હું 21 વર્ષનો યુવક છું મે જ્યારથી હસ્ત-મૈથુન કરવાનું બંધ કર્યું છે ત્યાંથી મારું લિં@ગ ટાઇટ નથી થતું હું શું કરું…

0
706

સવાલ.હું પરિણીત યુવક છું સં-ભોગ સમયે મને તરત જ વીરય સ્ખલન થાય છે આથી સં-ભોગમાં આનંદ મળતો જ નથી યોગ્ય ઉપાય દર્શાવવા વિનંતી.

જવાબ.તમારી સમસ્યા સાવ સામાન્ય છે આ પ્રકારની સમસ્યાથી ઘણા લોકો પણ પીડાય છે આથી ચિંતા કરવાની કોઇ જરૂર નથી વાત્સાયનના કામસૂત્રમાં શીધ્ર પતનની તકલીફ કહી જ છે આમાં અશ્વિની અને વજ્રોલી મુદ્રા મદદરૂપ થઈ શકે છે એમ પ્રખ્યાત સેક્સોલોજિસ્ટનું કહેવું છે આ ઉપરાંત આ તકલીફથી પીડાતા લોકોએ પહેલાં તેમની પત્નીને સંતોષ આપી દીધા પછી જ સમા-ગમ કરવો અહી અગત્યની વસ્તુ સંતોષ છે સં-ભોગ નહીં એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ.

સવાલ.મારા લગ્નને ૧૭ વર્ષ થયા હોવા છતાં પણ મને સંતાન સુખ મળ્યુ નથી અમારા બંનેના રિપોર્ટ પણ નોર્મલ આવ્યા છે અમારામાં કોઈ ખામી પણ નથી. અમે ઘણા ઉપાયો કર્યા પરંતુ અમને સંતાન થતા જ નથી મારી બહેનપણીની સલાહ માની મેં મારા પતિ સિવાય અન્ય પુરુષો સાથે પણ શરીર સુખ માણવાનું શરૂ કર્યું છે.

પરંતુ હજુ સુધી એનું કોઈ પરિણામ મળ્યું નથી. ઇચ્છા ન હોવા છતાં પણ સંતાનની આશાએ હું પર પુરુષો સાથે સંબંધ રાખું છું મારી બહેનપણી આવા પ્રયોગમાં સફળ થઈ હોવાથી મને પણ આશા જન્મી ગઈ છે શું આ કારણે એઇડ્સ થવાની શક્યતા હોય છે ખરી?શું આમાં મને સફળતા મળશે ખરી?યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.શું તમે કોઈ નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ પાસે આ માટે જરૂરી એવી બધી તપાસ કરાવી લીધી છે?સંતાનની આશા સૌને હોય જ છે પણ આ માટે આવો અનૈતિક માર્ગ અપનાવવો એ યોગ્ય નથી તમારા નસીબમાં સંતાન નહીં હોય તો તમે ગમે તેટલા પુરુષો સાથે સંબંધ બાંધશો તો પણ તમને સંતાન થશે જ નહીં અને તમારામાં જ કોઈ ખામી હશે તો આ પ્રયોગ પણ સફળ થશે જ નહીં.

આમ કરી તમે તમારા પતિનો વિશ્વાસઘાત જ કરી રહ્યા છો અને કાલ ઊઠીને કોઈ બીજા પુરુષ દ્વારા તમને સંતાન થઈ જશે અને તમારા પતિને તમારા પર શક જશે અને આ સંતાન તેમનું નથી એ વાત સાબિત થશે તો તમારું અને તમારા બાળકનું ભવિષ્ય અંધકારમય બની જ જશે અને લગ્નેતર સંબંધ બાંધવાને કારણે એઇડ્સનું પણ જોખમ હોય છે.

આ ઉપરાતં આમ કરવાથી તમારા ચારિત્ર પર લાંછન લાગવાની શક્યતા પણ છે આથી આ પ્રયોગ છોડી કોઈ સારા ડોક્ટરની સલાહ લો અને ઉપચાર કરાવો આજે તો વિજ્ઞાને ઘણીજ પ્રગતિ કરી છે ટેસ્ટ ટયૂબ બેબી જેવી પદ્ધતિ વિશે ડોક્ટર સાથે ચર્ચા કરી લો. આમ કરવા છતાં પણ સફળતા ન મળે તો કોઈ બાળક દત્તક લો પરંતુ પર પુરુષો સાથે સંબંધ બાંધવાનું બંધ જ કરો અને તમારા પતિને વફાદાર રહો.

સવાલ.હું 21 વર્ષનો છું હું 13 વર્ષનો હતો ત્યારથી જ હસ્તમૈથુન કરું છું લગભગ છ મહિના પહેલાં મેં હસ્તમૈથુન કરવાનું બંધ કર્યું અને એક મહિના પછી મને લાગ્યું કે મારું ઇરેક્શન થઈ રહ્યું નથી ત્યારથી હું દરરોજ 10 કે 12 વાર તપાસ કરું છું કે શું હું ઇરેક્શન કરી શકું છું તે એટલુ ટાઇટ કે હાર્ડ નથી હોતું જેટલું પહેલા ઇરેક્ટ થવા પર થતું હતું.જવાબ.તમે કેવી રીતે તપાસી રહ્યાં છો કે તમારું ઇરેક્શન પૂરતું છે કે કેમ?ઇરેક્શન સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે તમે જાતીય રીતે ઉત્તેજિત થશો તમારી માંગ પર નહીં.

સવાલ.મને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે. અમે બંને એકબીજાને ઘણોજ પ્રેમ કરીએ છીએ પરંતુ તે મારાથી ચાર વર્ષ મોટી છે તે નાજુક હોવાથી આ તફાવત જણાતો પણ નથી. અમને વાંધો નથી પણ સમાજમાં કે લગ્ન જીવનમાં વાંધો આવી શકે છે ખરો?

જવાબ.ચાર વર્ષનો તફાવત બહુ ન જ કહેવાય તમને બંનેને વાંધો ન હોય અને તમે બંને એકબીજાને અનુકૂળ થઈ શકતા હો તો લગ્ન કરવામાં વાંધો પણ નથી સાત-આઠ વર્ષ કે એકાદ દાયકા જેટલો તફાવત હોય તો પાછળથી લગ્નજીવનમાં તકલીફ થવાની શક્યતા હોય છે.

પરંતુ તમારી વચ્ચેનો તફવાત આટલો ન હોવાથી કોઈ વાંધો આવે તેમ નથી તમારા લગ્નજીવન કે સેક્સલાઇફમાં પણ આ કારણે તકલીફ થવાની શક્યતા નથી પત્ની મોટી હોય એવા ઘણા કિસ્સા મળી જ આવશે લગ્નજીવનની સફળતા માટે પરસ્પર વિશ્વાસ પ્રેમ અને સમાધાન કરવાની વૃત્તિ મહત્ત્વનો ભાગ ભજવે છે.

તમારા બંનેના પરિવારને વાંધો નહીં હોય તો લગ્ન કરવામાં વાંધો જ નથી પરંતુ મારી સલાહ એ છે કે તમારી ઉંમર ઘણી જ નાની છે આથી થોડા વર્ષ રાહ જુઓ આ પછી તમને લાગે કે તમે લગ્નની જવાબદારી ઉપાડી શકવા આર્થિક રીતે પગભર છો અને આ યુવતી જ તમારે માટે યોગ્ય છે તો આગળ પણ વધો.

સવાલ.મારાં લગ્નને સાત વર્ષ થયાં છે અને હવે બાળકો થઈ ગયા હોવાથી હવે ફૅમિલી પ્લાનિંગ માટે પણ જાગ્રત થવું પડે એમ છે કૉન્ડોમનું ઇમ્પોર્ટન્સ મને ખબર છે પરંતુ જ્યારે પણ હું કૉન્ડોમ વિના સમાગમ કરું છું ત્યારે મને ખૂબ મજા આવે છે જ્યારે કૉન્ડોમ પહેરેલું હોય ત્યારે કૉન્ડોમને લીધે ત્વચાનો ડાયરેક્ટ સ્પર્શ થતો ન હોવાથી સ્ખલન અવસ્થા સુધી પહોંચતાં ખૂબ વાર લાગે છે અમારે બીજું બાળક નથી જોઈતું એટલે કૉન્ડોમ પહેરવું જરૂરી છે.

એવું પણ મને સમજાય છે તો શું મારે કોઈ જુદી જાતનું કૉન્ડોમ પહેરવું જોઈએ? મારી પત્ની કહે છે કે મારી આ સમસ્યા શારીરિક નહીં માનસિક છે કૉન્ડોમનો ઉપયોગ કર્યા પછી પણ ઉત્તેજના અને સ્ખલન અવસ્થા સરસ આવે એવો કોઈ ઉકેલ ખરો.

જવાબ.તમારી સમસ્યા એ છે કે તમને કામેચ્છા જાગ્રત થાય છે ઇન્દ્રિયમાં યોગ્ય ઉત્તેજના આવે છે અને યોનિપ્રવેશ કરી શકો છો પણ માત્ર સ્ખલનમાં સમસ્યા થાય છે યોનિમાર્ગના સ્પર્શનો અહેસાસ થતો ન હોવાને કારણે ઉત્તેજનાની પરાકાષ્ઠામાં મોડું થાય છે આવા સમયે બે ચીજો થઈ શકે એક તો એ કે તમારે ઉત્તેજના વધે એ માટે ફોરપ્લેમાં થોડો વધુ સમય ગાળવો બીજું અત્યંત પાતળાં લેટેક્સનાં કૉન્ડોમ આવે છે.

એ તમે વાપરવાનું રાખો.એમ કરવાથી સ્પર્શસંવેદના સાવ બ્લૉક નહીં થાય બની શકે કે એ પછીયે ડાયરેક્ટ યોનિસ્પર્શ ન થતો હોવાથી તમને કોઈ ખાસ ફરક ન પડે આ માટે તમે બીજો પ્રયોગ કરી જુઓ હસ્તમૈથુન વખતે પણ જો તમે હાથની મુઠ્ઠી લૂઝ રાખશો તો સ્ખલનઅવસ્થાનો અહેસાસ નહીં થાય અને મુઠ્ઠી ભિડાવીને રાખશો તો જલદી સ્ખલન અવસ્થા પર પહોંચશો મૈથુનનું પણ આવું જ છે.

તમે અત્યારે જે પ્રમાણે કરો છો એ જ પ્રમાણે ચાલુ રાખો પાતળું કૉન્ડોમ પહેરીને યોનિપ્રવેશ કરો એ પછી તમારી વાઇફને બેઉ પગની આંટી મારવાનું કહો એમ કરવાથી તેની એક પગની એડી પર બીજા પગની એડી આવી જશે આમ કરવાથી ઇન્દ્રિય યોનિમાર્ગમાં વધુ ભિડાશે અને સ્પર્શના અહેસાસમાં પણ સારોએવો વધારો થશે આ પોઝિશનમાં મૂવમેન્ટ કરવાથી તમે સહેલાઈથી સ્ખલનઅવસ્થા પર પહોંચી શકશો.