60 વર્ષ સુધી જવાન રહે છે અહીંની સ્ત્રીઓ,સુંદરતામાંતો આપે ભલભલાને ટક્કર……

0
534

આપણા દેશમાં વ્યક્તિની સરેરાશ ઉંમર 60 થી 70 વર્ષ માનવામાં આવે છે, પરંતુ આજે અમે તમને એક એવા સમુદાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમની સરેરાશ ઉંમર 100 વર્ષથી વધુ છે. આ સમુદાય હુંજા જાતિ તરીકે ઓળખાય છે. આ સમુદાય હિમાલયમાં વસવાટ કરે છે, જે ભારતનો ભાગ થતો હતો, પરંતુ ભાગલા બાદ હુંજા સમુદાયનો વિસ્તાર પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર, ગિલગિટ અને બાલ્તિસ્તાનમાં સ્થિત છે.હુંજા જાતિની વસ્તી 87 હજારની નજીક છે, અહીં બોલાતી ભાષાને બુરાશ્કી કહેવામાં આવે છે. અહીંના લોકો સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારીત છે અને અહીંના લોકો ખોરાકને લગતી વૈજ્ઞાનિક સલાહમાં સંપૂર્ણ માને છે. આ સિવાય પ્રકૃતિની તાજગી સાથે અસહ્ય સુંદરતા છે. આ જ કારણ છે કે અહીંના લોકો જો કોઈ બીમાર હોય, તો પણ તેની પ્રકૃતિમાં ઉપલબ્ધ ઓષધિઓની સારવાર કરવામાં આવે છે.

અહીંની સરેરાશ ઉંમર આશરે 110 થી 120 વર્ષ હોવાનું કહેવામાં આવ્યું છે અને અહીંના મોટાભાગના લોકો 150 વર્ષ સુધી જીવે છે. તેમના ખોરાકમાં હંમેશાં પૌષ્ટિક વસ્તુઓ રહે છે. આ સાથે, અહીંના લોકોની ખુશીઓ અહીંના લોકોને લાંબા સમય સુધી યુવાન અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તે એક મોટું કારણ છે. આ સિવાય હુંજા જાતિની મહિલાઓ પણ 65 વર્ષની ઉંમરે માતા બની શકે છે. અહીંના લોકોની આવી લાક્ષણિકતાઓ જોઈને લાગે છે કે આજના સમયમાં આ જગ્યા કોઈ સ્વર્ગથી ઓછી નહીં હોય.સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે સાથે લોકોના હોસ્પિટલના ચક્કર પણ વધી જાય છે. લોકોની દિનચર્યામાં દવાઓ પણ સામેલ થઈ જાય છે. ઉંમરની અસર લોકોના ચહેરાથી લઈને ફિટનેસ પર દેખાવા લાગે છે. કેટલાક લોકો ખુદને વૃદ્ધ કહેવા લાગી જાય છે, તો કેટલાક પોતાને જવાન બનાવવા વિવિધ નુસ્ખા અપનાવે છે. પણ શું તમે જાણો છો કે, ભારતમાં એક જગ્યા એવી છે, જ્યાં મહિલાઓ 120 વર્ષ સુધી જીવે છે. આ સ્થળ છે કાશ્મીર ઘાટી. એટલું જ નહિ, આ મહિલાઓ આજીવન જવાન લાગે છે. મહિલાઓ 60 વર્ષની ઉંમરમાં પણ પ્રેગનેન્ટ થાય છે. એટલું જ નહિ, આ મહિલાઓ દુનિયાની સૌથી સુંદર મહિલાઓ કહેવાય છે.

વાત છે કાશ્મીર ઘાટીના હુંઆ જાતિની. ડો. જે મિલ્ટન હોફમેને આ જનજાતિની ઉંમર અને રોજિંદી લાઈફસ્ટાઈલ પર રિસર્ચ કર્યું છે. આ પર તેમણે એક ‘પુસ્તક સિક્રેટ્સ ઓફ ધ વર્લ્ડ્સ હેલ્ધીએસ્ટ એન્ડ ઓલ્ડેસ્ટ લિવિંગ પિપલ’ લખ્યું છે. તેમાં આ પ્રજાતિના જીવનકાળ અને આટલા લાંબા સમય સુધી સ્વસ્થ બની રહેવા વિશે જણાવાયું છે. આ જનજાતિના લોકો દવાઓનું સેવન બહુ જ ઓછું કરે છે અને બીમારીઓથી દૂર રહે છે.

ખાણીપીણી અને જીવનશૈલી

અહીંના લોકોનું લાંબુ જીવન પાછળનું રહસ્ય તેમની ખાણીપીણી છે. અહીંના લોકોને ભૂખ લાગે તો તેઓ અખરોટ, અંજીર અને ખૂબાની ખાય છે. તરસ લાગે તો નદીનું પાણી પી લે છે. નાની બીમારી હોય તો આસપાસ મળી રહેતી જડીબુટ્ટીઓથી ઈલાજ કરે છે. ક્યાંક જવું હોય તો માઈલ સુધી ચાલતા જતા રહે છે. કહેવાય છે કે, અહીંના લોકોને દવા વિશે બહુ માહિતી પણ નથી. કેમ કે, તેઓને તેની જરૂર જ નથી પડતી.

ઠંડા પાણીથી ન્હાવુ

ડો.રોબર્ટ મૈક્કૈરિસને પબ્લિકેશન સ્ટડીઝ ઈન ડેફિશિયન્સી ડિસીઝ અને તેના બાદ જર્નલ ઓફ ધ અમેરિકન મેડિકલ એસોસિયેશનમાં આ જનજાતિના લોકો પર એક લેખ પ્રકાશિત કર્યો હતો. તેમાં લખ્યું છે કે, અહીંના લોકો શૂન્યથી પણ ઓછા તાપમાનમાં ઠંડા પાણીથી ન્હાય છે. તેમની જીવનશૈલીમાં ઓછું ખાવાનું અને વધુ ફરવું છે. અહીંના લોકો સવારે જલ્દી ઉઠી જાય છે અને માઈલો સુધી ચાલે છે. તેમની લાઈફસ્ટાઈલમાં સુંદરતા, લાંબી ઉંમર અને સારી હેલ્થના રહસ્યો છુપાયેલા છે.

સિકંદરના વંશજ

કહેવાય છે કે, હુંઆ જનજાતિના લોકો સિંકદરને પોતાના વંશજ માને છે. બીજી મહત્ત્વની બાબત એ છે કે, અહીંની આબોહવા તેમને અંદરથી અને બહારથી તાજગીસભર બનાવે છે. અહીં ન તો ગાડીઓ છે, ન તો ધુમાડો ઉડે છે, ન તો પ્રદૂષિત પાણી છે. આ જ કારણે તેઓ મૃત્યુ સુધી બીમારીથી દૂર રહે છે.હુંજા જનજાતિના લોકો ભારત-પાકિસ્તાનની બોર્ડર પર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાનના પહાડો પર વસે છે. તેમની જનસંખ્યા 87 હજારની આસપાસ છે.

ભારતના કાશ્મીર ઘાટીમાં રહેતા હુંજા જનજાતિના લોકો તેની સુંદરતાને લીધે પ્રખ્યાત છે. આ લોકો સિકંદરના વંશજ માનવામાં આવે છે. આપને જાણીને નવાઈ લાગશે હુંજા જાતિની મહિલાઓ વિશ્વમાં સૌથી સુંદર મહિલાઓમાં સ્થાન પામે છે. તેઓની એવરેજ ઉંમર 120 વર્ષ હોય છે. તેમજ અહીં મહિલાઓ 60 વર્ષે પણ જવાન અને સુંદર દેખાય છે તેમજ પ્રેગનેન્ટ થઈ શકે છે.ઉત્તરી પાકિસ્તાનમાં કારાકોરમના પહાડોમાં રહેતા હુંજા સમુદાયની મહિલાઓ પોતાની સુંદરતા માટે આખી દુનિયામાં જાણીતી છે. અગત્યની વાત તો એ છે કે અહીની મહિલાઓ છેક 65 વર્ષે પણ બાળકને જન્મ આપે છે. આનું કારણ મેડિકલ સાયન્સ નહી પણ લોકોની ખાનપાનની યોગ્ય રીત અને લાઈફસ્ટાઈલને માનવામાં આવે છે.

જાણો અન્ય ઇન્ટરેસ્ટિંગ વાતો

કારાકોરમની પહાડીઓમાં વસેલી હુંજા જાતિની સંખ્યા લગભગ 87 હજાર છે. આ લોકો પોતાની ઉંમર કરતા ઘણાં નાના દેખાય છે.હુંજા સમુદાયના લોકો ફિઝિકલી અને મેન્ટલી બહું સ્ટ્રોંગ હોય છે. અહીની સ્ત્રીઓ 65ની ઉંમરે બાળકોને જન્મ આપે છે અને એમાં એમને કોઈ તકલીફ પણ નથી પડતી. તો વળી અહીના પુરુષો 90ની ઉંમરે પણ પિતા બની શકે છે.
ઇસ્લામ ધર્મનો પાલન કરતાં આ લોકોની સરેરાશ ઉંમર પણ સામાન્ય કરતા વધારે છે. આ જાતિના લોકો આશરે 120 વર્ષ સુધી જીવે છે. આમની લાઈફસ્ટાઈલ જ આમના સ્વસ્થ અને લાંબાજીવનનું રહસ્ય છે. આ લોકો સવારે 5 વાગે ઉઠે છે અને આખો દિવસ બહુ ચાલે છે.ખાણી-પીણીમાં યોગ્ય ધ્યાન આપતા હોવાથી ઓછા બીમાર પડે છે.હુંજા લોકો એ જ ખાય છે જેનું ઉત્પાદન એ પોતે કરતાં હોય. અહીના લોકો રોજે અખરોટ ખાય છે. આમનુ દૂધ, માખણ અને ફળ જેવા બધા જ ખાદ્યપદાર્થો પ્યોર હોય છે. અહીં ખેતરમાં પેસ્ટિસાઈડ સ્પ્રે કરવ પર બેન લાગેલો છે.હુંજા વૈલી પાકિસ્તાનની સૌથી ફેમસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સમાંથી એક છે.હજારો લોકો આની સુંદરતા જોવા આવે છે.