદાર પાર્ટનર્સ વચ્ચે મુખમૈથુન કરવાથી એચઆઈવીનો ફેલાવો થવાની શક્યતાઓ નહીંવત્ છે પરંતુ જો એક પાર્ટનરને ઈન્ફેક્શન હોય તો કાળજી રાખવી જરૂરી બની જાય છે.
બેમાંથી બિનચેપી પાર્ટનરને મોમાં છાલાં કે ચાંદાં પડી ગયાં હોય ને લોહી તાજું હોય તો ચેપી વ્યક્તિનાં જનનાંગોમાંથી ઝરતા પ્રવાહીના સંપર્કમાં આવવાથી ઈન્ફેક્શન લાગવાની શક્યતાઓ રહે છે અજાણી વ્યક્તિ સાથે મુખમૈથુનમાં રાચવાનું રિસ્કી જરૂર છે.
સવાલ.હું એક પરણિત યુવતી છું મારા લગ્ન થયા ને 10 વર્ષ થઈ ગયા છે અને હા મારી ઉંમર ૩૩ વર્ષ છે અને મારા પતિની ઉમર ૨૭ વર્ષ છે અને અમારા આ લગ્ન જીવનમાં એક પુત્રી પણ છે અને મારા પતિ પણ સારા છે પરંતુ છેલ્લા 8 વર્ષથી મનેઅમારી પાડોશમાં રહેતા એક છોકરા સાથે પ્રેમ છે.
અમે બંને એકબીજાને ખુબજ પ્રેમ કરીએ છીએ અને તેની ઉંમર ૩૨ વર્ષની છે.હવે એણે મારી સાથે સંબંધ તોડી નાખ્યો છે અને તે મારી સાથે વાત પણ કરતો નથી તેનું કહેવું છે કે તેના પરિવારના સભ્યો તેને માટે છોકરી શોધે છે.
તે જોબ કરતો નહોતો ત્યાં સુધી તેણે મારી સાથે સંબંધ રાખ્યો હતો અને હાલ તેને મારી જોડે બધા સંપર્ક તોડી નાખ્યા છે અને હવે હું તેને ભૂલી શકતી નથી અને કોઈ કહ્યું કે એને કોઈ બીજી મહિલા સાથે પણ અફેર છે તો મારે શું કરવું તે જણાવવા વિનંતી.
જવાબ.તમે લગ્ન તમારા પતિ જોડે કર્યા છે તો તમારે પર પુરુષ વિશે વિચારવું પણ ગુણો છે તમારે માત્ર એ પુરુષને ભૂલી તમારા સંસારમાં મન પરોવવાનું છે લગ્નેતર સંબંધનો આવો જ અંત આવે છે.
તમે કહો છો કે તમારા પતિ સારા છે તો પછી પર પુરુષ પ્રત્યે આકર્ષણ થવાનું કારણ શું જો તમારા પતિને વફાદાર રહેવાનું શરૂ કરો તો તમારા લગ્ન જીવનમાં શારી-રિક સુખ શું.તમે એ પુરુષને આર્થિક મદદ કરતા હતા આ પ્રશ્નનો ઉત્તર હા હોય તો એ પુરુષ પોતાના સ્વાર્થ માટે તમારી લાગણીઓ સાથે રમતો હતો.
તમારે એને ભૂલવો જ પડશે અને આ કામ મુશ્કેલ નથી તમારી પુત્રી અને પરિવારના ભવિષ્ય માટે તમારી પાસે આ જ એક વિકલ્પ છે અને આ પર પુરુષને ભૂલવો તમારા માટે કઠિન કામ નથી અને તમારે તેને ભૂલવા માટે પોતાને કામમાં વ્યસ્ત રાખવા પડશે.
સવાલ.હું 19 વર્ષનો છું અને મારી ગર્લફ્રેન્ડ 20 વર્ષની છે. અમે છેલ્લા 2 વર્ષથી સે@ક્સ કરીએ છીએ. હું લગભગ 5 મિનિટ સુધી અભિનય ચાલુ રાખવામાં સક્ષમ છું અને હું મારા ટૂંકા પ્રદર્શનથી ખુશ નથી અને મને લાગે છે કે મારી ગર્લફ્રેન્ડ તેનાથી ખુશ નથી. શું હું વાયગ્રાનો ઉપયોગ કરી શકું?
જવાબ.તમે ઉપર જે સમયનો ઉલ્લેખ કર્યો છે 5 મિનિટ જો તે 2 થી 7 મિનિટની વચ્ચે આવે છે, તો તે સામાન્ય જાતીય ક્રિયા માટેનો સમય છે. જો તમે ઇચ્છો તો, તમે તમારી જાતને અને તમારા જીવનસાથીને સંતુષ્ટ કરવાના અન્ય રસ્તાઓ શોધી શકો છો. ઉદાહરણ તરીકે ફોરપ્લે. જ્યાં સુધી દવા લેવાનો સવાલ છે, પહેલા એવા ડૉક્ટરની સલાહ લો જે જાતીય બાબતોમાં જાણકાર હોય.