રાજકોટનો યુવક હોટલ માં એક કલાક ના 2 હજાર નક્કી કરી યુવતીને મળવા ગયો,અને પછી 2 કલાક સુધી…

0
299

હાલમાં મોટા મોટા શહેરોમાં સાઈબર ક્રાઈમના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે ઓનલાઇન ફ્રોડના દરરોજ કે એકાતરા દિવસે કિસ્સાઓ બહાર આવી રહ્યાં હોવા છતાં પણ શહેરમાં અનેક લોકો આ ઓનલાઇન ચીટરોની લોભામણી વાતોમાં આવીને છેતરપિંડીનો ભોગ બની રહ્યાં છે.

ઓનલાઈન છેતરપિંડીના અનેક કિસ્સાઓ દરરોજ સામે આવતા રહે છે પરંતુ લોભ અને લાલચમાં ફસાયેલી વ્યક્તિ આ બધી બાબતોથી દૂર થઈ જાય છે લાલચમાં પૈસાનું રોકાણ કરે છે અને જાણી જોઈને પોતાની મરજીથી છેતરપિંડી કરે છે.

અમદાવાદના એક યુવક સાથે આવી રીતે છેતરપિંડી થઈ છે આવી જ ઘટના રાજકોટમાં બની હતી રાત રંગીન કરવા માટે કોલ ગર્લની સાઈટ ખોલવામાં આવી રિસ્પોન્સ પણ મળ્યો અને ગણતરીની મિનિટોમાં જ યુવકે રૂ.1 લાખનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને પૈસા ગુમાવ્યા.

રાત રંગીન નહોતી થઈ પરંતુ યુવક પોલીસ સ્ટેશન તરફ દોડી રહ્યો હતો અમદાવાદથી જયેશ ઉધરેજીયા નામનો યુવક ગુરુવારે ધંધા સંદર્ભે રાજકોટ આવ્યો હતો અને કુવાડવા રોડ પરની હોટલમાં રોકાયો હતો અને રાત્રી રોકાણ કરવા જતો હતો.

પરિણીત યુવકે રાતને રંગીન કરવાનું વિચારતા જ તેણે તેના મોબાઈલ પર રાજકોટ કોલ ગર્લ લખીને સાઈટ ઓપન કરતાં તેણે યુવતીનો મોબાઈલ નંબર અને કિંમત સહિતની વિગતો મેળવી હતી એ દિવસે રાત્રે 9.27 વાગ્યે યુવકે તે નંબર પર હાઈ લખીને ટેક્સ્ટ મેસેજ કર્યો હતો.

અને ત્યારબાદ તેને તે જ મિનિટે જવાબ મળ્યો વાતચીતની શરૂઆતમાં યુવકે વાતચીત શરૂ કરી હતી અને પછી તે યુવકે રજીસ્ટ્રેશન માટે 1000 રૂપિયા પણ ભરી દીધા હતા અને સામે તે યુવતીએ એક કલાકથી લઈને ફૂલ નાઈટ ના ભાવ આપ્યા હતા.

અને યુવકે ફૂલનાઈટ પસંદ કરી 6000 રૂપિયા મોકલી આપ્યા હતા સાઈટ પર જે નંબર દેખાતો હતો તેના પર જયેશે ફોન કર્યો ત્યારે તે યુવતીને બદલે કોઈ પુરુષે જવાબ આપ્યો હતો રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલી હોટલમાં એક યુવતી તમને મળશે.

અને યુવક ત્યાં તેની સાથે સહવાસ માણશે તેમ કહીને હોટલ પર પહોંચ્યો હતો અને રિસેપ્શનમાં જતી વખતે તેણે આવી કોઈ પ્રવૃત્તિ કરવાનો ઈન્કાર કર્યો હતો પરંતુ તે યુવતીની લાલચમાં આવી ગયો હતો જયેશ મેસેજથી તે યુવતીના સંપર્કમાં રહ્યો હતો.

અને તેને જવાબ મળ્યો કે છોકરી ફોટોશૂટ કરી રહી છે થોડીવારમાં રિસેપ્શન પર આવશે બીજા 9 હજાર મોકલવાનું કીધું હતું અને પછી 17 હજાર અને 20 હજાર રૂપિયા ચૂકવવા નું કહ્યું હતું.

સામેના વ્યક્તિએ એવી અફવા ફેલાવી કે છોકરી 6,000 રૂપિયા સિવાયની બાકીની રકમ તે લોકો પરત કરશે. અને આમ યુવતીની લાલચમાં આવી જઈને તેને કુલ 1 લાખ રૂપિયાનું પેમેન્ટ કરી દીધું હતું.

અને ત્યારબાદ યુવતી ઓણ આવી નહતી પછી તે યુવકને છેતરાયો હોય તેવું લાગ્યું એટલે તે તૈયારીમાં જ પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચ્યો રાતને રંગીન કરવા માટેનું સપનું જોનાર યુવક આખરે પોલીસ સ્ટેશનના ધક્કા ખાતો રહ્યો