પત્ની પર આડાસંબંધોના શકમાં પતિએ કર્યું એવું કાંડ કે જાણી ને તમે પણ ચોકી જશો..

0
160

જો પતિ પત્ની માંથી એક પણ પોતાના લગ્ન જીવનથી દૂર જાય તો પોતાનો સંસાર હલી જાય છે.પરંતુ આજના સમયમાં પતિ પત્ની કંઈક અલગ જ દેખાય છે પતિના વિચારો પત્ની કરતા અને પત્નીના વિચારો પતિ કરતા કંઈક અલગ જ હોય છે.લગ્ન જીવન વિશે આવી ઘણી વાતો જે લોકોને આશ્ચર્યચકિત કરી નાખે છે.આજના સમયમાં કોઈ પર વિશ્વાસ કરી શકાતો નથી, ક્યારે શું કરે તે કોઈ કહી શકતું નથી. આવી સ્થિતિમાં, આજે અમે તમને આવા જ કેટલાક સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા હોશ ઉડી જશે.

મિત્રો તમને જણાવી દઈએ કે યુપીના રામપુરમાં અરેરાટી ઉપજાવે તેવી ઘટના, પત્નીએ કહ્યું કે લગ્ન પછીથી જ તેના પતિની હરકતો વિચિત્ર હતી, પતિ સતત તેના ચારિત્ર્ય ઉપર શંકા કરતો હતો.ઉત્તર પ્રદેશના રામપુરમાં એક અરેરાટી ઉપજાવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પતિએ પત્ની સાથે ક્રૂરતાની બધી મર્યાદાઓ પાર કરી દીધી. પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતાં તેણે પત્નીને જબરદસ્ત માર માર્યો એટલું જ નહીં પરંતુ તેના હાથ અને પગ બાંધી તેના મોંમાં કાપડ નાખી અને ત્યારબાદ તેના પ્રાઈવેટ પાર્ટ પર તાંબાના વાયરથી ટાંકા લીધા. હાલ પત્નીની હાલત નાજુક છે. આ મામલે પોલીસે પતિની ધરપકડ કરી છે.

ઘટના રામપુરના મિલક પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીંના ગામમાં રહેતો એક યુવાન મજૂરી કામ કરે છે. તેના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા. પત્નીએ કહ્યું કે લગ્ન પછીથી જ તેના પતિની હરકતો વિચિત્ર હતી. પતિ સતત તેના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. તેને કોઈ પણ વ્યક્તિ સાથે વાત ન કરવા દેતો હતો. તેનો મોબાઈલ પણ ચેક કરતો રહેતો હતો અને હંમેશા તેના પર નજર રાખતો હતો. પત્નીએ કહ્યું કે દિવસે દિવસે તેનો પતિ વધુ શંકા કરવા લાગ્યો હતો અને આ કારણે સતત મારઝૂડ પણ કરતો હતો. તે સતત શંકા દર્શાવતો કે તેના ગયા પછી મારું પાછળથી કોઈની સાથે ચક્કર ચાલે છે.

આ જ વિવાદમાં હાલમાં ફરી એકવાર પતિએ ઉગ્ર થઈને પત્નીને રૂમમાં બંધ કરી દીધી હતી અને ભારે માર માર્યો હતો. પત્નીને માર માર્યા પછી તેણે તેને પલંગ પર સુવડાવી અને તેના હાથ-પગ બાંધી દીધા અને મોમાં કાપડાનો ડૂચો ભરાવી દીધો જેથી તે ચીસો ન પાડી શકે. હેવાન પતિએ ઇલેક્ટ્રિક વાયરની અંદરથી તાંબાનો તાર કાઢ્યો અને તે પછી તેનાથી પ્રાઈવેટ પાર્ટ સીવ્યો. પત્નીએ કહ્યું કે તેને અસહ્ય પીડા થઈ રહી હતી પણ તે ચીસો પાડી શકતી નહોતી. તેના પ્રાઈવેટ પાર્ટ પર ટાંકા લીધા પછી પતિ તેના હાથ-પગ ખોલીને ભાગી ગયો હતો.

જતા પહેલા પતિએ મહિલાને ધમકી પણ આપી હતી કે કોઈને આ અંગે જણાવશે નહીં નહીંતર વધુ ખરાબ હાલત થશે. પત્નીએ કહ્યું કે તે પીડાથી કણસી રહી હતી. તેના પ્રાઈવેટ પાર્ટમાંથી સતત લોહી વહી રહ્યું હતું. તેણે તેની માતાને ફોન કરી આ ઘટનાની જાણકારી આપી. તેના પરિવારના સભ્યો પહોંચ્યા હતા અને મહિલાને હોસ્પિટલમાં લઈ ગયા હતા. લોકોએ પોલીસને જાણ કરી.

પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કેસ નોંધીને તેના પતિની શોધખોળ શરૂ કરી હતી. એસપી શગુન ગૌતમે જણાવ્યું હતું કે માહિતી મળતા જ પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચી હતી અને એફઆઈઆર દાખલ કરી હતી. તેમજ હોસ્પિટલમાં જઈને મહિલાનું નિવેદન નોંધ્યું હતું. જેના આધારે મહિલાના પતિની ધરપકડ કરવા દરોડા પાડવામાં આવ્યા હતા અને મોડી રાત્રે તેની ધરપકડ કરવામાં આવી હતી.

આજે બીજી એક જોકવનારો કિસ્સો સામે આવ્યો છે અને આ મુજબ એક વ્યક્તિએ તેની પત્ની ના પ્રાઈવેટ પાર્ટ માં ગુંદર નાખી દીધો અને ત્યારબાદ જે થયું તે તમે જાતે જ જાણીલો.ડેનિસ મુમો નામના વ્યક્તિને કેન્યામાં પોતાની પત્નીનું એકસાથે ચાર પુરુષો સાથે અફેર ચાલી રહ્યું છે તેવી આશંકા હતી.ડેનિસ મુમો નામના આ આરોપી પતિએ અધિકારીઓને જણાવ્યું કે એક દિવસે તેણે જોયું કે તેની પત્ની સોશિયલ મીડિયામાં કેટલાક પુરુષોને પોતાના ન્યૂડ ફોટો મોકલી રહી હતી.

મિત્રો જ્યારે પણ મુમો બિઝનેસ ટ્રિપ માટે ઘરથી બહાર અન્ય શહેરમાં જતો તેની પત્ની અન્ય પુરુષો સાથે પોતાની મીટિંગ રાખતી.અને તેઓ સાથે ના કરવાનું કરતી હતી પતિ હોવા છતાં પણ અનેક જગ્યાએ પોતાની નજરો આ યુવતી નાખતી હતી.વફાદાર જીવન સાથે મળે તો જિંદગી આમની આમ વીતી જાય છે પરંતુ સાથી વફાદાર ના હોયતો પછી ઘણી મુસીબતો આવે છે.લગ્નની વાત આવે ત્યારે દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે તેનો પાર્ટનર પોતાની સાથે હંમેશા વફાદાર રહે.

જોકે તેમ છતાં લગ્ન બહાર અફેરના મામલાઓ સામે આવતા હોય છે.આવા જ એક કિસ્સામાં પોતાની પત્નીનું અન્ય પુરુષો સાથે લફરું ચાલી રહ્યું છે તેવી આશંકાએ એક વ્યક્તિએ પત્ની સાથે ભયાનક બદલો લીધો. આ પતિએ ઘરેથી બહાર જતા પહેલા પત્નીના પ્રાઈવેટ પાર્ટને ગુંદરથી ચોંટાડવાનો પ્રયાસ કર્યો.તેની માનસિકતા હતી આવુ કરીશ તો તે અન્ય કોઈ યુવતી સાથે કાઈ કરી નહીં શકે.નવાઈ ની વાત તો એ હતી કે આ યુવતીએ પતિ હોવા છતાં એક બે નહિ પણ ચાર ચાર પુરુષો પર નજર નાખી હતી.

તેની પત્નીનું ચાર જેટલા પુરુષો સાથે અફેર છે અને તેના પૂરાવા પણ તેની સાથે છે.તેણે કહ્યું કે પત્નીએ અન્ય વ્યક્તિને મોકલેલા ન્યૂડ ફોટો પણ તેણે જોયા છે.હાલમાં આ પતિ પર ઘરેલુ હિંસાનો તથા પત્નીના પ્રાઈવેટ પાર્ટને નુકસાન પહોંચાડી માતા બનવાની ક્ષમતાને નુકસાન પહોંચાડવાનો આરોપ લાગ્યો છે.હવે મુમો પર તેની પત્નીએ આરોપ લગાવ્યો હતો.જોકે તેને કહ્યું કે તેની આવી હરકતો ને કારણે જ આ કદમ ઉઠાવ્યો હતો.પતિ કહ્યું કે રવાન્ડામાં પોતાની છેલ્લી બિઝનેસ ટ્રિપ પર જતા પહેલા તેણે પત્નીના પ્રાઈવેટ પાર્ટને ગુંદરથી ચોંટાડવાનો પ્રયાસ કર્યો.

આ બાદ મહિલાને મેડિકલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.આ ઘટનાથી સ્થાનિક લોકો ચોંકી ઉઠ્યા હતા.પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હતી.આરોપીએ પોલીસ સામે પોતાનો ગુનો કબૂલતા જણાવ્યું કે તેણે આવું પોતાના લગ્ન ટકાવી રાખવા માટે કર્યું હતું.તેની પત્ની તેને જરા પણ વફાદાર ના હતી માટે આ કાર્ય કરવાની જરૂર પડી હતી.