મહિલાએ યુવકને રાતે એકલામાં બોલાવ્યો અને પછી યુવક સાથે જે થયું તેના વિશે જાણીને ચોંકી જશો…

0
126

આજકાલ આવા કિસ્સા બનવા એ સામન્ય વાત બની ગઈ છે અને તેની સાથે જ કહેવામા આવ્યું છે કે દિવસેને દિવસે સોશ્યિલ મીડીયા કેટલા શરમ જનક કિસ્સાઓ સામે આવે છે અને આવા કિસ્સા આજે ખૂબ જ વધી રહ્યા છે મોટા ભાગે આવા કિસ્સા વધી રહ્યા છે અને તેમજ આજે હું તમને એક એવા જ કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યો છુ કે જેના વિશે જાણીને તમને પણ આશ્વર્ય થશે તેમજ અહીંયા જણાવ્યું છે કે જે સોશ્યિલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હતો તેમજ કહેવામા આવ્યું છે કે આ કિસ્સો અહીંયા બન્યો છે તો આવો જાણીએ આ કિસ્સો ખૂબ જ વાયરલ થયો છે જેના વિશે આપણે જાણીશું.

મિત્રો તમને જણાવી દઈએ કે આજના આધુનિક સમયમાં સોશ્યલ મીડિયામાં પલભરની માહિતી મળી રહે છે. આવામાં પણ જો કોઈ વિચિત્ર કિસ્સો હોય તો તેને વાયરલ થવામાં વધારે સમય લાગતો નથી. ઘણી વખત મહિલાઓ ગંદી ચાલમાં ફસાઈ જતી હોય છે અને ક્યારેક મહિલાઓ પુરુષોને પોતાની જાળનો શિકાર બનાવે છે. આવો જ એક વિચિત્ર કિસ્સા વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. હા, એક મહિલાએ પુરુષને એકાંત માણવા માટે બોલાવ્યો હતો પંરતુ પછી જે થયું તેના વિશે કોઇએ વિચાર પણ કર્યો હશે નહીં.

પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે રાજકોટના જામનગર રોડ ઉપર અવધમાં નિવાસ કરતા અને નામની સિક્યોરિટી ચલાવતા રમણ નામના યુવક પર રાતે 10 તરીકે રાતે 2:30 વાગે એક યુવતીનો ફોન આવે છે અને આ મહિલા તેની ઓળખ મનીષા તરીકે આપે છે.રાતે આ યુવકને મહિલાએ પ્રેમભરી અને રોમાંસ યુક્ત વાતો કહી હતી અને શારીરિક સુખ મેળવવા માટે મલાધાર ચોકડી પાસે મળવા બોલાવ્યો હતો. આવામાં પ્રેમમાં પાગલ બનેલો યુવક ત્યાં આશરે રાતે સવા ત્રણ વાગે પહોંચ્યો હતો. અહીં તેને એક યુવતી પણ મળી હતી પંરતુ યુવતીએ કહ્યું કે મારા મિત્રનું ઘર ખાલી છે અને આપણે ત્યાં જવું જોઈએ.

જેને સાંભળીને પ્રેમમાં પાગલ બનેલો યુવક તૈયાર થઈ ગયો હતો અને યુવતીને ગાડી પાછળ બેસવા જણાવ્યું હતું.મહિલા અને પીડિત પુરુષ જ્યારે મોરબી રોડ પર આવેલી અતિથિ દેવો ભવ હોટલ પાસે પહોંચ્યા ત્યારે મહિલાએ લઘુશંકા કરવા જણાવ્યું હતું, જેના પછી મહિલા લઘુશંકા કરવા માટે પણ ગઈ હતી. યુવતીના ગયા બાદ ત્યાં 4-5 વ્યક્તિઓ આવી પહોંચ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે તે અમારી બહેનને કેમ હેરાન કરે છે. જેના પછી મહિલાને એક વ્યક્તિ લઈને જતો રહે છે અને બીજા બે લોકો યુવકને વચ્ચે બેસાડીને બેડી લઈ જાય છે.

બેડી તરફ તેને લઇ જઇને એક ઓરડામાં તેને બંધ કરી દેવામાં આવ્યો હતો અને 2.50 લાખની માંગણી કરી હતી. જેના પછી યુવકે બુદ્ધિ વાપરીને કહ્યું હતું કે તેના પૈસા બધા એટીએમ માં છે, તેથી તેને ત્યાંથી એટીએમ માં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં યુવક પેલા લોકોને ચીમકી આપીને નાસી છૂટ્યો હતો.આ ઘટના બન્યા પછી યુવક સીધો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. અને તે લોકો વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. હાલમાં પોલીસે 2 લોકોની ધરપકડ પણ કરી છે અને બાકીના આરોપી હજુ બહાર છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે આજકાલ રાજ્યમાં હનીટ્રેપના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, તેમ છતાં લોકોની આંખો ખૂલતી નથી અને આવા ધૂતારા શખ્સોની ચાલમાં ફસાય છે. ત્યારે હાલ રાજકોટમાંથી એક હનીટ્રેપનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના આ હનીટ્રેપના કિસ્સામાં યુવતી ઘરે કોઈ નથી તેવી લાલચ આપીને એક વ્યક્તિને બોલાવ્યો હતો.

ત્યારબાદ મળતી માહિતી મુજબ યુવતીએ પાંચ લોકોની મદદથી એકલ વેપારીને પોતાની જાળમાં ફસાવી છેડતીના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી 22,500 રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ રૂપિયાની લાલચે તેને ફસાવ્યો હતો. પોલીસે આ ઘટનામાં મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટ પોલીસે હનીટ્રેપની આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ એક પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી.

રાજકોટ પોલીસે જણાવ્યું કે, આ ઘટનાનો મુખ્ય આરોપી આશિષ મારવાડિયા છે જે એક સ્પા ચલાવે છે, તેમણે પોતાની પત્ની તેમજ અન્ય 3 વ્યક્તિઓની મદદથી એક વેપારીને ફસાવવા માટે એક ટ્રેપ ગોઠવી હતી. હનીટ્રેપનો ભોગ બનનાર વેપારી ફરસાણનો વેપારી છે. તેઓ આરોપી આશિષની પત્ની અલ્પા સાથે ચાર વર્ષથી પરિચયમાં હતા. જોકે, ચાર મહિનાથી મિત્રતા તોડી નાંખી હતી.

આશિષની પત્ની અલ્પાએ હનીટ્રેપની મદદથી ફરસાણના વેપારીને ફોન કર્યો હતો અને ઘરે કોઈ નથી અને મજા કરવાની લાલચ આપી બોલાવ્યો હતો. લાલચમાં આવી જઈને વેપારી સાંજના સમયે ઘરે ગયો હતો. અલ્પાએ રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને તેઓ ઘરમાં બેઠા હતા. થોડીવારમાં અલ્પાનો પતિ આશિષ અને અન્ય મિત્રો ઘરમાં આવ્યા હતા. તેમજ છેડતી કરી હોવાનું જણાવી વેપારીને ધમકાવ્યો હતો. પોલીસની ઓળખાણ આપીને ધમકી પણ આપી હતી.

આ ઘટનામાં મહિલા સહિત 4 લોકોએ વેપારીના ખિસ્સામાંથી 22,500 રૂપિયા કાઢી લીધા હતા. તેમજ ફરિયાદ ન કરવી હોય તો 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, અંતે 2 લાખમાં સોદ્દો કર્યો હતો. આ રકમ 10 ઓક્ટોબરે આપવાનું નક્કી કર્યું હતું. વેપારીએ ઘરે આવીને પરિવારને વાત કરી હતી. આ પછી તેમણે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે તમામ આરોપીઓને પકડી પાડ્યા છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મોરબીમાં હનીટ્રેપના કિસ્સા સામાન્ય બન્યા છે ત્યારે ગત ગુરુવારના રોજ એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે, જેમાં રૂપની માયાજાળમાં ફસાયેલા ઉદ્યોગપતિની કામલીલા વીડિયોમાં કેદ કરી ધ્રોલની યુવતીએ વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી રૂપિયા એક કરોડની ખંડણી માંગતા આ ચકચારી પ્રકરણ પોલીસ મથકે પહોચ્યું હતું.

આ બનાવમાં ઉદ્યોગપતિની જાગૃતતાથી પોલીસે આ કેસમાં હનીટ્રેપથી ઉદ્યોગપતિને બ્લેકમેઇલ કરનાર યુવતી સહીત બેની ધરપકડ કરી છે. આ કિસ્સાની વિગતો જોઈએ તો મોરબીના એક ઉદ્યોગપતિ સાથે સંબંધો કેળવી ફસાવ્યા બાદ ધ્રોલની યુવતી કાજલે રૂપના કામણ પાથરી શારીરિક સંબંધ બાંધી ચૂપચાપ રીતે તેનો વીડિયો ઉતારી, આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને રૂ.૧ કરોડની માંગણી કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે.

ઉદ્યોગપતિની આ ફરિયાદના આધારે પોલોસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દફતરે નોંધાયેલી ફરિયાદ મુજબ ધ્રોલના વાડી વિસ્તારમાં રહેતી કાજલ હેમરાજભાઈ પરમાર ઉ.વ.૨૪એ મોરબીના ઉદ્યોગપતિ સાથે પરિચય કેળવ્યો હતો અને બાદમાં સંબંધો ગાઢ બનાવ્યા હતા.એક દિવસ તેણીની તબિયત ખરાબ હોવાનું બહાનું કાઢીને ઉદ્યોગપતિને પોતાના ઘરે બોલાવ્યા હતા. બાદમાં રૂપના મોહપાશમાં ભીંજવી યુવતીએ પોતાની મરજીથી ઉદ્યોગપતિ સાથે શરીર સંબંધ બાંધ્યા હતા અને ઉદ્યોગપતિની જાણ બહાર તેનો વીડિયો ઉતાર્યો હતો.

આ વીડિયો યુવતીએ ઉદ્યોગપતિને મોકલીને વીડિયો વાયરલ કરીને સમાજમાં બદનામ કરી અને બળાત્કારના ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂ.૧ કરોડની માંગણી કરી હતી. મોરબીના ઉદ્યોગપતિને ફસાવનારી આ યુવતી છેલ્લા ૧૫ દિવસથી ઉદ્યોગપતિને ધમકી આપી હેરાન પરેશાન કરતી હોય, અંતે ઉદ્યોગપતિ મહાશયે આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

હાલમાં તો પોલીસે ઉદ્યોગપતિની ફરિયાદના આધારે ગુન્હો નોંધી ત્વરિત કામગીરી કરી રૂપના કામણ પાથરનારી કાજલ હેમરાજ પરમાર, રે.ધ્રોલ જી.જામનગર હાલ, ઇન્દીરાનગર મોરબી અને તેના સાગરીત રમેશ તળશી દઢાણીયા, રે. રવાપર રોડ ગૌતમ સોસાયટી વાળાને ઝડપી લઈ કામલીલાની વિડીયો કલીપ કબ્જે કરી અગાઉ કોઈને ફસાવ્યા છે કે કેમ તે સહિતની બાબતો અંગે તપાસ શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનાના ફરિયાદીનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે અને પોલીસ અધિકારીએ મીડિયા સામે મૌન ધારણ કરી લીધું હતું અને આવી ઘટના ઓ પ્રથમ એલ.સી.બી. પાસે કેમ જાય છે? તે બાબત પણ હાલ ખુબ ચર્ચા નો વિષય બન્યો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રતા ધીમે ધીમે આગળ વધી હતી અને વેપારી એ જાનવી સાથે પહેલા અલગ અલગ કોફીબાર અને જાહેર સ્થળ પર મુલાકાત કરી હતી ત્યાર બાદ વેપારી એ વધુ અંગત મુલાકત કરવાનું કહેતા જાનવી એ પોતાની મિત્ર ના ફ્લેટમાં જવા માટે કહ્યું હતું. વેપારી અને જાનવી ફલેટ માં જઈ ને અંગત પળો માણવાની શરૂવાત કરતા ની સાથે જ ખાખી ડ્રેસ સહીત ના અમુક શખ્સો રૂમમાં આવી ગયા.

વેપારી પર બળાત્કારનો કેસની ધમકી આપી ત્યાર બાદ કલાકો સુધી માર મારવા માં આવ્યો હતો અને 50 લાખ ની માંગણી કરી હતી. ત્યાર બાદ શેરબજારના વેપારીએ પોતાની આબરૂ રાખવા મટે થી 20 લાખનો હવાલો પીએમ આંગડિયામાં પડાવ્યો હતો અને ત્યાર બાદ આ ખાખી ડ્રેસ માં આવેલ સહીત શખ્સોએ વેપારી નો છુટકારો કર્યો હતો.આ ઘટના ના 10 દિવસ વીતી ગયા બાદ વેપારી એ હાશકારો લીધો હતો કે તે પોલીસના કેસમાં થી બચી ગયો પણ વેપારી ને શંકા ગઈ કેમ કે જે ખાખી વર્દીમાં શખ્સ આવેલ હતો.

તેણે પોતાની ઓળખાણ કે કે ઝાલા ગોતા પોલીસ ચોકીથી ઓળખાણ આપી હતી અને અન્ય એક શખ્સએ રાઇટર યુવરાજસિંહ ની ઓળખાણ આપી હતી. ત્યાર બાદ ભોગનાનનાર વેપારી એ સોલા પોલીસ સ્ટેશન સહીત ગોતા પોલીસ ચોકીએ માં તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે નકલી પોલીસ હતી. અને થોડા જ દિવસ બાદ અમદાવાદ ના આનંદનગર પોલીસ સ્ટેશનમાં સમિર ચારણીયા નામના એક શખ્સ ની 50 હજાર ની રોકડ રકમ સાથે નકલી પોલીસ ની ધરપકડ કરી હતી.

જે સમાચાર જોઈ ભોગ બનનાર વેપારી આનંદનગર પોલીસ સ્ટેશન પોહ્ચ્યો હતો જ્યા જોયું તો ખ્યાલ આવ્યો એ જે દિવસ ની જાનવી સાથે ફલેટ પર ગયો ત્યારે જે પોલીસએ તેના પર રેડ કરી હતી એ નકલી પોલીસ હતી અને સીધો જ સેટેલાઇટ પોલીસ સ્ટેશન નો સંપર્ક કરી ને ફરિયાદ નોંધાવતા નો સાથે જ સમીર ચારણિયા અને શીતલ આમ બે લોકો ની ધરપકડ કરી હતી ત્યારે પોલીસે વધુ તપાસ કરી તો ચુકાવનારી વિગત સામે આવી હતી.

પોલીસ ની પ્રાથમિક તપાસ માં સામે આવ્યું છે કે સૌરાષ્ટ્રની ગેડીયા ગેંગ છે જે ગેંગમાં 2 યુવતી અને 5 જેટલા યુવકો છે. જે ગેંગ માટે ને માત્ર વેપારી અને ઉદ્યોગપતિને ટાર્ગેટ બનાવી ત્યાર બાદ હનીટ્રેપ કરી લખો રૂપિયા પડાવે છે ત્યારે સેટેલાઇટ પોલીસે મીર ચારણિયા અને શીતલ ની ધરપકડ કરી વધુ ફરાર આરોપી ની શોધ શરુ કરી છે સાથે જ અન્ય કેટલા કે વેપારીઓ આ ગેંગ નો ભોગ બન્યા નો ચોંકાવનારો ખુલાસો પોલીની પ્રાથમિક તપાસ માં સામે આવ્યું છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ સાથે વાતચીત કરતા લોકોને ચેતવા જેવો અને ચોંકાવનારો કિસ્સો નિકોલમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં સ્ત્રીઓ સાથે સેક્સના ચક્કરમાં યુવકે નગ્ન થઇ અજાણી વ્યક્તિને વીડિયો કોલ કર્યો હતો.જે કોલ રેકોર્ડ કરી યુવકનો નગ્ન વીડિયો તેને જ મોકલી પાંચ લાખની ખંડણી માગવામાં આવી હતી. જેથી કંટાળી યુવકે નિકોલ પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.

નિકોલમાં રહેતા આયુર્વેદિક દવાના વેપારીને યુવતી જેવા નામનું ફેસબુક એકાઉન્ટ બનાવી હનીટ્રેપમાં ફસાવી ફિરોજ નામના શખ્સે પૈસા પડાવવાની કોશિષ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. વેપારીએ પૈસા આપવાની ના પાડતા ફિરોજે પેનલ્ટી સાથે 5 લાખની માગણી કરી હતી.પૈસાદાર અને સારા ઘરની સ્ત્રીઓને ખુશ કરવાના ઈરાદે બીભત્સ વીડિયો મોકલનાર વેપારીને જ ફેસબુકના ફિરોઝા ઓલ ગુજરાતના આઇડીએ જ હનીટ્રેપમાં ફસાવવા પ્રયત્ન કર્યો હોવા અંગે નિકોલ પોલીસ સ્ટેશનમાં રવિવારે ફરિયાદ નોંધાવી હતી.

અમરેલીના મૂળ અને હાલ નિકોલના પદ્મા બંગ્લોઝમાં રહેતા કૃણાલ પટોળિયાએ ફરિયાદ નોંધાવી હતી કે, પ્લેટિનમ પ્લાઝામાં દુકાન ધરાવ આયુર્વેદિક દવાનું વેચાણ કરું છું કૃણાલ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિતના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. દોઢેક માસ પહેલા આઇડી પર ફિરોઝા ઓલ ગુજરાત નામની એફબી આઇડી ફ્રેન્ડ બની હતી.તેની સાથે વાતચીત દરમિયાન કૃણાલે તેના વેપારની જાણ કરી અને સામેની વ્યક્તિએ સુંદર સ્ત્રીનો ફોટો મોકલી જણાવ્યું હતું કે, સારા ઘરની સ્ત્રીઓને સારા પુરુષોનો સંપર્ક કરી આપીએ છીએ.

વીડિયો કોલ કરી કહ્યું ગુપ્ત ભાગ બતાવો ત્યારબાદ ફિરોઝાએ વીડિયો કોલ કરાવ્યો હતો અને જણાવ્યું હતું કે, તમારા ગુપ્ત ભાગ અને શરીર બતાવો. જેથી યુવકે નગ્ન થઇ વીડિયો કોલ કર્યો હતો. પરંતુ સામેવાળી વ્યક્તિએ કેમેરા પર હાથ રાખ્યો હતો. થોડીવાર પછી ફોન કાપી નાંખ્યો હતો. પછી 6500 રૂપિયા સભ્ય ફી પેટે ભરવાનું કહેતા 6 ડિસે.ના રોજ ઋષી હર્ષદ પ્રજાપતિના ખાતામાં ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કર્યા હતા અને તેનો સ્ક્રીન શોટ ફિરોઝાને મોકલી આપ્યો હતો.