યુવકે પરીણિત યુવતીને મિત્રના ઘરે બોલાવીને વારંવાર બાંધ્યા શારીરિક સંબંધ, પણ યુવકના બોલાવવા પર આ યુવતી ગઈ કેમ?…

0
473

આપને સૌ જાણીએ છીએ કે આજનો યુગ ખૂબ જ બદલાઈ ગયો છે.દિવસે ને દિવસે બળાત્કાર, રેપ, દુષ્કર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ના કિસ્સા દિવસે ને દિવસે ઘણા મોટા આંકડા જોવા મળે છે જેના કારણે સમાજના વ્યક્તિઓ અને બાળકો ખરાબ પ્રભાવ પડે છે. અને આપણા ભારત દેશમાં માં આ અંગે કેટલાક કાયદા પણ બનાવવામાં અવ્યેલા છે.

છતાં પણ અમુક હવસખોર વ્યક્તિઓ આ કાયદાથી ડરતા નથી અને અપરાધ કરતા હોય છે.મિત્રો તમને જણાવી દઈએ કે આજકાલ આપના દેશમાં મહિલાઓ અને બાળકો તેમજ નાના બાળકો સાથે દુષ્કર્મના કેસો પ્રકાશમાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, સલામતીના દાવાઓ હવે ખુલ્લા છે, તેમ છતાં વહીવટી તંત્ર પણ તેમને રોકવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ગુનેગારો આવા કેસો ચલાવે છે તાજેતરમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ કિસ્સો સુરતનો હોવાનું પ્રકાશ વામાં આવ્યું છે જેમાં સુરતના ડિંડોલીમાં પરીણિત યુવતીને બેહોશ કરીને તેની સાથે યુવકે શારીરિક સંબંધો બાંધીને બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બની છે. યુવકે પરિણીતા પાસેથી અલગ અલગ બહાને રૂપિયા લીધા હતા. આ રૂપિયા આપવાના બહાને ડીંડોલી વિસ્તારમાં મિત્રના ઘરે બોલાવી કોલ્ડ ડ્રિંકમાં કેફી પદાર્થ નાંખી બેહોશ કરી નાંખી હતી. એ પછી તેણે શારીરીક સંબંધો બાંધીને બળાત્કાર કર્યો હતો.

મળતી માહિતી મુજબ આ નરાધમ યુવકે તેનો વીડિયો બનાવીને તેણે પરીણિતાને બ્લેકમેઈલ કરીને વારંવાર બલાત્કાર ગુજાર્યો હતો. ડીંડોલી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.સુરતના કતારગામની 27 વર્ષિય પરિણીતા અને તેનો પતિ ડભોલીમાં ડેરીની એજન્સી ચલાવે છે. પરિણીતા ડેરીના કામ માટે મહિધરપુરા ડેરી પર જતી ત્યારે દૂધના ટેમ્પો ડ્રાયવર તેજસ દિપક પાટીલ સાથે મિત્રતા થઈ હતી. તેજસે યુવતી પાસેથી ઉછીના 15 હજાર અને મોબાઇલ ખરીદવા 40 હજાર લીધા હતા. ત્યાર બાદ દોઢ લાખ લીધા હતા. ટ્રાન્સપોર્ટનો ધંધો કરવાના 2 લાખ સહિત તેજસે કુલ રૂપિયા 10.50 લાખ લીધા હતા.

અંતે જાણવા મળ્યું તે મુજબ તમને જણાવી દઈએ કે પરિણીતાએ રૂપિયા પરત માંગતા તેજસે તેને ડિંડોલી મિત્રના ઘરે બોલાવી હતી. તેજસે ઘેનવાળું કોલ્ડ ડ્રિંક્સ પીવડાવીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને તેનો અશ્લીલ વીડિયો પણ બનાવી લીધો હતો.અઠવાડિયા પછી પરિણીતાએ ફરીથી રૂપિયા માંગતા તેજસે તેના નગ્ન ફોટો-વીડિયો પરિણીતાના પતિને બતાવી દેવાની ધમકી આપીને તેની સાથે ડિંડોલીમાં વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. આખરે કંટાળેલી પરિણીતાએ તેજસ સામે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.આવી ઘટનાઓ આજકાલ ખૂબ જ પ્રમાણમાં વધી રહી છે અને તેવામાં એક બનાવ એવો બન્યો છે કે જેના વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે અને તેમજ આ કિસ્સો છે સુરતનો(નામ બદલેલ છે) છે અને આ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં એક વિચિત્ર ઘટના ઘટી છે તેવું જાણવા મળ્યું છે અને આ એક યુવક તેના જ વિસ્તારની એક મહિલાને એકતરફી પ્રેમમાં પડ્યો હતો અને જેના કારણે તેને પોતાનું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને બિભત્સ માંગણી કરી હતી.
પણ ત્યારે જ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

ત્યારબાદ આ પોલીસે આ કેસમાં સેટેલાઈટમાં કૃષ્ણદીપ એપાર્ટમેન્ટમાં રહેતા વિજય નરેશચંદ્ર ઠક્કરની (નામ બદલેલ છે) એક દિવસે બપોરમાં જ ધરપકડ કરવામાં આવી હતી.ત્યારબાદ કહેવાય છે કે માહિતી પ્રમાણે ધો 11 સુધી ભણેલો આ મહેશ(નામ બદલેલ છે) જેને એક મેડીકલ સ્ટોરમાં નોકરી મળી હતી અને તે ત્યાં નોકરી કરતો હતો અને તે તેના વિસ્તારમાં રહેતી એક પરણિત મહિલાને એકતરફી પ્રેમ કરતો હતો તેવું જાણવા મળ્યું છે.

અને તેણે સોશ્યલ મીડિયા ઈન્સ્ટ્રાગ્રામ પર આ મહિલાના નામની ફેક પ્રોફાઈલ બનાવી હતી અને જેના કારણે જ બાદમાં આ મહિલાની બહેનપણી સાથે અશ્લીલ ચેટીંગ શરૂ કર્યું હતું અને તેને ના કરવાની વાતો કરી હતી અને ચેટ ઘણા સમય સુધી કરતો હતો.તેમજ જ્યારે શરૂઆતમાં આ મહિલાની બહેનપણીને ખ્યાલ આવ્યો ન હતો અને તે ચેટ કર્યા જ કરતી હતી પણ આવું સતત ચાલતા બિભત્સ ચેટીંગને કારણે તેણે આ અંગે પુછતા મહિલાએ પોતે આ ચેટીંગ હું નથી કરતી તેવું જણાવ્યું હતું ત્યારબાદ તે પણ વિચારમાં પડી ગઈ હતી.

જ્યારે આ વાતની જાણ થતાં જ આ મહિલાએ સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આ એકતરફી પ્રેમમાં પાગલ આરોપીએ મહિલાને બદનામ કરવા માટે આવુ કૃત્ય કર્યું હતું તેવું તપાસ કરતા જાણવા મળ્યું છે અને આ આરોપીની ધરપકડ કરતા જ પૂછતાશ કરવામાં આવી છે કે તેણે અગાઉ આ પ્રકારે કોઈ ફેક એકાઊન્ટ બનાવ્યા છે કે કેમ તે અંગે જાણકારી લીધી હતી અને ત્યારબાદ અન્ય પણ પોલીસ તપાસ કરી રહી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મહારાષ્ટ્રના નાગરપુરથી એક એવો મામલા સામે આવ્યો છે, જ્યાં એક મહિલા કોન્સ્ટેંબલે પોતાના પ્રેમીને પતિ દર્શાવ્યો જેથી તે તેની સાથે ક્વોરન્ટીન થઈ શકે. આ મામલાનો ખુલાસો પણ ખૂબ જ રસપ્રદ રીતે થયો. ખરેખર તો આ મામલો બજાજ નગર પોલીસ સ્ટેશનનો છે. જ્યાં એક મહિલા કોન્સ્ટેબલને તેમના સ્ચાફમાથી એક કર્મચારી કોરોના પોઝિટિવ નીકળવાને કારણે ક્વોરન્ટીન સેંટરમાં મોકલવામાં આવી હતી.

મહિલા કોન્સ્ટેબલે ક્વોરન્ટીન સેંન્ટમાં જણાવ્યુ કે, તેનો પતિ પોસ્ટલ વિભાગમાં કામ કરે છે તેને પણ ક્વોરન્ટી કરવો જોઈએ.રિપોર્ટ પ્રમાણે, તેણીએ પોતાના પતિની જગ્યાએ પ્રેમીને પોતાની સાથે ક્વોરન્ટીન કરાવી દીધો. પ્રેમી પરણિત હતો, જ્યારે તે ત્રણ દિવસ સુધી ઘરે ન પહોંચ્યો તો, તેની પત્નીને આ વિશે જાણ થઈ હતી. તેમની પત્ની જ્યારે ક્વોરન્ટીન સેન્ટર પહોંચી તો, તેને અંદર જવાથી રોકવામાં આવી.

અંતમાં તે બજાજ નગર પોલીસ સ્ટેશન પહોંચી અને પત્નીની ફરિયાદ દાખલ કરી. ત્યારબાદ પોલીસ આયુક્ત ડૉ. ભૂષણ કુમાર ઉપાધ્યાયે આ કેસની તપાસમાં આદેશ આપ્યા.પ્રેમી પોસ્ટ ઓફિસમાં કામ કરે છે, આ મામલામાં પોલીસ અધિકારીએ જમાવ્યુ કે, મહિલા કોન્સ્ટેબલ અવિવાહિત છે અને તેના એક સહકર્મીની તપાસમાં કોરોના વાયરસની પુષ્ટી થયા બાદ તેને ક્વોરન્ટીનમાં રાખવાની હતી, ત્યારે આ દરમિયાન તે બીજા વ્યક્તિની સાથે ક્વોરન્ટીનમાં ચાલી ગઈ.

અધિકારીએ જણાવ્યુ કે, બાદમાં જાણવા મળ્યુ કે, મહિલા જે વ્યક્તિને પોતાનો પતિ ગણાવી રહી હતી તે તેણીનો પ્રેમી છે જે પોસ્ટ ઓફિસમાં કામ કરે છે. ત્યારબાદ આ મામલાનો ખુલાસો થવા પર બંનેને અલગ કરી દેવામાં આવ્યા અને પુરુષને બીજા ક્વોરન્ટીન સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યો.છેલ્લા વર્ષે ઓક્ટોબરમાં મળ્યા હતા, જાણકારી પ્રમાણે મહિલા કોન્ટ્સેબલ અને વ્યક્તિ છેલ્લા વર્ષે ઓક્ટોબરમાં મળ્યા હતા. ત્યારથી આ બંને એકબીજાના સંપર્કમાં હતા અને બંને રિલેશનશિપમાં આવી ગયા હતા.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.રાધનપુરની પરણિત મહિલાને તેંના પિયર મહેમદાવાદમાં રહેતા યુવકે ઘરે મૂકી જવાનું કહી છરીની અણીએ મહિલાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી તેના ફોટા અને વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયર કરવાની ધાક ધમકી આપી હતી. સતત પાંચ મહિના સુધી મહિલા પર દુષ્કર્મ આચરતા અને છેવટે મહિલાને સહન ના થતા તેઓએ ઝેરી પ્રવાહી પી આત્મહત્યાની કોશિશ કરતા અને આ બાબતની જાણ પરિવારજનોને થતા મહિલાને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

આ સમગ્ર ઘટનાની જાણ યુવતીએ પરિવારજનોને કરતા તેઓએ આ નરાધામ યુવક વિરુદ્ધ રાધનપુર પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.રાધનપુરમાં હસતા ખેલતા પરિવારને એક નરાધામ યુવકની એવી નજર લાગી કે આ પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાવા પામી છે. જેની ઘટના પર નજર કરીએ તો રાધનપુરમાં રહેતી અને મહેમદાવાદ ખાતે પિયર ધરાવતી પરણિત મહિલા રાધનપુરના બજારમાં કામ અર્થે નીકળી હતી.

તે સમયે રસ્તામાં પિયર મહેમદાવાદ ગામનો યુવક મળતાં તેને બાઈક ઉપર મહિલાને ઘરે મૂકી જવાનું કહેતા અને મહિલા યુવકને ઓળખતી હોવાને કારણે મહિલા બાઈક પર બેસી ગઈ હતી. ત્યાર બાદ યુવક બાઈક સુમસામ રસ્તે લઈ જઈ પરણિત મહિલાને છરી બતાવી નજીકની હોટલના ગેસ્ટ હાઉસમાં લઇ જઇ યુવકે મહિલા પર મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી અને તેનો ફોટો અને વિડિઓ ઉતારી લઇ અને આ બાબત ની કોઈ ને જાણ કરશ તો તેના દીકરાને મોત ને ઘાટ ઉતારવાની ધમકી આપી.

જે અશ્લીલ ફોટો અને વિડિઓ હતા તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધાક ધમકી આપી સતત પાંચ મહિના સુધી દુષ્કર્મ આચર્યું હતું. છેવટે મહિલાને સહન નહી થતા તેને ઝેરી પ્રવાહી પી આત્મહત્યા કરવાની કોશિશ કરતા અને તે બાબતની જાણ પરિવારને થતા તેઓએ મહિલાને તાબડતોબ રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. આ પગલું ભરવા અંગે મહિલાને પૂછતાં તેઓ એ સમગ્ર આપવીતી પરીવારજનોને જણાવતા પરિવારજનો પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી.

સમગ્ર ઘટના અંગે પીડિત મહિલાએ રાધનપુર પોલીસ મથકે નરાધામ યુવક રાઉમા અલાઉદ્દીન  વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના અનુસંધાને  ફરાર આરોપી યુવકને ઝડપી પાડવા પૂછપરછ સહિતનો દોર શરૂ કર્યો છે. આજના યુગમાં મહિલાઓ પણ પુરુષોની  હરોળમાં આગળ વધીને નોકરી અને વ્યવસાય સાથે સંકળાઇ છે, ત્યારે આવી ઘટનાઓ પરથી બોધ પાઠ લઇ સાવધાન રહેવું તે ખુબજ જરૂરી બનવા પામ્યું છે.