સવાલ.મારી ઉંમર 50 વર્ષની છે. છેલ્લા છ વર્ષથી મારી પત્ની સાથે મારા સે@ક્સ્યુઅલ સંબંધો સારા નથી રહ્યાં. મને ઈરેક્શન થઈ રહ્યું છે પરંતુ ઈન્ટરકોર્સ માટે તે પૂરતું નથી. મારા સે@ક્સ સંબંધો પત્ની સાથે ખૂબ જ શુષ્ક છે. મારી આ સ્થિતિથી મને ઘણીવાર આત્મહત્યા કરવાનું પણ મન થાય છે. તો હું શું કરુ
જવાબ.તમારા મનમાંથી સૌ પ્રથમ આત્મહત્યા કરવાનો વિચાર પડતો મૂકો. પ્રોપર ટ્રિટમેન્ટથી તમે અને તમારી પત્ની આ બાબતે ઉકેલ લાવી શકો છો. પચાસ વર્ષની ઉંમરે સે@ક્સ્યુઅલ એક્ટિવિટી થોડી શુષ્ક ભલે પડતી હોય પરંતુ રોમાંચ ઓછો થતો નથી. થોડા પ્રયત્ન પછી તમે ફરી રેગ્યુલર સે@ક્સ લાઈફમાં આવી શકો છો. તમારે કોઈ સે@ક્સોલોજીસ્ટને મળવાની જરુર છે અને હેલ્થ કન્ડિશન તેમજ હોર્મોનલ લેવલ પણ ચકાસવાની જરુર છે.
સવાલ.હું 26 વર્ષની છું અમારા લગ્નને બે વર્ષ થઈ ગયા. અમારી સે@ક્સ લાઈફ ખૂબ સારી હતી, પણ કેટલાક થોડા સમયથી સે@ક્સના સમયે મને બહુ દુખાવો હોય છે આ કારણે અમારી સેક્સ લાઈફ પ્રભાવિત થઈ રહી છે અને મને સેક્સથી ડર લાગવી લાગ્યું છે હું કતરાવવા લાગી છું જેના કારણે મારા પતિ પણ નારાજ હોય છે.
જવાબ.આ સમસ્યાને તમે ગંભીરતાથી લો કારણ કે પહેલા તમે સે@ક્સ એંજાય કરતા હતા. પણ હવે તમને દુખાવો થવા લાગ્યું છે, તો આનું અર્થ છે કે કોઈ સમસ્યા હશે તેની એક મોટું કારણ આ હોઈ શકે છે કે તમને કોઈ વેજાઈનલ ઈંફેકશન થઈ ગયું હોય. જેના કારણે દુખાવો થવા લાગ્યું છે. સારું હશે કે વગર મોડું કર્યા ડાકટરની સલાહ લેવી. કારણકે ઈંફેકશનને ઈગ્નોર કરવું ઠીક નથી.
સવાલ.પ્રથમ સં@ભોગ બાદ સતત નવ માસ સુધી ગર્ભનિરોધક સાધનો વગર સં@ભોગ કરવામાં આવે તો કેટલી વખત ગર્ભ રહી શકે?.
જવાબ.સ્ત્રીને પ્રતિમાસ એક બીજ એની ઑવરિઝ (બીજાશય)માંથી છૂટું થઇને બહાર આવે. આ બીજ સાથે જો કોઇ પુરુષના વીર્યજંતુનો સંયોગ થાય તો ગર્ભ રહે. ગર્ભ રહ્યા પછી બીજ બહાર પડતું નથી. તેથી ગર્ભ રહ્યા પછી તમે લખો છો તેટલા માસમાં એક જ ગર્ભ રહેલો હોય છે તે જ્યાં સુધી ગર્ભાશયમાં વિકસતો હોય ત્યાં સુધી બીજો ગર્ભ રહે નહિ.
સવાલ.એક વર્ષ પહેલાં પડોશમાં રહેતી પરિણીત સ્ત્રીએ મને તેની સાથે સં@ભોગ કરવા મજબૂર કરેલો તો આની અસર મારા લગ્નજીવન પર પડી શકે?.
જવાબ.આ કોઇ શારીરિક સમસ્યા નથી. તમે ફરી આવો સંબંધ બાંધો નહિ અને આવી વ્યક્તિ સાથે પરિચય ચાલુ રાખો નહિ તો લગ્નજીવન પર કોઇ અસર પડે નહિ. જો લગ્ન પછી પણ આવા સંબંધો ચાલુ રહે તો સ્વાભાવિક છે કે પત્નીને જાણ થતાં દાંપત્યજીવનમાં સંઘર્ષ ઊભો થાય.
સવાલ.કોઇ પણ સ્ત્રીનાં મદમસ્ત સ્તનો જોઉં છું તો તરત પેનિસમાં ઇરેક્શન થાય છે, આમ થવું કુદરતી છે?.
જવાબ.હા, આમ થવું કુદરતી છે. જુદી જુદી વ્યક્તિ જુદા જુદા કારણસર ઉત્તેજિત થાય છે. કેટલાંક પુરુષ માત્ર યુવતીના સુંદર ઘાટીલા પગ કે સુડોળ નિતંબ જોઇને પણ ઉત્તેજના અનુભવે છે.
સવાલ.મને મારી વાઇફ પર શક જાય છે કે તેને આડા સંબંધ હશે. અમારે રોજ ઝઘડો થાય છે. તેનો ઉપાય જણાવવા વિનંતી.
જવાબ.દોસ્ત, આ કંઇ સે@ક્સની સીધી સમસ્યા નથી. તમારા ઝઘડાના મૂળમાં તમારી શંકા છે. શંકાની નજરથી વાઇફને ન જુઓ. તેને પ્રેમથી, સ્નેહથી જુઓ. આમ થતાં ઝઘડા બંધ થશે.
સવાલ.શું મંદબુધ્ધિવાળા લોકોને કામેચ્છા ઉત્પન્ન થાય છે?.
જવાબ.મગજમાં અને કરોડરજ્જુમાં મંદબુધ્ધિવાળા સ્ત્રી-પુરુષના સે@ક્સ સેન્ટર્સ ક્રિયાશીલ હોય તો તેમને કામેચ્છા, કામોત્તેજના થાય. તેઓ મૈથુન પણ કરે. તેઓ માતા-પિતા પણ બને. આવા ઘણા કિસ્સાઓ હશે.
સવાલ.પુરુષને કામોત્તેજના વધે તો પેનિસમાં ફેરફાર થાય તેવી રીતે સ્ત્રીને કામોત્તેજના વધે તો તેના શરીરમાં કેવા ફેરફારો થાય?.
જવાબ.સ્ત્રીને કામોત્તેજના વધે ત્યારે તેનાં સ્તનોની નિપલ્સ ફૂલીને તંગ થાય છે. કામોત્તેજના વધતાં સ્ત્રીની યોનિને ઢાંકતા હોઠ ફૂલે છે. નાના હોઠનો રંગ ગુલાબી હોય છે. કામોત્તેજના વધતા તે ઘેરો ગુલાબી કે લાલ થાય છે. યોનિદ્વાર અને યોનિમાર્ગની દિવાલો પણ કામોત્તેજના વધતાં ફૂલે છે અને ભીની થાય છે. ક્રિલટોરિસ પણ કામોત્તેજના વધતાં ફૂલે છે.
સવાલ.પુરુષને જેમ નાઇટ ડિસ્ચાર્જ થાય તેવી રીતે સ્ત્રીને પણ થાય?.
જવાબ.સ્ત્રીને પણ નિદ્રામાં કામોત્તેજના થાય છે. તેને પણ સ્વપ્ન આવે અને ઊંઘમાં ને ઊંઘમાં કામપરાકાષ્ઠાનો અનુભવ થાય. પુરુષની જેમ જ સ્ત્રીને ‘નાઇટ ડિસ્ચાર્જ’ થાય છે તેમ કહી શકાય. પણ સ્ત્રીને કંઇ વીર્યની જેમ ‘ડિસ્ચાર્જ’ (સ્ત્રાવ) થતો નથી તેટલી સ્પષ્ટતા કરી લઉં. હા, કામોત્તેજના વધતાં ઊંઘમાં ને ઊંઘમાં તેના જનન માર્ગમાં ભીનાશ છૂટે અને તે અવયવો ફૂલે છે.
સવાલ.(૧) સમા-ગમ માટેનો યોગ્ય કે સારો સમય ક્યો? બપોર, મધ્યરાત્રિ કે સવાર? (૨) સ્ત્રીને કામોત્તેજના થઇ છે તો તેનાં લક્ષણો ક્યાં? અથવા તેને કામેચ્છા થઇ છે અને તે સમા-ગમની ઇચ્છા ધરાવે છે તો તેના કોઇ શારીરિક સંકેતો ખરા?
(૩) પેનિસ ચામડીથી ઢંકાયેલો હોય તો તેથી સમાગમ વખતે કોઇ સમસ્યા ઊભી થાય? થાય તો તેનો ઉપાય શો કરવો? (૪) સમા-ગમની ક્રિયા કેવી રીતે કરવી જેથી બન્નેને સંતોષ થાય? (૫) આસનો વિશે વધુ માહિતી આપશો?