હું 23 વર્ષનો યુવક છું હું મારી ગર્લફ્રેન્ડ સાથે જ્યારે પણ સેક્સ કરું છું ત્યારે તેને ખુબજ દુખાવો થાય છે, એટલા માટે સેક્સ કરવા નથી દેતી શું કરું…

0
2958

સવાલ.હું 17 વર્ષની છું.મને એક ખ્રિસ્તી યુવક સાથે પ્રેમ છે. પરંતુ હું તેને મારા મનની વાત જણાવી શકતી નથી અને બંને એક જ વિસ્તારમાં રહીએ છીએ આથી એકબીજાના પરિવારને ઓળખીએ છીએ. આ ઉપરાંત પરીક્ષા દરમ્યાન હું ઘણી નર્વસ થઈ જાઉં છું.આની અસર મારા પરિણામ પર પણ પડે છે. યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબ.સૌ પ્રથમ તો તમારે અભ્યાસમાં ધ્યાન આપી સારું પરિણામ લાવવાની જરૂર છે. બીજું તમે જે યુવકના પ્રેમમાં છો એની સમક્ષ તમારે તમારી લાગણી વ્યક્ત કરવાની જરૂર છે. આ માટે તમે કોઈ કોમન મિત્રની મદદ લઈ શકો છો અથવા તમે જાતે હિંમત એકઠી કરીને તેની સમક્ષ તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો.

જો કે તમારી ઉંમર જોતા હમણા તમારે ભણવામાં વધુ ધ્યાન આપવું જોઈએ અને એ યુવક સાથે મૈત્રી સંબંધ બાંધો અને આ મૈત્રીને હમણા પ્રેમનું નામ આપે નહીં. હજુ તમારી ઉંમર નાની છે અને એ યુવક તમને પ્રેમ ન કરતો હોય એવી શક્યતા નકારી કઢાય તેમ નથી. આ ઉંમરે કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાઈ જાય તો ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવે છે.

સવાલ.હું 22 વર્ષની અવિવાહિત કોલેજિયન યુવતી છું. ગુપ્તાંગ પર ઉગતા વાળની સમસ્યાથી હું પરેશાન છું. મારા લગ્નની વાત ચાલે છે.પરંતુ આ કારણે હું ઘણી પરેશાન છું. વાળ દૂર કરવાનો કોઈ ઉપાય દર્શાવવા વિનંતી

જવાબ.અણગમતા વાળ દૂર કરવા માટે તમે કોઈ હેર રિમૂવિંગ લોશન કે લેડિઝ રેઝર વાપરી શકો છો.

સવાલ.જ્યારથી મારા લગ્ન થયા છે ત્યારથી હું 24 કલાકમાં એક કરતા વધુ વખત સેક્સ નથી કરી શકતો. પણ, મારી પત્ની ઈચ્છે છે કે અમે એક દિવસમાં વધુ વખત સેક્સ કરીએ. પરંતુ, હું મારી પત્ની સાથે એક દિવસમાં 1થી વધુ વખત સેક્સ કરી શકતો નથી અને તેવું પરફોર્મ પણ કરી શકતો નથી. હું જલદી થાકી જાઉં છું. હું આ સમસ્યામાંથી કેવી રીતે બહાર આવું, કોઈ ઉપાય જણાવશો.

જવાબ.તમારે ચોક્કસ આ સમસ્યાનું નિરાકરણ શોધવું જોઈએ. પણ, તમે સવાલમાં તમારી ઉંમર કેટલી છે તેનો ઉલ્લેખ નથી કર્યો અને તમારી તબિયત કેવી છે તેનો પણ ઉલ્લેખ નથી કર્યો એટલે હું તમારી કોઈ મદદ કરી શકીશ નહીં. તમે કોઈ સેક્સોલૉજિસ્ટનો સંપર્ક કરી શકો છો.

સવાલ.હું 23 વર્ષનો યુવક છું અને મારી ગર્લફ્રેન્ડની ઉંમર 22 વર્ષ છે અમે સમા-ગમ માનતા હોઈ ત્યારે એને ખુબજ દુઃખ છે,મારુ લિં@ગ પણ એક રીતે તો બરાબર સાઈઝનું છે પણ તેને ઉત્તેજના જ નથી આવતી,અમે સંભોગ પેહલા ખુબજ ઓરલ કરીયે છે તો પણ આ થવાનું કારણ શું છે,
એક યુવક વડોદરા

જવાબ.જો પહેલું કે લિં@ગની સાઈઝ ઉપર સમા-ગમ કોઈ આધાર નથી રાખતો,પણ તમે કેટલા સમય સુધી સમા-ગમ કરો છો એની ઉપર આધાર છે,અને બીજું કે તમે તમારી જીએફ જોડ સેજ લુબ્રિકેંટ નો ઉપયોગ કરો હાલ માર્કેટમાં સમા-ગમ માટે સારામાં સારી જેલ ઉપલબ્દ છે તો એનો ઉપયોગ કરો.

સવાલ.મારા બે મહિના પહેલા જ લગ્ન થયાં છે. મારા અને મારા સાસુ વચ્ચે બહુ સમસ્યા છે. મારા સાસુ મને નાની નાની વાતોમાં ટોકે છે. તેઓ મારા પર ક્યારે ખુશ થાય છે અને ક્યારે ગુસ્સે થાય છે એ મને ખબર જ નથી પડતી. હું શું કરું?.

જવાબ.જો તમારા સાસુનો મૂડ વારંવાર બદલાતો હોય તો એવું શું કામ થાય છે એ સમજવાનો પ્રયાસ કરો. આ માટે જાતને જવાબદાર સમજવાનો અભિગમ યોગ્ય નથી. શક્ય છે કે તમારા સાસુ પર કોઇ પારિવારિક દબાણ હોય જેનો ગુસ્સે એ ઉતારતા હોય.

હજી લગ્નને બે મહિના જ થયા છે એટલે અકળાવાને બદલે પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરો. લગ્ન કર્યા એટલે હવે કોઇ સમસ્યા નહીં રહે એવું નથી. લગ્ન પછીની સમસ્યાઓ અલગ હોય છે. તમે વહુ બનીને નહીં પણ દીકરી બનીને સાસુને સમજવાનો પ્રયાસ કરશો તો પરિસ્થિતિ નહીં વણસે.