મારા પતિને સેક્સ કરતા વધુ મુખમૈથુન ગમે,હું કરું પણ છું પણ એ મને લિપ્સ પર કિસ પણ નથી કરતા,તો એવું કેમનું ચાલે

0
17404

સમસ્યા: હું બારમા ધોરણમાં ભણું છું. મેં મારી બે ફ્રેેન્ડ સાથે શારીરિક સંબંધ બાંધેલો છે. જો હું સંભોગ ન માણું તો હસ્તમૈથુનની આદત થઇ જાય છે. આની કોઇ આડઅસર તો નહીં થાય ને? શું કરું?

ઉકેલ: હસ્તમૈથુન આદત છે બીમારી નથી. એનાથી કોઇ જ આડઅસર થશે નહીં, પરંતુ જે જાતીય સંબંધ તમે રાખો છો તેનાથી તમને એઇડ્સ અને બીજા જાતીય રોગો થવાની શક્યતા રહેલી છે. આપની ઉંમર જોતા લાગે છે કે આપની મિત્રો પણ પરિણીત નહીં હોય અને આ સંભોગમાં જો તેમને બાળક રહી જશે તો ઘરમાં અને સમાજમાં તમામની નજરોમાં સન્માન ગુમાવી દેશો.

ઉપરાંત સોળ વર્ષથી નીચેની ઉંમરની છોકરી સાથે જાતીય સમાગમ કાનૂની ગુનો બને છે, પછી ભલે તેની સંમતિ હોય. મારી સલાહ છે કે આ સંબંધો તાત્કાલિક બંધ કરીને ભણવામાં ધ્યાન આપો અને જાતીય ઇચ્છા થાય ત્યારે હસ્તમૈથુન કરી લો

સવાલ- હું એક 22 વર્ષની પરણીત સ્ત્રી છું, અમારા લગ્ન હજુ 4 મહિના પહેલા જ થયા, પણ સુહાગરાતના દિવસથી જ મારે અને મારા પતિ વચ્ચે સેક્સના સંબંધોને લઈને ચકમક થાય છે, એમને મુખમૈથુન ગમે છે તો એ એના માટે રોજ જીદ કરે છે,જ્યારે તેઓ તો મને હોઠ સિવાય ક્યાંય કિસ પણ નથી કરતા. તો હું શું કામ એમને કઈ કરું.. ?
એક મહિલા( વડોદરા)

જવાબ- તમારી વાત એક રીતે યોગ્ય છે પણ હવે તમે પતિ પત્ની છો અને હમણા જ નવા નવા લગ્ન કર્યા છે તો બેવ સમજીને આ સંબંધ તમારો આગળ વધારો. તમે તમારા પતિને ફૂલ ઉતેજીત કરશો તો એ પણ તમારું કહેલું બધું કરશે જ મારું તો એવું માનવું છે.