આ 5 દિવસ હોય છે હનુમાનજીની પૂજા માટે સૌથી શુભ ભક્તોની દરેક ઈચ્છાઓ થાય છે પૂર્ણ…

0
472

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુંકહેવાય છે કે હનુમાનજીની પૂજા કરવાથી ભક્તના જીવનમાં આવતી બધી મુશ્કેલીઓ સરળતાથી દૂર થઈ જાય છે.

અને ફક્ત તેમની કૃપાથી તમે સંપત્તિ, વિજય અને આરોગ્ય પ્રાપ્ત કરી શકો છો તેમજ હનુમાનજી ની પૂજા કરવાથી તમે શનિ અને મંગળની ખામી દૂર કરી શકો છો ભગવાન રામે હનુમાનજી ને પૃથ્વીના અંત સુધી ભક્તોના વેદનાઓને દૂર કરવા આ દુનિયામાં રહેવાનું કહ્યું હતું અને ત્યારથી હનુમાનજી અહીં રહે છે.

અને આજે અમે તમારા માટે એક નવી માહીતિ લઈને આવ્યા છે જેમા આજે આપણે વાત કરીશુ કે જો તમે અઠવાડિયાના અમુક દિવસોમા હનુમાનજીની પુજા કરો છો તો હનુમાનજી ચોકક્સ તમારા પર પ્રસન્ન થાય છે

તો આવો જાણીએ પવનપુત્ર હનુમાનજી દરેક વ્યક્તિની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. દરેક શ્રદ્ધાળુ હનુમાનજીની પૂજા કરવાનું ઘણું જ પસંદ કરે છે. તેમની પૂજા કરવી જેટલી સહજ છે તેટલો જ સુખદ અહેસાસ અને જીવનમાં સફળતા મળે છે.

મંગળવારને પણ સંકટમોચન દેવ એવા હનુમાનનો વાર કહેવાય છે.કળિયુગમાં હનુમાનજીને ચમત્કારિક સફળતા આપનારા દેવતા માનવામાં આવે છે શ્રી હનુમાનજીની ભક્તિ કરનારાઓને ખુબ જ બળ બુદ્ધિ અને વિદ્યા ખુબ સહેલાઈથી મળી જાય છે

શાસ્ત્રોના આધારે તે અષ્ટ ચિરંજવી છે મંગળવાર હનુમાનજીની પૂજા અને ભક્તિનો વિશિષ્ટ દિવસ માનવામાં આવે છે.હિન્દુ ધર્મ ગ્રંથ ની એક માન્યતા અનુસાર હનુમાન એક માત્ર એવા ભગવાન છે જે પૃથ્વી પર જીવે છે અને તેમના ભક્તો ની દરેક મનો કામના પૂરી કરે છે.

દોસ્તો હનુમાનજી કો સંકટ મોચક કહેવામાં આવે છે. હનુમાન નુ નામ જ લેતા ભક્તો ના બધા દુઃખ દુર થઇ જાય છે. હનુમાનજી કૃપાં મેળવા અને બધી મુકેલીથી છુટકારો મેળવા માટે એક અચૂક ઉપાય છે

હનુમાન ચાલીસા અને બજરંબાણ ના પાઠ.સવારે ઉઠવાની સાથે જ હનુમાનજીના બાર નામનું સ્મરણ કરવાવાથી વ્યક્તિ દીર્ધાયુ બને છે.હનુમાનજીના બાર નામ.રામ ભક્ત, મહાબલ, મહાવીર હનુમાન, બજરંગ બલી, શંકર સુમન, કેસરી નંદન, અંજની પુત્ર, પવન સુત, અમિત વિક્રમ, સમેષ્ટ, લક્ષ્મણ, પ્રાણદાતા.

નિત્ય નિયમના સમય પર આ નામ લેનાર વ્યક્તિ પરિવારીક સુખોથી તૃપ્ત હોય છે. રાતે સુતા પહેલાબજરંગીબલીનું નામ લેનાર વ્યક્તિ શત્રુજિત હોય છે. આ બાર નામોનું નિરંતર જાપ કરવાથી વ્યક્તિની હનુમાનજી દશે દિશાઓ અને આકાશ-પાતાળથી રક્ષા કરે છે.

મંગળવારના દિવસે લાલ સાહીથી ભોજપત્ર પર આ બાર નામ લખીને તાવીજમાં બાંધવાથી ક્યારેય માથાનો દુખાવો નહીં થાય. ગળા કે હાથની બાહુમાં તાંબાનું તાવીજ વધારે ઉત્તમ છે.આપડે સૌ જાણીએ છીએ કે પરમ ભક્ત હનુમાન ચાલીસા અને બજરંબાણ ના પાઠ કરવાવાળા ભક્તો ને સુખ અને ધન ની પ્રાપ્તિ થાય છે.

મિત્રો કળિયુગના સમયમાં હનુમાનજીની ભક્તિ ખૂબ ફળદાયી કહેવાય છે. ભગવાન હનુમાનની ઉપાસનાથી સાધકને ભૂત-પિશાચ, શનિ બાધા અને રોગ-શોક તેમજ કોર્ટ-કચેરીમાંથી મુક્તિ બેરોજ ગારી  તાણ અને દેવું. જેમ દરેક દેવતાની પૂજા માટેના ખાસ દિવસો હોય છે, તેવી જ રીતે હનુમાન જી વિશેષ દિવસો અને તિથિ અને પૂજા માટે ઉલ્લેખ કરવામાં આવ્યો છે

આ દિવસોમાં હનુમાનજી ની પૂજા વિશેષ છે. જો તમારી માથા પર દેવું છે, દુશ્મનો છે, બેકારી છે જો તમે મુશ્કેલીઓ થી ઘેરાયેલા છો, તો તમે આ તિથિએ બજરંગબલી ની પૂજા કરીને શુભ પરિણામો મેળવી શકો છો. તો ચાલો જાણીએ કે આ પાંચ મુખ્ય દિવસો કયા છે

મંગળવાર.આ દિવસે હનુમાનજીની આરાધના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવી જોઇએ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઇએ તમામ સંકટથી મુક્તિ મળશે. દેવાથી છુટકારો મળશે, કાર્ય સિદ્ધિ અને મંગળ દોષથી મુક્તિ મળશે મંગળવાર નો દિવસ બજરંગબલીનો દિવસ હોય છે. હિન્દૂ ધર્મમાં હનુમાનજીનું ઘણુ મહત્ત્વ છે.

એવી માન્યતા છે કે મંગળવારે હનુમાનજીની પૂજા, ઉપાસના, મંત્ર અને ચાલીસાનો પાઠ કરવાથી ભક્તોના બધા કષ્ટ દૂર થઇ જાય છે. દરેક મનોકામનાઓ પૂર્ણ થઇ જાય છે.

ધાર્મિક માન્યતા અનુસાર શ્રીરામની આજ્ઞાનું પાલન કરતા આજે પણ હનુમાનજી ભક્તોનું રક્ષણ અને તેમના કલ્યાણ માટે પૃથ્વીલોક માં નિવાસ કરે છે. ભક્તો અનુસાર મોટી મોટી સમસ્યાનું નિવારણ હનુમાનજીની પૂજા કરવાથી જ થઇ જાય છે. શનિવાર.મંગળવાર સિવાય શનિવાર પણ હનુમાનની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

શનિદેવની વક્ર દ્રષ્ટિ અને શનિની કૃપાથી મુક્તિ મેળવવા શનિવારે હનુમાનની ઉપાસના માટે, સુંદરકાન્ડ અથવા હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. હનુમાનની સામે લોટનો દીવો પ્રગટાવવો જોઈએ શનિદેવ હનુમાન ભક્તો પર તેમની કૃપા ઉતારે છે.

હનુમાન જ્યંતિ.ભગવાન હનુમાનની ઉપાસના માટે હનુમાન જયંતિને શ્રેષ્ઠ માનવામાં આવે છે. વર્ષમાં બે વાર હનુમાન જયંતિની ઉજવણી થાય છે હનુમાન જયંતિ ચૈત્ર શુક્લ પૂર્ણિમા અને કારતક કૃષ્ણ ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે.

ચૈત્ર શુક્લ પૂર્ણિમા પર હનુમાનજીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે અને કારતક કૃષ્ણ ચતુર્દશીએ જ્યારે તેઓએ ફળ સમજીને સૂર્યને ગળી ગયા.આ બંને તિથિએ હનુમાન જીની પૂજા કરવાથી વ્યક્તિને ભય અને મુશ્કેલીઓથી મુક્તિ મળે છે અને વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે.

ત્રયોદશી તિથિ.માગશર માસની શુક્લ પક્ષની ત્રયોદિશી તિથિએ હનુમાનજીની પૂજા કરવી જોઇએ.પૂર્ણિમા અને અમાસ.હનુમાનજીની પૂજા માટે પૂર્ણિમા અને અમાસને ખાસ માનવામાં આવે છે. આ તિથિ પર ચંદ્રદોષ, દેવદોષ, માનસિક અશાંતિ, ભૂત-પિશાચ અને દુર્ઘટનાથી બચવા કરેલી પૂજા ફળ આપે છે.

મિત્રો જો તમે પણ આ દિવસે હનુમાનજીની પૂજા કરો છો તો તમારે અમુક ખાસ વસ્તુનું ધ્યાન રાખવુ જોઇએ જેમ કે મીઠું વર્જિત.જે લોકો હનુમાનજી ની પૂજા અને મંગળવારે વ્રત કરે છે તેને આ દિવસે મીઠુંનો સેવન નહી કરવું જોઈએ. જે પણ વસ્તુ દાન આપો ખાસ રૂપથી મીઠાઈ તો તે દિવસે પોતે ગળ્યુંનો સેવન ન કરવું.

સ્ત્રીઓએ હનુમાનજીના પૂજન અને સ્પર્શ ન કરવું. રામભક્ત હનુમાન સીતાજી માં માતાના દર્શન કરતા હતા અને બાળ બ્રહ્મચારીના રૂપમાં સ્ત્રીના સ્પર્શથી દૂર રહે છે. તેથી માતા સ્વરૂપ મહિલાથી પૂજા ન કરાવવું અને તેનો સ્પર્શ કરવું એ પસંદ નહી કરતા. પછી જો મહિલાઓ ઈચ્છે તો હનુમાનજીના ચરણોમાં દીપ પ્રજ્વલ્લિત કરી શકે છે.

પણ તેણે સ્પર્શ ન કરે. તેને ચાંદલો ન  કરવું અને વસ્ત્ર પણ અર્પિત ન કરવું.  લાલ રંગ જ પ્રિય.ભૂલીને પણ કાળા કે સફેદ વસ્ત્ર ધારણ કરીને હનુમાનજીની પૂજા ન કરવું. આવું કરવાથી પૂજાના નકારાત્મક અસર પડે છે. હનુમાનજીને લાલ રંગ પ્રિય છે. તેથી તેની પૂજા લાલ અને જો લાલ ન હોય તો પીળા વસ્ત્રમાં જ કરવી.

શુદ્ધતાનો ધ્યાન રાખવું હનુમાનજીની પૂજામાં શુદ્ધતાનો ખૂબ મહત્વ છે, તેથી મંગળવારે તેની પૂજા કરતા સમયે તન મન પૂરી રીતે સાફ કરી લો. એટલે કે માંસ કે દારૂ વગેરે સેવન કરી ભૂલથી પણ હનુમાનજીના મંદિર ન જવું અને ન ઘરે તેની પૂજા કરવી. નહી તો હનુમાનહી ક્રોધિત થઈ ભયંકર પરિણામ માટે સજા આપી શકે છે.

પૂજનના સમયે ખોટા વિચારની તરફ મનને ન ભટકવા દો. શાંતિપ્રિય હનુમાન જો તમારું મન અશાંત છે અને તમે ક્રોધમાં છો ત્યારે હનુમાનજીની પૂજા ન કરવી. શાંતિપ્રિય હનુમાનને એવી પૂજાથી પ્રસન્નતા નહી હોય અને તેનો ફળ નહી મળે આ પણ ધ્યાન રાખો હનુમાનજીની પૂજામાં ચરણામૃતમો પ્રયોગ નહી હોય છે. સાથે ખંડિત કે તૂટેલી મૂર્તિની પૂજા કરવી પણ વર્જિત છે.