સાસરી માં રહેવા આવેલ જમાઈએ પત્ની તો પત્ની પણ સાથે સાળીને પણ ના છોડી, પત્નીની સાથે સાથે સાળીને પણ બનાવી દીધી ગર્ભવતી….

0
553

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે.જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.

મિત્રો તમને જણાવી દઈએ કે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના એક ગામમાં હવસખોર જમાઇએ કરેલ હિન કૃત્યના કારણે એક પરિવારને કફોડી સ્થિતિમાં મુકાઇ જવાનો વારો આવ્યો છે. માલતિ માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે મોટી પુત્રીના લગ્ન કરાવી સામાજિક જવાબદારી હળવી કરનાર સામાન્ય વર્ગના એક પરિવારની બીજી પુત્રી પણ પુખ્ત વયની થાય અને તેના પણ કોઈ સારા પરિવારમાં લગ્ન થાયતે દિવસોની રાહ જોઇ રહ્યું હતું. પરંતુ આ દરમિયાન જ પરિણીત પુત્રી છ મહિના પહેલાં પ્રસુતિ માટે પિયરમાં આવી હતી.

તો તમને સાથે એ પણ જણાવી દઈએ કે આ વખતે સગર્ભા દીકરીની સાથે જમાઇ પણ પોતાની સાસરીમાં રહેવા આવ્યા હતા.અહી ઉલ્લેખનીય છે કે દીકરીની લાગણીના કારણે પરિવારે જમાઇને ઘર જમાઇ તરીકે પોતાના ઘરે જ રાખી લીધા હતા.પરંતુ કોને ખબર કે જમાઈ ને ઘરે રાખીને ખોટું કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હવસખોર જમાઇની નજર તેની ૧૫ વર્ષની ઉંમરની સાળી પર હતી.માલતિ માહિતી અનુસાર ઘરમાં કોઇ ના હોય ત્યારે એકલતાનો લાભ લઇ ને આ જમાઇ તેની 22 વર્ષીય સાળી પર બળાત્કાર ગુજારતો હતો.

જેમાં એવી માહિતી મળી છે કે જેથી છ મહિના પહેલાં સાળી પણ પ્રેગનન્ટ થઇ હતી.અહિયાં વાત કરીએ તો આજથી ત્રણ મહિના પહેલાં પરિણીત પુત્રીએ બાળકીને જન્મ આપ્યો હતો.પરંતુ આ જ વખતે તેમની કુંવારી યુવતી પણ પ્રેગનન્ટ હોવાની જાણ થતાં પરિવારજનો કફોડી સ્થિતિમાં મુકાઇ ગયા છે.આ સમગ્ર ઘટનાની જાણ થતાં જમાઇની હરકતોથી બાજ આવી જઇ આખરે પરિવારે અભયમની મદદ લીધી હતી.

ત્યારબાદ એવું જણાવવામા આવી રહ્યું છે કે તેમણે પ્રેગનન્ટ સગીરાને ડભોઇ પોલીસ સ્ટેશને લઇ જઇ ફરાર થઇ ગયેલા હવસખોર ઘરજમાઇ સામે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ કરી છે.તમને જણાવી દઈએ કે ડભોઇ પોલીસે આ અંગે ઘરજમાઇ સામે ગુનો પણ નોંધ્યો છે.તો બીજી બાજુ વાત કરીએ તો ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે જેમ બળાત્કારી જમાઇએ પરિવારને ખતમ કરી દેવાની ધમકી આપતાં ગભરાઇ ગયેલા પરિવારે છેવટે પોલીસની મદદ માંગી છે.

તમને જણાવી દઈએ કે સગીર વયની સાળી પર વારંવાર બળાત્કાર ગુજારી તેને પ્રેગનન્ટ બનાવનાર ઘર જમાઇ સામે પીડિતાએ કાયદેસરની પોલીસ ફરિયાદની તૈયારી કરતાં તે આખરે ફરાર થઇ ગયો છે.ફરાર થતાં થતાં તેણે પોલીસ ફરિયાદ કરશો તો પરિવારને ખતમ કરી દઇશ તેવી ધમકી પણ પરિવારને આપી હતી ધમકી આપતાં ગભરાઇ ગયેલા પરિવારે ડભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાવીને સાથે સાથે પોલીસ રક્ષણ માટે પણ માંગણી કરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના બિહારની રાજધાની પટણાના દણીયાવા વિસ્તારમાં 18 વર્ષીય સાળી સાથે જીજાજી એ જબરદસ્તી બળાત્કાર ગુજારવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના શાહજહાંપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એરેહ દીહ ગામની છે, જ્યાં જીજાજી સાળીને તું લલચાવીને ધાબા પર લઈ ગયા અને ત્યારબાદ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના બની હતી. જ્યારે વિજય નામનો વ્યક્તિ સાળીને કોઈક બહાને જમ્યા બાદ તેના ધાબા પર લઈ ગયો હતો.ધાબા પર લઈ ગયા બાદ તેણે પીડિત યુવતીને તેના મોબાઇલ ફોન પર અશ્લીલ ફિલ્મ બતાવી હતી અને ત્યારબાદ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

ઘટનાના થોડા સમય બાદ પીડિત યુવતી છત પરથી નીચે આવી હતી અને તેના માતાપિતાને તેના વિશે જાણ કરી હતી.પોતાના સગા જીજાજી ના આ કૃત્યને કારણે પરિવારના સભ્યો ચોંકી ગયા હતા અને સમગ્ર મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

નોંધપાત્ર વાત એ છે કે, સ્થાનિક પોલીસ સ્ટેશનને આ સમગ્ર મામલાની જાણ થતાં તેઓએ પણ આરોપીની તરફેણમાં કેસ તોડવાનો પ્રયાસ કર્યો હતો. ગુરુવારે આ સમગ્ર મામલો મીડિયા સમક્ષ આવ્યા બાદ આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.

આ ઘટનાની જાણ માતા-પિતાને થતાંની સાથે જ ગામમાં પંચાયત બોલાવવામાં આવી હતી, જ્યાં આ કેસને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. પંચાયતમાં આરોપીએ પોતાની ભૂલ બદલ માફી માંગી હતી, પરંતુ પીડિત યુવતીના પરિવારે પોલીસમાં એફઆઈઆર નોંધાવી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.અમદાવાદ શહેરના એક પોલીસ સ્ટેશનમાં એક સગીરાએ તેના જીજાજી સામે ફરિયાદ નોંધાવી છે. સગીરાની બહેનની જે યુવક સાથે સગાઈ થઈ હતી તે યુવક થોડા સમયથી આ સગીરાના પરિવારજનો સાથે રહેતો હતો. બાદમાં તેને અને સગીરાને પ્રેમ થઈ ગયો હતો. અને બંનેએ ભાગીને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ જ લાલચ આપીને જીજાજીએ આ સાળી સાથે શારીરિક સંબંધો બાંધી તેની ઉંમર ૧૮ વર્ષ નથી થતી તેમ કહી લગ્ન ન થાય તેવું કહીને તગેડી મૂકી હતી.

રાણીપમાં રહેતી ૧૭ વર્ષીય સગીરા અભ્યાસ કરે છે. તેની મોટી બહેન એક કોલેજમાં અભ્યાસ કરે છે. તેની સગાઇ સામાજી ક રીતરિવાજ મુજબ બહુચરાજી પાસેના કોઈ ગામમાં કરવામાં આવી હતી. બાદમાં આ સગીરાના જીજાજી કલોલમાં કોલેજમાં અભ્યાસ કરતા હોવાથી તેઓને ખાવાપીવાની તકલીફ પડતી હોવાથી છેલ્લા સાતેક માસથી તેમના ઘરે રહેવા આવ્યા હતા. પાંચેક મહિના પહેલા સગીરાના જીજાજીએ એ એક દિવસ બપોરના સમયે સગીરા ને કહ્યું કે .તે તેને બહુ ગમે છે, તેને તેની બહેન સાથે લગ્ન કરવા નથી. આ વાતચીતો બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

બાદમાં સગીરા તેના જીજાજીને કહેતી કે, તે ઘરમાં તેની બહેન સાથે નહિ પણ તેની સાથે લગ્ન કરવાની વાત કરે. પણ સગીરાના જીજાજી જણાવતા કે, કોઈને કહેવું નથી અને ભાગીને લગ્ન કરી લેશે. એક દિવસ સગીરાના જીજાજી નો ફોન આવ્યો અને ડોક્યુમેન્ટ લઈને ઘર છોડી દેવા કહ્યું હતું. જેથી સગીરા ઘરેથી નીકળી અને સિદ્ધપુર પહોંચી ગઈ હતી. ત્યાં રાત રોકાયા ત્યારે સગીરાના જીજાજીએ લગ્ન કરવાની લાલચ આપી ત્રણ વાર શારીરિક સંબંધ બાંધ્યા હતાં.

બાદમાં લગ્ન કરવા માટે જીજાજીએ કોઈને ફોન કર્યો હતો. પણ બાદમાં સગીરાને એવું કહેવામાં આવ્યું કે, તેના ૧૮ વર્ષ ન થતા હોવાથી આ લગ્ન શક્ય નથી. આટલું કહીને સગીરાને તેના ઘરે અમદાવાદ મૂકી ગયા હતા. સગીરાએ આ બાબતે વાત કરતા પરિવારજનોએ પોલીસને જાણ કરવાની નક્કી કર્યા બાદ રાણીપ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે આ મામલે સગીરાની તેના જીજાજી સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના ઝારખંડ જિલ્લાની છે અને આ શરમજનક ઘટના બે જીજાજી ઓની વિરોધાભાસને લગતી છે. આ જીજાજી ઓ પર તેમની સાળીને ભગાડી જવાનો આરોપ મૂકાયો છે. એક કિસ્સામાં જીજાજી એ તેની સાળીને ગર્ભવતી પણ બનાવી દીધી હતી. જો કે હવે બંને કોર્ટ-કોર્ટના મામલામાં ફસાઈ ગયા છે.

આ મામલો રાંચી સાથે સંબંધિત છે.અહીં સુખદેવ નગરમાં રહેતી જીજાજી તેની સાળી સાથે ઘણી વાર મુલાકાત કરતી. એક દિવસ તેણે સાળીના કાનમાં કહ્યું કે તમે ખૂબ જ સુંદર છો અને તમે મને બહુજ ગમો છો આ સાંભળીને સાલી શરમજનક થઈ ગઈ હતી. આનાથી જીજાજી હિંમત વધી. તે તેની સાળી સાથે ભાગી ગયો હતો. સાસરિયાઓએ તેને ફોન પર ઘણું સમજાવ્યું, પરંતુ તે સહમત ન હતો કે તે દરમિયાન તે ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં સ્થળો બદલતો રહ્યો. આખરે તેને અલ્હાબાદથી પકડી લેવામાં આવ્યો. સાલી 25 વર્ષની છે.જીજાજી લગભગ દોઢ મહિના સુધી અહીં અને ત્યાં જ ચાલતા રહ્યા. જોકે, મોબાઈલ લોકેશન ટ્રેશ કર્યા બાદ પોલીસે તેને પકડી પાડ્યો હતો.

આ શરમજનક કિસ્સો ઝારખંડના દુમકા જિલ્લાનો છે. અહીં એક જીજાજી એ તેની સાળીને ગર્ભવતી કરાવી હતી અને તેને ફસાવી હતી. જ્યારે તેની પત્ની ગર્ભવતી થઈ ત્યારે તેણે સાળીને મદદ માટે બોલાવ્યા. આરોપી બિહારના બાંકા જિલ્લાના ચંદન પોલીસ સ્ટેશનના બિશનપુર ગામનો રહેવાસી હતો. આરોપી પ્રદીપ કુમારે ભાભીને છીનવી લીધો હતો. તે પકડાયો હતો. આ પછી સાસરી પક્ષના લોકોએ જમાઇને જાહેરમાં માર માર્યો હતો.