આજેજ કરીલો આ કામ ઘરમાંથી કાયમ માટે થઈ જશે ગરીબી દૂર

0
663

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, કેટલાંક પરંપરાગત નુસખા એવા છે કે જે કરવાથી અનેકવાર આશ્રર્ય કારક પરિણામ જોવા મળે છે.

તમે માનો કે ન માનો પણ તે અચૂક ફળતા હોય છે. તેમાં લોકો માટે લાભની વાત કહેવામાં આવી હોય છે.

જાણો એ વિશે.કહેવાય છે કે જે લોકો કિડિયારું પૂરે કે મીઠી રોટલી કિડિઓને ખવડાવવામાં આવે તો ચપટી વગાડવામાં જ દ્રારિદ્રતા ભાગી જાય છે. આમ કરવાથી રાહૂ પોતાની પૂરી શક્તિથી તમને મદદ કરે છે અને તમારું મોટાથી મોટું દુર્ભાગ્ય ચાલ્યું જાય છે.

વેપારમાં મંદી રહેતી હોય કે નોકરીમાં પરેશાની વેઠવી પડતી હોય તો ચાર મીઠી રોટલી બનાવીને તેમાં ઘી ભરો અને પીડિત વ્યક્તિની ઉપરથી ઉતારીને કોઈ ભૂખ્યા વ્યક્તિને ખવડાવો.

તે સાથે તેને 11 રૂપિયા દાન આપો. આમ કરવાથી ન તો કેવળ નોકરીમાં તરત જ ફાયદો મળશે અને વ્યવસાયમાં પણ લાભ થશે.

રોજે ખાતા પહેલાં એક રોટલી પોતાના પિતૃઓના નામથી કાઢીને તેને સવારે કોઈ ગાયને ખવડાવી દો. જોતજોતામાં જ ખરાબ દિવસો દૂર થઈ જશે અને ધન, સુખ, સંપત્તિની પ્રાપ્તિ થશે.

દરેક મહીનાના પહેલા બુધવારે રાતના સમયે કાચી હળદરની ગાંઠ બાંધીને ભગવાન શ્રીકૃષ્ણને અર્પિત કરો. બીજા દિવસે તેને પીળા દોરામાં બાંધીને પોતાના જમણા હાથના બાવડામાં બાંધી લો.

બધું જ શુભ થશે.ગૂલરના ઝાડના મૂળને કપડાંમાં લપેટીને ચાંદીના કવચમાં નાંખીને ગળે પહેરવાથી પણ આર્થિક સંપન્નતા આવે છે.

પોતાની તિજોરીમાં 9 લક્ષ્મીકારક કોડીઓ અને એક તાંબાનો સિક્કો રાખવાથી, ધન હમેંશા ભરેલું રહેશે. ભોજન કરતાં પહેલા કૂતરા કે ગાય માટે એક રોટી કાઢો.

ક્યારેય આર્થિક સમસ્યાઓનો સામનો નહિં કરવો પડે. દરરોજ કેળા કે તુલસીના ઝાડમાં જળ ચઢાવો અને ધીનો દીવો કરો.

મહલક્ષ્મીની કૃપા તમારી પર બની રહેશે. દરેક રવિવારે તુલસીના પાનમાં દૂધ અર્પિત કરો. આર્થિક સંપન્નતામાં વૃદ્ધિ થશે. શુક્લ પક્ષની પાંચમના રોજ ઘરમાં શ્રીસૂક્તમની ઋચાઓની સાથે અહૂતિ આપવાથી પણ દરિદ્રતા દૂર થાય છે.

ભારતીય પરંપરા અને રીત-રીવાજો મા કંકુ અથવા તો સિંદૂર ને ઘણું શુભ માનવામા આવ્યું છે હાલ ના સમય મા પણ સિંદુર નો સમાવેશ પૂજન સામગ્રી તરીકે કરવામાં આવે છે આ સિવાય સિંદૂર ભગવાન ગણેશ તેમજ હનુમાનજી ને પણ ચડાવવામા આવે છે

આ સિવાય સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિ ના લાંબી આયુષ્ય માટે સેંથા મા સિંદૂર પુરતી હોય છે આ સિંદૂર નો ઉપયોગ માત્ર પૂજા માટે જ નહી પણ ઘણા પ્રકાર ના ટોટકા મા પણ કરવામા આવે છે.

પ્રથમ ઉપાય. : જે વ્યક્તિઓ જીવનમા પ્રગતિ પ્રાપ્ત કરવા ઈચ્છે છે અથવા તો ઊંચું પદ મેળવવા માંગે છે તેમણે સિંદૂર નો આ ટોટકા જરૂર કરવો જોઈએ આ ટોટકામા એક પાંદડા પર થોડી ફટકડી અને સિંદૂર રાખી ત્યારબાદ આ તેને મૌલી થી બાંધી દો .

હવે પીપળા ના ઝાડ નીચે આ પાંદડા ને દબાવી દો સતત પાંચ બુધવાર આ ઉપાય કરો. આ ઉપાય કરવાથી તમને એ બધી જ વસ્તુઓ પ્રાપ્ત થશે જે તમે મેળવવા ઈચ્છો છો બસ આ ઉપાય કરતા સમયે એક જ વાત નુ ધ્યાન રાખવુ કે તમે ઘરે પાછા ફરો ત્યારે પાછળ ફરીને ના જોવું.

બીજો ઉપાય.આ સિંદૂર ની મદદ થી ઘરમા નકારાત્મકતા આવતા અટકાવી શકાય શકાય છે અને જો પહેલે થી જ હાજર હોય તો તેને ખતમ કરી શકાય છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દરવાજા પર તેલમા ભેળવેલ સિંદૂર લગાવો આ ઉપાય કરવા થી નકારાત્મક શક્તિ નાશ પામશે

અને ઘરમા પ્રવેશશે પણ નહિ આ સાથે જ ઘરમા રહેલા વાસ્તુદોષ પણ દૂર થઇ જાય છે. ત્રીજો ઉપાય.આ ઉપાય મા તમારે તમારા દરવાજા પર સિંદૂરથી સ્વસ્તિક નુ નિશાન બનાવવા નુ છે આ નિશાન બનાવવા થી માતા લક્ષ્મી નો પ્રવેશ ઘરમા થાય છે અને ઘરમા નાણા ની ઉણપ સર્જાતી નથી આ સિવાય ઘરમા સુખ શાંતિ અને સમૃદ્ધિ સદેવ માટે બની રહે છે.

ચોથો ઉપાય.સૂર્ય અથવા મંગળ ને શાંત કરવા માટે આ ટોટકા જરૂર થી અજમાવવો જોઈએ આ ટોટકા મા તમારે સિંદૂર ને પાણીમા પ્રવાહિત કરવો જોઈએ આ ઉપાય તમારે રવિવારે અથવા તો મંગળવારે જ કરવો જોઈએ આ સાથે જ રોજ સૂર્યદેવ ને જળ અર્પણ પણ કરો

અને જળ અર્પિત કરતા સમયે પાણીમા થોડું સિંદૂર પણ ઉમેરી લેવું.પાંચમો ઉપાય.સ્ક્તદોષ થી પીડિતા વ્યક્તિ માટે આ ઉપાય અસરકારક સાબિત થાય છે એ માટે સિંદૂર સાત વખત પીડિત વ્યક્તિના માથા ઉપર થી ફેરવો અને પછી આ સિંદૂર ને જળમા પ્રવાહિત કરી દો આ ઉપાય સતત પાંચ વખત કરવો આવું કરવાથી રક્તદોષ નાશ પામે છે.

છઠ્ઠો ઉપાય.જે પતિ-પત્ની વચ્ચે ખુબ જ કંકાસ અથવા ઝગડો થતો હોય તેમણે આ ટોટકા જરૂર થી અજમાવવો જોઈએ.

આ ટોટકા મા રાત્રે સૂતી વખતે પત્ની પોતાના પતિ ના તકિયા નીચે સિંદૂર ની એક પડીકી રાખી દે ત્યારબાદ બીજા દિવસે સવારે આ પડીકી ના સિંદૂર થી પોતાનો સેથો પૂરી લે આવુ કરવાથી પતિ અને પત્ની વચ્ચે ચાલતા ઝગડા નો અંત આવશે અને બન્ને વચ્ચે પ્રેમ વધશે અને ઘર મા કલેશ નહી રહે.

આ સિવાય ઘર મા રહેલા વાસ્તુદોષ ને દૂર કરવા માટે તેલ મા સિંદૂર નાખી ઘર ના મુખ્ય દરવાજા પર સાત ચાંદલા કરવા આ પ્રયોગ નિયમિત ૪૦ દિવસ સુધી કરવામાં આવે તો ઘર મા થી વાસ્તુ દોષ નો પ્રભાવ ઘટવા લાગે છે.

આ સિવાય ઘર ના મુખ્ય દરવાજા ની ઉપર ની બાજુએ ભગવાન ગણેશ ની પ્રતિમા લગાવવી અને એક વાત નુ ખાસ ધ્યાન રાખવું કે આ પ્રતિમા અથવા તો મૂર્તિ પર સિંદૂર લગાવેલું હોવું જોઈએ જેથી ઘર ની સુખ-સમૃદ્ધિ મા વધારો થવા લાગે છે.

બેરોજગાર વ્યક્તિઓ કે જે નોકરી પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તેમને શુક્લ પક્ષ ના ગુરુવાર ના દિવસે પીળા કાપડ પર પોતાની અનામિકા આંગળી થી સિંદૂર થી ૬૩ નંબર લખવો અને આ કપડા ને માતા લક્ષ્મી ના મંદિર મા પધરાવી દેવું આ ઉપાય ત્રણ ગુરુવાર સુધી કરવાથી જલ્દી ફળ પ્રાપ્ત થાય છે.

જો પતિ-પત્ની વચ્ચે અણબનાવ સર્જાતો હોય તો તેને દૂર કરવા માટે રાત ના સમયે સૂતાં પૂર્વે પતિ ના ઓશિકા નીચે સિંદૂર રાખી દેવું અને પત્ની ના ઓશિકા નીચે કપૂર રાખી દેવું અને સવારે આ સિંદુર ને ઘર ની બહાર ફેંકી દેવું તેમજ કપૂર ને સળગાવી દેવું જેથી લાભ થાય છે.

દરેક વ્યક્તિ શનિથી ડરતો હોય છે. શનિની દુષ્ટ નજર જોતાં જ જીવનમાં દુખ બાકી રહે છે અને પૈસાની ખોટ થવા લાગે છે.

તેથી, જો આ ગ્રહ તમારી કુંડળીમાં ભારે છે, તો તમે ડરશો નહીં. બસ આ સોલ્યુશન કરો. આ પગલાં લેવાથી, આ ગ્રહ શાંત થઈ જશે અને તમે પૈસાની ખોટ બંધ કરશો.

શનિવારે તમે શનિદેવના મંદિરે જાઓ અને તેમની પૂજા કરો અને તેમની સામે સરસવના તેલનો દીવો સળગાવો. જો શક્ય હોય તો આ દીવોમાં સરસવ નાંખો. આ ઉપાય ઓછામાં ઓછા 11 શનિવારે કરો. આ ઉપાય કરવાથી શનિ તમારા જીવનમાં મુશ્કેલી ઉંભી કરશે નહીં.

શનિ સિવાય તમે રાહુ અને કેતુને શાંત કરવા માટે શનિવારે પણ કરી શકો છો. ખરેખર આ ત્રણ ગ્રહો પૈસા કમાવામાં અવરોધ ઉભો કરે છે. તેથી, આ ગ્રહો શાંત રહે તે મહત્વનું છે.

ધન પ્રાપ્તિ માટે શિવની પૂજા કરો.પૈસા મેળવવા માટે તમે સોમવારે શિવલિંગ પર જળ અને ફૂલો ચઢાવો. સોમવારે સ્નાન કર્યા પછી તાંબાનાં વાસણમાં પાણી ભરો. તે પછી તાંબાના કમળમાં દૂધ અને લાલ રંગના ફૂલો લગાવો. તે પછી આ જળ શિવલિંગ ઉપર ચઢાવો.

તમને આ પગલાંથી ફાયદો થવાનું શરૂ થશે.પક્ષીઓને દાન કરો.ગરીબી દૂર કરવા માટે, આ યુક્તિ એકવાર અજમાવો. આ યુક્તિ હેઠળ, તમે દરરોજ સવારે ઉઠો અને પક્ષીઓને પાણી ઉમેરો. દરરોજ પક્ષીઓને અનાજ આપીને જીવનમાંથી ગૌરવ દૂર થાય છે.

પિત્રું દોષ થાય ખત્મ.કુંડળીમાં પિત્ર દોષને કારણે, કાર્યમાં સફળતા મળતી નથી અને પૈસાથી સંબંધિત સમસ્યાઓ પણ આવવા લાગે છે.

તેથી આ ખામી વહેલી તકે નાબૂદ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. લાલ કિતાબના જણાવ્યા મુજબ તલની મદદથી પિતૃ દોષને સરળતાથી નાબૂદ કરી શકાય છે. પિત્ર દોષ ધરાવતા લોકોએ તલનું દાન કરવું જોઈએ. આ કરવાથી આ ખામી કાયમ માટે નાબૂદ થઈ જશે. આ સિવાય તમે પાણીમાં તલ પણ વહી શકો છો.

જો કે, પાણીમાં કાળા તલ રાખતા સમયે, ધ્યાનમાં રાખો કે કોઈ તમને જોઈ શકે નહીં અને આ પ્રયાસ કર્યા પછી, પાછળ જોયા વગર ઘરે પાછા આવો.