હવસખોર પિતા જ દીકરી જોડે કરતો હતો આવુ કામ,જ્યારે દીકરી ગર્ભવતી થઈ ગઈ ત્યારે ખબર પડી કે..

0
1456

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે.

અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે મથુરામાં બન્યો છે.

અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ.

અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે ઉત્તર પ્રદેશના મથુરામાંથી પિતા દ્વારા અપમાનજનક કૃત્યનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

જયાં એક પિતાએ તેની હવસ સંતોષવા માટે તેની પુત્રીનો આશરો લીધો હતો તે માત્ર અહીં જ ન અટક્યો બાદમાં તેણે તેને માતા પણ બનાવી દીધી આવો જાણીએ શું છે સમગ્ર મામલો હકીકતમાં આ રેકોર્ડેડ રિપોર્ટમાં એક દુષ્ટ પિતાની વાર્તા કહેવામાં આવી હતી.

જેણે પોતાની સગીર પુત્રીને પોતાની હવસનો શિકાર બનાવી હતી તે દુષ્ટ પિતાએ તેની સગીર પુત્રીનું 7 મહિના સુધી જાતીય શોષણ કર્યું દીકરી એટલી ડરી ગઈ કે માતાને શંકા ગઈ પૂછપરછ કરતાં સમગ્ર સત્ય બહાર આવ્યું.

આ બધું સાંભળીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ માતાને ગળે લગાવીને પુત્રી ખૂબ રડી રહી હતી અને તેણે માતાને કલિયુગી પિતાના કાળા કૃત્યોની આખી વાર્તા સંભળાવી દીકરીની બધી પીડા સાંભળીને માતાના પ્રેમે સાથ આપ્યો અને તેણે નક્કી કર્યું.

કે તેણે તેના પતિને સજા કરવી જ જોઈએ પુત્રી સાથે ઢાલની જેમ ઉભી રહીને માતાએ ન્યાય માટે લડત આપી હતી આ યુદ્ધ દરમિયાન મામલો વધુ ભયાનક બની ગયો જ્યારે એક પુત્રીએ પોતાના પિતાના બાળકને જન્મ આપ્યો.

જીવનના આ વળાંકની કલ્પના કોઈપણ વ્યક્તિના આત્માને હલાવી શકે છે જ્યારે એક દીકરીએ પોતાના જ પિતાના સંતાનને જન્મ આપ્યો હતો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો આ કેસમાં સોમવારે કોર્ટે સગીર પુત્રી પર બળાત્કાર કરનાર પિતાને અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ફટકારી છે.

આ સાથે તેના પર 50 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે હકીકતમાં મામલો ધ્યાને આવતાં જ કોર્ટે બાળકીના ગર્ભપાતનો આદેશ આપ્યો હતો કોર્ટના આદેશ પર બાળકીના ગર્ભપાત માટે CMOના નિર્દેશ હેઠળ એક ટીમ પણ બનાવવામાં આવી હતી.

ટીમે તપાસ બાદ એક રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે હવે ગર્ભપાત છોકરીના જીવ માટે ખતરો બની શકે છે જેને જોતા ગર્ભપાતનો નિર્ણય મોકૂફ રાખવો પડ્યો.