મોટી ઉંમરના વ્યક્તિ જોડે લગ્ન કર્યા બાદ આ યુવતી સાથે ઘટી આવી ઘટના…

0
360

કહેવાય છે ને કે સાચો પ્રેમ કરનારા ઉંમર નાત જાત સમાજના રીત રિવાજ કઈ પણ જોતા નથી સાચો પ્રેમ કરનારા કોઈપણ સંજોગે એકબીજાને પામીને જ જંપે છે અહીંયા એક હાલમાં જ આવા જ એક પ્રેમ સબંધ નો કિસ્સો સામે આવ્યો છે.

જેમાં એક યુવતી એ તેના પિતાની ઉંમર વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા ચાલો જાણીએ સમગ્ર મામલા વિશે આ લગ્ન ગુજરાતના બોટાદમાં થયા છે પરંતુ બંને વચ્ચેનો સંબંધ પિતા-પુત્રી જેવો નથી લગ્ન કરનાર વ્યક્તિ છોકરીના પિતાની ઉંમરની છે.

પરંતુ પિતા નહીં વાયરલ પોસ્ટને શેર કરતા એક ફેસબુક યુઝરે લખ્યું કે પોતાની જ દીકરી સાથે લવ મેરેજ તેની અસલી દીકરી સાથે પ્રેમ થઈ ગયો અને લગ્ન કરી લીધા બંને વચ્ચે 4 વર્ષથી પ્રેમ હતો શેતાનને પણ શરમ આવે છે.

તેણે આવું કામ કર્યું આ કેવો યુગ ચાલે છે બોટાદની આ યુવતીએ તેના પિતાની ઉંમરના યુવક સાથે લગ્ન કર્યા છે તેમજ એકબીજાની સાથે લગ્નજીવન કરીને સુખી જીવન વિતાવવા માગતા હતા આ સમગ્ર કિસાની માહિતી વિશે જાણવામાં મળી રહ્યું છે.

કે યુવતી ને તેમના પિતાશ્રીની ઉંમરના પણ વ્યક્તિની સાથે પ્રેમ થયો હતો અને તેથી બંને કંઈ પણ વિચાર્યા વગર લગ્ન કરી લીધા હતા અને મિત્રો સુરેન્દ્રનગરની રહેવાસી છે અને યુવક બોટાદ નો રહેવાસી છે.

દિનેશભાઈ હતું યુવતીનું નામ શીતલ છે અને દિનેશભાઈ અને શીતલ એકબીજાને સાથે ગાર્ડ પ્રેમમાં હતા અને દિનેશભાઈ અને શીતલ એકબીજાની સાથે લગ્ન કરવાનો નક્કી કર્યું હતું તેમજ દિનેશભાઈ અને સીતા ની જોડી બાપ દીકરી ની જોડી હોય તેવું લાગી રહ્યું હતું.

એટલો બધો વર્ષોનો તફાવત છે એકબીજાના પ્રેમમાં પડ્યા હતા આખી જિંદગી સાથે રહેવા માંગે છે અને એટલા માટે બંને એકબીજાની સાથે લગ્ન કર્યા છે અને આ ફોટાઓ સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા હતા.

આ તસવીરો જોઈને અત્યારના વાંઢા યુવાનોમાં ફફડાટ મચી ગયો હતો સમાચારમાં મળેલી માહિતી મુજબ બોટાદ જિલ્લાના રહેવાસી દિનેશભાઈએ શીતલ નામની યુવતી સાથે લવ મેરેજ કર્યા હતા દિનેશભાઈ બોટાદ જિલ્લાના છે.

અને શીતલ સુરેન્દ્રનગરની રહેવાસી છે જ્યારે તેઓએ એકબીજાને જોયા ત્યારે તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા શીતલના માતા-પિતા પણ ચિંતિત છે કે તેમની પુત્રીના પતિની ઉંમર તેના પિતા જેટલી જ છે.

માતા-પિતાએ તેમની પુત્રીને ઘણું સમજાવ્યું પરંતુ અંતે તેઓએ તેની વાત સાંભળી નહીં લગ્નનું પ્રમાણપત્ર મેળવ્યું હતું જેમાં સ્પષ્ટપણે છોકરીના પિતા અને પતિનું નામ અલગ-અલગ દર્શાવવામાં આવ્યું હતું.

4 વર્ષ સુધી પ્રેમ સંબંધ રાખ્યા બાદ કિશોરીએ તેના કરતા મોટી ઉંમરના પુરુષ સાથે લગ્ન કર્યા વ્યક્તિ છોકરીના પિતાની ઉંમર જેટલી છે પરંતુ તેના પિતાની નહીં.