મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે દરરોજ તમે ઘણી બધી ગાડીઓ જોતા હશો. અને તમે ગાડીઓ પણ ચલાવો છો.
અને તમને એ વાત ખબર હશે કે ગાડીઓનો સૌથી મહત્વપૂર્ણ ભાગ હોય છે ટાયર.ટાયર વિના વાહન ચલાવવું શક્ય નથી, પછી ભલે તે ટુ વ્હીલર કોઈ કે ફોર વ્હીલર વાહન.
પણ શું તમે ક્યારે એ વાત પર ધ્યાન આપ્યું છે, કે વાહનોના ટાયર હંમેશા કાળા રંગના જ કેમ હોય છે? જયારે ગાડીઓ તો અલગ અલગ કલરની હોય છે, તો હંમેશા ટાયર જ શા માટે એક જ કલરના હોય છે આવો આજે તમને એની પાછળનું રહસ્ય જણાવીએ.
મિત્રો તમને જણાવી દઈએ કે એ વાત તો તમે બધા જાણો જ છો, કે ટાયર રબરથી બને છે. હવે પ્રાકૃતિક રબરનો રંગ તો ગ્રે હોય છે, તો પછી ટાયર કાળું કેમ? તો જણાવી દઈએ કે ટાયર બનાવતા સમયે રંતેનો ગ બદલવામાં આવે છે, અને આ રંગ ગ્રે માંથી કાળો થઇ જાય છે.
ટાયર બનાવની પ્રક્રિયાને વલ્કેનાઇઝેશન કહેવાય છે. ટાયર બનાવવા માટે પ્રાકૃતિક રબરમાં કાળું કાર્બન ઉમેરવામાં આવે છે. એવું એટલા માટે કરવામાં આવે છે, જેથી રબર જલ્દી ઘસાય નહિ.ભારતમા જ નહીં વિદેશમા પણ ગાડીઓના ટાયર કાળા રંગના જ હોય છે. તેના પાછળ એક ઊંડુ રહસ્ય છુપાયેલુ છે. ટાયર બનાવનારી તમામ કંપનીઓ ટાયરનો કલર કાળો જ પસંદ કેમ કરે છે.આવો જાણીએ.
મિત્રો આમ તો તમે જાણો છો કે ટાયર રબરથી બને છે, પરંતુ કુદરતી રબરનો રંગ તો રાખોડિયો હોય છે પછી ટાયર કાળુ કેમ.વાસ્તવમા, ટાયર બનાવતા સમય રબરનો રંગ બદલાય જાય છે અને આ રાખોડિયાથી રંગ કાળો થઇ જાય છે.ટાયર બનાવવાની પ્રક્રિયાને વલ્કનાઇજેશન કહેવાય છે.
ટાયર બનાવવા માટે રબરમા કાળુ કાર્બન પણ ભેળવવામા આવે છે, જેથી રબર તુરંત ઘસાતુ નથી. જો સાદા રબરનુ ટાયર 10 હજાર કિલોમીટર ચાલી શકે છે તો કાર્બન યુક્ત ટાયર એક લાખ કિલોમીટર અથવા તેથી વધારે ચાલી શકે છે.
જો ટાયરમા સામાન્ય રબર લગાવવામા આવે તો આ ફટાફટ ઘસાય જાય છે અને વધારે ચાલી નહી શકતુ, એટલા માટે તેમા કાળુ કાર્બન અને સલ્ફર ભેળવવામા આવે છે. જેથી ટાયર લાંબા સમય સુધી ચાલે છે.તમને જણાવી દઈએ કે કાળા કાર્બનની પણ ઘણી શ્રેણીઓ હોય છે. રબર નરમ હશે અથવા કડક આ પર નિર્ભર કરશે કે કઈ શ્રેણીનુ કાર્બન તેમા ઉમેરેલુ છે.
નરમ રબરના ટાયરોની પકડ મજબૂત હોય છે, પરંતુ તે ફટાફટ ઘસાય જાય છે, જ્યારે કડક ટાયર સરળતાથી નથી ઘસાતુ અને લાંબા સમય સુધી ચાલે છે.
ટાયર બનાવતા સમય તેમા સલ્ફર પણ ઉમેરવામા આવે છે અને કાર્બન કાળુ હોવાના કારણે આ અલ્ટ્રા વોયલેટ કિરણોથી બચાવે છે. તમે ટાયરને સળગતા તો જોયુ હશે જેમાથી ધુમાળો ખૂબ જ કાળો નીકળે છે. તેમનુ કારણ પણ બ્લેક કાર્બન અને સલ્ફર હોય છે.જણાવી દઈએ કે જો સાદા રબરનું ટાયર 10 હજાર કિલોમીટર ચાલી શકે છે.
તો કાર્બન યુક્ત ટાયર 1 લાખ કિલોમીટર કે તેનાથી વધારે ચાલી શકે છે. એટલે કે જો ટાયરમાં સાધારણ રબર વાપરવામાં આવે છે, તો એ જલ્દી જ ઘસાય જાય છે અને વધારે દિવસ ચાલી શકે નહિ. એટલા માટે એમાં કાળુ કાર્બન અને સલ્ફર ઉમેરવામાં આવે છે, જેનાથી ટાયર ઘણા દિવસો સીધી ચાલે છે.
સામાન્ય રીતે મોટા ભાગના લોકો નથી જાણતા હોતા કે રબ્બર શેમાંથી બને છે. ઘણા ઓછા લોકો ને એ વાત ની જાણ હશે કે રબ્બર પણ વૃક્ષ માંથી બનાવવા માં આવે છે.ઘણા લોકોને એમ થતું હશે કે રબ્બર વૃક્ષ માંથી બને છે તો પણ કેમ સોફ્ટ હોય છે.ટાયરનો કાળો રંગ સૂટ હોવાને કારણે છે. સૂટ કપાસના દોરો ધરાવતા ટાયરનું જીવન લંબાણવા માટે જાણીતું છે.
તે ગરમીને ઘટાડવા અને સ્થિરતા વધારવા માટે ટાયરમાં ઉમેરવામાં આવતું હતું.જો કે આજકાલ ટાયરનો રંગ કાળો થવાનું કારણ કેમિકલ કમ્પાઉન્ડ ‘કાર્બન બ્લેક’ છે. તેનો ઉપયોગ સ્થિરતા જાળવવા માટે થાય છે, તે ટાયરને અન્ય પોલિમર સાથે જોડે છે.જ્યારે કાર્બન બ્લેક રબર સાથે ભળી જાય છે, ત્યારે તેની શક્તિ અને આયુષ્ય વધે છે. જે દરેક ડ્રાઇવર અને ટાયર ઉત્પાદકની ઇચ્છા હોય છે. એક રીતે, કાર્બન બ્લેક ટાયરનું જીવન લંબાવે છે.
કાર્બન બ્લેક ટાયરમાં ગરમી ઘટાડે છે, તે ટાયરના ભાગોમાંથી ગરમી ખેંચે છે જે વાહન ચલાવતી વખતે ગરમ થાય છે. કાર્બન ટાયરની ગુણવત્તા જાળવી રાખે છે અને તેમને યુવી લાઇટ અને ઓઝોનથી સુરક્ષિત કરે છે.કાળા રંગના ટાયર રસ્તા પર વધુ સારી પકડ બનાવવામાં મદદ કરે છે.
જે રસ્તા પર ચાલતી વખતે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.બ્લેક ટાયર ફક્ત મજબૂત જ નહીં, પરંતુ આપણી સલામતી માટે જરૂરી પણ છે.આ કારણે બ્લેક ટાયર વધુ લોકપ્રિય છે, ફક્ત કાળા ટાયરનો ઉપયોગ વિશ્વભરમાં થાય છે. એવું નથી કે અન્ય રંગીન ટાયર બનાવી શકાતા નથી પરંતુ તે એટલા સારા અને મજબૂત નહીં હોય.
લક્ઝરી કારો ઘણીવાર કલાપ્રેમી કારો પર બ્લેકની જગ્યાએ સફેદ ટાયર વડે બદલવામાં આવે છે પરંતુ રોજિંદા ઉપયોગ માટે તે કાર્યક્ષમ માનવામાં આવતી નથી.તેઓ પણ સલામત નથી.જોકે કાળા ટાયર ખૂબ કંટાળાજનક લાગે છે તે સલામતી અને આયુષ્ય માટે રાખવામાં આવે છે. સલામતી એ રસ્તા પર ચાલતી વખતે સૌથી અગત્યની બાબત છે.
અને તે બિલકુલ ન લેવી જોઈએ.ટાયરનો રંગ કાળો હોવા પાછળ કાર્બન બ્લેકનો હાથ છે.તેથી કાળા રંગના ટાયરનો ઉપયોગ બધી જગ્યાએ થાય છે.વાસ્તવમા ટાયર બનાવતા સમય રબરનો રંગ બદલાય જાય છે અને આ રાખોડિયાથી રંગ કાળો થઇ જાય છે.
ટાયર બનાવવાની પ્રક્રિયાને વલ્કનાઇજેશન કહેવાય છે.ટાયર બનાવવા માટે રબરમા કાળુ કાર્બન પણ ભેળવવામા આવે છે જેથી રબર તુરંત ઘસાતુ નથી.જો સાદા રબરનુ ટાયર 10 હજાર કિલોમીટર ચાલી શકે છે તો કાર્બન યુક્ત ટાયર એક લાખ કિલોમીટર અથવા તેથી વધારે ચાલી શકે છે.
જો ટાયરમા સામાન્ય રબર લગાવવામા આવે તો આ ફટાફટ ઘસાય જાય છે અને વધારે ચાલી નહી શકતુ એટલા માટે તેમા કાળુ કાર્બન અને સલ્ફર ભેળવવામા આવે છે.જેથી ટાયર લાંબા સમય સુધી ચાલે છે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે કાળા કાર્બનની પણ ઘણી શ્રેણી હોય છે.અને રબર નરમ હોય કે કડક એ વાત એના પર આધાર રાખે છે કે તેમાં કઈ શ્રેણીનું કાર્બન તેમાં મિક્ષ કરવામાં આવ્યું છે.જણાવી દઈએ કે નરમ રબર વાળા ટાયરોની પકડ મજબૂત હોય છે, પરંતુ તે જલ્દી ઘસાઈ જાય છે.જયારે કડક ટાયર સરળતાથી ધસતાં નથી.
અને વધારે દિવસ સુધી ચાલે છે.તેમજ ટાયર બનાવતા સમયે એમાં સલ્ફર પણ મિક્ષ કરવામાં આવે છે, અને કાળું કાર્બન હોવાના કારણે આ ઘસારો ઓછો થઇ જાય છે તો હવે તમે સમજી ગયા હશો કે ટાયરનો રંગ હંમેશા કાળો કેમ હોય છેજેથી તમારો ખર્ચ પણ ઓછો થાય અને ટાયરની લાઈફ પણ વધારે રહે.