ભારતની એક એવી જગ્યા જ્યાંથી છોકરીઓ ભાડે લઈ જાય છે બોયફ્રેન્ડ, જાણો ક્યાં આવેલી છે આ જગ્યા.

0
10864

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે દરેક વ્યક્તિને જીવનમાં એક જીવન સાથીની જરૂર પડે છે જેમાં તમે જાણતા જ હશો કે મહિલાઓનું બજાર ભરાય છે જ્યાં મહિલાઓ વેચાય છે પરંતુ જાણીને તમને આશ્ચર્ય થશે કે અહીંયા પુરુષો વેચાય છે તો ચાલો જાણીએ તેના વિશે.

મિત્રો તમને જણાવી દઈએ કે બોયફ્રેન્ડ શોધવા માટે યુવતીઓને જાતે જ મહેનત કરવી પડે છે. પછી તે કોલેજમાં હોય, મેટ્રીમોનિયલ સાઈટ્સ હોય કે પછી નોકરીનુ સ્થળ હોય. હવે તો બોયફ્રેન્ડ માટેની ડેટિંગ સાઈટ્સ પણ અવેલેબલ હોય છે, જ્યાં આરામથી પાર્ટનર શોધી શકાય છે. પરંતુ ભારતના યુવકો એક સ્ટેપ આગળ વધ્યા છે. ભારતમાં Rent A Boy|Friend નામની સાઈટ અને એપ બંને લોન્ચ થઈ છે, જે તમને બોયફ્રેન્ડ ભાડા પર ખરીદવામાં મદદ કરશે.

વિવિધ પ્રકારની ડેટિંગ સાઈટ્સ બાદ હવે ઈન્ડિયામાં એક એવી એપ લોન્ચ થઈ છે, જેની મદદથી થોડા સમય માટે તમે ભાડા પર બોયફ્રેન્ડ લઈ શકો છો.Rent A Boy|Friendની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ મુજબ, આ એપને 15 ઓગસ્ટના રોજ લોન્ચ કરવામાં આવી છે. આ એપને iOS/Android વર્ઝનની સાથે 24 ઓગસ્ટના રોજ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત તેની Youtube ચેનલ પણ છે. તો તેમણે ભાડેથી બોયફ્રેન્ડ આપવા માટે www.rentabf.in વેબસાઈટ પણ શરૂ કરી છે, જ્યાં બધી જ ઈન્ફોમેશન આપવામાં આવી છે.

આ સાથે જ પોસ્ટમાં લખ્યું છે કે, Rent A Boy|Friend નામ પર જશો નહિ, આ સાઈટ પર બોયફ્રેન્ડ પબ્લિક પ્લેસમાં જ મળે છે, તેઓ પ્રાઈવેટ જગ્યાઓ પર મળતા નથી.આ એપને 29 વર્ષીય કૌશલ પ્રકાશે લોન્ચ કરી છે. આ એપની સર્વિસ હાલ તો મુંબઈ અને પૂણેમાં જ અવેલેબલ છે, જે યુવક અને યુવતીઓ બંને માટે શરૂ કરાઈ છે. Rent A Boy|Friendનો હેતુ દેશમાં આજની જનરેશનને ડિપ્રેશનમાંથી બહાર કાઢવાનો છે. તો બીજી તરફ આ એપ યુવકોને રોજગાર પણ આપે છે.

મિત્રો તમને એક ગિગોલો ના કરતા એક યુવક વિશે જણાવવા જઈ રહ્યા છે તો ચાલો જાણીએ કે ગીગોલોનું ચલણ સોશિયલ મીડિયા પર ધમધોકાર ચાલી રહ્યો છે.અહીંયા ગગન નામના ગીગોલોની પર્સનલ સ્ટોરી વિશે અને તેના મહિલાઓ સાથેનાં સેક્સ્યુઅલ રિલેશનના અનુભવ વિશેનો ચિતાર રજૂ કરવામાં આવ્યો છે. ગીગોલો ગગન( નામ બદલ્યું છે) અત્યાર સુધી અનેક માલેતુજાર સહિતની મહિલાઓને ભોગવી ચૂક્યો છે અને તેના થકી તેણે લાખો નહીં પણ કરોડો રૂપિયા કમાવી લીધા છે.

ગીગોલો ગગન આમ તો મુંબઈમાં રહેતો હતો. ત્રણ વર્ષ પહેલાં તેને હાઈફાઈ લાઈફ સ્ટાઈલ જીવવા માટે તાલાવેલી થઈ. તેના મિત્રએ તેને ગીગોલોની કેટલીક વેબસાઈટ પર ઓન લાઈન જોઈન કરાવ્યું. બસ ત્યારથી ગીગોલો ગગન મહિલાઓનો માનીતો ગીગોલો બની ગયો.ગીગોલો ગગને નતેણે જણાવ્યું કે એક રાત માટે તેને દૈહિક આનંદ આપવાના બદલામાં 6 હજારથી 25 હજાર રૂપિયા સુધી ચૂકવવા માટે મહિલાઓ તૈયાર થઈ જતી હતી. તે કહે છે કે રોજ રાત્રે તે ઓછામાં ઓછા 10 હજાર રૂપિયાથી પણ વધારે રૂપિયા કમાવી લેતો હતો. તેણે પોતાના ગ્રાહકોની યાદી પણ બનાવી હતી.

ગીગોલો ગગન કહે છે કે મારી પાસે એવી મહિલાઓ વધારે આવતી હતી જે એકલવાયી થઈ ગઈ હોય અથવા પતિની બિઝીનેસથી પીડાતી હોય. આ ઉપરાંત એક તરફી લગ્ન જીવનથી કંટાળેલી મહિલાઓની સંખ્યા પણ હતી. તે કહે છે કે ગૃહિણીઓ, કોર્પોરેટ જગતની મહિલાઓ, એર હોસ્ટેસ અને કોલેજની યુવતીઓ સાથે પણ બેડ શેર કર્યો છે. બધાની જૂદી-જૂદી વાર્તા છે. દરેકને એક એવો બોયફ્રેન્ડ જોઈએ છે જે ન્યૂસન્સરૂપ ન હોય પણ આજ્ઞાંકિત હોય અને એ પણ કેટલાક સમય માટે. લાંબા સમય સુધી રિલેશન રાખવામાં આવતા નથી.

ગીગોલો ગગને કહ્યું કે એક અમીર ફેમિલીની મહિલા હતી. તેના લગ્નને નવ વર્ષ થઈ ગયા હતા. તે મુંબઈના પોશ એરિયામાં રહે છે. લક્ઝરી કારોનો કાફોલો હતો તેની પાસે. મહારાષ્ટ્રના અનેક શહેરોમાં જમીન, બંગલા અને ફ્લેટની માલિક હતી. આ મહિલા જ્યારે પણ મળતી તે કહેતી કે તું મારો પતિ છે અને મારા બાળકો સાથે તેમના પિતાની જેમ જ વર્તન કર. પણ આ મુશ્કેલ હતું. તે મારી પાસે બધું કરાવતી જે એક પતિ પાસેથી કરવાની એપક્ષા હોય.

તે કહે છે કે કોલેજની યુવતી સાથે રાત ગાળી હતી. તે પોતાના બોયફ્રેન્ડથી અલગ થઈ હતી. તે કહે છે કે મને યાદ છે તે યુવતી બોયફ્રેન્ડની બેવફાઈની વાત કરતાં કરતાં મારી છાતી પર માથું મૂકીને મને બધું જ સોંપી દીધું. તે કહે છે કે એક લવલી ગર્લ હતી.ગીગોલો ગગન કહે છે કે મારા નસીબ સારા છે કે હું કોઈ વખતે પણ પોલીસના હાથે પકડાયો નથી. ખાસ કરીને મુંબઈના દુરના વિસ્તારો જેવા દહાણ, વસઈ, વિરાર અને પોશ એરિયાથી લઈને અનેક મોંઘીદાટ હોટલોમાં અનેક મહિલાઓ સાથે રાતોની રાત વીતાવી છે. બસ, પોલીસથી બચવા માટે સાવચેત રહેવું પડે છે.

તે કહે છે કે પરિવારની આર્થિક સંકડામણ દુર કરવા આ ધંધામાં આવી ગયો છે. સાથો સાથ પોતાની લાઈફ સ્ટાઈલને સારી રીતે માણવા માટે આ ધંધામાં પડી ગયો. કેટલીક વખત ઉત્તેજક દવાઓ પણ લેવી પ઼ડે છે. મોટાભાગના ગીગોલો સ્વતંત્ર નથી. મોટાભાગના ગીગોલો જી-નેટવર્ક સાથે સંકળાયેલા છે. મસાજ પાર્લર અને ફ્રેન્ડશીપ કલબ ચાલી રહી છે.તે કહે છે કે ગીગોલોહૂડ માટે પાર્લર અને કલબ ચાલી રહ્યા છે. મસાજ પાર્લરો તગડું કમિશન લે છે. ગીગોલોનાં ભાગે રૂપિયામાંથી 25 ટકા રકમ જ આવે છે.

યુવકોને ભાડે લઈ જતી મહિલાઓ બધા જ શોખ-મોજ પુરા કરે છે. કેટલીક મહિલાઓ બેથી ત્રણ દિવસ સુધી યુવકોને ભાડે રાખે છે. પણ રોજ કામ મળતું નથી. જે રીતે ફિમેલ સેક્સ વર્કરોને કામ મળે છે તેમ ગીગોલોને રોજે રોજ કામ મળતું નથી. ગગન હવે આ ધંધાને છોડવા માંગતો નથી. રાત્રે નવથી સવારે પાંચ વાગ્યાની વગર મૂડીનો ધંધો છોડવા તેની ઈચ્છા પણ નથી. આ ધંધાને કાયદેસરતા આપવાની તે માંગ કરે છે.તે કહે છે કે પુરુષો પોતાની રીતે મોજ મજા કરી છે પણ મહિલાઓ માટે અનેકાનેક મર્યાદાઓ અને બંધારણ છે જેથી મહિલાઓ આવી રીતે સંબંધ બાંધવા લાખો વાર વિચાર કરે છે.